Mahisagarના નાનકડા ગામમાં રહેતા Adivasi પાસે કેમ નથી પહોંચી કોઈ સુવિધા?।Jamawat |

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 415

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 Год назад +51

    ખરેખર આ પત્રકારત્વ નહી પણ સમાજકાર્ય છે,. ખુબ ખુબ આભાર બેન,

  • @czpatel5300
    @czpatel5300 Год назад +76

    અંતરિયાળ વિસ્તાર ને આજ સુધી કોઈ એ આરીતે કવર કરી નથી જમાવટ ચેનલ ને અભિનંદન

  • @kanjibhaibariya4242
    @kanjibhaibariya4242 Год назад +15

    જમાવટ ની ટીમને અભિનંદન આપણા આદિવાસી ભાઈઓ અત્યારે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તે અમોને ભાન કરાવ્યું તે બદલ ખુબ ખુબ આભાર

  • @ranjitkhantofficial9437
    @ranjitkhantofficial9437 Год назад +34

    વાહ બેન
    અને જમાવટ ટીમ નો ખુબ ખુબ આભાર
    કે અમારા મહીસાગર જિલ્લા નો વિકાસ અને ચોર અને ભ્રષ્ટાચાર નેતાઓ ની પોલ બહાર લાવવા બદલ ખુબ ખુબ આભાર...
    આજ હાલત છે ....

    • @sanketzala728
      @sanketzala728 Год назад

      tweet kro tamara problem & lagta valagta badha ne tag Karo kadach netao nu dhyan jase

    • @chandrikaninama4452
      @chandrikaninama4452 Год назад

      આ બેનને ધન્યવાદ આપવા જ પડે

  • @Ek-HoPe-Gamimg
    @Ek-HoPe-Gamimg Год назад +28

    આ છે આંતરિયાળ ગામોનો વિકાસ.... કારણ કે નેતાઓ ને ખીસ્સા ભરવા સિવાય રસ નથી ☹️☹️💔💔😢😢🙏🙏 કપિલા બહેન ને ધન્ય છે.... તેમની હિંમત ને દાદ દેવી પડે 🙏🙏

  • @kirmalpatel
    @kirmalpatel Год назад +151

    હુ General Category મા આવુ છુ પણ મને હવે ખરે ખર થાય છે કે ભારત સરકારે આ આદિવાસી લોકોનુ અનામત હજુ વધારવુ જોયે.........🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏼

    • @mathstrick7921
      @mathstrick7921 Год назад +5

      સાચી વાત છે સાહેબ તમારી

    • @virensavani4948
      @virensavani4948 Год назад +6

      Tara lagan adivasi ma thaya lage 6

    • @KARANBHIL123
      @KARANBHIL123 Год назад +13

      27% અનામતમાં અમે ખુશ છે પણ જે અમારા હકો ચીનવી લેવામાં આવે છે એ આંશિક રીતે બંધ થાય તો સારું....🌍🌾...

    • @rahulpatel-ys7kq
      @rahulpatel-ys7kq Год назад +1

      @@virensavani4948 alya koi saru vichare cheto vicharva Dene jya hoy tya natko karva aay jas te Sara barela

    • @dharmeshjodhani3432
      @dharmeshjodhani3432 Год назад +1

      Anamat no problem nathi but jene real na jarur che aene nai maltu and jena ma bap gov ma che ae loko j labh lai jay che real ma aava area vala loko ne aapvu joi ae baki to dharayela j dharay che

