ભૂપત બારવટીએ અંતિમ ગોળીબાર કરેલ આજે રૂબરૂ કરાવુ આ તેમના બેન નુ ઘર છે

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2024

Комментарии • 202

  • @munabhairabari5638
    @munabhairabari5638 6 дней назад +3

    Bijalbhai તમારા વિડિયો ખુબ સરસ છે. આપણો જૂનો ઇતિહાસ જાણવા મળે,અત્યાર ની પેઢી ને આ વ્લોગ જોવા ખુબ જરૂરી છે.
    અને પરબ વાવડી ની જગ્યા ના સંત શ્રી દેવીદાસ બાપૂ વિશે નો ઇતિહાસ હોય તો જણાવવા વિનતી 🙏🙏🙏🙏🙏

  • @ranabhaipurmar6907
    @ranabhaipurmar6907 2 месяца назад +13

    મેં પણ ભૂપત બહારવટિયા ની વાત મારા દાદા પાસે સાંભળેલ. મારા દાદા નું નામ વીસા સુરા પરમાર હતું અને નાની રવ તા. રાપર ના મારા દાદા ચાર ગામના પગી હતા. જે મોટી રવના જાડેજા આદરણીય શ્રી માધવસિંહ જાડેજા થી મારા દાદા ને ઘર જેવો સંબંધ હતો. ત્યારે ભૂપત બહારવટિયા ની વાતો કરતા તે મેં સાંભળેલી. હાલ તેનો પરિવાર ગાંધીધામ મધ્યે રહે છે.( પરમાર રાણા બીજલ). જય ગરવી ગુજરાત.

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 месяца назад +2

      ભાઈ મારે તેમને જરૂર થી મળવું છે પુરૂ એડ્રેશ મળે તો 👌👌👌🙏🙏🙏

  • @મકવાણાભીખાભાઈ
    @મકવાણાભીખાભાઈ 3 месяца назад +46

    બિજલભાઈ ભુપત બહારવટિયા ની આવી આવી વાતો શોધીને લાવવા બદલ ખુબ આભાર ભાઈ બહુત મજા આવી આવી ઈતિહાસ ની વાતો માં મજા આવે છે

  • @GovindRawat-kn7bq
    @GovindRawat-kn7bq 3 месяца назад +66

    બીજલભાઈ ભુપત બહારવટિયાની નિશાની આજ સુધી સાચવી રાખી છે ઈ જ મહત્વ ની વાત છે. જય માતાજી 🙏🙏🙏

    • @kmodhvadia91
      @kmodhvadia91 3 месяца назад

      ભૂપત બહારવટિયો ભારત મા હતો, પાકિસ્તાન મા ઇસ્લામ ધર્મ અંગીકાર કરી અમીન યુસુફ હતો

  • @ranadilipsinh8345
    @ranadilipsinh8345 13 часов назад +1

    Jay rajputana
    Jay bharat .

  • @Nikunj26_01
    @Nikunj26_01 3 месяца назад +12

    ❤સરસ માહિતી. વાતું ખૂબ સાંભળી શિક્ષકો પાસેથી. અંગ્રેજ જુલમ વિરુદ્ધ ભૂપત બહારવટિયો નામ. સુરક્ષિત હતી માં બહેન દીકરીઓ. આભાર

  • @hiteshtrivedi3351
    @hiteshtrivedi3351 3 месяца назад +18

    મારા દાદા ભાવનગર સ્ટેટ માં સર્કલ હતા.ભુપત સાથે તેમનો મેળાપ થયેલો.તે વાતો દાદા કરતા હતા તે મને પણ યાદ છે.તેમને ભાવનગર રાજ ના સર્કલ તરીકે ઓળખતો પણ હતો.

