ગંટા સારુ કામ આદિવાસી ના નામે મંત્રીશ્રી પોતાની જોળી ભરવાનું કામ કરે અને આદિવાસી ની પરિસ્થિતિ કોઈ કાળે નથી સુધરવાની. રાજકારણી પર ભરોસો મતલબ ખાઈ ખોદી ને રેવું.@@thefanofroman1887
@@BHABHORHASMUKH-nl8noઆજ સુધી બીજેપી આદિવાસી સમાજ માટે નથી કામ કરતી એટલે તો ફરીથી માંગ ઉઠી છે તમે બીજેપી વાળા આદિવાસી સમાજ માટે કામ કરો તો અમારે જરૂર નથી
આપને કીધું તે પ્રમાણે ગામના સરપંચ તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લાના પ્રમુખ ઉપપ્રમુખ ધારાસભ્યો સાંસદ સભ્યો ભારતના રાષ્ટ્રપતિ હોવા છતાં પણ આદિવાસીઓનો વિકાસ નથી થતો.... શિક્ષણની જગ્યાએ પણ શિક્ષણ સહાયક મળે છે સાહેબ આપના ગામ ની નજીક ની સ્કૂલમાં જોઈએ આવા વિનંતી
અમારે ત્યાં આવજો સાહેબ સ્કૂલ તૂટવા આવી છે અને સિંચાઈ નું પાણી નથી હજી સુધી પંચાયત ઓફિસ હોવા છતાં હજી સુધી તલાટી નથી આવ્યો.આવો સાહેબ જોવા.સુરત ઉમરપાડા માં.😊
સર .....PSI નું 2017 નું prilim તેમજ high court પટાવાળા 2023 ના પેપર મા આજ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો . * આદિવાસી વિશે શું સાચું છે ? જવાબ હતો Ans :તેને ધર્મ સાથે લેવા દેવા નથી
સાહેબ તમારા અને મારા મહિસાગર જિલ્લામાં ટ્રેન ક્યારે આવશે દાહોદ જિલ્લામાં એરપોર્ટ લાવ્યા દાહોદ થી અને મહિસાગર થી મંજુર માણસો પ્રાઈવેટ વાહનો માં છત ઉપર ઘેટાં બકરાની જેમ જય રહા છે એપણ અમદાવાદ મંજુરી માટે
Ganpti bapa Ane mata ye koi dharm leva thodho kidho Tamara guru loko leva key darm na name dhando koli bheshela bhai ame to bhadhaj bhagvan devi devtane pujye shiye jay shree ram bhai @@yogipatel6483
मंत्री साहब आप पहले शिक्षा की बात कीजिए आदिवासी हिन्दू है की नहीं है वह सब छोड़ दीजिए। गुजरात में कहीं विधार्थियों को स्कोलरशीप नहीं मिल रही इस के लिए कुछ बोलये, आदिवासी विस्तार में बहुत सारी स्कूलों में शिक्षक की कमी है, आपके विस्तार में 199 स्कूल केवल 1, 1 शिक्षक से चलती है विधार्थी आन्दोलन कर रहे हैं उनकी भर्ती प्रक्रिया शुरू करे। आदिवासी विस्तार में स्कूल की हालत खराब है पहले वह ठीक करवाएं। आदिवासी विस्तार के लोग ज्यादा तर बाहर गांव पलायन, मजदूरी करने जाते हैं आपकी सरकार कब से गुजरात में है आजतक आदिवासी विस्तार की हालत ऐसी ही है आदिवासी विस्तार में बड़े बड़े डेम बने है इस में विस्थापित भी आदिवासी हुआ पर डेम का पानी खेती के लिए आदिवासी को नहीं मिल रहा है और दूर दूर दुसरे इलाके में पानी भेजते हैं। आप सही में आदिवासी हैं की नहीं..? क्यूं की आपमें आदिवासी जेसा कुछ लग नहीं रहा है, आदिवासी के खुन में उबाल होता है इस रंगे रंग में आदिवासीयत झलकती है।
તું પહેલા ના બોલતા હોય તો પહેલા શિક્ષણની સુવિધા તો પહેલી કર તારા હાથમાં છે એટલે તો કર પહેલો પછી બીજી ફિલ્મ પરદેશી ની વાત કર તારાથી જે મુદ્દો તારા નો હક છે તારત હક પૂરો થતો ને અને બીજી દવા બેઠો
તમે અત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી છો આદિવાસી ના બાળકો માટે શું કરી શકો છો તમે શું કરો છો એના પર ધ્યાન દોરો અને સમાજને કઈ રીતે આગળ લાવવો એ વિશે વિચારો પછી ભૂતકાળ પર જ હાલમાં તમે સત્તા પર છો આદિવાસી તરીકે ભાજપ આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે અલગ ભીલ પ્રદેશ માંગવાનો અમારો અધિકાર છે અને માંગીએ છીએ
ભાઈ ગણા ગામો માં વિકાસ નથી તમને તો ખાલી ખુરશી મળી એટલે બધું પૂરું થયું 6 તમારો વિકાસ 6 બસ જનતાનો ક્યાં વિકાસ થયો 6 જોયું 6 ગામડાઓ માં જોયું છે તમે આવો ત્યારે રસ્તો બંની જય 6 બાકી ક્યાં 6 વિકાસ હજુ સુધી
आज सबसे ज्यादा प्लान हो रहा है स्थानीय मुद्दा पर बात नहीं कर रहे हैं स्थानीय रोजगार कैसे मिल साथ में बुद्धि प्लान, श्रम का पैसा, गाम का विकास कैसे होगा!
