Thank you devanshiben... હું પણ દાહોદ જિલ્લાની જ છું પણ ભણુ છું , અમારા વિસ્તારમાં લોકોની આજ વિચારસરણી છે. આ લોકોને સમજાવવુ અમુક વાર બહુજ અઘરુ છે .અંધશ્રદ્ધા, દહેજપ્રથા, બાળલગ્ન આ હજી પણ ચાલુ જ છે. અમે પણ આ મુદ્દાઓને લઈને નિરાશ છીએ પણ હા અમે સુધારો લાવવા જરૂર પ્રયત્ન કરીશુ.
મેમ તમારો IIT Kharagpur વાળો વિડિયો મારા કાકા એક દિવસ જોતા હતા 👍 અને ત્યાર બાદ હવે કાકા કામ પરથી પણ phone કરીને મને પૂછે છે કે એમનો છોકરો ભણવા ગયો કે નઈ ઘરે છે તો વાંચે છે કે રખડે છે ભણતર પર હવે વધારે ફોકસ કરે છે. આવા વિડિયો બનાવતા રહો જેથી લોકો મોટીવેટ થાય.👍👍
More than 60% women in Gujarat state are anemic, more than 60% of Gujarat state population are below poverty line...what development are you talking about?????
वाह बहना आपकी पत्रकारिता को सलाम गांव का जीवन कैसा है किस हाल में रहते हैं गांव के लोगों की सोच क्या है और आप लड़के को बाल विवाह कानून अपराध है ये बात आप हंसकर और मासुमियत से उजागर की ये बात बहुत बढ़िया है इसे कहते हैं पत्रकारिता
દેવાંશી બહેન આં મારી બીજી કૉમેન્ટ છે ..તમારું બોલવાનું એકદમ ચોખ્ખું છે મને તમને સાભળવું બહુજ ગમે છે તમારું બોલવા નું કોઈ પણ ને સમજ માં આવી જાય...હું તમારા બધાજ એપિસોડ જોઉં છું...આવીજ રીતે નવા નવા એપિસોડ બનાવો....આભાર ...
That's the reason why education is most important not about academic education it's about mindset & liberty of speech,etc which IPC act give to every citizen of india
જય હો જમાવટ સવાલ કરીએ કોઈ એવી કોઈ મારી ડિગ્રી નથી કોઈ લાયસન નથી કોઈ હક નથી પણ આ વિડીયો જોતા જોતા અને દેવાંશીબેનના શબ્દો સાંભળીને મને એવું લાગે છે કે ગુજરાતના ગમે એટલા સેવાડાના ગામડા હોય કે ગુજરાતના દરેક ગામડા દેવાંશીબેન જેવા જાગૃત નાગરિક ભલે ભાઈ હોય કે બેન એક એક ગામમાં એક એક વ્યક્તિ ખાલી આવી જાય ને ત્યાં રહે વાહ આવી જાય ને બસ સમજાવવા તો માનવ નહિ માનસ બની જાય જય હો જમાવટ
🙏 jsk Davansiben really tame high intelligent high imosanal personality hova too pan tame kat lu down to earth reality interview loo cho good good namskar 🙏🙏
તમે ગુજરાત દર્શન કરાવી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ... પરંતુ તમારી personality,બહાદુરી, निष्पक्ष journalism અને ઘણું બધું ગમે છે.. Sorry but crush aavi jai che tamara pr😅 તમે ખૂબ જ આગળ વધો...નેશનલ news ની ચેનલ બને તમારી એવી શુભેચ્છા...તમે રવિશ કુમાર કરતા પણ વધુ નામના મેળવો..🚩✨️
દેવાંશી બેન આપને ખૂબ ખૂબ અભિનંદન 🙏💐🙏 મારો અધુરો રહી ગયેલો વિચાર આપના દ્વારા પૂરો થઈ રહ્યો છે. આપને દાહોદની પ્રોપર ભાષા બોલતા પણ સરસ આવડે છે. 🙏 રાજેશભાઈ પટેલ પ્રાથમિક શિક્ષક ઘોઘંબા ૯૭૧૨૩૩૬૩૫૯
Khali ne khali Municipality corporation areas na j loko na development ne positive growth thy che baki to Village ne Town vada just emna daily routine par j jem tem jive che...... 😭
જિંદગી માં પહેલી વાર આટલી સહજતાથી સમાજ ના પ્રશ્નો બતાવતા રિપોર્ટર જોયા ....ખૂબ સરસ .....