    • @Edu_khabar
      @Edu_khabar 3 месяца назад +2

      હું પણ એક હતો ભૂપત બુક ના લેખક જીતુ બાપુ ધાંધલ જેતપુર ના ઘરે ચા પી આવેલ છું ભાઈ

  • @hasutrivedi729
    @hasutrivedi729 3 месяца назад +30

    ભૂપત બારવટીયા તરીકે ખૂંખાર હતો પણ માણસ તરીકે બેનુ દિકરીયુ માટે ખૂબ જ સારા હતા..આ વિડીયો માં ના ઈતિહાસ ની જેમ બગસરા તાબે ના ધારી ગુંદાળી ગામે મારા દાદા મોહન અદા બ્રાહ્મણ ને ત્યા પગમાં ગોળી વાગવા થી આશરેઆવેલ ..ધારી ગુંદાળી કોઠાધારમંદિર ના કોઠા માં છુપાઈ ને બે દિવસ રહયા હતા..આ વાત અમારા દાદા કરતા.આજે દાદા હયાત નથી અમે પરિવાર જનો હવે જામનગર મુકામે રહીએ છીએ

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 месяца назад +4

      આપનો આભાર માનુ છું

    • @ddm9449
      @ddm9449 2 месяца назад

      એકય સારી માના નોહતા,
      અત્યારે ફાકા ફોજદારી કરે બાકી જેણે ભોગવું હોય e જાણે

    • @mehmoodkhanpathan1505
      @mehmoodkhanpathan1505 26 дней назад

      ડેડાણ પણ ભુપત આવતો

    • @rohitjadav3294
      @rohitjadav3294 17 дней назад

      ખૂબ સરસ માહિતી , અજબ નો અનુભવ તમારા દાદા ને મળ્યો . આ હવે ઇતિહાસ બની ગયો . ભૂપતસિંહ એક મહાપુરુષ કહી સકાય . ખૂબજ હિંમતવાન કહેવાય From USA .

  • @moolsinghrao6646
    @moolsinghrao6646 9 дней назад +2

    वाह भूपत वाह ❤❤❤

  • @RangitParmar-f8z
    @RangitParmar-f8z 2 месяца назад +5

    આણંદ જીલ્લો . બોરસદ.રંગીતસિહ રાજપુત.ખુબ સરસ લાઈવ વિડિયો જોવાનો મળ્યો.

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod330 3 месяца назад +4

    Saras mahiti chhe 🥰❣️🙏
    Ramjibhai Jamod Gujarat chennal Botad ❤🎉😊

  • @hitmusic2437
    @hitmusic2437 3 месяца назад +6

    ખૂબ સરસ માહિતી આપી gam na manso joy ne ખૂબ janva મળિયુ જ્ય શ્રી ક્રિષ્ના

  • @GirishChavda-l4y
    @GirishChavda-l4y 3 месяца назад +13

    ભૂપતે છેલ્લે અમારું ગામ ભાંગેલું પછી પાકિસ્તાન જતો રહેલ.

    • @dhameliyanikulbhaij2936
      @dhameliyanikulbhaij2936 3 месяца назад +3

      Kyu gam

    • @GirishChavda-l4y
      @GirishChavda-l4y 3 месяца назад

      @@dhameliyanikulbhaij2936 જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનું ખાનકોટડા ગામ

    • @GirishChavda-l4y
      @GirishChavda-l4y 3 месяца назад

      @@dhameliyanikulbhaij2936 તે સમયે અમારા ગામના સરપંચ હતા ચુનીલાલ... બહુ માથાભારે માણસ હતા એને ભૂપત બહારવટિયા સાથે બેક વખત માથાકૂટ થયેલી અને ચેલેન્જ કરેલી કે તું એવો બધો પાણીયાણો અને અસલ બહારવટિયો હોય તો હું ગામમાં હાજર હોવ ત્યારે મારુ ગામ ભાંગીને બતાવજે.. જોગાનુજોગ જ્યારે ભૂપત ગામ ભાંગવા આવ્યો ત્યારે ચુનીલાલ ગામમાં હાજર નહોતા અને જો હાજર હોત તો ચુનીલાલ અથવા ભૂપત બન્ને માંથી એકની અમારા ગામમાં ખામ્ભી હોત. જો કે થોડા વર્ષો પછી ચુનીલાલની દગેથી હત્યા કરવામાં આવેલી.

