ગામનો ડાયરો -1| "બાયુ સવારે વોકિંગમાં ન જાય અને કામ કરે તો શું વાંધો?" Vaat Gujarati Gam no Dayro

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 156

  • @newsagent4172
    @newsagent4172 Год назад +9

    Dada ne shambdhi ne radvu aay gyu je vaat kari che aa jamana karta dada na jamana ma janam hot to maza aavot ane kevi maza aavati..old days is always Golden days.

  • @hvekariya
    @hvekariya Год назад +10

    દાદા ની વાત સાંભળીને રૂડા ગામડાંની યાદ આવી જાય . હું રોજ એકવાર સાંભળું છું . દાદા નું એકદમ નિર્દોષ હાસ્ય અને નિખાલસતા જોઈને મજા આવી

  • @govindherbha8281
    @govindherbha8281 Год назад +9

    જય દ્વારકાધીશ વિડીયો બહુ સરસ છે દાદા નો આવા વિડિયો મોકલતા રહેજો

  • @malnathhill
    @malnathhill Год назад +3

    વાહ ગામ નો ડાયરો ખૂબ મજા આવી

  • @rakeshsapariya3752
    @rakeshsapariya3752 Год назад +7

    સરસ વાતું કરી છે દાદા એ અનુભવ બોલે છે

  • @abj3985
    @abj3985 Год назад +2

    વાહ ખુબ સરસ વડીલોના અનુભવો સાંભળી મજા આવી👌

  • @bhattvishal5099
    @bhattvishal5099 Год назад +6

    વાહ ગામડા ની પવિત્ર નિખાલસતા

  • @hardikkumbhani
    @hardikkumbhani Год назад +12

    વાહ દાદા વાહ, જમાવટ કરી દીધી હો બાપા, જેટલું મોટિવેશન અને મજા મોટા મોટા મોટિવેશન સ્પીચ માંથી મલે એટલી જ મજા તમારી નિખાલસ વાતો માંથી આવી.😊

  • @r.indian
    @r.indian Год назад +5

    આ બાપા એક દમ સાચી વાત કરી

  • @globalpeopleslife9686
    @globalpeopleslife9686 Год назад +15

    વાહ બાપા વાહ... જબરજસ્ત ઇન્ટરવ્યૂ ભાઈ.... એક વધુ વિડીયો આ બાપાનો બનાવો. મજા આવી ગઈ...

  • @keshuparmar7725
    @keshuparmar7725 Год назад +15

    👌ભાઈ દાદા એકદમ નિખાલસતા થી વાતું કરેછે મજા આવી ગઈ બીજા વિડિઓ બનાવો 👌👍

  • @prakashmakwana2926
    @prakashmakwana2926 Год назад +5

    સત્યતા,
    નિખાલસતા,
    અને કાળી કરુણતા...

  • @લીલાબેનકાચા

    જય શ્રી કૃષ્ણ દાદા એ ખુબ સરસ વાત કરી 🙏🙏👌👌

  • @rambha932
    @rambha932 Год назад +2

    વાહ બાપા વાહ મજા આવી ગઈ હો

  • @હરેશ.માડવીયાહરેશ

    વાહ ભાઈ વાહ.😊😊😊❤❤❤

  • @gandabhaipatel3685
    @gandabhaipatel3685 Месяц назад

    સાચા ભારત ના દર્શન જાડેજા ભાઈ ખુબ સરસ રીતે કરાવો છો ધન્યવાદ

  • @janki_404patel8
    @janki_404patel8 Год назад +4

    Ati sundar Dada ni ne Ganda ni vat avu lagyu Jane 40 varas pacha jindgi ma jti rahi avu juni vatu Dada ni sabhli ne a divaso yad aavyo

  • @mayur9374825041
    @mayur9374825041 Год назад +4

    મજા આવી ગઈ....

  • @jadejaranchhodji8051
    @jadejaranchhodji8051 Год назад +4

    દાદા. નિખાલસ વાત. કરી જય માતાજી.

  • @dolasiyakamleshbhai4509
    @dolasiyakamleshbhai4509 Год назад +7

    ખરેખર આ દાદાની વાત પ્રેરણાદાયી છે......
    પેલી કહેવત યાદ આવી જાય કે : ઘરડા ગાડા વાળે....
    પણ હવે તો અમુક અપવાદોને ઘરડા કયાં ગમે છે...