  • @pankajthakor1304
    @pankajthakor1304 Месяц назад +1

    Khub saru bhno Jay sarsavthi maa ♥️

  • @ramandamor7373
    @ramandamor7373 Год назад +51

    દેવાશીં બેન,
    આપ ટ્રાયબલ એરીયામાં ફરી ફરીને તેમની પાયાની જરૂરિયાત સરકાર તરફથી મળે તે બાબતે તમારી ટીમ મહેનત કરી રહી છે. તે માટે સમગ્ર આદિવાસી સમાજ આપનો ખુબ ખુબ આભાર માને છે.
    મારા તરફથી આપને એક સજેશન છે કે કડાણા ડેમ થી ગુજરાત માં ખુબ જ હરીયાળી થઈ છે.
    પરંતુ તેની બીજી બાજુ જે લોકો ની જમીન ડુબાણ માં ગઈ તેમને સરકાર તરફથી નવી જમીન કેટલી કેટલી મળી અને અત્યારે તેવા લોકો કેવી હાલતમાં જીવન ગુજારે છે તે પણ જમાવટ ના માધ્યમ થી સરકાર સુધી પહોચાડો એવી મારી નમ્ર અરજ છે.
    રમણભાઈ ડામોર
    ટીંબલા
    સંતરામપુર

    • @damordipakr7890
      @damordipakr7890 9 месяцев назад

      Bhai parrvat Bhai kanji bhai damor Tamara mukam ma kai baju rahe se a mara teacher hata hu tadhagola thi Raju damor mesej moklu su

    • @patelratilal4003
      @patelratilal4003 2 месяца назад

      દેવાંશી બેન જેવા જૂજ પત્રકારો હજુ પણ છેવાડાના માનવીનું દરકાર કરે છે બહેનશ્રી વંદન

  • @ranjitrajkhant62
    @ranjitrajkhant62 Год назад +25

    મીડિયામાં તમને ખુબ ખુબ આભાર છે આવા વીડીયા બતાવવાથી

  • @pravinbhaivagadiya5083
    @pravinbhaivagadiya5083 6 месяцев назад +1

    ખુબ ખુબ અભિનંદન મહીસાગર જિલ્લામાં આવવા બદલ Devanshi ben joshi 💫❤️

  • @anilamaliyar4253
    @anilamaliyar4253 Год назад +10

    દેવાંચી બેન તમારો આભાર માનીએ એટલો ઓછો છે તમે અમારા ગામડા ની હકીકત બતાવો છો આ કામ સરકારે કરવું જોઈએ એ કામ તમે કરો છો

  • @vipulsinhthakor3359
    @vipulsinhthakor3359 Год назад +2

    નમસ્કાર બેન.good work. ખૂબ ખૂબ આભાર..🙏બોવ દુઃખ ની વાત છે..એટલા વર્ષો વીતી ગયા છતાં આદિવાસી લોકો સરકારી દરેક લાભો થી વંચિત છે.એમના હક નું પણ એમના સુધી નથી પહોંચી રહ્યું...અને એક દા.ત કે કોઈ આદિવાસી માણસ સરકારી જમીન માં યા સરકારી મિલકતનો ઉપયોગ કરે ત્યારે મામલો ઉચ્ચઅધિકારીઓ સુધી પહોંચી જાય છે.અને આજે પ્રાથમિક શુવિધાઑ પણ નથી મળી રહી. તમારા આવા vlog થકી દરેક નાગરીકમાં જાગૃત થવા ની પ્રેરણા મળી રહી છે અને ખૂબ ઘણું બધું જાણવા મળે છે. Thank you....

  • @g.m.sumaniya
    @g.m.sumaniya Год назад +10

    બહુ સરસ વાત કરી દેવાંશીબેન ...બાકી છે કામ એતો તમારે શાંભળવા પળશે

  • @maruhasmukh
    @maruhasmukh Год назад +12

    બહુજ સરસ દેવાંસી બેન આવી જ રીતે પ્રજા નો અવાજ સાસકો ને પહોંચાડતા રહેજો

  • @narenbhatt7058
    @narenbhatt7058 Год назад +5

    Best reporting
    ધન્યવાદ દેવાંશીબેન

  • @makavananarsih4182
    @makavananarsih4182 Год назад +32

    નેતા એક ભારત માં મોટા અભિનેતા સે 🙏🙏

  • @rajeshmorsana7493
    @rajeshmorsana7493 2 месяца назад

    જમાવટ ની ટીમ ખૂબ અભિનંદન

  • @rajendrabhaipatel2209
    @rajendrabhaipatel2209 Месяц назад

    જોરદાર.. જમાવટ ટીમ.. અભિનંદન અંતિયાર વિસ્તાર લોકોની વિકટ પરિસ્થિતિ નો તાગ મેળવી માહિતગાર કરવાનો ઉત્સાહ વધે એ જરૂરી છે.

