ખૂબ સરસ દેવાંશી બેન. બહાર જે દ્રશ્ય દેખાડવામાં કે દેખાય છે હકિકત માં વાસ્તવિકતા ઘણીવાર અલગ હોય. તમે ખૂબજ મહત્વના મુદ્દા ને સ્પર્શ કર્યો. જમીની વાસ્તવિકતા ધર્મ, શ્રધ્ધા અને માન્યતાઓ વિ. દૂષિત રાજકારણમાં છેવાડાના માનવી, સમાજને ભૂલાય રહ્યો છે, એને ફક્ત સત્તા મેળવવા ના મતદારોજ માત્ર બનાવી રાખ્યા છે
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी। - जोमो केन्याटा
દેવાંશી બહેન થોડું બંધારણ સ્ટડી કરો આદિવાસીઓ માટે પોતાના કસ્ટમરી લો હોય છે, જો તેઓ કહે કે આદિવાસી હિન્દુ માંથી ખ્રિસ્તી બન્યા તો સૌ પ્રથમ આદિવાસી ઓ આદિવાસી જ હતા પછી હિન્દુ માં ધર્માંતરણ પામ્યા પછી ખ્રિસ્તીમાં ધર્માંતરણ પામ્યા કારણકે આદિવાસી સમાજ હિન્દુ લગ્ન ધારો લાગુ પડતો નથી જેથી આદિવાસી સમાજ માં છૂટા છેડા કોર્ટમાં થતા નથી બાકી તો તમે બંધારણ નો ઊંડાણમાં અભ્યાસ કરો અને હિન્દુ હોય કે ખ્રિસ્તી બધા જ ધર્મ માં આદિવાસી સમાજ ફસાઈ ને પોતાના પૈસા અને જમીન અને સમય ગુમાવે છે.
આદિવાસી હિંદુ નથી. આદિવાસી પ્રકૃતિ ઉપાસક છે આદિવાસી હિંદુ મેરેજ એક્ટ, 1955 હેઠળ આવતા નથી .દરેક વ્યક્તિને કોઈપણ ધર્મને અનુસરવાની સ્વતંત્રતા છે - ( કલમ 25 થી 28 ભારતીય બંધારણ). આદિવાસી વનવાસી પણ નથી, આદિવાસી નામ ભૂંસી નાખવા માટે વર્તમાનમાં આપણને વનવાસી કે ધર્મનું નામ આપવામાં આવી રહ્યું છે. આદિવાસી એટલે એવા લોકો કે જેઓ અનાદિ કાળથી ત્યાં રહે છે. જાગો ....આદિવાસી ...જાગો ...શિક્ષણ પ્રાપ્ત કરો ! જય જોહર .... Credit:- Konkani Yuna AADIWASI is not a Hindu. AADIWASI is nature worshipper. AADIWASI do not come under the Hindu Marriage Act,1955 .Everyone has the freedom to follow any religion - ( articles 25 to 28 Indian constitution) . We are also not a VANVASI , To erase the AADIWASI name, we are being given the name of VANVASI OR RELIGION in the present. Adivasi means people who have lived there since time immemorial.
હજી ઘણું બધું છે આ બહેને માત્ર ૫૦ ટકા હકીકત બહાર લાવ્યા છે અમે BAPS સંસ્થા માંથી દર વર્ષે ૧૫૦જેટલા ભણેલા યુવાનો ને આજે સંસ્થા ઉકાઇ બાજુના વિસ્તારો માં મોકલે છે હું પણ એકવાર એમાં ગયેલો , દુઃખ આપણને કે એક વિદેશી ધર્મ ભારતમાં આવી કેટલું ખરાબ ધર્મ પરિવર્તન કરે છે., એક પ્રસંગ પણ અમારી સાથે થયેલો અમે ત્યાં ગયેલા ત્યારે ગામ ના પાદરી ને મળ્યા હતા ત્યારે એ પાદરી અમને કહે અમરે ત્યાં લોકો અમદાવાદ વડોદરા અને આજુ બાજુ ના દરેક ગામ થી સારવાર લેવા આવે ને હું પ્રાથના કરું અને holly water આપુ એટલે એમને સારું થઈ જાય. પછી મે ચર્ચ જોયું તો મને એમાં અમુક દવાઓ પણ જોવા મળી એટલે મે પાદરી ને પૂછ્યું આ સેના માટે તો તે કહે આ બાસ અહી દર્દી આવે એમના માટે , holy water માં આજ વસ્તુ નાખી અભણ આદિવાસી ને આપી દે એટલે પેલા દર્દી ને ધર્મ ના લીધે સારું થયું લાગે , પછી મે પાદરી ને ત્યાર પૂછ્યું કે તમારી પ્રાથના અને holly water થી આજ સારું આટલા બધા ને થાય છે તો તમે આ પાણી લઈ તમારા ધર્મ ગુરુ પોપ ને આપો તો કેટલું સારું એમને ૧૨ રોગો છે તો એ સ્વસ્થ થઈ જાય, પાદરી જવાબ ના આપી શક્યા. પછી મે પૂછ્યું કે કાકા તમારા ઘરે કોઈ મૃત્યુ જ નહિ પામતું હોય તમારી પ્રાથના ના લીધે બધા જીવતા જ રહેતા હસે . આ બધું એક જ નિદર્શન છે કે આ લોકો ધર્મ ના નામ પર ધર્મ પરિવર્તન કરે છે .હું એક જ વિનંતી કરીશ કે દરેક યુવાને ભણવાનું પુર્ણ કરી ખાલી ૩દિવસ આ જગ્યા એ જવું ને ધર્મને બચાવવો.
દેશ આઝાદ થયો પછી જ શિક્ષણ વધ્યુ. જો કે જેટલુ વધવુ જોઈએ એટલુ ન વધ્યુ ! એક ભાઈએ કહ્યુ તે પ્રમાણે 40 વર્ષથી હિન્દુ ધર્મ પાળે છે. એ પહેલા આદિવાસીઓ ને હિન્દુ ગણવામા આવતા ન હતા. આજે શિક્ષણ હજુ નથી વધ્યુ ,એટલી હોસ્પિટલ પણ નથી વધી પરંતુ મંદિર અને ચર્ચ વધી ગયા.
@@thakorbhaipatel3778 તો ભાઈ ૪૦ વર્ષ થી પિકચર ના થીએટર અરે એટલું નહિ ૫૦ કરોડ થી પણ વધુ ની બોલીવુડ ની મૂવી ઓ બને છે , અરે ભાઈ લગ્ન ના ખર્ચ પણ અત્યાર લાખો માં જાય ત્યાર તમારા જેવા સમાજ સેવકોને હોસ્પિટલ ની કેમ યાદ નહિ આવતી , આવા ખોટા ફેલ ફતુર ની જગ્યાએ આપડે હોસ્પિટલો બંધાવી હોય તો કેટલું સારું.પણ આપે કાઈ કર્યું?? બસ સમાજ ની વાત આવે એટલે મંદિર પર જ નિશાન ભાઈ તમે પણ આજે એ મંદિર ના લીધે જ બચ્યા છો બાકી ક્યાં પાકિસ્તાન જેવી હાલત માં પડ્યા હોત.
@@thakorbhaipatel3778 આ દેશમાં 2 ચોપડી વધુ ભણી એટલે મંદિર જ નકામું હોસ્પિટલો કરો તો ભાઈ તમારી જાણ માટે કહ્યુ છું તમે જે કંઈ ભણ્યા તે બધું આ મંદિર ની જ દેન છે બાકી આજથી ૧૦૦૦વર્ષે પહેલા મુગલો આવ્યા ત્યાર બધી વિદ્યા સળગાવી જ નાખેલી પણ તોય આ હિન્દુ બચ્યો કારણ મંદિર સાસ્ત્ર બળ્યા પણ સંત જીવતા હતા એમને આ સંસ્કૃતિ ને સાચવી. આજે તમારા થી પણ વધુ ભાને લા હિન્દુ સંસ્કૃતિ પર અધ્યન કરે છે ને તમારે હોસ્પિટલો જોઈએ અને એ થી પણ મોટી વાત કહું આયુર્વેદ એ આ મંદિર ધર્મ જ્ઞાન ની જ ભેટ છે બોલો હવે કાઈ કહેશો ? કે મંદિરે ની જગ્યા એ હોસ્પિટલ જોઈએ ? તમે ટેકસ સરકાર ને ભરો છો તો એમને કહો કે કરે અને ના કરે તો મંદિર નો શો વાક , આ વસ્તુ માત્ર હિન્દુ જ બોલી શકે અને પણ હલકો હોય ને એજ બાકી સાચો હિન્દુ ક્યારે ના કહે. . મુસલમાન ક્યારે મસ્જિદ ની જગ્યા એ હોસ્પિટલ ની માંગ નહિ કરતો . ધર્મ તેની માટે આદર્શ છે પણ તમારા જેવા અધકચરા ને મંદિર સામે જ વિરોધ ચડે. બોલીવુડ વરા ને કહો મૂવી ના બનાવે , સરકાર ને કહો રમતો ipl પાછળ કરોડો ઉડે એની જગ્યા એ આ પૈસા ને હોસ્પિટલ બનાવી જોઈએ, તો સારું આપડે ઠાકોરભાઈ ત્યાં જઈને ક્રાંતિકારી કરો bow badha sambhdse.