    • @GirishChavda-l4y
      @GirishChavda-l4y 3 месяца назад

      @@dhameliyanikulbhaij2936 khankotda

    • @GirishChavda-l4y
      @GirishChavda-l4y 2 месяца назад

      @@dhameliyanikulbhaij2936 khankotda

  • @raj_pandav5428
    @raj_pandav5428 2 месяца назад +3

    ખુબ સરસ વાત છે

  • @veljirajput6516
    @veljirajput6516 2 месяца назад +3

    હા સો ટકા સાચી વાત છે બીજલ ભાઈ દેશલપર રાપર્

  • @devubhajadeja3490
    @devubhajadeja3490 3 месяца назад +5

    જય માતાજી ભાઈ

  • @lalsinhvaghela.khariya8527
    @lalsinhvaghela.khariya8527 2 месяца назад +2

    વાહ ભાઈ વાહ

  • @shivamminerals2902
    @shivamminerals2902 2 месяца назад +26

    ભાઈ આના ઇતિહાસ નો ગવાઈ આ લૂંટારૂ હતો ગામ ભાંગતો હતો બારવટા નામે
    40 હત્યા કરી હતી
    40 પરિવાર ના છોકરા રજાડીયા
    ગામ ભાંગવા મા કેટલા નિર્દોષ ને મારિયા
    છેવટ જતા ધર્મ મૂકી વિધર્મી બની પાકિસ્તાન મા મરિયો .
    ભાઈ ઇતિહાસ તો રામ વાળા. જોગીદાસ ખુમાણ આને સાચા બારવટા કરિયા કેહવાય

    • @jay_dhakhada242
      @jay_dhakhada242 2 месяца назад +4

      Wah bhai khub saras vaat kri tame

    • @rohitchavda4932
      @rohitchavda4932 2 месяца назад +4

      Right

    • @rashiktrada3709
      @rashiktrada3709 2 месяца назад +1

      Right

    • @jayantilalghonia8552
      @jayantilalghonia8552 Месяц назад

      ઈ નીચ ના પેટનો હતો, એને જો અન્યાય થયો હોય તો જેને ક હોય તેની સામે જે કરવું હોય એ કરે, ભડ વો હતો, બહાદુર હોય તો સામી છાતી એ લડવું જોઈ, તો પછી ભાગી કેમ ગયો અને એની સાથે જે હતા ઈ પણ નીચ ઘાતકી અને આવ ભડvana ona વિડિયો ન હોય

    • @yogeshmotisariya5285
      @yogeshmotisariya5285 10 дней назад +1

      ૧૦૦ %

  • @jimmujimly17
    @jimmujimly17 3 месяца назад +3

    Khub j saras information... jova javu padse gaam ne e jagya ..baa na aashirwad bi leva padse ...

    • @kmodhvadia91
      @kmodhvadia91 3 месяца назад

      ભૂપત બહરવટિયો જે પાકિસ્તાન મા જઈ અમીન યુસુફ બન્યો એની કબર કરાંચી છે એ જોવા જાવું છે મારે તો

  • @sureshbhadani4257
    @sureshbhadani4257 2 месяца назад +13

    બહારવટુ કોને કહેવાય એનુ તારણ કાઢતા સીખૌ પહેલા (૧) જોગીદાસબાપુ ખુમાણ જેણે લડત આપી ને વીજયથયા પછી બોલીગયા કે હે ભાવેણાના ધણી હવે મારે નાવલીના પાણી નો ખપે અને (૨) રામબાપુ વાવડીવાળા (રામવાળા) બારવટાની ઓરીજનલ ખેડ અને રખાવટમા રહી અને સામે મોતભાળયુ એટલે પોતાના હાથે ગૌળીખાયને મોતને વહાલુ અને લોકો મોતનુ ગૌરવલેય એવુ મોતલીધુ હવે આ ભુપતને બારવટીયો નો કહેવાય છેલ્લે ભીહપડી અને મોતભાળયુ એટલે પાકીસ્તાનભાગી ને જીવવામાટે મુસ્લમાન બનીગયો આના ગુજરાતના કોય કલાકાર ઈતીહાસ બોલયાનથી આ ખુની અને લુટારામા આવે

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 месяца назад +6

      ઘણા અંસે આપની વાત સાચી છે બાકી તો મોઢા એટલી વાતો માફ કરજો 🙏

    • @labhbhaimakwana1971
      @labhbhaimakwana1971 2 месяца назад

      ભુપત ડાકુ કહેવાય લુટારુ કહેવાય નિર્દોષ ને મારા છે સારુ સારુ બતાવે છે નિર્દોષ પટેલ ને મારી નાખ્યાં ઈ બતાવે