  • @mugalabhagora5684
    @mugalabhagora5684 Год назад +7

    સરસ દેવાંશીબહેન હું પણ એક આદિવાસી પરિવાર માંથી આવું છું...બહુ આનંદ થાય છે આવા અંતરિયાળ વિસ્તાર માં જઈને તમે લોકોના આવી અસગવડતા અને સરકારી યોજનાઓ ના લાભ થી વંચિત લોકો સાથે ચર્ચા કરો છો.. પણ પણ ત્યાંના સ્થાનિક લોકો ની વાતો સાંભળી બહુ દુઃખ થાય છે એમને સરકારી યોજના ઓ નો કોઈ લાભ નથી મળતો જે એમને મળવો જોઈએ.. જીવન ની નાનામાં નાની જરૂરિયા તો પણ સરકારની સિસ્ટમ સાથે જોડાયેલો લોકો પૂરી નથી કરી શકતા.

  • @virendrasolanki3009
    @virendrasolanki3009 2 месяца назад

    દેશ.માં.કહેવાતા.રાજકારણ.માં.10/ટકા.જ.કામ.કરેસે.ખરેખર.આવા.લોકો
    ની.સાચી.મહેનત.થી.દેશ. સાલેસે
    સાચા.પત્રકારત્વ.બદલ.ખૂબ.ખૂબ
    અભિનંદન.દેવાંશી.બેન

  • @cultur.v
    @cultur.v Год назад +8

    ક્યારેક તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામોમાં પણ આવો 🙏

  • @lalabhaidamor6720
    @lalabhaidamor6720 Год назад +2

    ખુબ ખુબ આભાર દેવાંશીબેન અમારા વિસ્તારની મુલાકાત લેવા બદલ 🙏🙏

  • @jigar8582
    @jigar8582 Год назад +4

    અમારી ભાષા અમારી સંસ્કૃતિ...
    વાસ્તવિકતા દર્શાવતો વિડીયો...
    ખુબ ખુબ આભાર બેન...

  • @prakashrajtaviyadofflcia179
    @prakashrajtaviyadofflcia179 Год назад +1

    *ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન અમારા વિસ્તારમાં મુલાકાત લીધી*

  • @patelratilal4003
    @patelratilal4003 2 месяца назад +2

    બહેનશ્રી આંતરિયાળ વિસ્તારોમાં ક્રિશ્ચન સંસ્થાઓની મુલાકાત કરો અને બીજી ખાનગી સંસ્થાઓ સાથે મુલ્યાંકન કરવા વિનંતી જેથી રાજયના લોકોને ખ્યાલ આવે

  • @dineshdesai3697
    @dineshdesai3697 Год назад +3

    વાહ બઉ જ સરસ કામ દેવાંશી બેન 🙏🏻❤️

  • @kanabhogesara7784
    @kanabhogesara7784 Год назад +10

    સુંદર જગ્યા છે

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 Год назад +1

    જમાવટ ટીમ ની ખુબ ખુબ અભિનંદન પાઠવું છું

  • @chsolankiofficial
    @chsolankiofficial Год назад +4

    Powar of devanshi Joshi 👏👏👏

  • @mehulkumarthakor2823
    @mehulkumarthakor2823 Год назад +1

    જાણ કરવા બદલ આભાર દેવાંશી બેન.

  • @sports_31
    @sports_31 Год назад +12

    Chalo koi to tribal ni problem mainstream ma batave 6e good work devanshi Ben 👏

  • @gkm202
    @gkm202 10 месяцев назад

    Abhinandan, Divyanshi Ben for bringing the reality of villagers and their plights.