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
आदिवासी वासी भाई को धर्म के लोगो ने बाट दिया हे हिदू गए तो हिदू आदिवासी बना दिए मुस्लिम गए तो मुस्लिम बना दिए ईसाई गए ईसाई बना दिए और ये सारी बात अब आदिवासी समझ गए हे अब आदिवासी सारे धर्म छोड़ रहे हे और सिर्फ आदिवासी बनकर जी रहे हे जैसे राजस्थान के आदिवासी गुजरात के आदिवासी को आदिवासी के जंतर मंतर पर धरना के वीडियो देखना चाहिए पता चलेगा आदिवासी ने धर्म छोड़े हे प्रकृति की पूजा करते हे जय आदिवासी
@@BGsJesusSongsजब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी। - जोमो केन्याटा
જે લોકોને જબરદસ્તી કરીને ખ્રિસતી બનાવ્યા હશે એ લોકોને શોધી કાઢો અને લાઈવ રિપોર્ટ રજૂ કરો સાક્ષી અને સબૂત સાથે.. અને જે લોકો આવુ કેય છે એ લોકોના ભી ઇન્ટરવ્યૂ લો જેથી તે લોકો સબૂત સાથે ઇન્ટરવ્યૂ આપી શકે.. ત્યારબાદ શિર્ષક ટાઇટલ આપજો કે જબરદસ્તી થાય છે...હકીકત જાણવુ હોય તો મારા ઘરે આવો મે સબૂતો સાથે અને ભારતના લો આેર્ડર વિસે વાતો કરીશુ.. ધન્યવાદ દેવાંસી બેન તમે ડાંગની મુલાકાત લીધી 👌 તમારે હંજી વધુ ઉંડાણ થી તપાસ કરવી જોઈએ.. અમે આજ વિડીયો નો નવો ભાગ જોવા માગીએ છીએ 👌
દેવ્યાંસી બેન સુ તમને ખબર છે કે હિન્દુ ધર્મ માંથી લોકો ક્રિશ્ચન કેમ બને છે હુપણ એક હિંદુ છું મેતમને કેવા માગું છું કે જ્યારે મે 2021 માં ઘણો બીમાર હતો મારી મારવાની જેવી હાલત થઈ ગઈ હતી ત્યારે મે ડૉકટર પાસે ગયો ભગત બુવા પાસે હો ગયો ઘણી જગ્યા એ ફરી વળી યો તોપણ મારું દુઃખ સારું ની થયું દોડ મહિના સુધી મે રાત દિવસ રડતો ને રડતો રહ્યો એક દિવસ પણ મને આરામ નાં મળ્યો અને મે ધારી લીધું કે અવે મારા માટે બધા દરવાજા બંધ થઈ ગયા છે અવે હું નાં બચિસ ત્યારે મારા મામાં એ કીધું કે બધી જગ્યા એ તો ફરી વળ્યો છે તો એકવાર. ✝️ યેશુ મશી પાસે jaene જો એમ કેય ત્યારે મારા મામા ને મેકિધુ કે આમારા હિન્દુ ધર્મ માં 33 કરોડ દેવી દેવતા છે તે મને સારું નાં કરી સક્યા તો પેલા અંગ્રેજોનો દેવ Yesu mashi સુ મને સારો કરશે મે મારા મામા ને કીધું કે મારો જીવ જસે તો ચાલશે પણ હું ધર્મ નાં બદલવાનો મે પેલા અંગ્રેજોના દેવ પર વિશ્વા નાં કરવાનો ત્યારે મારા મમ્મી પપ્પા રડવા લાગ્યા કે બેટા એકવાર તો જઈને જોઈયે મે મારા મમ્મી પપ્પાના આંખોમાં આંસુ જોઈને ક્રિસ્તી લોકો પાસે ગયો ને મે જ્યારે એલોકો પાસે ગયો ત્યારે એ મને કેવાલાગ્યા કે અવે Yesu mashi પર વિશ્વાસ કરી જો અમેલોકો કહેતા છે તું સાજો થઇ જશે ફક્ત યેસુ મશી નાં ઉપર વિશ્વાસ કર કેમકે અમે લોકો તને સાજા ની કરવાના ની મળે પણ યેસુ મશી સાજો કરશે મે વિચાર્યુ કે આટલી જગ્યા એ ફરી વળી યો કઈ ની થીયું ચાલ એકવાર Yesu mashi નાં ઉપર વિશ્વાસ કરીને જોતો છે મેજ્યારે એમના ઉપર વિશ્વાસ કાયરો અને એ ક્રિશ્ચન લોકોએ પ્રથાના. કરી કે પરમેશ્વર આ બાળકને સારું કર તયારે 5. 6 મિનિટમાં જે મારો દોડ મહિના નો દુખાવો હતો પેટમાં તે પલ ભર માં જતો રહ્યો અને મે વિચાર્યુ કે ડોકટરે જે દવા ગોળી આપેલી આરનાથીપં મને સારું ની થીયું ને આલોકો એ મારા માટે પ્રાર્થના કરી ને મારો દુખાવો અચાનક કેવી રીતે દૂર થીયો અને મે સરો થયો ને મેં વિચાર્યું કે આ Yesu mashi કોણ છે તે ને હું જાણવાનો છું ત્યારે એ krichan લોકોએ મને બાઇબલ આપ્યું અને કીધું કે આ વાચતો રહિજે જ્યારે મે વાચ્યું તો મને પેલામાં પેલા ખબર પડી કે Yesu mashi નો જનમ અમેરિકા માં ની પણ એસિયા માં બેથલેમ ગામ માં થયો હતો હું અવે ટૂંકમાં કેવા માગું છું મારી બેન કે યેસુ મશી કોઈનું પણ ધર્મ બદલવા ની આવેલોપં મનુષ્યનું જીવન બદલવા આવેલો યેસુ મસી કેતો હતો બાઇબલ માં લખેલું છે કે પવિત્ર બનો જેવો પરમેશ્વર પવિત્ર છે મનુષ્ય જીવન એ પાપ મય જીવન છે પાપ છોડીને પવિત્ર બનો એજ માટે પરમેશ્વા આવેલો હતો આ જગતમાં . અને લોકો કહેતા છેકે આતો અંગ્રેજોનો દેવ છે ભાઈ બહનો હું તમને કેવા માગું છું કે બાઇબલ માં કંઇપણ જગ્યા એ એમ ની લખેલું મળે કે ક્રિશ્ચન ધર્મ એકજ ધર્મ છે જે માનવતા છે એને હું કેવા માગું છું કે મે મારું જીવન. બદલેલું છે ધર્મ ની કેવા નો તો ઘણું છે પણ આટલું કઈને પૂરું કરુંછું જો તમે વધુ જાણવા માગતા હોય તો 🙏🙏 pleystor પર બાઇબલ એપ મળી રેય dawonlod કરીને વાચકો એકવાર ચીકશ હું કહું છું કે તમારા મનમાં જે વિચાર છે krichan વિશે તેના બધાજ જવાબ મળી જશે..... જય જોહર જય આદિવાસી જઈ જય માનવતા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋
૩૩ કોટી - ૩૩ કરોડ નહિ એટલે સાચા સનાતન ધર્મને જાણ્યો જ નથી તમોએ. 🙏ધર્મ પાળવો માટે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે પણ આશા છે કે સરકારી દસ્તાવેજમાં પણ સુધારો કરાવો. લાભ ઈસુ ભગવાનથી જ થાય તો પછી હિન્દુ ધર્મના નામે સરકારી લાભ લેવા કેટલા યોગ્ય? શું હજુ આપને ઈસુ પર વિશ્વાસ નથી?
ખ્રિસ્તી પાદરીઓ એ આદિવાસી ભોળી, અભણ પ્રજાનું મદદ ના બહાને એવા તો ફસાવ્યા ...બ્રેન વોશ.. એટલા હદે કર્યુ...કે.... ધર્મપરિવર્તન કરેલા લોકો પોતાને 'આદમ ને હવા ' ના છોકરાઓ જ સમજે છે.... 😅😂.....પાદરીઓ ...ને હવે તો ગામેગામ પોસ્ટરો... સેવકો... ને પગાર પણ મળે છે..... ધર્મપરિવર્તન માટે આદિવાસી પ્રજા જ કેમ??? ખ્રિસ્તીઓ ને સ્પેશિયલ બેનિફિટ મળે છે.... જે ખ્રિસ્તી બન્યા એ લોકો ને જ બો મરચુ લાગે..... જે ઈસુ ખ્રિસ્ત એ કહ્યુ જ નથી એ આ લોકલ પાદરીઓ હવે લોકલ બોલીઓ માં જાત જાતનું ભાષણ આપી ને એમની કોમ્યુનિટી વધારવામાં યોગદાન આપી રહ્યા છે ... ભયંકર હદે ધર્મપરિવર્તન ચાલુ જ છે.... બો કટ્ટર છે ...આ કમ્યુનિટી.... 'બિનસાંપ્રદાયિકતા ' ની આડમાં આ બધુ થાય છે ....