દેવાંશી મેડમ ને ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લોકો માટે બહુ લગાવ છે
વાહ! દેવાંશી બેન! સમસ્યાને જડમૂળથી પકડીને ઉકેલ તરફ લઈ જવાની તત્પરતા દેખાઈ આવેે છે.
સહજતાથી ભરેલી સહાનુભૂતિને સો સો સલામ.
Shachi vaat she tamari
Thank you devanshiben... હું પણ દાહોદ જિલ્લાની જ છું પણ ભણુ છું , અમારા વિસ્તારમાં લોકોની આજ વિચારસરણી છે. આ લોકોને સમજાવવુ અમુક વાર બહુજ અઘરુ છે .અંધશ્રદ્ધા, દહેજપ્રથા, બાળલગ્ન આ હજી પણ ચાલુ જ છે. અમે પણ આ મુદ્દાઓને લઈને નિરાશ છીએ પણ હા અમે સુધારો લાવવા જરૂર પ્રયત્ન કરીશુ.
અલ્લાહ કરે આપ આપની કોશિશ મેં કામયાબ હો જાઓ મેરી બહેન
સુધારો લાવાની જરૂર છે
ભગવાન તમને સાથ આપશે
Hello
Hi
વાહ દેવાંશીજી તમારા જેવા નિડર રીપોટર હોવા જોઈએ ખુબ સરસ
Devanshiબેન,કાશ નેતાઓ પણ તમારા જેવુ કામ કરતા હોત.........તમે ખરેખર ખૂબ જ સારા પત્રકાર છો.
દેવાંશી બેન તમે આવા લોકો ની વચ્ચે જય ને જે જગૃતા ના વિડિયો બનાવો છો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર
મેડમ આપની જેમ આપનો અવાજ પણ ખૂબ સુન્દર છે.અને આપની રીપોર્ટિંગ પણ 😊
આદિવાસી વિસ્તારમાં ખૂબ ટેલેન્ટ છે. એને બહાર લાવવાની જરૂર છે.
સરીતા ગાયકવાડ IPS officer બની વિધાઉટ ટ્રેનીંગ .
બાદલ ની વાત સાંભળીને દિલ ખુશ થઈ ગયું 👌
સ્પેશિયલ આભાર દેવાંશી મેમ અમારા દાહોદ જીલ્લા ના પ્રશ્નો બતાવો છો
વાહ સરસ તમેજ મારા દાહોદ જિલ્લા ની છેક ગામડા સુધી આવીને માહિતી મેળવી વાહ ખૂબ સરસ
આવીજ માહિતી બીજા બધા ગામડાની લેતા રેસો
મેમ તમારો IIT Kharagpur વાળો વિડિયો મારા કાકા એક દિવસ જોતા હતા 👍 અને ત્યાર બાદ હવે કાકા કામ પરથી પણ phone કરીને મને પૂછે છે કે એમનો છોકરો ભણવા ગયો કે નઈ ઘરે છે તો વાંચે છે કે રખડે છે ભણતર પર હવે વધારે ફોકસ કરે છે. આવા વિડિયો બનાવતા રહો જેથી લોકો મોટીવેટ થાય.👍👍
વિકાસ માત્ર શહેર પૂરતો જ મયાદિત છે.
Best
More than 60% women in Gujarat state are anemic, more than 60% of Gujarat state population are below poverty line...what development are you talking about?????
