શું અમરેલીની પોલીસને ખરેખર બુટલેગર સાથે સાંઠગાંઠ છે, આ મહિલાનો ઓડિયો સાંભળો સમજાઈ જશે?|Jamawat

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 187

  • @prashantbhatt51
    @prashantbhatt51 8 дней назад +24

    આમ આદમી પાર્ટી જનતા સાથે હર હંમેશા રહેશે.
    જય હિંદ.

  • @chaudhari3954
    @chaudhari3954 9 дней назад +27

    બેન અમરેલી પોલીસ જ ની બધી પોલીસ સ્ટેશનમાં આવી હોય

  • @bcfact7654
    @bcfact7654 8 дней назад +5

    ખરેખર ગોપાલ ભાઈ ધન્ય છે વીરા તારી બહેનને ભાઈ વહાલો ❤🎉

  • @mavjikesha
    @mavjikesha 9 дней назад +35

    ફરી માનવ અધિકાર પંચ માં આજ પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરાવો

  • @HarshTeraiya-c2f
    @HarshTeraiya-c2f 8 дней назад +14

    અમરેલી પોલીસ એકદમ છેલ્લી કક્ષા નિ છે.
    મારી સાથે પણ આવું ૨ વર્ષ પહેલાં થયેલું છે.
    એના આધારે હું નિમ્ન કક્ષાની ગણું છું.

  • @manjibhaichothanijasonmanj7768
    @manjibhaichothanijasonmanj7768 9 дней назад +56

    ગુજરાતની જનતાને મેં અનેક વાર કીધેલું છે મોદી ભાજપ સરકાર અને ભુપેન્દ્રભાઈ સરકાર માં જનતાએ ન્યાયની અપેક્ષા કદી ન કરવી મેં આ શબ્દો ઘણીવાર ઉચ્ચાર કરેલો છે સીધી જ સવિધાન ના બંધારણ પ્રમાણે સાચા વકીલની સલાહ મુજબ કાયદાકીય પગલા લેવા જોઈએ ભાજપ સરકારમાં ન્યાય ન મળે હજુ કહું છું જનતા ને કે ભાજપના નેતા ઉપર ન્યાયની અપેક્ષા મત રાખો ખાલી મત આપો અને સહન કરતા શીખો સત્ય બોલું છું જય ગુરુદેવ

    • @pravindhameliya3811
      @pravindhameliya3811 8 дней назад

    • @kishandabhi1286
      @kishandabhi1286 8 дней назад +4

      આ ભાઈની વાતમાં હું સહમત છું બહુ સાચી વાત કરી દીધી છે તમે સાહેબ હું કિશન ડાભી દેવભૂમિ દ્વારકા થી

    • @bhaveshoza2302
      @bhaveshoza2302 8 дней назад

      એલા ભાઈ ભૂપેન્દ્ર પટેલ ખાલી મહોરું છે! અસલમાં મોદી અને સચિવ એસ. સ્વામીનાથન્
      જ ગુજરાત સરકાર ચલાવે છે

    • @KkParmar-om5tx
      @KkParmar-om5tx 8 дней назад +2

      Righat bhai

    • @comedianbro7192
      @comedianbro7192 8 дней назад +1

      😢😢 સેજલબેન તમે ત્યાંના એસપી અને ધારાસભ્યને તો પૂછો માત્ર વિપક્ષ ને પૂછી ને શું થવાનું

  • @babubhaikalathia5596
    @babubhaikalathia5596 8 дней назад +9

    જમાવટ લોકો ના પ્રશ્નો ઉજાગર કરે છે તેનો ખૂબ ખૂબ આભાર. આ નફ્ફટ નેતા ને આપણે નહીં પહોંચી શકીએ. ઉપર વાળો પહોંચશે તેજ ન્યાય કરશે .