અશિક્ષિત શું વિચારે છે એ વધુ મહત્વનું છે ભાઈ. અહીંયા એમને ખબર પડે છે કે નહિ એની પરિક્ષા નથી કરતા પરંતુ શા માટે પરિવર્તન જોવા મળે છે તે જાણવાનો પ્રયાસ છે.
દેવાંશી મેડમ હું પણ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા નો વતની છુ... મારે પણ ડાંગ જિલ્લા અને મારા ગામમાં થયેલું સરકારી કામ અને સામાજિક કામ વિશે તમને interview આપવું છે.... અને તમે જે હિન્દુ- ખ્રિસ્તી ની વાતો પેલાં ભાઈ જોડે કરો છો એ વધારે સારી રીતે વર્ણન કરવું છે..
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
@@williesmacwan2839 બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
ખુબ ખુબ આભાર... ડાંગ પધાર્યા એ માટે.. પણ હવે તાપી જિલ્લામાં આવજો અને મારા ઘરે જરૂર આવજો.મારો ફોટો અને મારા ઘર ના વિડીઓ ની એક ક્લિપ પણ ન આવશે તે જ મને મંજૂર છે.પણ તમે આવજો.એટલું પણ ઘણું છે.મારા માટે.તમારા જેવા નીડર જરનાલીસ્ટ ના પગ પડવા એ પણ નસીબ ની વાત છે...તમે જે કામ કરો છો એ કામ આજ સુધી ગુજરાત માં તો કોઈ નહિ કરતુ.એક ફક્ત બિહાર ના મનીષ કશ્યપ છે..
Johar devanshi mam ❤ Adivashi samaj n study ni bv jarrur che mam vadhare aadivashi loko gamda thii belong kre che ana karane study nhi kri sakta ane garib ni majburi na karane loko Christianity apnave che aavu nhi krvu joye Johar..🙏🏹🌾 Jay bhilpradesh 🏹🌾💕🍁👍
આદિવાસી બામણ વિધિ નથી કરતો આદીવાસી હિન્દુ તો છેજ નઈ આટલી બધી આદિવાસી ની ચિન્તા હોઈ તો આદિવાસી નો અલગ ધર્મ કોડ અમલમાં મુકાવો. Tribe code ને અમલ માં મૂકો જય જોહાર 🌾🏹 જય આદિવાસી 🌾🌾🏹🏹
Nice coverage of Dang which is my favorite place for environmental & wild life study..you should keep local villager with you who is trustworthy..I am wondering Dang,Dharampur, Kaprada like tribal area since more than 35 years..Nature study & conservation is my main hobby..keep it up your reporting is good..
ગાંધી બાપુને કીધું છે ( એક ગાલ પર તમાચો મારે તો ધરજે બીજો ગાલ આ શબ્દ ગાંધી બાપુ ને નથી કીધો આ પ્રભુ ઈસુ ને કીધો છે. વાસવું હોય તો. માંથી નો ગ્રહઠ અધ્યે 5 કડી 37થી 40સુધી ok બાઇબલ માં લખે લુ છે એટલે તમારી સામે કોઈ કરહીષ્ટિ સામે જવાબ ના આપે.. એટલા માણસો સારા હોયે છે મેડમ
જ્યારે ખ્રિસ્તી મિશનરીઓ આવ્યા ત્યારે આફ્રિકનો પાસે જમીન હતી અને મિશનરીઓ પાસે બાઇબલ હતું. તેમણે અમને શીખવ્યું કે કેવી રીતે અમારી આંખો બંધ કરીને પ્રાર્થના કરવી. જ્યારે અમે અમારી આંખો ખોલી, ત્યારે તેમની પાસે જમીન હતી અને અમારી પાસે બાઇબલ હતું. - જોમો કેન્યાટ્ટા
Devanshi mam, you are doing great job however we worry about you as this people are very dangerous who are in power. I hope people of Gujarat will have guts like you.
ખ્રિસ્તી બને એટલે સાજા થઈ જાય...હા...હા...હા..... અંધશ્રદ્ધા માં થી વધુ અંધશ્રદ્ધામાં પ્રભુ તું લઈ જા.... અત્યાર સુધી એવું સમજતો હતો કે મિશનરીઓ આ બંધુઓ ને શિક્ષણ, આપે છે પણ આ વિડીયો એ સાબિત કર્યું કે છડેચોક ધર્મ પરિવર્તન કરવામાં આવે છે...
અરે લોડા તમારો ભગવાન આયવો એને ૨૦૦૦ વરસ જ થીયા છે એના કરતાં પેલાથી આદીવાસી પ્રકૃતિ ની પૂજા કરતાં આવેલ છે અમારા આદીવાસી સંસ્કૃતી ની પથારી fhervi નાખી છે તમે અગ્રેજો ના ગુલામ લોકોએ
Tama ak var geta vach jo pache vecharjo bake esua fkta char khelama potane jan khoi jyare mhabart ma besmpeta akhasrerae terothe vedhai gya pache pan pura mhabrtna udh sudhe jevta rhya an potane echathe prana chdya topan ama ane puja nthekarta
Prabhu no anubhav kari juvo te kai pan khot padvaa dese nahi .ane prbhu dharm parivrtan karvaa maate nathi aavyaa tevo ek bijane prem sikhavaadvaa aavyaa chhe .but sister God bless you ❤❤ Jesus tamne aashis aape❤❤
બેન ઇસ્વર પિતા ની ઈચ્છા હોય જે આપણ ને આખા જગત ના સરજનહાર છે જેને તમને પણ જન્મ આપ્યો છે તમને દિકરી તરીકે પ્રેમ કરે છે જો ઇશ્વરપિતા ની ઈચ્છા હોય તો તમનેજ ઇસ્વર પિતા તેમનો શુભશંદેશ પ્રચાર કરવા ડાંગ જિલ્લામાં મોકલે જય ઈશુ એજ મારી પ્રાર્થના 🙏🙏🙏 આભાર ખુશ રહો
અંધ વિશ્વાસ ના માર્ગે જતા છે આદિવાસી હિન્દુ ધર્મ પરિવર્તન ખૂબ જોરથી ચાલી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં ચેનલ નો ખુબ ખુબ આભાર સરકારે આના પર ધ્યાન આપવું જોઈએ આવા મુદ્દા ને ઉઠાવતા રહેજો આપનો ધન્યવાદ ❤
તમે જેને પણ માનતા હોય એની હિસ્ટ્રી પણ જાણી લેવી જોઈએ કે તેમણે મારા માટે સુ કર્યું છે કે તે હજી જીવતો છે કે મરી ગયા છે કે તે પવિત્ર હતા કે તે એક રાજા હતો કે ભગવાન. ભગવાન જીવતો અને તે પવિત્ર હતા અને એ ઈસુ ખ્રિસ્ત હતા
બેન સારૂ શિક્ષણ તો ખિસ્તી ધર્મ વારા જ આપે છે હિંદુ ધર્મ વારા આદિવાસી ઓને સારૂ શિક્ષણ આરોગ્ય કેબીજી મદદ કરવાની જગ્યા એ્મણે ગુલામ બનાવવાનુ વધારે પસંદ કરે છે એટલે અમારા લોકો ખિસ્તી ધર્મ અપનાવે છે જયજોહર જય આદિવાસી ભરૂચ
સારુ ભણતર જો ખ્રિસ્તી ધર્મ vara આપતા હોય તો અમારા પટેલ, શાહ, ઠાકોર સમાજ મા કેમ બધાં હવે sixit છે?નોકરી કરે છે? આ એક માન્યતા છે સારુ sixan તમારા ભલા માટે નઈ aena ખ્રિસ્તી ધર્મ ના misson માટે આપે છે? કેમ કોઈ અમારા ત્યાં kanvart કરવા માટે નથી આયો અહીં માર પડે aetke
When the missionaries arrived, the Africans had the land and the missionaries had the Bible. They taught us how to pray with our eyes closed. When we opened them, they had the land and we had the Bible. - Jomo Kenyatta
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी। - जोमो केन्याटा
Davakhana thi na bane tya aa ni saruaat thay 6 a mem tame na samju sako Kmk doctar pan past ma evu kahe k bhagvan bharose.ok ane bharat des sarv dharm sambhavna thi chale 6 tamne km bik 6 .church thi.??? Same on u....very bed...
પ્રભુ ઈશુ ધર્મનું ખંડન કરવા નથી આવ્યો પણ બધા લોકો પાપમાંથી બચી જાય એ માટે એ માટે આયો બેન કેટલી પણ સ્ટડી કરી લો અને અનુભવ પારમેશ્વર તમારા જીવનમાં અદભુત કામ અને તમારું ધર્મ નથી પણ તમારું જીવન પ્રભુ ઈશુ માં તમને શાંતિ
કોઈપણ વિશ્વાસુ માણસ કોઈનું ધરમ બદલતો નથી..... તમારે સ્ટડી કરવા હોય તો ધર્મગ્રંથ વાંચી અને અનુભવ કરો.. કે પરમેશ્વર નો વચના સત્ય સે અને તે ટૂંક સમયમાં આવનાર પ્રભુ ઈશુ આપ સર્વને શાંતિ હો......