Devashi Ben so ki mehnt,ashhi he
ગામડાઓ માં સંસ્કાર અને વિકાસ ભરપૂર છે ..એટલે વધારે પડતો નાં થા
Right
वाह बहना आपकी पत्रकारिता को सलाम गांव का जीवन कैसा है किस हाल में रहते हैं गांव के लोगों की सोच क्या है और आप लड़के को बाल विवाह कानून अपराध है ये बात आप हंसकर और मासुमियत से उजागर की ये बात बहुत बढ़िया है इसे कहते हैं पत्रकारिता
આવા ઘણા દાખલા હોય છે , જે સમાજ મા બહાર આવતા નથી , આટલી ગંભીરતાપૂર્વક ની પરિસ્થિતિઓ ને બહાર લાવવા બદલ ધન્યવાદ ,
ખુબ ખુબ અભિનંદન દેવાંશીબેન તમે ખુબ સરસ કામગીરી કરી રહ્યા છો.
જન જાગૃતતા માટે massage પહોંચાડતો best video છે👍
Sat,sat,,Naman ,
@@arvindbhainadiya2777 ોઓઔ
બેન ખરેખર આપે સારું બીડું ઝડપ્યું છે.અભિનંદન સહ શુભેચ્છા.
આ છે સાચું ભારત.. આ છે સાચું ગુજરાત.. વેલ બેન
દેવાંશી બેન ખુબજ સરસ તમારું કામ છે.....
ખૂબ ખૂબ ધન્યવાદ .
આવા સમાચાર મોકલો તેવી આશા રાખીએ છીએ.તમારા સુધી પહોંચવા માટે સરળતા થી માહિતી આપી સકાય
😄😃😅गजब इंटरव्यू मेम
Thank you so much, you're setting an example for journalsim
🎉Thank JAMAWAT 🎉
1:55 this is proves that you are a good woman also
ખરેખર આવા અંતરિયાળ વિસ્તારમાં આવું હોય છે...શિક્ષણનો અભાવ હોય,અને મજબૂરી ખાતર લગન કરવા પડતાં હોય છે
બેન દેડિયાપાડા તાલુકાના ગામોમાં પણ આવો તો ખુબ મહેરબાની થશે
1થી 12th. મેમ સારી રીતે અભ્યાશ કરે અને પસી જયારે કોલજ BA. Ma Admissions tyarthi અભ્યાશ છોડી દેશે મેમ.
અભિનંદન દેવાંશીબેન એકદમ ગંભીર પ્રશ્ન નો સોલ્યુશન કરવા બદલ🙏
બેન તમે અમારા સમાજ ની આંખો ખોલવાનું કાર્ય કર્યું 🙏🏻
દેવાંશી બેન રોજગારી મોટો પ્રશ્ન છે અમારા દાહોદ જીલ્લામાં તમે અમારા લીમખેડા માં આવો બેન ઘણા આવા મુદ્દા ઓ છે
Ji
Devanshi u did good job to go there and good and kindnes towards them 😊...
વાહ બેન વાહ ,જમીન સાથે જોડાયેલા પત્રકાર,એમને તમારા પર ગૌરવ છે
બેન ગરીબ ના બીજા પ્રશ્નો પણ બતાવો જેમ કે સરકારી કર્મચારીઓ નો પગાર મજૂર કરતા દશ ગણો હોય છે તો પણ પગાર વધારા ની માગણીઓ કરતા હોય છે
દેવાંશી બહેન આં મારી બીજી કૉમેન્ટ છે ..તમારું બોલવાનું એકદમ ચોખ્ખું છે મને તમને સાભળવું બહુજ ગમે છે તમારું બોલવા નું કોઈ પણ ને સમજ માં આવી જાય...હું તમારા બધાજ એપિસોડ જોઉં છું...આવીજ રીતે નવા નવા એપિસોડ બનાવો....આભાર ...
ખુબ સરસ ,એક નિસ્વાર્થ પણે એક સારો પ્રયાસ છે અને જે આ દરેક માટે એક પ્રેરણા રૂપ છે ..... ખુબ ખુબ અભિનંદન
That's the reason why education is most important not about academic education it's about mindset & liberty of speech,etc which IPC act give to every citizen of india
ખૂબ ખૂબ આભાર બેન..દેવાન્શી બેન..