#devanshijoshi ne ranveer Allahbadia ma sarkhu su che? Bev hmm hmm j kre che Mota pad Adhikari same... education minister same betha hoi ne tme su kaam kriyu hju sudhi etlu to puchta... dispointed for the first time with ##devanshijoshi
સાહેબ બેરોજગારી, કોન્ટ્રાક્ટ સિસ્ટમ ની નોકરી, મોઘવારી, અને આદિવાસી વિસ્તાર માં મનુવડી ની school na hovi aava Mudda Ni charcha karo..jai Guru maharaj...
આટલા બધા રાજકારણ માં છો તો આદિવાસી નો વિકાસ કેમ જોવા નહીં મળતો તમે અંતરિયાળ વિસ્તાર માં જોવો કેવી સ્થિતિ છે આદિવાસી ના વિસ્તાર માં નહિ કોઈ રોજગારી કેટલા બધા વિદ્યાર્થી ભણી ને ઘરે બેઠા છે પછી તમે કે છો કે બધા આપના આદિવાસી બેસેલા છે સરકાર માં તો કેમ નહિ આદિવાસી ને રોજગારી નહિ મળતી
@@yogipatel6483tari jagya hoy ama sarkar ne vikas karva khaho amare adivashi jagya ma vinashkari projekt no virodh she Ane vikas ni kevay vinashkari kevay
કોક દિવસે સાહેબ અમારા ગામડા મા આવીને જોવે તો ખબર પડે તમને 🏹✊🔥 જય જોહાર જય આદિવાસી ચૈતર ભાઈ આગે બડો હમ તુમ્હારે સાથ હે
વિરોધ કરે એના જવાબ આપવા તમારો સમય પૂરો થઈ જવા નો છે આદિવાસી વિસ્તાર માં સારું કામ કરો
સારું જ કામ કરે સે એ
@thefanofroman1887 સુ સારું કામ કરે છે
ગંટા સારુ કામ આદિવાસી ના નામે મંત્રીશ્રી પોતાની જોળી ભરવાનું કામ કરે અને આદિવાસી ની પરિસ્થિતિ કોઈ કાળે નથી સુધરવાની. રાજકારણી પર ભરોસો મતલબ ખાઈ ખોદી ને રેવું.@@thefanofroman1887
@@BHABHORHASMUKH-nl8noઆજ સુધી બીજેપી આદિવાસી સમાજ માટે નથી કામ કરતી એટલે તો ફરીથી માંગ ઉઠી છે તમે બીજેપી વાળા આદિવાસી સમાજ માટે કામ કરો તો અમારે જરૂર નથી
તને નહિ ખબર કે પૂછે છે એ પોતે પ્રોફેસર છે તારી જેમ અભણ નહિ @@BHABHORHASMUKH-nl8no
આદિવાસી
હિન્દુ નથી સુપ્રીમ કોર્ટ
💯
આપને કીધું તે પ્રમાણે ગામના સરપંચ તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લાના પ્રમુખ ઉપપ્રમુખ ધારાસભ્યો સાંસદ સભ્યો ભારતના રાષ્ટ્રપતિ હોવા છતાં પણ આદિવાસીઓનો વિકાસ નથી થતો.... શિક્ષણની જગ્યાએ પણ શિક્ષણ સહાયક મળે છે સાહેબ આપના ગામ ની નજીક ની સ્કૂલમાં જોઈએ આવા વિનંતી
भिल प्रदेश राज्य होना चाहिए जय आदिवासी
Gujrat nahi tutegha
Nai chahiye bhai alag se sab sahi hi hai
@@sports_31chahiye
@@sports_31भाई सही है तो आदिवासी का विकाश क्यों नहीं हो रहा है
મારે એમ કહેવું કે કુબેર ડિંડોર જે સ્કૂલમાં કોલેજમાં ભણ્યા તે સ્કૂલ તો કોંગ્રેસ સરકારને બનાવી હતી ને
દાહોદ.થી.અમદાવાદ..મજૂર.કેમ.જાય.છે.ભાઈ.એની...વાત..કર..ભાઈ..અમદાવાદ..થી..દાહોદ..આવે.એવે...કરૉ..ભાઈ.તો..વાત..કરૉ.ભાઈ
Tu Jay k bhai
Aivjayeb ke ni jay pan loko jay chhe ne te jovanu@@yogipatel6483
@@yogipatel6483 na tya adani ambani aave chhe.