ખૂબ સરસ સુંદર રીતે સત્ય હકીકત બતાવનાર ટીવી એનકર દેવાંશી જોષી ખૂબ ખૂબ અભિનંદન જમાવટ કરી છે આ યુ ટ્યુબ ચેનલ ના માધ્યમથી, ખૂબ નિકટથી નિખાલસ વાતો દેવાંશી જોષી આપનો સંવાદ સરળતાથી જે રીતે કરો છો ત્યારે આપના અમૂલ્ય મુખારવિંદની પર સરસ્વતી ના આશિષ ઉભરે છે ખુબ ખુબ અભિનંદન દેવાંશી જોષી, આભાર 🙏🌹🥰🌹
Bekuf bhari to na kehvay pan e loko banana nahi atle bole. Tamne ek vaat kahu tamne a vaat koi sathe thi janva nahi made vadhara ma vadhare Muslim ma kya jati ni sokario sathe love jehad thay chhe a Ema vadhare Brahman ane vaniya loko ni sokrio nu kem avu a jano chho? Tamne khabar pan na hoy a loko brid change kare chhe jo koi Brahman ya vaniya ni sokri sathe love jehad karva thi e agad ni pedhi na sokra sara ane vadhare brain vada peda thay ane amey vasti to vadhava ni chhe. Jya sudhi hindu loko badhi jati ne saman najar thi na jovo to problem hindu loko no chhe ema faydo bija dharma no chhe kem ke jati vaad thi tung thai ne loko Muslim ya Christian banta hoy chhe ej loko pasi hindu loko ne bhagavse atle kyarey jati vad na karvo joia baki to non-vegetarian to aaj kal fashion chhe me ghana badha Brahman vaniya thakur pasi sara sara sunt loko ne manva vada ne khata joya chhe mane garva a chhe ke hu aadivasi hova sata me vagitarian chhu. Maru family pan janm thi.
આદિવાસી નીબોવ ચિંતા હોય તો મણિપુર માં જવું હતું ને હિન્દૂ pm હિન્દૂ cm તોય હિન્દૂ ઓએ મણિપુર ની બેનો ઉપર બળત્કાર કર્યો અને આખા ભારત દેશ માં શિક્ષણ કિસ્ય ન લોકો એજ બચાયું છે અને કિસયાનો પણ અમારા ભાઈ છે નફરત ફેલાવાનું બંદ કરો
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी। - जोमो केन्याटा
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी। - जोमो केन्याटा
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी। - जोमो केन्याटा
આભાર દેવાશી બેન હકીકત બહાર લાવવા માટે આ લોકો માં શિક્ષણ ની બહુ જ જરૂર છે
ભગવાનનો આભાર કે કોઈએ આ સમસ્યા પર ધ્યાન આપ્યું.
ruclips.net/video/4safvNckY1E/видео.html આ વાદળી લીટી પર અડો ને જોવો ખ્રિસ્તી મિશનરી વાળા કેવી રીતે લોકો ને મૂર્ખ બનાવે છે.
भगवान नई बेटा मोदी ने बोलावो भगवान नई गवर्मेंट ने कहो
ખૂબ સરસ દેવાંશી બેન. બહાર જે દ્રશ્ય દેખાડવામાં કે દેખાય છે હકિકત માં વાસ્તવિકતા ઘણીવાર અલગ હોય. તમે ખૂબજ મહત્વના મુદ્દા ને સ્પર્શ કર્યો. જમીની વાસ્તવિકતા ધર્મ, શ્રધ્ધા અને માન્યતાઓ વિ. દૂષિત રાજકારણમાં છેવાડાના માનવી, સમાજને ભૂલાય રહ્યો છે, એને ફક્ત સત્તા મેળવવા ના મતદારોજ માત્ર બનાવી રાખ્યા છે
ruclips.net/video/4safvNckY1E/видео.html આ વાદળી લીટી પર અડો ને જોવો ખ્રિસ્તી મિશનરી વાળા કેવી રીતે લોકો ને મૂર્ખ બનાવે છે.
ધન્યવાદ દેવાંશીબેન આટલા દુર દુર લોકોની પરિસ્થિતિ જાણો અને સરકાર સુધી પહોંચાડવા બદલ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
આ પહેલી ચેનલ છે જે આજે હકીકત બતાવે છે .જેના બદલ આભાર 🙏
*12:48** સાચી વાત! 👍*
*12:59** 👍*
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
- जोमो केन्याटा
જે પરમેશ્વર પર વિશ્વાસ કરે તેને સાજાપણ છે
બધા જ આદિવાસી વિસ્તારમાં આવી પરિસ્થિતિ છે
દેવાંશી બહેન થોડું બંધારણ સ્ટડી કરો આદિવાસીઓ માટે પોતાના કસ્ટમરી લો હોય છે, જો તેઓ કહે કે આદિવાસી હિન્દુ માંથી ખ્રિસ્તી બન્યા તો સૌ પ્રથમ આદિવાસી ઓ આદિવાસી જ હતા પછી હિન્દુ માં ધર્માંતરણ પામ્યા પછી ખ્રિસ્તીમાં ધર્માંતરણ પામ્યા કારણકે આદિવાસી સમાજ હિન્દુ લગ્ન ધારો લાગુ પડતો નથી જેથી આદિવાસી સમાજ માં છૂટા છેડા કોર્ટમાં થતા નથી બાકી તો તમે બંધારણ નો ઊંડાણમાં અભ્યાસ કરો અને હિન્દુ હોય કે ખ્રિસ્તી બધા જ ધર્મ માં આદિવાસી સમાજ ફસાઈ ને પોતાના પૈસા અને જમીન અને સમય ગુમાવે છે.
Sachi vat
ભાઈ પહેલા તો બધાજ આદિવાસી જ હતા
Sachi vat 👍🏿
Sachi vat
Sachi vat bhai
આદિવાસી હિંદુ નથી. આદિવાસી પ્રકૃતિ ઉપાસક છે આદિવાસી હિંદુ મેરેજ એક્ટ, 1955 હેઠળ આવતા નથી .દરેક વ્યક્તિને કોઈપણ ધર્મને અનુસરવાની સ્વતંત્રતા છે - ( કલમ 25 થી 28 ભારતીય બંધારણ). આદિવાસી વનવાસી પણ નથી, આદિવાસી નામ ભૂંસી નાખવા માટે વર્તમાનમાં આપણને વનવાસી કે ધર્મનું નામ આપવામાં આવી રહ્યું છે. આદિવાસી એટલે એવા લોકો કે જેઓ અનાદિ કાળથી ત્યાં રહે છે.
જાગો ....આદિવાસી ...જાગો ...શિક્ષણ પ્રાપ્ત કરો !
જય જોહર ....
Credit:- Konkani Yuna
AADIWASI is not a Hindu. AADIWASI is nature worshipper. AADIWASI do not come under the Hindu Marriage Act,1955 .Everyone has the freedom to follow any religion - ( articles 25 to 28 Indian constitution) . We are also not a VANVASI , To erase the AADIWASI name, we are being given the name of VANVASI OR RELIGION in the present. Adivasi means people who have lived there since time immemorial.
Sacho vat bhai aamj apde apda samaj ne dharm ma jodavva thi bachavvano 6,Kdk Johar
👆100% ✅✅✅👍
100% સાચી વાત 👌👍
Prakriti pooja kare e hindu. Christian matra jesus ne mane chhe.
Adivasi ne pan devio hoy 6. To khali prakruti na upasak kevi rite. Hindu pan prakruti ni puja kare 6.
હજી ઘણું બધું છે આ બહેને માત્ર ૫૦ ટકા હકીકત બહાર લાવ્યા છે અમે BAPS સંસ્થા માંથી દર વર્ષે ૧૫૦જેટલા ભણેલા યુવાનો ને આજે સંસ્થા ઉકાઇ બાજુના વિસ્તારો માં મોકલે છે હું પણ એકવાર એમાં ગયેલો , દુઃખ આપણને કે એક વિદેશી ધર્મ ભારતમાં આવી કેટલું ખરાબ ધર્મ પરિવર્તન કરે છે.,
એક પ્રસંગ પણ અમારી સાથે થયેલો અમે ત્યાં ગયેલા ત્યારે ગામ ના પાદરી ને મળ્યા હતા ત્યારે એ પાદરી અમને કહે અમરે ત્યાં લોકો અમદાવાદ વડોદરા અને આજુ બાજુ ના દરેક ગામ થી સારવાર લેવા આવે ને હું પ્રાથના કરું અને holly water આપુ એટલે એમને સારું થઈ જાય.
