ગામનો ડાયરો -12 | "અમે બાજરાના બબ્બે મઢા દાબી જતા, તમે ચા રોટલી વાળા" | Vaat Gujarati Gam No Dayro

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 60

  • @murjibharvad282
    @murjibharvad282 Год назад +7

    વા દાદા વા
    આવા દાદા પાસે બેસવાથી જીવન મા ઘણો ફરક પડે

  • @keshavbhaipatel173
    @keshavbhaipatel173 Год назад +2

    વાહ, બાપા તમારી વાતું સાંભળવાની જા પડી

  • @ramjibusa8687
    @ramjibusa8687 Год назад +6

    વાહ કિપાલસીંહબાપુ ખુબ સરસ જુની વાતુ

  • @ajaychudasma290
    @ajaychudasma290 Год назад +2

    વાહા દાદા વાહા

  • @popatbhaibharvad581
    @popatbhaibharvad581 Год назад +9

    ખુબ સરસ ભાઈ આવા દાદાઓ ની નિર્દોષ ભાવની વાતો સાંભળવાની ખુબ મજા આવી.તેમના નિર્દોષ ચહેરા નાં દર્શન થયાં.બસ આવા વિડિયો બનાવતા રહેજો. 🙏🙏🙏

  • @પ્રકાશજગાણીઠાકોર

    વાહ ભાઈ વાહ.

  • @asokbhaishekhva4773
    @asokbhaishekhva4773 Год назад +4

    બહુ ખૂબ જ વાત સરસ કર્યો

  • @diwanjithakor2712
    @diwanjithakor2712 Год назад +3

    જય જય ગરવી ગુજરાત

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 Год назад +1

    Good. Sasi vat se

  • @bhumitsolanki5846
    @bhumitsolanki5846 Год назад +4

    વાહ દા દા ખૂબ સરસ આભાર ખૂબ સરસ ડાયરો

  • @minaxiraval7200
    @minaxiraval7200 Год назад +6

    દાદા યે ક્યારેય દવાખાનું નય જોયું હોય નરવા છે અઢીસો ગર 😅 ખાય ને 😂😂 મોજ આવી હો સાંભળી ne 👌👍❤️💐💐

  • @govindchavda1331
    @govindchavda1331 Год назад +3

    વાહ દાદા

  • @murjibharvad282
    @murjibharvad282 Год назад +3

    જય માતાજી
    જય શ્રી કૃષ્ણ

  • @jadavsanjay752
    @jadavsanjay752 Год назад +3

    સરસ, વાતકરી

  • @dishantfarming325
    @dishantfarming325 Год назад +4

    ખૂબ સરસ ભાઈ

  • @sagarthakor7486
    @sagarthakor7486 Год назад +4

    જય શ્રી ક્રિષ્ના

  • @bbokhani7304
    @bbokhani7304 Год назад +3

    Wahhhhh bhai wahhhhh

  • @indirapatel3492
    @indirapatel3492 Год назад +3

    પહેલા સમય મા આવા વડીલો બધા આવા મહેનત કરી ને રોટલો ને છાશ ખાયને દિવસ જીંદગી જીવી રહ્યા હતા

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 Год назад +3

    Wah bhai waah 🙏🙏

  • @mohanmakwana2507
    @mohanmakwana2507 Год назад +1

    Really good video mr ⚘️⚘️

  • @bhartithakkar8925
    @bhartithakkar8925 Год назад

    Sachi vat chhe😢

  • @bhupatbhaikanala350
    @bhupatbhaikanala350 Год назад +2

    હાશી વાત દાદા ની છે

  • @rajdipsinhvadher924
    @rajdipsinhvadher924 Год назад +1

    ખૂબ સરસ

  • @mytv8173
    @mytv8173 Год назад +3

    તમે મોટાભાઈ ગામ નું નામ પણ અવશ્ય જણાવશો ખુબજ સરસ એપિસોડ બનાવો છો ❤

  • @mehulbaraiya5757
    @mehulbaraiya5757 Год назад +1

    ખુબ જ સરસ👌

  • @hhjunjamunna4940
    @hhjunjamunna4940 Год назад +1

    જય ઠાકર બાપા

  • @shankarsbharwad1560
    @shankarsbharwad1560 Год назад +5

    👳 OLD IS GOLD 👳

  • @mehulbaraiya5757
    @mehulbaraiya5757 Год назад +2

    દાદા ની વાત સાંભળવા ની મજા આવી. પહેલા નો જમાનો કેવો સારો હતો.