  • @divyeshpatel703
    @divyeshpatel703 Год назад +7

    Superb Journalism Devanshimam....
    Keep it up👌👌👌👌👌👌👌👌

    • @pateliadaxesh763
      @pateliadaxesh763 Год назад

      દેવાંશી બેન તમે સમગ્ર મહીસાગરમાં તપાસ કરો એક એક ગામ તપાસ કરો જેથી ખબર પડે નલ સે જળ કેટલું કામ થયું છે અને કે બાકી વિકાસના કામો થયા નહિ માત્ર વિકાસ કાગળ પર જ થયો તેવું લાગે.જેમ કે નોકરી કરતા દરેક વ્યક્તિ ને પોતાનું ઘર સારું ના હોય તો કેવી સરમ સંકોચ આવે તેવું જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કામ કરવાની કઈ ખબર પડતી નથી જિલ્લો એ પોતાનું ઘર કહી શકાય

  • @mehulgor3
    @mehulgor3 Год назад +3

    અહીં કંઈક નવી પત્રકારિતા, કંઈક નવા સમયનો સૂર્યોદય થતો જોવા મળ્યો... સરસ

  • @KHSadia-gc9jd
    @KHSadia-gc9jd Год назад +6

    દેવાશીં બેન તમો ને સલામ છે.ઉતમ કામગીરી કરો છો.

  • @kinjalkumarprajapati1565
    @kinjalkumarprajapati1565 Год назад +4

    Salute to explore our tribal area and feel the pain of tribal 🙏🙏

  • @smsaheb4064
    @smsaheb4064 Год назад +1

    વાહ... કયા ગુજરાત મોડલ હૈં..
    શરમ આવે છે આ બઘું જાણી ને દેખીને.. કે હું એક એવા વિકાશિલ ગુજરાતનો હિસ્સો છું.
    Madamji Such a great work by you 👍

  • @devasabhad1037
    @devasabhad1037 Год назад +6

    બહુ મહેનત કરી છે ખૂબ ખૂબ અભિનંદન બહાર

  • @dippatel7686
    @dippatel7686 Год назад +2

    આ ને કહેવાય રિપોર્ટ જે સાચું

  • @ahirmoriarvind6584
    @ahirmoriarvind6584 Год назад +3

    જોવાની આપણે મજા આવે એવી જગ્યા.. બેન.. પણ વાસ્તવિકતા તો ત્યાં ના લોકો ને જ પૂછો.. ખૂબ સરસ બેન

  • @dinubhaipatel7130
    @dinubhaipatel7130 Год назад +1

    Shocked! Really speechless.devanshiben selute

  • @shabbirahmedfancy557
    @shabbirahmedfancy557 3 месяца назад

    Jamavat. Sari rite jamavat kare evi hardik subhechcha medam aap ni Tim ne hardik abhinandan

  • @kusumbenbhatiya1666
    @kusumbenbhatiya1666 2 месяца назад

    ખુબ ખુબ અભિનંદન બેનજી

  • @جابرپالنپوری
    @جابرپالنپوری Год назад +5

    Sister, no one tells such coverage, such things are seen for the first time, you are really grateful for it.

  • @SunilDodhiyar
    @SunilDodhiyar 2 месяца назад +1

    જોયું દિવ્યાંશી બેન ગુજરાત મોડલ

  • @anilbariyaanilbariya2142
    @anilbariyaanilbariya2142 Год назад +1

    Devanshi Ben tamane khub abhinandan

  • @RajeshSangada-sf1wx
    @RajeshSangada-sf1wx Год назад

    Thank you so much devanshi Ben
    Dahod Zalod adivasi gamda vistar ni pan mulakat leje devanshi Ben avuj che adivasi vistaro ma toh

  • @chiragchaudhry
    @chiragchaudhry Год назад +6

    Thank you for showing jamavat team our mahisagar natural booty but in this booty some needs for people in government to improve our mahisagar district booty..

  • @aap.ki.jay.muldarm.ki.j
    @aap.ki.jay.muldarm.ki.j Год назад +2

    जोहार जय सेवा जय आदिवासी

  • @tribalvloggersurtan142
    @tribalvloggersurtan142 Год назад +6

    Tamaro vichar j ideal 6e
    Do for tribal it is amazing!!
    I follow since binsachivalay but I can't qualify cpt
    I believe that qualifying in binsachivalay it is your hard work without it not possible

  • @savjibhaivasava5453
    @savjibhaivasava5453 2 месяца назад

    Devanshi medam.aapnu good 👍 work.