Sachi vt che bhaya 🏹
Kuberbhai... Bhil Pradesh state ભીલ પ્રદેશ રાજ્ય બનાવવાની વાત છે. અલગ દેશ નહિ... ઝારખંડ છત્તીસગઢ વિગેરે રાજ્ય બનેલા છે જ.
हम हमारे पुरखो की मांग भीलप्रदेश का समर्थन करते है और जब तक भीलप्रदेश नहीं बने तब तक मांग करते रहेंगे
અલ્યા અમર સિંહ ચોધરી સાહેબ ના સમય માં આદિવાસી નો વિકાસ થયો છે
❤❤❤
અલ્યા.....પેલી સ્કોલરશીપ બંધ કરી છે તે ચાલુ કરવ......
કડાણા અને સંતરામપુરમાં આદીવાસીઓના જાતી અંગેની વાત કરો . તમારાં વીસતારમા
અમારે ત્યાં આવજો સાહેબ સ્કૂલ તૂટવા આવી છે અને સિંચાઈ નું પાણી નથી હજી સુધી પંચાયત ઓફિસ હોવા છતાં હજી સુધી તલાટી નથી આવ્યો.આવો સાહેબ જોવા.સુરત ઉમરપાડા માં.😊
Chaitar Vasava..MLA.. KING प्रदेश..भील.🏹🦁💯👍💪
Bhilpradesh માંગ કર છું
સર .....PSI નું 2017 નું prilim તેમજ high court પટાવાળા 2023 ના પેપર મા આજ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો .
* આદિવાસી વિશે શું સાચું છે ?
જવાબ હતો
Ans :તેને ધર્મ સાથે લેવા દેવા નથી
ખબર જ નથી પડતી અંધભકતો ને તો
ખોટો ઇતિહાસ ન સમજાવો
સાહેબ તમારા અને મારા મહિસાગર જિલ્લામાં ટ્રેન ક્યારે આવશે દાહોદ જિલ્લામાં એરપોર્ટ લાવ્યા દાહોદ થી અને મહિસાગર થી મંજુર માણસો પ્રાઈવેટ વાહનો માં છત ઉપર ઘેટાં બકરાની જેમ જય રહા છે એપણ અમદાવાદ મંજુરી માટે
આદિવાસી વિસ્તારોમાં રોજગાર કે ધંધા નથી , પાયા ની સુવિધા પણ નથી એવું કેમ
😂સરકારના.ગુલામો.
Tame kejrival na Gulam chho
@@yogipatel6483 potani na pskshma rahine pan anyay same awaj uthave chhe to hulam kai rite
Tame gulami kare @@yogipatel6483
Tu badh tha adhbhakt @@yogipatel6483😂😂
ચમચો છે
આદિવાસી હિન્દુ નથી અને બંધારણીય રીતે હિન્દુ લગ્ન ધારા નો વિરોધ કરવાનો અધિકાર કઈ તરફનો છે ?