  • @karmurparbat9909
    @karmurparbat9909 8 дней назад +23

    સારી રીતે જીવન જીવવા માટે આમ આદમી સતામા લાવો ભાઈ

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 8 дней назад +9

    પોલીસ હપ્તા ધજાગરા ઉડી ગયા બેન ગુડ વાત સાચી છે

  • @BhupatbhaiKotadiya-b9j
    @BhupatbhaiKotadiya-b9j 9 дней назад +20

    મિડીયા વાળા હાથ આપજો તોજ બેનને અંનયાય નહીં થાય ❤❤

  • @narendrapatel5974
    @narendrapatel5974 8 дней назад +10

    હું ખાતો નથી અને ખાવા દેતો નથી પણ સબ મીલ કે ખાતે હો તો મને વાંધો નથી. સબ કા સાથ સબ કા વિકાસ. મેરા ભારત મહાન

  • @bhushan7490
    @bhushan7490 7 дней назад +2

    પોલીસ ભ્રષ્ટ છે.....🔽 6:44

  • @maganbhaigajera4808
    @maganbhaigajera4808 9 дней назад +31

    આવા પોલીસને કાયમી માટે ઘર ભેગા કરવા જોઈએ

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj 8 дней назад +5

    આમલેરી ની જનતા એ આજે મૂળરાજ ની ભાગતી ને લજાવી છે 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @harishjani3206
    @harishjani3206 8 дней назад +4

    હર્ષ સંઘવી પાસે રાજીનામું લઇ લેવું જોઇએ અભણ પ્રધાન

  • @ghogharivipul556
    @ghogharivipul556 9 дней назад +13

    આ લોકો ને બિલકુલ બીક જ નથી બોલો

  • @bhaveshparmar2815
    @bhaveshparmar2815 9 дней назад +39

    બુટલેગર+દારૂ=ગુજરાત પોલીસ

    • @aminchirag7572
      @aminchirag7572 9 дней назад

      ગુજરાત પોલીસ
      ‌ ÷
      ચોર
      = ગુજરાત સરકાર

  • @shokatbhagat1021
    @shokatbhagat1021 8 дней назад +4

    ગુજરાત માં દારૂ બંધી નથી ગુજરાત માં દારૂ ઉપલબ્ધ છે જ્યાં જોઈએ ત્યાં મલશે સરકારી ઓફિસો માં સરકારી ગાડી ઓમા મલશે

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 8 дней назад +4

    બેન 😢😢😢 પોલીસ ઘર નાં બુટલેગર પસાચ ટકા

  • @ManuBhaskar-w2g
    @ManuBhaskar-w2g 9 дней назад +17

    આવી દારૂ બંધી છે ગુજરાત માં 😂

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 8 дней назад +5

    જાગો ગુજરાત જાગો અંધારામાં થી બહાર આવો

  • @Akshaybhuriya-c9g
    @Akshaybhuriya-c9g 3 дня назад

    ❤❤❤❤ ❤❤❤❤

  • @vasanisanjay1055
    @vasanisanjay1055 9 дней назад +9

    સબ મિલ બાટ કે ખાને વાલે હે 😊😊😊😊😊

  • @rathodpraful1348
    @rathodpraful1348 8 дней назад +2

    Good job ben

  • @rajeshsankaliya7560
    @rajeshsankaliya7560 9 дней назад +16

    Amreli SP to varghoda kadhe 😂😂😂😂

  • @kishorkesarkar7851
    @kishorkesarkar7851 8 дней назад +12

    બુટલેગર+ રાજ્ય સરકાર + પોલીસ ની ફૂટેલી કારતૂસ = ગૃહ મંત્રી ?

    • @KaransingVasava-d4c
      @KaransingVasava-d4c 8 дней назад +1

      Ha bhai right vat se

    • @bhaveshoza2302
      @bhaveshoza2302 8 дней назад +2

      બિલકુલ સાચી વાત કરી છે ભાઈ તમે 🙏

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 8 дней назад +1

      Sachuse bhai cr ptil butlgar

    • @nareshchaudhary4721
      @nareshchaudhary4721 8 дней назад

      બધી પીપોડીઓ વાગશે... કારણ કે ભુગળા ફુટેલા છે

    • @rahulelectrick2655
      @rahulelectrick2655 8 дней назад +1

      राजनेता अने पुलिस नी मिलीभगत थीं ब्यूटलेगर बे फ़ाम बनया

  • @chandanistudiokalashar2082
    @chandanistudiokalashar2082 8 дней назад +3

    આ ભાજપ નુ રાજ છે

  • @jethabhainakum7646
    @jethabhainakum7646 8 дней назад +5

    નાલાયક.પોલીશ.બાતમીદારના.નામ.બુટલેગરનેઆપેછે.