  • @DharmeshPatel-fs2cn
    @DharmeshPatel-fs2cn Год назад +6

    દેવાંશી બેન હજી આ ગામ ની હાલત 5 વર્ષ આવીજ રહેશે ગુલાબસિંહ કંઇજ કામ ન કરે આ હકીકત છે જોજો 5 વર્ષ પછી પણ આજ હાલત રેહસે

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Год назад +2

    દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન

  • @thakorpruthvi5821
    @thakorpruthvi5821 6 месяцев назад +1

    Aadivashi ne sport kare sarkar please Jay bhavani 🙏

  • @pramodpatel2580
    @pramodpatel2580 Год назад

    Good job Devanshiben God Bless you
    Kai apna Patrakartva thi madad male evu apeksha

  • @m.k.bagiya1112
    @m.k.bagiya1112 Год назад +1

    Wah Tamari Himmant ! Atli sachot jankari Aadivasi area ni

  • @jadejavanraj7100
    @jadejavanraj7100 6 месяцев назад

    ધન્યવાદ પાત્ર છો બૈન તમે અને આખી ટીમ દ્વારા જે કામગીરી કરી રહ્યા છો ગુજરાત સરકાર ની યોજનાઓ ની પોલ ખોલી રહ્યા છો

  • @dhirubhaibharwad6652
    @dhirubhaibharwad6652 Год назад +1

    Good job 👍 and Jay dwarkadhis devansi Ben 🙏

  • @VillagerSandy
    @VillagerSandy Год назад +2

    આદિવાસી સમાજમાં Potential બહુ છે પણ પાયાની સુવિધાના કારણે ક્યાંક ને ક્યાંક એનો વિકાસ રૂંધાય જ જાય છે... તંત્ર ધ્યાન આપે તો જ સૌનો સાથ સૌનો વિકાસ થશે..

  • @lsbalat856
    @lsbalat856 Год назад +2

    વાહ ! દેવાંશી બેન આપ ઉત્તરોત્તર પછાત વિસ્તારોમાં જઈને વાસ્તવિકતાને ઉજાગર કરો છો તે બદલ અભિનંદન.

  • @milesurmeratumhara4813
    @milesurmeratumhara4813 Год назад

    Wah wah jamvatma khub j jamavat kari.jamavatni timne abhinandan.good jobs.

  • @chimanbhaisiyola6594
    @chimanbhaisiyola6594 5 месяцев назад

    Good job
    Vande matram

  • @Desh291
    @Desh291 Год назад +6

    તળાજા તાલુકા માં પણ અમુક વિસ્તાર માં પણ વિકાસ નથી પહોંચ્યો

  • @BhupendraChaudhari-i4p
    @BhupendraChaudhari-i4p Месяц назад

    Johar Devanshi ben

  • @mansinhmakwana7361
    @mansinhmakwana7361 8 месяцев назад

    દિવ્યાંશી બેન તમારી તમામ રજૂઆતો બહુ સરસ અને સાંભળવી ગમે છે, છેલ્લા 15 20 વર્ષથી વિકાસ શબ્દ વારંવાર સંભળાય છે. અમારી નજીકમાં એક ગામમાં 25 30 વર્ષ પહેલા કાચા મકાનો હતા, પ્રમાણમાં નહિવત સગવડ હતી, સામાજિક રિવાજો માટે પણ ઘણી બધી સમસ્યાઓ હતી, ગામના મોટાભાગના ખેડૂતો પાસે, પ્રમાણમાં ઘણી ઓછી ખેતીની જમીનો હતી, અત્યારે તે ગામના તમામ મકાનો તમામ સગવડો સાથે અને ગામના ઘણા લોકો પાસે ગાડીઓ પણ છે, જોવા જેવી વાત અત્યારે આ લોકો પાસે ખેતીની જમીન નથી, બાબલા દાદાની તકલીફો વેઠીને પણ રાખેલી જમીન મોઘા ભાવ મળતા વેચીને સગવડો મેળવી આ કેવો વિકાસ કહેવાય. એ ગામના લોકોની આવનારી પેઢી ને પેઢી ને આ વિકાસ ની કિંમત ચૂકવવાની છે.