Ganpati ane Navratri garba ramvanu Madi Vado and lagn ma
@@yogipatel6483madi vadelubchhe
Ganpti bapa Ane mata ye koi dharm leva thodho kidho Tamara guru loko leva key darm na name dhando koli bheshela bhai ame to bhadhaj bhagvan devi devtane pujye shiye jay shree ram bhai @@yogipatel6483
જયપાલસિંહ મુંડા પણ હતા
@@yogipatel6483 સવાઈ ગરબા નામ કોઈ વાર સાંભળ્યું છે કે
જીગ્નેશ મેવા ણી ની સાથે છે જય સંવિધાન
Kai baju na bhai hu bi vankar chhu ahemdabad thi 🙏🙏🙏🙏
@@rajsaxena7838Right..Mevani is King hai. ek Akela Mard hai Jo Jooth nahi bolte..
એમને પુશો વિધાર્થી ની કલરશિપ કેમ બંધ કરી
मंत्री साहब आप पहले शिक्षा की बात कीजिए आदिवासी हिन्दू है की नहीं है वह सब छोड़ दीजिए।
गुजरात में कहीं विधार्थियों को स्कोलरशीप नहीं मिल रही इस के लिए कुछ बोलये, आदिवासी विस्तार में बहुत सारी स्कूलों में शिक्षक की कमी है, आपके विस्तार में 199 स्कूल केवल 1, 1 शिक्षक से चलती है विधार्थी आन्दोलन कर रहे हैं उनकी भर्ती प्रक्रिया शुरू करे।
आदिवासी विस्तार में स्कूल की हालत खराब है पहले वह ठीक करवाएं।
आदिवासी विस्तार के लोग ज्यादा तर बाहर गांव पलायन, मजदूरी करने जाते हैं आपकी सरकार कब से गुजरात में है आजतक आदिवासी विस्तार की हालत ऐसी ही है आदिवासी विस्तार में बड़े बड़े डेम बने है इस में विस्थापित भी आदिवासी हुआ पर डेम का पानी खेती के लिए आदिवासी को नहीं मिल रहा है और दूर दूर दुसरे इलाके में पानी भेजते हैं।
आप सही में आदिवासी हैं की नहीं..?
क्यूं की आपमें आदिवासी जेसा कुछ लग नहीं रहा है, आदिवासी के खुन में उबाल होता है इस रंगे रंग में आदिवासीयत झलकती है।
कुबेर भाई आदिवासी का सर्टिफिकेट लगाना छोड़ दे कभी भी विधायक नहीं बन सकता है तू आदिवासी है ही नहीं❤❤
સાહેબ સંવિધાન વાચો પછી વાત કરો....તમે તો પાર્ટી નાં ગુલામ છો...
તમારા માં આવડત હોય તો પૂરતા શિક્ષકો મૂકો પૂરતા ઓરડાઓ નથી સ્કોલરશીપ સાલું કરાવો
સાહેબ.મોટા્.મોટ.લોન.લોઈને્ભાગી.જાયછે.તેનુ.બોલો.સાહેબ
અલગ ભીલપ્રદેશ બનાવો
ભરૂચ જિલ્લામાં રસ્તા જોવા આવજો સાહેબ
આપડે તો એકજ ચાલે ચૈતર ચાલે અંનત પટેલ ચાલે બીજૂ કય ની ચાલે
ઈતિહાસ ખોટો ના હોય.
છોટાઉદેપુર જિલ્લામાં પ્રમુખ કોણ છે સાહેબ
To વિકાસ કેમ નથી આદિવાસી વિતારો માં
આદિવાસી સમાજ કહો છો તો ..... આદિવાસી વિશે જાણવા માટે ગુગલ સર્ચ કરશો સાહેબ.....
આદિવાસી હિન્દુ નથી....
દેશ ની વાત છે. પાકિસ્તાન નાં ઉદાહરણ આપી રહ્યા છો? ભીલપ્રદેશ અમારી પ્રમુખ માંગ છે, જે અમારે તારી પાસેથી નથી લેવાનું!!
ચમચાગીરી,
તું પહેલા ના બોલતા હોય તો પહેલા શિક્ષણની સુવિધા તો પહેલી કર તારા હાથમાં છે એટલે તો કર પહેલો પછી બીજી ફિલ્મ પરદેશી ની વાત કર તારાથી જે મુદ્દો તારા નો હક છે તારત હક પૂરો થતો ને અને બીજી દવા બેઠો
Hindu Nathi jay johar
પ્રકૃતિ સાથે જોડાયેલા છે તો એની પૂજા કેવી રીતે જોઈએ
જય જોહાર
જય આદિવાસી
જય ભિલપ્રદેશ
ભિલપ્રદેશ અમારા પૂર્વજોનું સ્વપ્ન હતું અને અમે એ સ્વપ્ન સાકાર કરીને રહીશું.