  • @dilipsindha3564
    @dilipsindha3564 8 дней назад +5

    અલ્યા મોટીબેન ગુજરાતમાં દારૂબંધી છે. તોય આવું

  • @hemrajsinhparmar8350
    @hemrajsinhparmar8350 8 дней назад +4

    દારૂ માં કાય વાંધો નય ડ્રગ્સ હોય તો કયો હર્ષભાઈ ને ડ્રગ્સ માં રસ છે

  • @itoliyamitesh5316
    @itoliyamitesh5316 9 дней назад +14

    આવુ તો નોર્મલ થઈ ગયું છે

  • @gondaliyapravinbhai7630
    @gondaliyapravinbhai7630 8 дней назад +3

    ભાજપ નું રજશે આવુંજ થશે ભાઈ

  • @manskhbhairaval9399
    @manskhbhairaval9399 9 дней назад +16

    ખરેખર આ ધંધા ની હરીફાઈ હોય તેવું લાગે છે,,,,

  • @CandbhaiCandbhia
    @CandbhaiCandbhia 8 дней назад +2

    મારા ભાઈ બહેનો ભાજપના રાજ્યમાં ન્યાયની અપેક્ષા રાખવી નહીં

  • @PurohitPremabhai
    @PurohitPremabhai 8 дней назад +1

    धंनयवाद बेन 🎉🎉

  • @KaransingVasava-d4c
    @KaransingVasava-d4c 8 дней назад +2

    Good jamavat neyz

  • @JayasukhbhaiHanda
    @JayasukhbhaiHanda 8 дней назад +2

    BJP hatav desh basav Jai hind

  • @KanubhaiRakholiya-j1m
    @KanubhaiRakholiya-j1m 8 дней назад +3

    Mera bharat mahan butlegar Or polis bhai bhai

  • @shamjibhaichauhan1374
    @shamjibhaichauhan1374 8 дней назад +3

    SP તથા mla ને કોઈ પ્રશ્નો પૂછ્યા?

  • @jbrphilosophy
    @jbrphilosophy 9 дней назад +5

    Rakshak j bhakshak 😢

  • @gangaramji.baroliyagangara1544
    @gangaramji.baroliyagangara1544 8 дней назад

    Good news thanks

  • @BharatRaripa-c9j
    @BharatRaripa-c9j 7 дней назад

    બેન સલામ છે તમને

  • @desaimunda22
    @desaimunda22 8 дней назад +4

    😮😮 Rakshak j bhakshak ??

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 9 дней назад +3

    Tamne bhagvan bachave...