પછી મે ચર્ચ જોયું તો મને એમાં અમુક દવાઓ પણ જોવા મળી એટલે મે પાદરી ને પૂછ્યું આ સેના માટે તો તે કહે આ બાસ અહી દર્દી આવે એમના માટે , holy water માં આજ વસ્તુ નાખી અભણ આદિવાસી ને આપી દે એટલે પેલા દર્દી ને ધર્મ ના લીધે સારું થયું લાગે ,
પછી મે પાદરી ને ત્યાર પૂછ્યું કે તમારી પ્રાથના અને holly water થી આજ સારું આટલા બધા ને થાય છે તો તમે આ પાણી લઈ તમારા ધર્મ ગુરુ પોપ ને આપો તો કેટલું સારું એમને ૧૨ રોગો છે તો એ સ્વસ્થ થઈ જાય,
પાદરી જવાબ ના આપી શક્યા. પછી મે પૂછ્યું કે કાકા તમારા ઘરે કોઈ મૃત્યુ જ નહિ પામતું હોય તમારી પ્રાથના ના લીધે બધા જીવતા જ રહેતા હસે .
આ બધું એક જ નિદર્શન છે કે આ લોકો ધર્મ ના નામ પર ધર્મ પરિવર્તન કરે છે .હું એક જ વિનંતી કરીશ કે દરેક યુવાને ભણવાનું પુર્ણ કરી ખાલી ૩દિવસ આ જગ્યા એ જવું ને ધર્મને બચાવવો.
દેશ આઝાદ થયો પછી જ શિક્ષણ વધ્યુ.
જો કે જેટલુ વધવુ જોઈએ એટલુ ન વધ્યુ !
એક ભાઈએ કહ્યુ તે પ્રમાણે 40 વર્ષથી હિન્દુ ધર્મ પાળે છે.
એ પહેલા આદિવાસીઓ ને હિન્દુ ગણવામા આવતા ન હતા.
આજે શિક્ષણ હજુ નથી વધ્યુ ,એટલી હોસ્પિટલ પણ નથી વધી પરંતુ મંદિર અને ચર્ચ વધી ગયા.
શિક્ષણ હોય તો અંધશ્રધ્ધા માથી બહાર આવી શકે.
જેથી ધર્મ બદલવાની જરૂર ન પડે.
@@thakorbhaipatel3778 તો ભાઈ ૪૦ વર્ષ થી પિકચર ના થીએટર અરે એટલું નહિ ૫૦ કરોડ થી પણ વધુ ની બોલીવુડ ની મૂવી ઓ બને છે , અરે ભાઈ લગ્ન ના ખર્ચ પણ અત્યાર લાખો માં જાય ત્યાર તમારા જેવા સમાજ સેવકોને હોસ્પિટલ ની કેમ યાદ નહિ આવતી , આવા ખોટા ફેલ ફતુર ની જગ્યાએ આપડે હોસ્પિટલો બંધાવી હોય તો કેટલું સારું.પણ આપે કાઈ કર્યું??
બસ સમાજ ની વાત આવે એટલે મંદિર પર જ નિશાન ભાઈ તમે પણ આજે એ મંદિર ના લીધે જ બચ્યા છો બાકી ક્યાં પાકિસ્તાન જેવી હાલત માં પડ્યા હોત.
@@thakorbhaipatel3778 આ દેશમાં 2 ચોપડી વધુ ભણી એટલે મંદિર જ નકામું હોસ્પિટલો કરો તો ભાઈ તમારી જાણ માટે કહ્યુ છું તમે જે કંઈ ભણ્યા તે બધું આ મંદિર ની જ દેન છે બાકી આજથી ૧૦૦૦વર્ષે પહેલા મુગલો આવ્યા ત્યાર બધી વિદ્યા સળગાવી જ નાખેલી પણ તોય આ હિન્દુ બચ્યો કારણ મંદિર સાસ્ત્ર બળ્યા પણ સંત જીવતા હતા એમને આ સંસ્કૃતિ ને સાચવી. આજે તમારા થી પણ વધુ ભાને લા હિન્દુ સંસ્કૃતિ પર અધ્યન કરે છે ને તમારે હોસ્પિટલો જોઈએ
અને એ થી પણ મોટી વાત કહું આયુર્વેદ એ આ મંદિર ધર્મ જ્ઞાન ની જ ભેટ છે બોલો હવે કાઈ કહેશો ? કે મંદિરે ની જગ્યા એ હોસ્પિટલ જોઈએ ?
તમે ટેકસ સરકાર ને ભરો છો તો એમને કહો કે કરે અને ના કરે તો મંદિર નો શો વાક , આ વસ્તુ માત્ર હિન્દુ જ બોલી શકે અને પણ હલકો હોય ને એજ બાકી સાચો હિન્દુ ક્યારે ના કહે. . મુસલમાન ક્યારે મસ્જિદ ની જગ્યા એ હોસ્પિટલ ની માંગ નહિ કરતો . ધર્મ તેની માટે આદર્શ છે પણ તમારા જેવા અધકચરા ને મંદિર સામે જ વિરોધ ચડે.
બોલીવુડ વરા ને કહો મૂવી ના બનાવે , સરકાર ને કહો રમતો ipl પાછળ કરોડો ઉડે એની જગ્યા એ આ પૈસા ને હોસ્પિટલ બનાવી જોઈએ, તો સારું આપડે ઠાકોરભાઈ ત્યાં જઈને ક્રાંતિકારી કરો bow badha sambhdse.
ઓનલી જીસસ. તારે પણ ઈ સુ ની જરૂર છે
Good good very good videos banaya aapne 👍👍👌👌👍👍👌👌🖐🖐🙏🙏🙏
ધર્મના આધારે આદિવાસીના ભાગ પાડવા બદલ ખુબ ખુબ આભાર
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
દેવાંશી બેન , આપે રાજકારણ , ધર્મ પરિવર્તન વિષે ખૂબ સરસ વાત કરી, ખૂબ મજા આવી , અહીંયા ગરીબી અને ભણતર ની ઉણપ જણાય એવું લાગે છે... જય જલારામ.
ખુબ ખુબ અભિનંદન અને આભાર જમાવટ અને ખાસ તો દેવાંશી બેન કે તમે અકલ્પનીય વિસ્તારો ની અને સમાજો ની વાસ્તવિકતા સામે લાવો છો
આદિવાસીઓનો કોઇ ધર્મ નથી.
જય આદિવાસી...🌾🌿🏹🏹🏹
જય જોહર 🌾🏹🏹 જય આદિવાસી 🏹🌾
🌳🌴🌱🏹જય જોહર 🏹 જય આદિવાસી 🏹🌳🌴🌱
Jay johar
સત્ય રજૂ કરતી એકમાત્ર ન્યૂઝ ચેનલ તેથી જ સૌથી લોકપ્રિય ચેનલ છે👍
🇮🇳🇮🇳🙏🙏 દેવાનશી બેન તમે આવા,સવાર-સાજ ૩૬૫ પીધેલા ને સવાલ કરો છો,??????
હાચુ કીધી ભાઈ
દેવાંશીબેન તમે ખુબ સરસ કામ કરો છો 💐
મારાં સૌથી પસંદીદા પત્રકાર છો તમે 💐
Ben બાઈબલ વાચી લિજો તમને સત્ય માર્ગ ખબર પડી જશે મને તમારો contek nabar aapjo ડાંગની બધી ખબર આપીશ આ અંધ શ્રઘi નથી સત્ય બાબત છે
Very good 👍 Jay mamadev
Khub saras devanshi Ben👌👌👌👌👌👏👏👏
ખુબ ખુબ આભાર દેવાંશી બેન..તમારી મીડિયા જમાવટ માં ખુબ જ સારું કર્યે કરી રહ્યા છો....ખાસ તો આ વિસ્તાર માં શિક્ષણ ની કમી સે બાકી કય નાય.......
ધર્મ પરિવર્તન રોકવાનુ કામ આશારામ બાપુ કરી શકે.
Aavo Loko ne baltakari pakhandi kahi ne jail ma puravi potani sazi Puri kre che
@@ramjichauhan4669 E court ma proof thayel vastu 6 to koi angadi na chindhi ske
આસારામ બાપુ ને જો દગો કરીને જેલમાં ના ફગાવ્યા હોત તો આજે આદિવાસી સમાજ નો ઉદ્ધાર થઈ ગયો હોત!
पालिटिक्स है भाई 😂😂
😂😂😂😂😂😂
Tu Dalali Lage Christi Dharm no
હું મરી જઈશ પણ ધર્મ પરિવર્તન નહી કરું, સુખ અને દુઃખ આવવાનું છે
आदिवासी वासी भाई को धर्म के लोगो ने बाट दिया हे हिदू गए तो हिदू आदिवासी बना दिए मुस्लिम गए तो मुस्लिम बना दिए ईसाई गए ईसाई बना दिए और ये सारी बात अब आदिवासी समझ गए हे अब आदिवासी सारे धर्म छोड़ रहे हे और सिर्फ आदिवासी बनकर जी रहे हे जैसे राजस्थान के आदिवासी गुजरात के आदिवासी को आदिवासी के जंतर मंतर पर धरना के वीडियो देखना चाहिए पता चलेगा आदिवासी ने धर्म छोड़े हे प्रकृति की पूजा करते हे
जय आदिवासी
ધર્મ પરિવર્તન કોઈ નથી કરતું.
જીવન પરિવર્તન કરતાં હોય છે.