ભીલપ્રદેશ બનશે જ
સંવિધાન સભા માં જયપાલસીંહ મુંડા કોણ હતાં ? એમણે કોનું પ્રતિનિધિત્વ કર્યુ ?
સ્કોલરશીપ મુદ્દે બોલો
પણ અલગ ભીલપ્રદેશ્ આપવા માં તમને સુ વાંધો સે અમારા આદિવસી નેતાઓ કામ કરવા માટે તૈયાર સે જય જોહાર જય આદિવસી 🏹🙏 અમારી માંગે પુરી કરો
અલગ ભીલ પ્રદેશની માંગ છે.
जय जोहार जय आदिवासी जयभील प्रदेश भीलप्रदेश बन्ना चाहिए❤❤
તો પછી ટ્રાઇબલ એરિયામાં 9 ઓગસ્ટ રજા કેમ આપવામાં આવતી નથી
આજે દેવાંશી બેનનું નોલેજ પણ અપડેટ થયું હશે
કુબેર ડીન્ડ😂વાળો
હમુ આદિવાસી છે અને આદિવાસી હમારો ધર્મ છે ભલે લોકો ગમેતે કેય પન હમે હિન્દુ નથી નથી નથી 👈 🙏જોહાર જય આદિવાસી
Johar भील परदेश 🏹🏹🏹
22દિવસ શાળાઓ બંધ નુ આદોલન ચાલુ જ છે
તમે અત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી છો આદિવાસી ના બાળકો માટે શું કરી શકો છો તમે શું કરો છો એના પર ધ્યાન દોરો અને સમાજને કઈ રીતે આગળ લાવવો એ વિશે વિચારો પછી ભૂતકાળ પર જ હાલમાં તમે સત્તા પર છો આદિવાસી તરીકે ભાજપ આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે અલગ ભીલ પ્રદેશ માંગવાનો અમારો અધિકાર છે અને માંગીએ છીએ
વિદ્યાસહાયક ભરતી માં વય મર્યાદામાં વધારો થાય એ જરૂરી છે.
બેન તમે ખાનપુર તાલુકા માટે બરોબર નથી બોલ્યા સાહેબ સામે
કાકા સમય આવાદો ભીલપ્રદેશ બનાવી ને રેસુ
ભાઈ ગણા ગામો માં વિકાસ નથી તમને તો ખાલી ખુરશી મળી એટલે બધું પૂરું થયું 6 તમારો વિકાસ 6 બસ જનતાનો ક્યાં વિકાસ થયો 6 જોયું 6 ગામડાઓ માં જોયું છે તમે આવો ત્યારે રસ્તો બંની જય 6 બાકી ક્યાં 6 વિકાસ હજુ સુધી
તમારા છોકરા ઓ ગામડાની સરકારી શાળામાં ભણાવો તો સાચા શિક્ષણની ખબર પડશે
आज सबसे ज्यादा प्लान हो रहा है स्थानीय मुद्दा पर बात नहीं कर रहे हैं स्थानीय रोजगार कैसे मिल साथ में बुद्धि प्लान, श्रम का पैसा, गाम का विकास कैसे होगा!
जयपाल मुंडा था झारखंड जंगलों से लेकर लोकसभा से तक संघर्ष किया है!
कोई संधॅष थवानो नथी,अलग राज्य जरुर जोईये,जेथी आदिवासी नो विकास थाय
જય આદિવાસી
ભીલ પ્રદેશ લેકે રહેંગે
#devanshijoshi ne ranveer Allahbadia ma sarkhu su che? Bev hmm hmm j kre che Mota pad Adhikari same... education minister same betha hoi ne tme su kaam kriyu hju sudhi etlu to puchta... dispointed for the first time with ##devanshijoshi
भील प्रदेश बनके रहे गा 🏹🏹 जय जोहार
આદિવાસી પળછૅલૅસારીવાતકરીભાઈ
સાહેબ ને દાખલા વિશે પુછવુ હતૂ ને
તે સમયે તમે સાથ આપો હોય તો અવો શમય ના આવ્યો હોત ભાઈ
#Bhilpradesh
Gyaan shayak lavi ne reservation khatam karyu
30 varas Thai gaya have BJP hatao...