  • @harishkumarpatel3549
    @harishkumarpatel3549 8 дней назад

    Upar tak sab mile he 🙏

  • @ધવલપરમાર-ખ3ન
    @ધવલપરમાર-ખ3ન 8 дней назад +4

    ખુબ ખુબ આભાર બેન

  • @king-ew8kj
    @king-ew8kj 8 дней назад +5

    Aa police nu su karvu 😢😢

  • @kanjibhaipatel5064
    @kanjibhaipatel5064 9 дней назад +7

    Gujarat ma polis bhajp na neta badha gunda chhe

  • @MukeshbhaiDhadhal-r6g
    @MukeshbhaiDhadhal-r6g 8 дней назад +1

    આ પોલીસ બૌવ નીમ્ની કશા ની કેવાય આની ઉપર કાઈદે સરની 😂કરો

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 9 дней назад +6

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao

  • @arunvaghela4597
    @arunvaghela4597 8 дней назад +1

    હવે એમનો પણ વરઘોડો નીકળવો જોયીએ

  • @puravshah6608
    @puravshah6608 8 дней назад +2

    Police thi moto gundo koi nathi...😅

  • @dsprajapati4325
    @dsprajapati4325 9 дней назад +4

    Nirlipt ray
    Please leason

  • @BambhaniyaRamjibhai-vi3em
    @BambhaniyaRamjibhai-vi3em 9 дней назад +5

    Vadhera.daru.joye.hetlo.male

  • @karmurparbat9909
    @karmurparbat9909 8 дней назад +7

    પોલીસ બુટલેગર સે ભાઈ

  • @HareshbhaiGengdiya-kd7kt
    @HareshbhaiGengdiya-kd7kt 8 дней назад +2

    આ બિહાર સે

  • @sukhdevparikh4259
    @sukhdevparikh4259 7 дней назад

    Modi..shah..nu..gujrat..se..b..j...p.ne
    Vot...aapo...khus...raho

  • @JaysukhRamani-o9k
    @JaysukhRamani-o9k 8 дней назад +2

    Polis bjp ni chhe

  • @NitabenSankhat
    @NitabenSankhat 8 дней назад +1

    Butlegar polic na kamav dikra che aetle name jaher. Kari dey

  • @vinodbhainayak9578
    @vinodbhainayak9578 8 дней назад +2

    Saheb A police department wala mahiti apanar nu name secret rakhata nathi.Athi public mahiti apata dare chhe .Police wala pahela to Mahiti apanar ne sodhe chhe ,Pachhi aropi ne pakade chhe.Mahiti apanar ne aropee ni same Bolave chhe ane pachhi mahiti apanar ne puchhe chhe Tame phone kari complaint kari chhe ? Have tamari complaint solve thai avu puchhe chhe.Athi mahiti apanar ne jiv no jokham thay chhe.Mate police dept .ne circular fervi Mahiti Gupt rakhava adesh apavo joiye.Maharastra police active atela mate chhe ke public mathi society e society Gupta batmi apanar manaso ne Gupta mahiti apava registration kare chhe,Jethi crime karnar immediately pakadi pade chhe.Mate Gujarat police active bane.

  • @vtpatel6962
    @vtpatel6962 8 дней назад +3

    Gujratma darubandhi hatavi do adadha problem no nikal thai jase

  • @sahilvaghela9777
    @sahilvaghela9777 5 дней назад

    સહુ no sath સહુ no વી......સ 6 ભાઈ 😂😅

  • @GovindVaghasiya-rk7he
    @GovindVaghasiya-rk7he 3 дня назад

    Salam.chhe
    Ben,tari,,Himatne

  • @RameshkumarJayswal-x7k
    @RameshkumarJayswal-x7k 9 дней назад +3

    Des!!!me. ! !!!Bahari!!!!!avsh. !!!!

  • @JanuPatel-o3d
    @JanuPatel-o3d 9 дней назад +4

    Public e saririte jivavu hoy to sarakar badalo,pi,psi,sp,dig k ig gametene fariyad karo kaij thavanu nathi,badha ne hapta male che

  • @KirtiDarji-l2j
    @KirtiDarji-l2j 8 дней назад +1

    बेन आ लोको ने पोलीश ऐन ऐशपी बधा मलेला छे

  • @hareshvaniya7706
    @hareshvaniya7706 3 дня назад

    કૌશિક વેકરીયા ન કરે તો પછી હપ્તા બંધ થઈ જાય

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 9 дней назад +3

    Evm hatao toj raj neta badli saksu

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 8 дней назад +3

    Gujarat ma .daru kya kya..male se..aam janta ne khyal se..pn police ne khaber nathi...bolo

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 8 дней назад +3

    Bjp all fell se gujarat ma...

  • @ગોહિલસુજનસિંહ

    બેન.મારીપાછેઓડીયોપડો.પલીછનો

  • @Rgp2808
    @Rgp2808 9 дней назад +5

    Gunda raj

  • @BantiShingala-e1h
    @BantiShingala-e1h 3 дня назад

    Vikas

  • @dkb8572
    @dkb8572 8 дней назад

    Main butlegar bhaiku bhai😅😅

  • @Mehul-h9m9u
    @Mehul-h9m9u 6 дней назад

    Bjp hatav Jago andha bhakto jago

  • @agrawat3494
    @agrawat3494 8 дней назад +1

    Hu Chotila pase no chu ava kes roj made medam Pan a Ben himat vada se

  • @nileshjoshi5210
    @nileshjoshi5210 8 дней назад +1

    modi sir ne mokalo aavi tamari sarkar che

  • @darshanamakvana1401
    @darshanamakvana1401 8 дней назад

    Je karishakta hoy ae Benane help karo... 🙏🙏🙏🙏🙏.. Bov puny madase.