Yea
Great Report ❤
હું આદિવાસી છું,પ્રકૃતિ પ્રેમી છું અને ઈસુ ખ્રિસ્ત નું અનુસરણ કરું છું.
Yes brother 💝
Same to you brother 🏹
@निखिल जैन જૈન વાણિયાઓ થીત તો મુક્તિ મળી જે આદિવાસીઓ ને વ્યાજ ના બંધન માં રાખતા હતા.
@निखिल जैन વાણિયા ઓ આદિવાસી ઓને વ્યાજે પૈસા આપતા હતા કે નહિ?અને ઊંચા વ્યાજે વસૂલતા હતા.
@निखिल जैन જાતિ અને ધર્મ બંને ભિન્ન બાબતો છે. જાતિ જન્મજાત છે જ્યારે ધર્મ એ વ્યક્તિગત આસ્થા નો વિષય છે.
આદિવાસીઓના LC માં હિન્દુ કેમ લખેલું આવે છે. એ પહેલા બહાર લાવો....પછી હિન્દુ માંથી ખ્રિસ્તી કેમ બન્યા એ જુઓ...
Ha Bhai ..potani lc ma to Hindu lkhavine ne rkhe che ne vato moti moti
गुजरात के डांग जिल्हे मे आदिवासी भाई बहन को ईसाई बनाया गया है जबरदस्ती से या अंध श्रध्दा से बनाया गया है इसलिए बहुत सारे अंत्याचार हो रहे है आज भी
Konse atyachar 🤔
@@BGsJesusSongsउनको अंध विश्वास के जाल में फसा कर उनकी जमीन हड़पी जा रही है।
@@BGsJesusSongsजब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
- जोमो केन्याटा
જે લોકોને જબરદસ્તી કરીને ખ્રિસતી બનાવ્યા હશે એ લોકોને શોધી કાઢો અને લાઈવ રિપોર્ટ રજૂ કરો સાક્ષી અને સબૂત સાથે.. અને જે લોકો આવુ કેય છે એ લોકોના ભી ઇન્ટરવ્યૂ લો જેથી તે લોકો સબૂત સાથે ઇન્ટરવ્યૂ આપી શકે.. ત્યારબાદ શિર્ષક ટાઇટલ આપજો કે જબરદસ્તી થાય છે...હકીકત જાણવુ હોય તો મારા ઘરે આવો મે સબૂતો સાથે અને ભારતના લો આેર્ડર વિસે વાતો કરીશુ.. ધન્યવાદ દેવાંસી બેન તમે ડાંગની મુલાકાત લીધી 👌 તમારે હંજી વધુ ઉંડાણ થી તપાસ કરવી જોઈએ.. અમે આજ વિડીયો નો નવો ભાગ જોવા માગીએ છીએ 👌
જોરદાર, આપની મહેનત ને અભિનંદન
દેવ્યાંસી બેન સુ તમને ખબર છે કે હિન્દુ ધર્મ માંથી લોકો ક્રિશ્ચન કેમ બને છે હુપણ એક હિંદુ છું મેતમને કેવા માગું છું કે જ્યારે મે 2021 માં ઘણો બીમાર હતો મારી મારવાની જેવી હાલત થઈ ગઈ હતી ત્યારે મે ડૉકટર પાસે ગયો ભગત બુવા પાસે હો ગયો ઘણી જગ્યા એ ફરી વળી યો તોપણ મારું દુઃખ સારું ની થયું દોડ મહિના સુધી મે રાત દિવસ રડતો ને રડતો રહ્યો એક દિવસ પણ મને આરામ નાં મળ્યો અને મે ધારી લીધું કે અવે મારા માટે બધા દરવાજા બંધ થઈ ગયા છે અવે હું નાં બચિસ ત્યારે મારા મામાં એ કીધું કે બધી જગ્યા એ તો ફરી વળ્યો છે તો એકવાર. ✝️ યેશુ મશી પાસે jaene જો એમ કેય ત્યારે મારા મામા ને મેકિધુ કે આમારા હિન્દુ ધર્મ માં 33 કરોડ દેવી દેવતા છે તે મને સારું નાં કરી સક્યા તો પેલા અંગ્રેજોનો દેવ Yesu mashi સુ મને સારો કરશે મે મારા મામા ને કીધું કે મારો જીવ જસે તો ચાલશે પણ હું ધર્મ નાં બદલવાનો મે પેલા અંગ્રેજોના દેવ પર વિશ્વા નાં કરવાનો ત્યારે મારા મમ્મી પપ્પા રડવા લાગ્યા કે બેટા એકવાર તો જઈને જોઈયે મે મારા મમ્મી પપ્પાના આંખોમાં આંસુ જોઈને ક્રિસ્તી લોકો પાસે ગયો ને મે જ્યારે એલોકો પાસે ગયો ત્યારે એ મને કેવાલાગ્યા કે અવે Yesu mashi પર વિશ્વાસ કરી જો અમેલોકો કહેતા છે તું સાજો થઇ જશે ફક્ત યેસુ મશી નાં ઉપર વિશ્વાસ કર કેમકે અમે લોકો તને સાજા ની કરવાના ની મળે પણ યેસુ મશી સાજો કરશે મે વિચાર્યુ કે આટલી જગ્યા એ ફરી વળી યો કઈ ની થીયું ચાલ એકવાર Yesu mashi નાં ઉપર વિશ્વાસ કરીને જોતો છે મેજ્યારે એમના ઉપર વિશ્વાસ કાયરો અને એ ક્રિશ્ચન લોકોએ પ્રથાના. કરી કે પરમેશ્વર આ બાળકને સારું કર તયારે 5. 6 મિનિટમાં જે મારો દોડ મહિના નો દુખાવો હતો પેટમાં તે પલ ભર માં જતો રહ્યો અને મે વિચાર્યુ કે ડોકટરે જે દવા ગોળી આપેલી આરનાથીપં મને સારું ની થીયું ને આલોકો એ મારા માટે પ્રાર્થના કરી ને મારો દુખાવો અચાનક કેવી રીતે દૂર થીયો અને મે સરો થયો ને મેં વિચાર્યું કે આ Yesu mashi કોણ છે તે ને હું જાણવાનો છું ત્યારે એ krichan લોકોએ મને બાઇબલ આપ્યું અને કીધું કે આ વાચતો રહિજે જ્યારે મે વાચ્યું તો મને પેલામાં પેલા ખબર પડી કે Yesu mashi નો જનમ અમેરિકા માં ની પણ એસિયા માં બેથલેમ ગામ માં થયો હતો હું અવે ટૂંકમાં કેવા માગું છું મારી બેન કે યેસુ મશી કોઈનું પણ ધર્મ બદલવા ની આવેલોપં મનુષ્યનું જીવન બદલવા આવેલો યેસુ મસી કેતો હતો બાઇબલ માં લખેલું છે કે પવિત્ર બનો જેવો પરમેશ્વર પવિત્ર છે મનુષ્ય જીવન એ પાપ મય જીવન છે પાપ છોડીને પવિત્ર બનો એજ માટે પરમેશ્વા આવેલો હતો આ જગતમાં . અને લોકો કહેતા છેકે આતો અંગ્રેજોનો દેવ છે ભાઈ બહનો હું તમને કેવા માગું છું કે બાઇબલ માં કંઇપણ જગ્યા એ એમ ની લખેલું મળે કે ક્રિશ્ચન ધર્મ એકજ ધર્મ છે જે માનવતા છે એને હું કેવા માગું છું કે મે મારું જીવન. બદલેલું છે ધર્મ ની કેવા નો તો ઘણું છે પણ આટલું કઈને પૂરું કરુંછું જો તમે વધુ જાણવા માગતા હોય તો 🙏🙏 pleystor પર બાઇબલ એપ મળી રેય dawonlod કરીને વાચકો એકવાર ચીકશ હું કહું છું કે તમારા મનમાં જે વિચાર છે krichan વિશે તેના બધાજ જવાબ મળી જશે..... જય જોહર જય આદિવાસી જઈ જય માનવતા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋
ભાઈ હવે તુ krichan બની ગીયો છે. એટલે તુ હવે આદિવાસી ની કેવાય.
આટલો વિશ્વાસ હિન્દૂ દેવતાઓ પર રાખ્યો હોત તો પણ સારું થયું ગયું હોય ...શિક્ષણના અભાવ ના કારણે ચાલ્યા કરે બધું
૩૩ કોટી - ૩૩ કરોડ નહિ એટલે સાચા સનાતન ધર્મને જાણ્યો જ નથી તમોએ. 🙏ધર્મ પાળવો માટે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે પણ આશા છે કે સરકારી દસ્તાવેજમાં પણ સુધારો કરાવો. લાભ ઈસુ ભગવાનથી જ થાય તો પછી હિન્દુ ધર્મના નામે સરકારી લાભ લેવા કેટલા યોગ્ય? શું હજુ આપને ઈસુ પર વિશ્વાસ નથી?