भील प्रदेश बन कर ही रहेगा
આદિવાસી વિસ્તારમાં જાવો , જુવો , ક્યાં વિકાસ છે , પછી ચર્ચા કરો
Counter question ni jgya ae fkt....ha..huuu ....yes.....hmmm...huuuuuu😢
તમે આદિવાસીઓ માટે શુ કર્યું.કુબેર ડિડોર એ બોલ
જ્ઞાનસહાયક લઈ આવ્યા😅
👉ભીલ પ્રદેશ પર રાજકારણ બંધ કરો સમાજ નો વિકાસ કરો
👉ભીલ પ્રદેશ વગર પણ આદિવાસી સમાજ નો વિકાસ થઇ શકે છે
ચૈતર વસાવા સાહેબ ચાલે
Khanpur ma Aadivasi aaje 20 divash thi chokra school ma nathi jata aeni chinta karo saheb
હવે પતિ ગયું... ઊલટી ગણતરી શુરુ થઈ ગઈ છે.
Adivasi hindu nathi to nathi
Jay adivasi
Jay Johar
Adiwasi nu su vikas se batavo
આપણી આદિવાસી ની અસલ સંસ્કૃતિ શું છે તે કોઈ જાણી શક્યું નથી
જે આદિવાસી હોય તે આદિવાસી ભાષા માં જ વાત કરવી જોઈએ
Khanpur ma aadivasi dakhala nu karo saheb biji vato na karo vistar jovo
મોટી મોટી વાત ની ફૂકીયા કરો
कुबेर भाई आदिवासियो ने आमदावाद राजकोट सुरत बधे मजुरी गोतवा जवु पडे से छु आसे विकास भाई सरम करो सरम थोड़ी
સાહેબ બેરોજગારી, કોન્ટ્રાક્ટ સિસ્ટમ ની નોકરી, મોઘવારી, અને આદિવાસી વિસ્તાર માં મનુવડી ની school na hovi aava Mudda Ni charcha karo..jai Guru maharaj...
Amare to bhil pradesh joiye chhe
Congress Sarkar school 🏫 banavi 6
જય શ્રી રામ જય ભારત માતા કી જય
हम आपके शब्द को निषेध करते है..
#wewantbhilpradesh
આદિવાસી એરીયા માં ભાઈ સરપંચ કે તા જી. સભ્ય આદિવાસી જ હોય
जयपाल सिंह मुंडा कौन होता है संविधान सभा मानवता
😢😂
આટલા બધા રાજકારણ માં છો તો આદિવાસી નો વિકાસ કેમ જોવા નહીં મળતો તમે અંતરિયાળ વિસ્તાર માં જોવો કેવી સ્થિતિ છે આદિવાસી ના વિસ્તાર માં નહિ કોઈ રોજગારી કેટલા બધા વિદ્યાર્થી ભણી ને ઘરે બેઠા છે પછી તમે કે છો કે બધા આપના આદિવાસી બેસેલા છે સરકાર માં તો કેમ નહિ આદિવાસી ને રોજગારી નહિ મળતી
Tame ne ni dekhy bija su karvana am ho Tame ne Vikas ni fave Vikas atkave to bo game
@@yogipatel6483 વિકાસ કય કરિયો છે જેને અટકવાનું કામ થાય
@@yogipatel6483vikasvkoivatkave nahi pan tame sthanikobne rojgar aptaj nathi badavbahar thi lavo chhov.sthaniko sath anayay pasi virodh thaynej
@@yogipatel6483tari jagya hoy ama sarkar ne vikas karva khaho amare adivashi jagya ma vinashkari projekt no virodh she Ane vikas ni kevay vinashkari kevay
@yogipatel648તુ એક્વાર કવાંટ મા આવીને જોવ તો તને ખબર પડે કેવો વિકાસ કર્યો છે તે
આજે 23દિવસથી આદોલન ચાલે છે કોઇએ નોધ નથી લીધી આજ લગે
Pisha bole pisha bjp pisha fheke se somji damor nu ghar joyu se ketla darva saheb tane pusu su ...pisha thii dabay jay heva neta...
su chaitar bhai નેકસલ Wadi che ? amm kevi rite kahi sako cho