  • @markhibhaihardashbhai6308
    @markhibhaihardashbhai6308 Год назад +3

    Bahu saras vato kari dada ae Mane gamdani yad aavi gay

  • @dhirubhaikumbhani6232
    @dhirubhaikumbhani6232 Год назад

    જયહો....ગામનોડાયરો.....જયહો

  • @renishkureshi2172
    @renishkureshi2172 Год назад +2

    Mja padi gai dada ni vat sambhrine 🥰🥰

  • @rajuthakkar5300
    @rajuthakkar5300 Год назад +7

    ભાઈ ખુબ સાચી વાત કરી દાદા ઍ અને તમે ખુબ સરસ વિડિયો બનાવ્યો જ્ઞાન સાથે ગમ્મત 😂🙏👌🏾

  • @vajuvajuahir1037
    @vajuvajuahir1037 Год назад +1

    Khub. Maja.a Avi. Aava. Video jovani

  • @PasubhaVadher_92
    @PasubhaVadher_92 Год назад +3

    Khoob saras
    Bija aava ne aava video banavta raho
    Dada ni vat bilkul sachi se

  • @dineshgojiya446
    @dineshgojiya446 Год назад +2

    Wah wah bapa

  • @vipulpbhai8352
    @vipulpbhai8352 Год назад +5

    આ વિડીયો મને બોવ ગમ્યો છે ભાઈ અવાજ વિડીયો બનાવજો

  • @bhaveshrabari8287
    @bhaveshrabari8287 Год назад

    દાદા નિ વાત સાંભળી બહુ મજા આવી

  • @jivarabari7994
    @jivarabari7994 Год назад +2

    Bapu moj kri tme

  • @kishorvadoliya8376
    @kishorvadoliya8376 Год назад +5

    Wah dayra ni moj

  • @desairajan5996
    @desairajan5996 Год назад +2

    Dada ni vat ma khub sachi che... Atle j dada aaje pan aatla khush che

  • @noopurpancholi4497
    @noopurpancholi4497 Год назад +5

    🌾🌳🌿Village Life is better than stressful cities life

  • @vijayj2004
    @vijayj2004 Год назад +1

    Juna Loko ek bija ne madad ni Bhavana hati old is gold❤❤❤

  • @govindchavda1331
    @govindchavda1331 Год назад +5

    વાહ દાદા મજા આવી ગઈ.બીજો વીડિયો બનાવજો

  • @khodarajput5245
    @khodarajput5245 Год назад +2

    કેટલા મોજીલા સે બસ મોજ મોજ ને મોજ વાત વાત માં હસવું એ એક નસીબ ની વાત સે

  • @patelanand3064
    @patelanand3064 Год назад +2

    Jordar bhai 🎉🎉🎉🎉

  • @vivekkumarjakhotra6143
    @vivekkumarjakhotra6143 Год назад +4

    bahu sari series chalu kari 6 tame 👍

  • @gadhavidilip4707
    @gadhavidilip4707 Год назад

    Khub j sachi vat kari Dada A

  • @ddm9449
    @ddm9449 Год назад +1

    વાહ

  • @jaysinhzala8639
    @jaysinhzala8639 Год назад +6

    વાહ દાદા મોજ કર દી ... 😎

  • @alpagadhvi2489
    @alpagadhvi2489 Год назад +1

    Wah...
    DADA

  • @5StarExam
    @5StarExam Год назад +4

    જૉરદાર દાદા નો attitute જોરદાર છે

  • @DineshPatel-bo5xz
    @DineshPatel-bo5xz Год назад +4

    મસ્ત આવા વિડીયો બનાવતા રહો

  • @hiteshbhayani6344
    @hiteshbhayani6344 Год назад +2

    વા મસ્ત 👌🥰👍

  • @pratap888
    @pratap888 Год назад +6

    દાદા મોજ કરાવી હો

  • @mamtagadhvi3380
    @mamtagadhvi3380 Год назад +6

    Wahhh Dada...👏👏

  • @yuvabhyo
    @yuvabhyo Год назад +6

    Dada ae jabar vato Kari che ❤

  • @pathubhaiahir4982
    @pathubhaiahir4982 Год назад +2

    Va dada moj avi.ho vala🙏🙏🙏👍👍👍👇⤵️⤵️⤵️⤵️

  • @Nilesh_Ahir_3636
    @Nilesh_Ahir_3636 Год назад +6

    વાહ દાદા મોજ કરાવી દીધી

  • @latamehta7562
    @latamehta7562 Год назад +2

    મઝા આવે છે તમે વૃધ્ધોની વાતો રજુ કરો છો

  • @sanjaytada6084
    @sanjaytada6084 Год назад +5

    આ તો અમારા દાદા છે હો વાલા કાઈ નો ઘટે

  • @gadhavimahesh775
    @gadhavimahesh775 Год назад +3

    J ho 👌

  • @manishchalodiya5557
    @manishchalodiya5557 Год назад +2

    Jadeja bapu raja rajwada ni pan old and latest life vishe video banavo

  • @HarshadVasoya
    @HarshadVasoya Год назад +4

    વાહ બાપા વાહ...

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 Год назад +4

    Wah..!!!

  • @ગર્વછેગુજરાતીછું

    Maja aavi Gy..gamdu to gamdu Cha.

  • @karamurala7544
    @karamurala7544 Год назад +4

    ખૂબ સરસ ભાઈ

  • @pratipalsinhjadeja7920
    @pratipalsinhjadeja7920 Год назад +3

    Wah bapu

  • @ashokdabhi4319
    @ashokdabhi4319 Год назад +2

    Va dada va tame to mij lavi dibhi

  • @latamehta7562
    @latamehta7562 7 месяцев назад

    દાદાએ બહુ મઝા કરાવી.