    • @jaysinhbhati4723
      @jaysinhbhati4723 Месяц назад

      @@sureshbhadani4257 કેમ તમારા ઘર નું કઈ લૂંટી લીધું લાગે છે

  • @HetChavda-ny5wv
    @HetChavda-ny5wv 3 месяца назад +6

    Atyarna samayma ramvala Ane bhuptni jarur6e

  • @Kathishivrajbhai-so2oy
    @Kathishivrajbhai-so2oy 2 месяца назад +3

    ભુપત અમારા ગામ આવ્યો હતો

  • @kanabhaiBhava
    @kanabhaiBhava 3 месяца назад +3

    સુપર માહીતી આપી છે,

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 Месяц назад +1

    Juno itihas sambhli anand thayo dhanyawad

  • @RahulVadhiya-g1q
    @RahulVadhiya-g1q 3 месяца назад +2

    જય માતાજી

  • @chandubhaipandya7665
    @chandubhaipandya7665 3 месяца назад +2

    જય ભવાની મા

  • @SanjayPiprotar-p6y
    @SanjayPiprotar-p6y 2 месяца назад +1

    Jay mataji

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 2 месяца назад +1

    Jay ho bhupat ..

  • @ParmarSahdevsinh-d9n
    @ParmarSahdevsinh-d9n 10 дней назад +1

    Bhupatsinhji bapu Chohan bhega parmar bhagatsinhji bapu na pitanu nam sardarsinhji bapu hatu taluko muli jilo Surendranagar gam gadhad

  • @SureshbhaiBharavad-nw3vy
    @SureshbhaiBharavad-nw3vy 3 месяца назад +5

    એક હતો ભૂપત dsp kaniktar sir પુસ્તક લખેલુ હતુ

  • @criminalaj5649
    @criminalaj5649 14 дней назад +1

    મને તો તુ જ બહાર વટી યો લાગે છે હે કાળી આ નાગ

  • @mbmaneksumani1716
    @mbmaneksumani1716 3 месяца назад +4

    Jay ranchhod Dwarka 🙏

  • @ghanshyamsinhrajput3812
    @ghanshyamsinhrajput3812 3 месяца назад +2

    Jay ho vagal

  • @d.mparmar3852
    @d.mparmar3852 3 месяца назад +2

    સરસ

  • @dhirenpainter111
    @dhirenpainter111 16 дней назад +1

    Mitha bola ne mayalu , jena sur ma atmiy bhaav vasundhara na khodiye prabhu paglu mandwa aav 🙏🚩🙋