  • @YOGESHjoshi-e4h
    @YOGESHjoshi-e4h 8 дней назад +1

    પહેલા પતિ દેવને સીધા કરો બાકીબધી વાત પછી

  • @agrawat3494
    @agrawat3494 8 дней назад +1

    Atli mahi ti jo a Ben pase hoi police su kere che

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 9 дней назад +2

    Sara party Sara neta gavrament badalvi padse

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 8 дней назад +1

    Police bhaio garibo ni vedana samjo ne gujrat ma aavu j chale chhe to have aap samjo tamaru bhagvan saru karshe aap janta mate vafadar raho police bhaio

  • @VithalbhaiDobariya-f6z
    @VithalbhaiDobariya-f6z 7 дней назад

    કજાતનાઆબરુનુકાઈનહોય

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 8 дней назад

    Vah bahen vah aavu jivan Loko jive chhe gujrat ma ne adhikari ne neta ne sarkar keva faka fojdari mare chhe

  • @Rgp2808
    @Rgp2808 9 дней назад +4

    Bhaybhit Gujarat

  • @d.mrathod4833
    @d.mrathod4833 3 дня назад

    A b j p na khuntiya ome sudhar nahi huvega khuntiya khai khai ne dharai Gaya se સાથે ખાખી પણ ધરાઈ ગયા શે

  • @Makvanasubhashmakvanasubha-f3s
    @Makvanasubhashmakvanasubha-f3s 8 дней назад +1

    Be peti moklavne mari vali

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 8 дней назад +1

    Sp ne adhikari ne janta mate taim j nathi keval BJP ni dalali ma j rachya pashiya adhikari ne neta su samje chhe jantane

  • @JanuPatel-o3d
    @JanuPatel-o3d 9 дней назад +2

    Sangvine pan call karo k mahiti aapo to pan kaij thatu nathi,

  • @kanjibhaipatel5064
    @kanjibhaipatel5064 9 дней назад +2

    Gjeart ma polis bhajp na neta badha gunda chhe

  • @arifpirjada9373
    @arifpirjada9373 8 дней назад +1

    Atyare bdhey ma evuj chale cchhe kemke degital india ma badhuy dekhay javu joye parantu koyne jovu nathiy badhayne potana faida jova cchhe ane pagar to chaluj cchhe hisab karo ne gruh mantri khud add apey cchhe mobil ni ring ma ke social cybar na

  • @RakeshkumarRakeshkumar-l3d
    @RakeshkumarRakeshkumar-l3d 9 дней назад +2

    Police department fail se

  • @JayasukhbhaiHanda
    @JayasukhbhaiHanda 8 дней назад

    BJP karta muslim raj saru hatu

  • @SureshParmar-d9z
    @SureshParmar-d9z 8 дней назад +1

    Butlegar ane police aetle daru

  • @KeshavlalGohil
    @KeshavlalGohil 8 дней назад

    નવરી બઝાર

  • @rajendravasava9347
    @rajendravasava9347 3 дня назад

    Bajap Hotavo Desh Bhachavo

  • @yusuflakhani905
    @yusuflakhani905 5 дней назад

    8 pass
    Raji naamu aape

  • @sonlapatelsonalpatel5721
    @sonlapatelsonalpatel5721 3 дня назад

    Bajapvarjaraktosaramtokaro

  • @vishu-t8h
    @vishu-t8h 5 дней назад

    Hve aa police vesay gayel she a pakku thay gyu

  • @sujansinhgohil454
    @sujansinhgohil454 4 дня назад

    Aa daru Ane darubandhi no khel netao bandh nathi karta tenu Karan carodo na hapta khel chhe.gujarat ma Gandhi nu naam lai darubandhi rakhe chhe pan sawaal te chhe ke rashtrapita gujarat purta chhe ke pura bharat maate chhe?Biju ke gandhiji ne karne darubandhi chhe pan gandhijie hapta no bhrastachar karvaani chhut aapi hati?