  • @jayeshpatel1980
    @jayeshpatel1980 Год назад +5

    વહીવટી અઘિકારીઓએ પણ આવા ગામ ની મુલાકાત લેવી જોઈએ ને લોકો સાથે સંવાદ કરી પ્રજાલક્ષી કામો પોચડવા જોઈએ

  • @raviarambhadiya1281
    @raviarambhadiya1281 8 месяцев назад

    मेडम देवाशी बेन धन्य वाद छे जंगल मा जाय ऐटली शरश मुलाकात लीयोछे ओर आगे बढ़ो आशीर वाद भुदेव जामनगर 🎉

  • @ગોહિલજયવર્ધનસિહ

    ખરેખર આ લોકોને સારા રોડ રસ્તાની ખરેખર જરુર છે. સરકાર માટે શરમની વાત કહેવાય

    • @b.mrathwa8143
      @b.mrathwa8143 Год назад

      Sarkar nak vagar Che Saram na hoy...

  • @ahmdbhaimjat9425
    @ahmdbhaimjat9425 Год назад

    Devansihji aawij rite ame aavi થીતી માં જીવન જીવીએ છે આવી રીપોર્ટીંગ જમાવટ નેસ્લામ છે આવીજ રીપોર્ટીંગ થવીજ જોઈએ તો કયાંક ભગવાન સદબુદ્ધિ આપે અમલદારોને

  • @anilpatel1622
    @anilpatel1622 7 месяцев назад

    Great coverage

  • @Kishan99375
    @Kishan99375 Год назад

    खुब खुब आभार बेन 🙏

  • @Herry.youtuber
    @Herry.youtuber Год назад +3

    Great work team jamavat 🙂🙂🙂

  • @chandusondhara8025
    @chandusondhara8025 6 месяцев назад

    દેવાંશીબેન તમે એક પ્રકારની ક્રાન્તિ તરફ જઈ રહ્યા છો....આપના ચેનલ અને આપના પ્રયાસોને સાકાર કરો એવી આશા રાખીએ છીયે

  • @shardabariya7950
    @shardabariya7950 Год назад

    અહીં સુધી પહોંચ્યા અને સરકાર ને દર્પણ બતાવ્યુ માટે આભાર પરંતુ આના જેવી અને એની કરતાં પણ બદતર જીવન જીવી રહ્યા છે મહિસાગર ના આદિવાસીઓ પણ સરકાર માત્ર લુણાવાડા બતાવી ને કહે છે આ વિકાસ કર્યો છે...બાકી બીજા ગામો જોઈ ને આપનુ હૃદય પણ દ્રવી ઊઠશે કે મહિસાગર ની જનતા ની આવી પરિસ્થિતિ છે..!
    ખરેખર આપ. રાજ્ય નીડર પત્રકાર છો એજ મહિસાગરવાસીઓ માટે ગૌરવ છે...બાકી સરકાર થી અમને કોઈ જ અપેક્ષા નથી...
    આપ મહિસાગરના અન્ય આદિવાસી વિસ્તાર ને પણ ગુજરાત સરકાર ને બતાવો એવી પ્રાર્થના 🙏

  • @vinurathva6569
    @vinurathva6569 Год назад

    जमावट चैनल ने ख़ुब ख़ुब अभिनंदन आवा आदिवासी लोको ने मेडिया सुधी बोलवानो तक मले समस्या रजुवात करें....?

  • @babudesai2001
    @babudesai2001 Год назад +1

    Great work Ben

  • @garasiyabharat7818
    @garasiyabharat7818 Год назад +5

    દેવાંશી બેન તમે ૧૨૯ વિધાનસભા ના મત વિસ્તારમાં પહેલા મે કોમેન્ટ કરી હતી પણ તમે નથી આવ્યા અમારે ત્યાં ખોખા અને રસ્તા તે બન્યા છે પણ હમારા વિસ્તાર મા ફરવા આવજો "સલાકરા મહાદેવ અને માંનગઢ મા તમને ખૂબ મજા આવશે. તમે આવો તો મને પણ તમારી સાથે લેતા જાજો હુ પણ આવીશ.