  • @VijaysinhParmar-bk9oj
    @VijaysinhParmar-bk9oj 2 месяца назад +2

    Aama Je barvatiya na nam che a mana bachubha mara gam na che

  • @RanjitHSalla
    @RanjitHSalla 3 месяца назад +4

    સરસ. માહિતી આપી
    વિડિયો મા .
    અવાજ થોડો ઓછો.
    ઓછો લાગ્યો

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 месяца назад

      આપનો આભાર ❤️🙏

  • @amitbhaisojitra8800
    @amitbhaisojitra8800 3 месяца назад +1

    ખૂબ સરસ

  • @girishbhaibodat1921
    @girishbhaibodat1921 3 месяца назад +14

    ભુપત પાકિસ્તાનમાં રહેતા હતાં તે જગ્યા બતાવો તેના પરિવારના સભ્યો બતાવો

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 месяца назад

      કોસિસ કરીશુ 👍🏼

    • @Edu_khabar
      @Edu_khabar 3 месяца назад +1

      ભૂપત બહારવટિયો ના ભાઈ ના દીકરા છે હજી ગુજરાત માં

    • @SureshbhaiBharavad-nw3vy
      @SureshbhaiBharavad-nw3vy 3 месяца назад

      કુતિયાણાથી પાકિસ્તાન ગયેલા અમીના સૈયદ સાથે બીજા લગ્ન કરેલા કરાચીમાં

    • @SureshbhaiBharavad-nw3vy
      @SureshbhaiBharavad-nw3vy 3 месяца назад +1

      અમીના મંજિલ

    • @SureshbhaiBharavad-nw3vy
      @SureshbhaiBharavad-nw3vy 3 месяца назад +1

      અમીના મંજિલ

  • @nayangoswami606
    @nayangoswami606 3 месяца назад +3

    माइक ઉપયોગ કરો

  • @adhirajsinhzala6240
    @adhirajsinhzala6240 2 месяца назад +5

    Aela bhai gunegar na itihas batavo 6o....gajab 6o

  • @BharatbhaiDabhi001
    @BharatbhaiDabhi001 2 месяца назад +1

    તમારું ગામ

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 месяца назад

      જાટાવાડા રાપર તાલુકો

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 3 месяца назад +2

    LAKDA HAJI SACHAVINE RAKHELA 🙏

  • @d.mparmar3852
    @d.mparmar3852 3 месяца назад +1

    Great

  • @vihabhairabari8271
    @vihabhairabari8271 3 месяца назад +12

    ભાઈ ભુપત બહારવટિયા નુ ગામ કયુ છે

    • @basiyapratapbhai7144
      @basiyapratapbhai7144 3 месяца назад

      બાવીસ બરવાળા તાલુકો કુકાવાવ વડીયા ડી. અમરેલી

    • @Edu_khabar
      @Edu_khabar 3 месяца назад +1

      બરવાળા

    • @udayrajkhavad8804
      @udayrajkhavad8804 3 месяца назад +1

      Vaghniya ta barvala bavisi

    • @dpkandoriya6738
      @dpkandoriya6738 3 месяца назад +2

      ભુપત બહારવટિયા મારા ગામ નું નામ છે ભુપત સંગ આંબરડી મુળ મારા ગામ નો છે

    • @nileshsolanki7571
      @nileshsolanki7571 3 месяца назад

      બરવાળા બાવિશી ગામ હતું ભાઇ

  • @shahharshadkumar3863
    @shahharshadkumar3863 17 часов назад +1

    Bar prakar no vat,etle bar niti niymo nu palan kare e bar vatiya kahevay

  • @ranadilipsinh8345
    @ranadilipsinh8345 13 часов назад +1

    Bhupatsinh ne mara dadaji ae 3 divas sim ma rakhiya hata ane jamadiya hata .

  • @YunusbhaiMakrani
    @YunusbhaiMakrani 2 месяца назад +2

    Atiyarna netao karta e samay na baharvatiya sara

  • @girishbhai5238
    @girishbhai5238 3 месяца назад +2

    Gam bhupat barvala

  • @Manhar-y7q
    @Manhar-y7q 3 месяца назад +4

    ભાગેડુ બહારવટીયો

  • @RAJESHAHIR-bp9ge
    @RAJESHAHIR-bp9ge 3 месяца назад +4

    ફતેગઢ ગામ ્્

  • @vikaspatel7974
    @vikaspatel7974 2 месяца назад +2

    Bhupate chhelu gam bhangel te aamaru gam kharachia sahid chhe 1952 ma

  • @ManishKumar-ru1pi
    @ManishKumar-ru1pi 3 месяца назад +2

    Barvala bavishi amrapur pachhi

  • @HareshChauhan-fr7lv
    @HareshChauhan-fr7lv 3 месяца назад +11

    અંગ્રેજો ના ચમચા(ગોળીયા) હતા એ રાજા ઓની વાતો કરો ભાઈ એટલે આજની પેઢી ને ખબર પડે,,

    • @ddm9449
      @ddm9449 2 месяца назад +6

      મોટાં ભાગનાં ચમચા હતા😂

    • @vinodraijoshi7233
      @vinodraijoshi7233 2 месяца назад +4

      Right

  • @vmbbarot490
    @vmbbarot490 2 месяца назад +1

    આજે અમે વિડિયો જોવા મળે છે ભુપત બારવટીયા બારવટીયા ના વિડીયો આજે જોવા મળ્યો અમને

  • @gajendrsinhgohil2212
    @gajendrsinhgohil2212 2 месяца назад +1

    Darbar ❤❤

  • @manharmer5977
    @manharmer5977 3 месяца назад +3

    વાહ

  • @dipikaparmar-yx3ex
    @dipikaparmar-yx3ex 3 месяца назад +9

    સૌરાષ્ટ્ર નો છેલ્લો બહારવટિયો રામ વાળો હતો

    • @ashwjagat
      @ashwjagat 3 месяца назад

      Na bhai selo barpatiyo bhupat bapu hta

    • @MangluBhaiKhachar-b3p
      @MangluBhaiKhachar-b3p 3 месяца назад

      Vat Sasi

    • @MangluBhaiKhachar-b3p
      @MangluBhaiKhachar-b3p 3 месяца назад +1

      Ramvala bapu hata

    • @dkdangar483
      @dkdangar483 2 месяца назад

      છેલ્લું બહારવટુ ભૂપતસીંહનું હતું, આઝાદી પછી ઉપલેટા તાલુકાના ખારચીયા ગામમાં ગૃહમંત્રીની મિટિંગ મળવાની હતી, એમાં ગૃહમંત્રી આવે એ પહેલાં ભૂપત ત્રાટક્યો અને એક સાથે ગોળીબારમાં સોળ લોકોના મૃત્યુ થયેલ.