Jay swaminarayan
Aapda badha no parmeshwar ek che aapda bhagwan name alag alag padiya che ek che a parmatma
દેવાંશી બેર આગળ વધુ અને શિક્ષણ મધ્યા ના સુધરી જાય આદિવાસીઓની 4:36
પો
જેઓ કહે છે કે આદીવાસી હિંદુ છે તેઓ એક આદીવાસી વ્યક્તિ ને અયોધ્યા રામ મંદિર માં રામ ની મૂર્તિ ના ચરણ સ્પર્શ કરાવી બતાવે.
Chalo.mari.saathye.hoo.karavoo.jhooth.na.felavo.aadivasi.hindu.j.che.
હા..
Ram mandir thi tane su faydo thiyo bhai
ખ્રિસ્તી પાદરીઓ એ આદિવાસી ભોળી, અભણ પ્રજાનું મદદ ના બહાને એવા તો ફસાવ્યા ...બ્રેન વોશ.. એટલા હદે કર્યુ...કે.... ધર્મપરિવર્તન કરેલા લોકો પોતાને 'આદમ ને હવા ' ના છોકરાઓ જ સમજે છે.... 😅😂.....પાદરીઓ ...ને હવે તો ગામેગામ પોસ્ટરો... સેવકો... ને પગાર પણ મળે છે..... ધર્મપરિવર્તન માટે આદિવાસી પ્રજા જ કેમ??? ખ્રિસ્તીઓ ને સ્પેશિયલ બેનિફિટ મળે છે.... જે ખ્રિસ્તી બન્યા એ લોકો ને જ બો મરચુ લાગે..... જે ઈસુ ખ્રિસ્ત એ કહ્યુ જ નથી એ આ લોકલ પાદરીઓ હવે લોકલ બોલીઓ માં જાત જાતનું ભાષણ આપી ને એમની કોમ્યુનિટી વધારવામાં યોગદાન આપી રહ્યા છે ... ભયંકર હદે ધર્મપરિવર્તન ચાલુ જ છે.... બો કટ્ટર છે ...આ કમ્યુનિટી.... 'બિનસાંપ્રદાયિકતા ' ની આડમાં આ બધુ થાય છે ....
@@somarRameshસોમી બેન એ પોતાની જમીન ક્રિશ્ચયન મિશનરી ને આપી ને ચર્ચ બનાવ્યું એના થી શું ફાયદો થયો?
Hallelujah amen
વિસ્તાર પ્રમાણે સમાજના રીત રિવાજ અને ધર્મ ની સાચી માહિતી માટે કોઈ શિક્ષિત અને સમજદાર વ્યક્તિ જોડે માહિતી મેળવવાનો પ્રયાસ કરો.દેવાસીબેન.
હાચી વાત
Right 💯
અશિક્ષિત શું વિચારે છે એ વધુ મહત્વનું છે ભાઈ. અહીંયા એમને ખબર પડે છે કે નહિ એની પરિક્ષા નથી કરતા પરંતુ શા માટે પરિવર્તન જોવા મળે છે તે જાણવાનો પ્રયાસ છે.
આ લોકોને કેટલા અન શ્રદ્ધા ધા માં નાખી દીધેલ છે
બહેન એકવાર જામનયામાળ આવો તમને આ બાબતે સારી જાણ મળશે દેવળ પાસે
Susti karta yahova par visvash ka tu Ane Tara gharna Taran pamse 👏👏
Onli jesus ⛪⛪
ધર્મ નિરપેક્ષ દેશમાં "ધર્મપરિવર્તન " શબ્દનો ઉપયોગ કેટલા અંશે સાચો/ખોટો?
અભિનંદન.. દેવાંશીબેન..
દેવાંશી મેડમ હું પણ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા નો વતની છુ... મારે પણ ડાંગ જિલ્લા અને મારા ગામમાં થયેલું સરકારી કામ અને સામાજિક કામ વિશે તમને interview આપવું છે.... અને તમે જે હિન્દુ- ખ્રિસ્તી ની વાતો પેલાં ભાઈ જોડે કરો છો એ વધારે સારી રીતે વર્ણન કરવું છે..
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
દેવાંસી બેન તમેતો આદીવાસી વિસ્તાર ના મસીહા બની ગયા છો એવુ લાગી રહુછે👍👍👌👌
Good job
મશિહા એટલે ક્રિસ્તીઓન ઈસુ વાળા
आदिवासी ना हिंदु है ना Christian 🏹🏹🏹🏹
Right bhai
To tum kisi ki najayaj Aulaad Ho 😹😹😹😹😂😂😂🤣🤣
Agreed
Mere sare aadivashi friends kattar Hindu hi he
Right Jay johar 🙏🙏
Good Coverage to meet Dang .... District
बेन, यह पूरा एक सड्यंत्र है बीमार लोगों को अगर ठीक करते हैं तो धर्म बदलानी की क्या जरूरत है, जय आदिवासी 🏹🙏🙏
Dharam badal k woh khush hai.lokshahi me itna to kar hi sakte he.sawal puchne par usne kaha hum ab dharam parivartan nahi karenge.jawab mil gaya.
धर्म परिवर्तन का सबसे बड़ा कारण ये हे की खुद को ऊंचा मान ने वाले हिंदू , आदिवासी को हिंदू नही समझते उनसे भेदभाव करते हे नाही उनका साथ देते
@@tripleh705
बिल्कुल सही बात है !
दुसरा कारण शिक्षा का अभाव, हॉस्पिटल का अभाव ।
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
@@williesmacwan2839 બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
હાલમાં છેલ્લા ૨૭ વર્ષ થયાં હિંદુવાદી સરકાર શું કરી રહી છે.
શનિદેવ નહિ સાંઇબાબા 😂😂😂 તાડી ચડી ગઈ
Hachu 😅😅
Khub saras Devangiben ground zero reporting.
જમાવટ થી જાગૃત નાગરીક ને મીડિયામા એક વાસ્તવિક ન્યુઝ ની આશા ની કિરણ ....જે આગળ સુર્ય ની જેમ પ્રકાશે એવી કુદરત સામે પ્રાર્થના 🙏🏻
ruclips.net/video/4safvNckY1E/видео.html આ વાદળી લીટી પર અડો ને જોવો ખ્રિસ્તી મિશનરી વાળા કેવી રીતે લોકો ને મૂર્ખ બનાવે છે.
I am Christian from tapi district
બેન તમે આટલીજ નિષ્ઠા થી આદિવાસી હિન્દૂ, મુસ્લિમ કેવીરીતે બન્યો એ પણ બતાવશો એવી આશા રાખીએ છે ❤️
Devaanshi bahan tumne khoob khoob aabhar
આદિવાસીઓનો કોઈ ધર્મ નથી. સુપ્રિમ કોર્ટ...જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ
Right 100%👍
Right Jay johar 🙏🙏
Great work mam🙏 thanks for the information 👍
ખુબ ખુબ આભાર... ડાંગ પધાર્યા એ માટે..
પણ હવે તાપી જિલ્લામાં આવજો અને મારા ઘરે જરૂર આવજો.મારો ફોટો અને મારા ઘર ના વિડીઓ ની એક ક્લિપ પણ ન આવશે તે જ મને મંજૂર છે.પણ તમે આવજો.એટલું પણ ઘણું છે.મારા માટે.તમારા જેવા નીડર જરનાલીસ્ટ ના પગ પડવા એ પણ નસીબ ની વાત છે...તમે જે કામ કરો છો એ કામ આજ સુધી ગુજરાત માં તો કોઈ નહિ કરતુ.એક ફક્ત બિહાર ના મનીષ કશ્યપ છે..
Johar devanshi mam ❤
Adivashi samaj n study ni bv jarrur che mam vadhare aadivashi loko gamda thii belong kre che ana karane study nhi kri sakta ane garib ni majburi na karane loko Christianity apnave che aavu nhi krvu joye
Johar..🙏🏹🌾
Jay bhilpradesh 🏹🌾💕🍁👍
આદિવાસી બામણ વિધિ નથી કરતો આદીવાસી હિન્દુ તો છેજ નઈ આટલી બધી આદિવાસી ની ચિન્તા હોઈ તો આદિવાસી નો અલગ ધર્મ કોડ અમલમાં મુકાવો. Tribe code ને અમલ માં મૂકો જય જોહાર 🌾🏹 જય આદિવાસી 🌾🌾🏹🏹
Jay johar 🙏🙏
जय आदिवासी भाई
આદિવાસી હિન્દુ જ છે. ...
😊
Loda taru naam ma j Hindu samagyelu 😅😅 jungali kabutar 😂😂
Nice coverage of Dang which is my favorite place for environmental & wild life study..you should keep local villager with you who is trustworthy..I am wondering Dang,Dharampur, Kaprada like tribal area since more than 35 years..Nature study & conservation is my main hobby..keep it up your reporting is good..
5:20 પોટલી માસ્ટર 😂😂😂😂😂😂😂😂😂😂😂😂
I have been to this area. I m glad you are there for repotting.
ગાંધી બાપુને કીધું છે ( એક ગાલ પર તમાચો મારે તો ધરજે બીજો ગાલ આ શબ્દ ગાંધી બાપુ ને નથી કીધો આ પ્રભુ ઈસુ ને કીધો છે. વાસવું હોય તો. માંથી નો ગ્રહઠ અધ્યે 5 કડી 37થી 40સુધી ok બાઇબલ માં લખે લુ છે એટલે તમારી સામે કોઈ કરહીષ્ટિ સામે જવાબ ના આપે.. એટલા માણસો સારા હોયે છે મેડમ
Je aapna deshne gulam banava aavela ae pan Christian j hata to....