  • @jagdishsinhgohil8201
    @jagdishsinhgohil8201 Год назад +1

    Vav bapu juni vato valo pasethi sar sambharavo cho

  • @sureshbhaiasari4251
    @sureshbhaiasari4251 Год назад +1

    દાદા ની સાચી વાત છે

  • @maheshkatodiya-is6uo
    @maheshkatodiya-is6uo Год назад +2

    Rajasthali gam

  • @zahirsufi7661
    @zahirsufi7661 Год назад +3

    Kaka ni vato samjva jevi 6 😊😊😊

  • @narbheramsaradva1812
    @narbheramsaradva1812 Год назад +2

    ત્યારે તકલીફો હતી પરંતુ માણસો ને એનું દુઃખ નોતુ

  • @A.R710
    @A.R710 Год назад

    Bhai video ma back. music mathu khay jay che music mukvanu band karo video jovani thodi maja aave

  • @gujarthistory3408
    @gujarthistory3408 Год назад +2

    👌👌👌👌

  • @GauravDhandhukia
    @GauravDhandhukia Год назад +1

    તમારા દરેક વિડિયો નું content સારું હોય છે, શક્ય હોય તો mike ના બદલે કોલર માં ફીટ બેસે તેવું માઇક્રોફોન ઉપયોગ કરવો

  • @gujarthistory3408
    @gujarthistory3408 Год назад +1

    Wah....

  • @bharatsoni57
    @bharatsoni57 Год назад +2

    ભાઈ એક વાત કહુ શર્ટ માં લાગવાના માઈક લઈ લો આમાં તમારો અવાજ બિલકુલ ઓછો આવે છે સલાહ નથી આપતો બન્ને નો અવાજ ક્લીઅર આવે એટલે બાકી સરસ એપિસોડ બનાવો છો

  • @E.T.M.I
    @E.T.M.I Год назад +1

    Jay mataji bhai,
    Tamara video Sara hoy che pan tame jyare questions pucho to mic tamara mukh pase rakho to tamaro awaj clear aave

  • @Dwarka_valo
    @Dwarka_valo Год назад +3

    Bapa nu gaam kay te Janavava vinati

    • @BhaveshgamaraBhavesh
      @BhaveshgamaraBhavesh Год назад

      ગામ.. રાજસ્થળી
      તા.કાલવડ.
      જી.જામનગર

    • @Dwarka_valo
      @Dwarka_valo Год назад

      @@BhaveshgamaraBhavesh સરસ બાપા ભગવાન ના ઘરનુ માણા છે ☝🙏🙏🙏🙏🙏

  • @narbheramsaradva1812
    @narbheramsaradva1812 Год назад +3

    કયા ગામના શું નામ ઠામ એ દરેક એપિસોડ મા જણાવો

    • @GauravDhandhukia
      @GauravDhandhukia Год назад

      ના જણાવી શકાય, બનાવનાર એ privacy પણ જાળવવી પડે

    • @narbheramsaradva1812
      @narbheramsaradva1812 Год назад

      @@GauravDhandhukia આભાર એ ખ્યાલ નો તો

  • @lalabhaibosariya4321
    @lalabhaibosariya4321 Год назад

    ગામ નું નામ તો પુછો

  • @narsibhimji2442
    @narsibhimji2442 Год назад +1

    sarir 80 varas nu dekhay che

  • @markhibhaihardashbhai6308
    @markhibhaihardashbhai6308 Год назад

    Atyare to 12 vagye ratre aave to dhoka Layne bahar nikde

  • @bhartithakkar8925
    @bhartithakkar8925 Год назад

    Junu atalu sonu

  • @lodariyasomabhai8432
    @lodariyasomabhai8432 Год назад

    Va va Dada thobhanbha mobail nmbar aapo