    • @sajanrananga6052
      @sajanrananga6052 2 месяца назад

      Bhupat hato

  • @pmtechnifty50
    @pmtechnifty50 3 месяца назад +2

    Bhupat बरवाला bhavisi amreli nu नानू ग़म ae

  • @MaheshDesai-t6n
    @MaheshDesai-t6n 3 месяца назад +1

    Bijal bhai tame pela karasanapura kampa(modasa) raheta hata?

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 месяца назад +1

      હા રહેતા હતા ઓરખાણ ના પાડી ભાઈ 🙏

    • @MaheshDesai-t6n
      @MaheshDesai-t6n 3 месяца назад

      Amari baju ma rameshvar kampa ma pachan bhai rabari raheta hata modasa taaluka ma

  • @tarlikamehta5541
    @tarlikamehta5541 3 месяца назад +4

    Bhupat barvatiyo, kyare turkha ma aavel . Tyare mara pitaji 6 mas na hata. Dhodiya ma suta muki emna mataji Charan na nes ma jata rhiya hata.sadbhagye mara pitaji ne kai j no kariu.ramta joy rahi chaliya gya hata.

  • @VazirPanjwani
    @VazirPanjwani 3 месяца назад +1

    BIJAL BHAI MARUGAM THALiYA CHE BHUPAT NIGOLIUNI NISHANi MARA GHARE HAJISE TALAJA TALUKANUTHALIYa GAM

  • @Metaliyarahul-y2j
    @Metaliyarahul-y2j 3 месяца назад +3

    Kitlami sal ma banav bnyo to

  • @JenabhaiMer-c1b
    @JenabhaiMer-c1b 3 месяца назад +2

    3:28

  • @sunilkoli5439
    @sunilkoli5439 3 месяца назад +1

  • @muddanivaat5748
    @muddanivaat5748 2 месяца назад +2

    મજબૂરી માં બનવું પડે બારવટિયા

  • @yogeshdavedip
    @yogeshdavedip Месяц назад +1

    Hole is big and cannot be due gun firing

  • @vinodraijoshi7233
    @vinodraijoshi7233 2 месяца назад +2

    Bhupat Assal rajput kevay eni bahaduri juo. Baki ketlay potani jat ne bahadur ganave chhe.

  • @Metaliyarahul-y2j
    @Metaliyarahul-y2j 3 месяца назад +1

    Ketala varas thaya aa banav ne

  • @yogeshdavedip
    @yogeshdavedip Месяц назад +1

    Unfortunately dacoit Bhupat is treated as celebraty who was a big criminal

  • @KaluBhad
    @KaluBhad 2 месяца назад +1

    બરવાળા બાવીશી

  • @gohilvinodsinh1482
    @gohilvinodsinh1482 3 месяца назад +6

    ભુપત ખવાસ રજપૂત હતો..,

    • @Broken_bird_99
      @Broken_bird_99 3 месяца назад +3

      Karadiya rajput hata Anne Amara 8 mi pedhi na che khaber na hoy to afva na felavvi

    • @girlion.
      @girlion. 3 месяца назад

      kone kidhu?

    • @jaysinhbhati4723
      @jaysinhbhati4723 2 месяца назад

      ​@@Broken_bird_99 bhai tame pan fakafak no karo khavas pan nota ane karadiya rajput pan nota

    • @jaysinhbhati4723
      @jaysinhbhati4723 2 месяца назад

      Vinodsinh itihas no khbar hoi to game tem no lakho

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai 3 месяца назад +1

    🙏🙏

  • @frenkygaming5619
    @frenkygaming5619 2 месяца назад +1

    Bhupat mara gaam ma rajkot taluka na rajgadh gaam che tya sherdi na vaad ma 1 mahino chupela hta

  • @dilipsomabhairthodomex1717
    @dilipsomabhairthodomex1717 3 месяца назад +2

    हजी केटलाय वृध्धो पासे आंखे देखेल ईतीहास छे
    पण बरवाला बावीशी तेमना गाम ना नजीक ना गामे पूछो