  • @partapgodhaniya5865
    @partapgodhaniya5865 Год назад +1

    તમે કવરેજ કીધું એ દેવાંશીબેન જય મોગલ માં

  • @patelratilal4003
    @patelratilal4003 2 месяца назад

    આ રાજ્ય નો વિકાસ, એક ધારું શાસન કરનાર સરકાર ધોર નિંદ્રા માં છે આ સરકાર વિકાસના આંકડાની માયાજાળ માં રાચે છે😊

  • @gitabenparmar9015fjg
    @gitabenparmar9015fjg Год назад

    Good working devanshi ben mara jilaa ma

  • @nationfirst6462
    @nationfirst6462 Год назад +1

    Nice News channel of Gujarat

  • @AjitBhana
    @AjitBhana Месяц назад

    Jay mataji devanshin mam regular video joichu tamaro

  • @pankajthakor1304
    @pankajthakor1304 Месяц назад +1

    Pankaj ❤bhat

  • @rajaputanaajay2432
    @rajaputanaajay2432 Год назад +1

    Nice Amara Godhara ma sehera talukama aavo village blog banavo..🇮🇳

  • @desaiumesh451
    @desaiumesh451 Год назад +8

    🙏જય ગુરુ ગિરનારી 🙏🙏
    બેન તમને ભગવાન ઘણી શક્તિ આપે

  • @balavantdamor919
    @balavantdamor919 Год назад +3

    Good work 👍

  • @sahilp4234
    @sahilp4234 Год назад +4

    Good.👏👏👏👏👌💯👍🙏

  • @anilvasavavasava7339
    @anilvasavavasava7339 Год назад

    Good news live

  • @jitendratrivedi7566
    @jitendratrivedi7566 Год назад

    Thank you ben

  • @aaravsangada3365
    @aaravsangada3365 Год назад

    Thank you mem....

  • @ranjitrtw9495
    @ranjitrtw9495 Год назад

    Devansi ben tame khub aagad avdho

  • @jagdishbhaisalat8995
    @jagdishbhaisalat8995 Год назад +1

    pehal to kri devanshi ben reality btavvani very good 👏👏

  • @MakvanaAarjunsinh
    @MakvanaAarjunsinh 6 месяцев назад

    કપિલ બેન ધન્યવાદ આપું છું

  • @Zero_2_Hero1519
    @Zero_2_Hero1519 Год назад +1

    પરિસ્થતિ બહુ નિંદનીય છે. સાહેબ જોડે કંઇક આશા રાખીએ

  • @rajudamor2407
    @rajudamor2407 Год назад

    દેવાંશી બેન તમે ખૂબ સરસ પત્રકાર છો

  • @vatsalpatel4005
    @vatsalpatel4005 Год назад +3

    અમારા આદિવાસી વિસ્તાર માં આવો સુરત સાપુતારા રોડ @ કર્ચેલિયા તા મહુવા જી સુરત

  • @sajjansinhparmar6756
    @sajjansinhparmar6756 Год назад

    इशे विकास कहते हैं इंडिया विश्वगुरु बनने जा रहा हैं।2024के पहले विकाश जोरदार होगा।

  • @ગોહિલજયવર્ધનસિહ

    अती सुन्दर दैवानशीबैन

  • @Jig0Patel
    @Jig0Patel Год назад +3

    ટોયલેટ નઈ બનાયા તો બધા જાય ક્યાં
    આ વગડા માં
    ઓહ wow 😂😂😂
    ૧૨:૨૦

  • @rajeshpawar3175
    @rajeshpawar3175 Год назад +1

    બેન તમે એક વખત ડાંગ મા આવો ડાંગ ના પુર્વ પટ્ટી ની મુલાકાત માટે
    તમારો વીડિયો અમે હર હમેશ જોતા છીએ
    તમારી બોલી અમારી ઘરણા ને બહુ ગમે છે 👍👍👍