આખા ગુજરાતમાં આવું જ છે બેન ❤️❤️
દેવાંશીબેન ખૂબ સરસ તમારૂ રિપોર્ટિંગ અમને બહુ ગમે છે અમને આશા છે કે એક દિવસ તમે ખૂબ સારી નામના મેળવી ભારત ભર માં આપનું અને ગુજરાત નુ નામ રોશન કરસો
જય હો જમાવટ સવાલ કરીએ કોઈ એવી કોઈ મારી ડિગ્રી નથી કોઈ લાયસન નથી કોઈ હક નથી પણ આ વિડીયો જોતા જોતા અને દેવાંશીબેનના શબ્દો સાંભળીને મને એવું લાગે છે કે ગુજરાતના ગમે એટલા સેવાડાના ગામડા હોય કે ગુજરાતના દરેક ગામડા દેવાંશીબેન જેવા જાગૃત નાગરિક ભલે ભાઈ હોય કે બેન એક એક ગામમાં એક એક વ્યક્તિ ખાલી આવી જાય ને ત્યાં રહે વાહ આવી જાય ને બસ સમજાવવા તો માનવ નહિ માનસ બની જાય જય હો જમાવટ
🙏 jsk Davansiben really tame high intelligent high imosanal personality hova too pan tame kat lu down to earth reality interview loo cho good good namskar 🙏🙏
Thank you mam for visit our district.❤️
Medam DEVANSHI Joshi ne lakh lakh dhanyawad aavi putri ne janm aapva badal lakho lakho salam
સહજતા ,લાગણી , અને સંવેદના સાથે, સાચી રાહ દેખાડતા એક દેવાંશી બેન.
મેડમ સુરત જિલ્લા ના ઉમરપાડા તાલુકા માં પણ આવો
ખુબ ખુબ અભિનંદન દેવાંશીજી મારા તમને પ્રણામ 🙏...
દેવાંશી બેન તમારો ખુબ ખુબ આભાર ❤❤❤
ઘણા સમાજ આવુ હોય છે
આદિવાસીઓ માટે એક આ જાગૃતી નો વિડીઓ છે..
સારૂં શિક્ષણ ના મેળવતા હોવાથી બોલવામાં પણ તકલીફ પડે છે તો વિધાર્થીઓને ભણાવવા જોઈએ
વાહ ખરા અર્થમાં પત્રકારત્વ
મારા બધાં જ ઘરના દેવાંશી બેન ના વિડિયો જોવે છે....જાગૃત માટે એક સારો મેસેજ સે....
દેવાંશીબેન તમે ગુજરાત માં સાચું છે એ બતાવો છો. આભાર તમારો
જય ભીમ
જય જોહર
જય સંવિધાન 🙏
😥😥 ખરેખર આ એક ગંભીર સમસ્યા છે..
Mam'm આખા dahod ma badal jevi પરિસ્થિતિ છે મારે સાથે પણ થાય એજ થાય
તમે ગુજરાત દર્શન કરાવી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ...
પરંતુ તમારી personality,બહાદુરી, निष्पक्ष journalism અને ઘણું બધું ગમે છે..
Sorry but crush aavi jai che tamara pr😅
તમે ખૂબ જ આગળ વધો...નેશનલ news ની ચેનલ બને તમારી એવી શુભેચ્છા...તમે રવિશ કુમાર કરતા પણ વધુ નામના મેળવો..🚩✨️
બેન આ વીડિયો હાલ ના નિયુક્ત માનનીય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર જેમની પાસે પહોંચે એવી આશા
દેવાંશી બેન
ગઈ કાલે સંસદમાં ઓમ બિરલા કટોકટી વિષે બોલ્યા એવું બોલી શકાય
તમે શું કહો છો
સરસ વિડિઓ છે બેન.. જય દ્વારકાધીશ
Devanshi ben kharekhar tamne vandan chhe Jan jagruti mate tame prajane bahuj Saras message apiyo chhe 🙏🙏🙏
Extremely touching
મારે પણ આવુ થયુ લગ્ન પછી ભણી ના સકયો મને પણ નાની ઉંમરમાં લગ્ન કરાવી દીધા 😢😢😢😢
ખૂબ સરસ દેવાનશી બેન....