  • @ShekhRamjan-hf4ds
    @ShekhRamjan-hf4ds 24 дня назад +1

    😂

  • @hareshdhakan828
    @hareshdhakan828 3 месяца назад +2

    Bijal bhai Bhupat barot ne amuk Jan kharab mane chhe pan e eva nota....lathi.... Amreli baju jyare e Aavta to Amari ghare e jarur Aavta

  • @dilipsomabhairthodomex1717
    @dilipsomabhairthodomex1717 3 месяца назад +1

    बरवाला बावीशी पासे मारू गाम जालीया जे बगसरा थी मात्र:::13 KM

  • @ashvinnimavat3121
    @ashvinnimavat3121 3 месяца назад +1

    Barvala bavishi mara mama nu gam che

  • @devrajrathod494
    @devrajrathod494 Месяц назад +1

    Khotu bolo ma

  • @p.v.7819
    @p.v.7819 2 месяца назад +2

    તેને બહારવડીયો નકહેવાય તે લુડારો હતો બહારવડીયા નુ અપમાન ન કરો

  • @prabhuthakkar7126
    @prabhuthakkar7126 3 месяца назад +5

    કાઠી દરબાર ભુપત

    • @NanbhaRahevar
      @NanbhaRahevar 3 месяца назад +1

      Bhupatsinh garasiya darbar hata gam bavishi barvala

    • @Edu_khabar
      @Edu_khabar 3 месяца назад +1

      ​@@NanbhaRahevarકદાચ કાઠી જ હતા

    • @gohilvinodsinh1482
      @gohilvinodsinh1482 3 месяца назад +2

      ભૂપત ખવાસ રજપૂત હતો

    • @girlion.
      @girlion. 3 месяца назад

      ભુપતસિંહ મેરુજી બુબ(ચૌહાણ) રાજપુત હતા.

    • @jaysinhbhati4723
      @jaysinhbhati4723 2 месяца назад

      ​@@gohilvinodsinh1482તમે ભૂપતસિંહ ના વહીવંચા લાગો છો

  • @RAJESHAHIR-bp9ge
    @RAJESHAHIR-bp9ge 3 месяца назад +2

    You tube ma nambar aadkhro અમારી મુલાકાત કરો..ફ

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 месяца назад

      સમજાયુ નહીં ભાઈ

  • @ugeshk.rabbari9100
    @ugeshk.rabbari9100 2 месяца назад +1

    ભાઈ એકવાર વોંધડા આવો તમને એનો ઇતિહાસ બતાવો

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 месяца назад

      આપનો કોન્ટેક કેમ કરવો ભાઈ 🙏👌

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 3 месяца назад +2

    12..VAT RAKHATA TYARE BARVATIYA.KAHEVATA 🙏ATYARE AA.NETA HARAMNA PETNA 80%CHHE KAM.TAMAR.KARSU.JADHINA 5SAL.DEKHAY NAHI

  • @aarifmd2078
    @aarifmd2078 3 месяца назад +5

    Pakistan bhagine islam Dharm Angikar karyo.Ane phupat nam Badline Mohammad Ameen nam Rakhiyo..1996 ma murtiyo pamyo.

    • @Edu_khabar
      @Edu_khabar 3 месяца назад

      Ha, Kem ke ahiya te garibo no data bani gayelo etle amuk govt netao re rajao no Dusman bani gayelo

  • @saiyadyasinsha1432
    @saiyadyasinsha1432 2 месяца назад +1

    Aa bdha barwtia no ta ay jmanana lutara hta

    • @jaysinhbhati4723
      @jaysinhbhati4723 2 месяца назад

      કેમ તમે એને લૂંટતા જોયા લાગે છે

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod330 3 месяца назад +4

    Saras mahiti chhe 🥰❣️🙏
    Ramjibhai Jamod Gujarat chennal Botad ❤🎉😊

  • @SanjayPiprotar-p6y
    @SanjayPiprotar-p6y 2 месяца назад +1

    Jay mataji

  • @sachoriyataigarboy
    @sachoriyataigarboy 3 месяца назад +2

    જય માતાજી

  • @VirajKankot
    @VirajKankot 2 месяца назад +1

    સરસ

  • @SanjayPiprotar-p6y
    @SanjayPiprotar-p6y 2 месяца назад +1

    Jay mataji