  • @jayantilalmakani6553
    @jayantilalmakani6553 Год назад +1

    Dada e 100% sachi vaat kari

  • @vipultala9302
    @vipultala9302 Год назад +4

    Vah narsibapa Tala charan pipdiya vara

  • @vishalpatelfood3951
    @vishalpatelfood3951 Год назад +2

    Wahh dada

  • @rajeshkumarjadeja7601
    @rajeshkumarjadeja7601 Год назад +2

    vah gamdu.....

  • @nathahajasisodiya1076
    @nathahajasisodiya1076 Год назад +3

    Bhai... Aa buzurg dayro chalu j rakhjo...

  • @pruthvirajsinhzala864
    @pruthvirajsinhzala864 Год назад +5

    ભાઈ મોજ આવી ગઈ 😂😂😂😂. Please હજી આવા વિડિયો બનાવજો.

  • @gadhavidilip4707
    @gadhavidilip4707 Год назад

    Bapa A moj karavi

  • @sodhashyam1413
    @sodhashyam1413 Год назад +3

    👍👍👍👍👍

  • @rasoinirangat277
    @rasoinirangat277 Год назад +3

    वाह मौज हा

  • @asy449
    @asy449 Год назад +4

    👌👌👌👍👍👍🙏🏻

  • @pritidoshi1248
    @pritidoshi1248 Год назад +3

    Dada maja karav jo

  • @pritidoshi1248
    @pritidoshi1248 Год назад +3

    Dada saru bole che. Sachu j che

  • @virjibhaivalera82
    @virjibhaivalera82 Год назад +2

    ઇ બાપા એ મોજ કરાવી દીધી. પણ એને વિજુડી બતાવો સાહેબ.

  • @unavakalubhai6788
    @unavakalubhai6788 Год назад +2

    Moj aavigay dada

  • @Loinofgir
    @Loinofgir Год назад +6

    બાપા પણ પરસોતમ રૂપાલા ની કોપી છે હો 😊

  • @gujarthistory3408
    @gujarthistory3408 Год назад +26

    ભઈ એને હારુ જ સે..તમે મોબાઈલ મુકો અને શાક વધારો🤣😀😀

  • @dpkapdi7658
    @dpkapdi7658 Год назад +2

    🙏

  • @ગર્વછેગુજરાતીછું

    Roje aavu gamdu ane ena lok batao.man fres thy gayu ho

  • @somnathrefrigeration94
    @somnathrefrigeration94 Год назад +1

    5:25👌

  • @DesaiSaurav-m5k
    @DesaiSaurav-m5k Год назад

    ભાઇ ઉત્તર ગુજરાત ના માલધારી નો વિડિયો પણ બનાવજો

  • @dpkapdi7658
    @dpkapdi7658 Год назад +2

    Ramujsathe sachivat

  • @maheshghadiya246
    @maheshghadiya246 Год назад +5

    Aata nam kadhi gya ho jamavt

  • @sumitrapanchani6141
    @sumitrapanchani6141 Год назад +3

    Very nice

  • @harendrasinhjadeja6668
    @harendrasinhjadeja6668 Год назад +2

    હા મોજ પડી ગઇ

  • @somnathrefrigeration94
    @somnathrefrigeration94 Год назад +1

    14:17👌

  • @rudrabhatt765
    @rudrabhatt765 Год назад +1

    વેરીગુડ દાદા

  • @armylover2034
    @armylover2034 Год назад +1

    ગામડાં ના માણસો ની વાત જ અલગ હોય

  • @parvinnai4277
    @parvinnai4277 Год назад +2

    વાહ દાદુ 😅

  • @isheetampancholi
    @isheetampancholi 11 месяцев назад

    He is soo cute :)❤

  • @jagdishrana7411
    @jagdishrana7411 Год назад +3

    Bhai khere kher bhuj meja aai video ma aa vediloj aapdi kheri mudi che bhai je semje ana matye

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 Год назад +2

    Dada kyu gam che bhai 💐🙏☕🌾🦋🌴🙏

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Год назад +5

    આવા નરીયા વાડા ગામ હજી છે

  • @gujarthistory3408
    @gujarthistory3408 Год назад +3

    😀😀😀👌👌

  • @dpatidar8009
    @dpatidar8009 Год назад +1

    નિખાલસ મોજ

  • @dishantpatel3991
    @dishantpatel3991 9 месяцев назад

    Kharekhar ajna yuvano alag duniya ma jive chhe , Bharat no atma gamda ma vase chhe 100 ana sachi vat chhe aa

  • @kathiyawadHorseclub
    @kathiyawadHorseclub Год назад +2

    Kyu gam chhe?

  • @ramjichauhan4669
    @ramjichauhan4669 Год назад +2

    Nice

  • @ajjubannaji6993
    @ajjubannaji6993 Год назад +2

    કાકા યેતો મોજ કરાવી દીધી 😂😂

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 Год назад +3

    😂😂👍🏻👍🏻👍🏻👍🏻
    વાહ દાદા 😂