Nice work devanshi mam ❤
❤❤
બહેન, આપણા ભાઈઓને અંધ શ્રદ્ધા માંથી બહાર કાઢવા માટે આપ આગળ આ વો
બેન આ છોકરા ના લગ્ન જેની જોડે થવાના એ છોકરી ના ઘર નું પણ ઈન્ટરવ્યું લો
Great journalism
અહીં લગ્ન માટે છોકરીના બાપ ને 2 લાખ આપવા પડે છે દહેજ😅
😂
થશે મારું સેટિંગ
2 लाख नहीं 3 से 4 लाख लेते हे भाई
झाबुआ जिले में
દાહોદ જિલ્લામાં મુલાકાત કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશીબેન,,
👌👌👌👌બેસ્ટ વિડિઓ દીદી
Such a nice...big fan of you keep it up 👌🙏
દાહોદ વાળા સેન્ટીંગમાં જાય છે
જમાવટ તો જમાવટ છે
બેન આતો મંજુરી કરનાર છે પણ ગાંધીનગર પાસે ના સમરુધ ગામમાં પણ નાની ઉંમરે લગ્ન થાપછે
Ye reporter kitni awesome hai yrrr 😍😍😍😍
Nice approach to reach main problem......
I am very happy to know that you are visited our trible area and advise him for
દેવાંશી બેન આપને ખૂબ ખૂબ અભિનંદન 🙏💐🙏
મારો અધુરો રહી ગયેલો વિચાર આપના દ્વારા પૂરો થઈ રહ્યો છે.
આપને દાહોદની પ્રોપર ભાષા બોલતા પણ સરસ આવડે છે. 🙏
રાજેશભાઈ પટેલ
પ્રાથમિક શિક્ષક ઘોઘંબા ૯૭૧૨૩૩૬૩૫૯
પહેલા તો ઘર કામ ને પણ એક રોજગારી/કામ નો દરજ્જો મળવો જોઈએ... અને હા એ પરથી ૧૫ વર્ષના છોકરા ની વહુ પણ પુખ્ત વયનીના હોવાથી એ બાળ શોષણનો પણ ગુનો કહી શકાય.
🎉Sachchi Patrkaritvta ke liye Salam, Namaskar, Vandan, Dhanywad, Abhinandan🎉
બેન ખુબ જ સુંદર રીતે તમે સમજાવો છો. નાના માણસો પાસે પણ જાવ છો. ખુબ ખુબ અભિનંદન
Badal ne Lagan karva se 😄😀
Modhu jata evu lage
Devanshiben ખુબ સરસ રીતે સમાજ
📷Visit our village Devanshi
From:Karakthal -Viramgam🎥
Khali ne khali Municipality corporation areas na j loko na development ne positive growth thy che baki to Village ne Town vada just emna daily routine par j jem tem jive che...... 😭
ખુબ સરસ રિપોર્ટિંગ કરો છો દેવાંશીબેન
દેવાંશી બેન અમારાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં પધારો તમાંરૂ સ્વાગત છે
ખૂબ ખૂબ ધન્યવાદ
Superrrr devabshi ben🤞🥰
🎉21 years pachhi Lagn thay to Bahuj SARAS. Samaj jagrut bane Faydo thase. 🎉
ખરેખર બહેન તમે તો 🥰🥰🥰🥰🙏
ખૂબ સરસ બેન
Thanks to Devanshiben for sharing good information
ખૂબ ખૂબ આભાર મેડમ આમારા દાહોદ જિલ્લામાં આવી ને આવા કુરીવાજો ને ઉજાગર કરવા માટે આપણા આ રિપોર્ટ થી ક્યાંક કોઈ બાળ લગ્ન અટકી જાય
ખુબ સરસ બહેન
દેવાંશી બેન સુરત જિલ્લા ના ગામડા માં પણ આવો
tmaro voice khubaj sras che 🥰🥰
સાચે જ ખરી જમાવટ હો
સૌથી મોટો પ્રશ્ન સમાજ સૂ કેશે 🙏 મારા લગ્ન પણ ૨૦ વર્ષે થયા. મે બહુ ના પાડી પરંતુ મારા સસરા ના સમજ્યા 😄😭🙏🙏🙏🙏🙏🙏