આટલા જ રસ લઈને ભગવદ્ ગીતા નો અભ્યાસ કર્યો હોત તો બાઈબલ ન વાંચવુ પડ્યુ હોત. અંતે તો પ્રભુ ઈશુના ય ગરબા ગાવા ના હોય તો ક્રૃષ્ણ ના રાસ શું ખોટા હતા?
જ્યારે ખ્રિસ્તી મિશનરીઓ આવ્યા ત્યારે આફ્રિકનો પાસે જમીન હતી અને મિશનરીઓ પાસે બાઇબલ હતું. તેમણે અમને શીખવ્યું કે કેવી રીતે અમારી આંખો બંધ કરીને પ્રાર્થના કરવી. જ્યારે અમે અમારી આંખો ખોલી, ત્યારે તેમની પાસે જમીન હતી અને અમારી પાસે બાઇબલ હતું. - જોમો કેન્યાટ્ટા
આવા લોકો ને ખાસ શિક્ષણ ની જરૂરત છે.
Devanshi mam, you are doing great job however we worry about you as this people are very dangerous who are in power. I hope people of Gujarat will have guts like you.
આટલો સારો ભાવ છે. તો ભાઈ ગુજરાતી માં લખો.. બધાજ તમને સમજી શકે.
@Nationalist Reload ભાષા માત્ર એક માધ્યમ છે. લાગણીને સમજો. લેપટોપમાં ગુજરાતી ભાષામાં ટાઇપ કરવું મુશ્કેલ છે.
@@sanjaychaudhary4070 ભાષા માત્ર એક માધ્યમ છે. લાગણીને સમજો. લેપટોપમાં ગુજરાતી ભાષામાં ટાઇપ કરવું મુશ્કેલ છે.
Good ben 🙏🙏🙏🙏
દેવાંશીબેન ઈસુ ના વિશે વધારે જાણવા બાઈબલ વાચજો . તમારો આત્મા પણ બચી જાય.પ્રભુ ઈસુ તમને આશિષ આપે,આમીન.
ખ્રિસ્તી બને એટલે સાજા થઈ જાય...હા...હા...હા..... અંધશ્રદ્ધા માં થી વધુ અંધશ્રદ્ધામાં પ્રભુ તું લઈ જા....
અત્યાર સુધી એવું સમજતો હતો કે મિશનરીઓ આ બંધુઓ ને શિક્ષણ, આપે છે પણ આ વિડીયો એ સાબિત કર્યું કે છડેચોક ધર્મ પરિવર્તન કરવામાં આવે છે...
અરે લોડા તમારો ભગવાન આયવો એને ૨૦૦૦ વરસ જ થીયા છે એના કરતાં પેલાથી આદીવાસી પ્રકૃતિ ની પૂજા કરતાં આવેલ છે અમારા આદીવાસી સંસ્કૃતી ની પથારી fhervi નાખી છે તમે અગ્રેજો ના ગુલામ લોકોએ
Tama ak var geta vach jo pache vecharjo bake esua fkta char khelama potane jan khoi jyare mhabart ma besmpeta akhasrerae terothe vedhai gya pache pan pura mhabrtna udh sudhe jevta rhya an potane echathe prana chdya topan ama ane puja nthekarta
hindu sanstha b kai seva nu kam kari adhivadhi o ne aagal lava aave ..
aa madam city area ma aavu kam kare ...
Very,good,devanshi,ben,jay,shree,Ram🎉
ઈસુ પ્રભુ ને જેણે ઓળખ્યો એ મહાન છે, ઈસુ પ્રભુ જીંદગી બદલતા હે એક વાર અનુભવ કરો ☦️⛪😇
ખ્રિસ્તી લખાવજો..હવે
Jay shree ram 🚩
😅
જય આદીવાસી
સાચા ખ્રિસ્તી હોવ તો સરકારી દસ્તાવેજ(એલ.સી., ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે)માં પણ લખાવો ભાઈ
Government and RSS should do something on this issue.
Sachi vat bhai
કઈ મળે ખરું? તો વિચારે
Don't know about the government but ... Rss , vhp and many other have done घर वापसी in these areas , panchmahal, 🙏
હા ભાઈ દેશ ની મોટી સમસ્યા જ એ છે કે લોકો ને રામ મંદિર ની જ જરૂરિયાત છે. પડોશ માં ટેકનોલોજી ને સહારો બનાવી અને કૃતીમ સૂરજ નો સફળ પ્રયોગ કરી લીધો.
BJP, RSS Also Captured by Missionaries in Tribal Belts.
આવો પરખ કરો અને જુવો યહોવા ઉત્તમ છે 🙌
Cristian dharma ma lokone mithu mithu boli ullu batavvama aave chhe. Hindu dharma ajje vishwguru thava jai rahyo chhe.
Vahem છે ભાઈ..
કેટલા ભગવાન છે? હજારો😂ઈશ્વર એક છે અને ઈસુ છે. @@ramanbhaituver2832
@@gautambhaigamit4585તમે જે માનો છે એ ગલત અને ખોટો માર્ગ છે
Prabhu no anubhav kari juvo te kai pan khot padvaa dese nahi .ane prbhu dharm parivrtan karvaa maate nathi aavyaa tevo ek bijane prem sikhavaadvaa aavyaa chhe .but sister God bless you ❤❤ Jesus tamne aashis aape❤❤
બેન ઇસ્વર પિતા ની ઈચ્છા હોય જે આપણ ને આખા જગત ના સરજનહાર છે જેને તમને પણ જન્મ આપ્યો છે તમને દિકરી તરીકે પ્રેમ કરે છે
જો ઇશ્વરપિતા ની ઈચ્છા હોય તો તમનેજ ઇસ્વર પિતા તેમનો શુભશંદેશ પ્રચાર કરવા ડાંગ જિલ્લામાં મોકલે
જય ઈશુ એજ મારી પ્રાર્થના 🙏🙏🙏
આભાર ખુશ રહો
भाई साइंस जर्नी you tube चैनल जोजो एक वार
Jay shree ram🙏🙏🌹🌹
અંધ વિશ્વાસ ના માર્ગે જતા છે આદિવાસી હિન્દુ ધર્મ પરિવર્તન ખૂબ જોરથી ચાલી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં
ચેનલ નો ખુબ ખુબ આભાર સરકારે આના પર ધ્યાન આપવું જોઈએ
આવા મુદ્દા ને ઉઠાવતા રહેજો
આપનો ધન્યવાદ ❤
તમે જેને પણ માનતા હોય એની હિસ્ટ્રી પણ જાણી લેવી જોઈએ કે તેમણે મારા માટે સુ કર્યું છે કે તે હજી જીવતો છે કે મરી ગયા છે કે તે પવિત્ર હતા કે તે એક રાજા હતો કે ભગવાન. ભગવાન જીવતો અને તે પવિત્ર હતા અને એ ઈસુ ખ્રિસ્ત હતા
ખૂબ જ સરસ કામ..... દેવાંશી બેન... હિંદુ ધર્મ બચાવવો જરૂરી છે
મનું કોણ હતા એતો જવાબ હજી નથી મળી યો. છોટુ દાદા વસાવા ઇન્ટ્રિયું માં. જાણી લીધું મનું કોણ હતા
Love from Gujarat Saputara
Saras interview badhi samj padi 😅😅
AME Maharashtra border bo near se
Saputara thi
બેન સારૂ શિક્ષણ તો ખિસ્તી ધર્મ વારા જ આપે છે હિંદુ ધર્મ વારા આદિવાસી ઓને સારૂ શિક્ષણ આરોગ્ય કેબીજી મદદ કરવાની જગ્યા એ્મણે ગુલામ બનાવવાનુ વધારે પસંદ કરે છે એટલે અમારા લોકો ખિસ્તી ધર્મ અપનાવે છે જયજોહર જય આદિવાસી ભરૂચ
100%
आदिवासी समाज के लिए एकलव्य, मोडेल, आदर्श निवासी, जेसी स्कुल मे पढाना, चाहिये नही की मिशनरी, हमारी संस्कृती को बचाना हे
સારુ ભણતર જો ખ્રિસ્તી ધર્મ vara આપતા હોય તો અમારા પટેલ, શાહ, ઠાકોર સમાજ મા કેમ બધાં હવે sixit છે?નોકરી કરે છે? આ એક માન્યતા છે સારુ sixan તમારા ભલા માટે નઈ aena ખ્રિસ્તી ધર્મ ના misson માટે આપે છે? કેમ કોઈ અમારા ત્યાં kanvart કરવા માટે નથી આયો અહીં માર પડે aetke
When the missionaries arrived, the Africans had the land and the missionaries had the Bible. They taught us how to pray with our eyes closed. When we opened them, they had the land and we had the Bible.
- Jomo Kenyatta
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
- जोमो केन्याटा
Great job 👌👌
ખુબ આભાર બેન આખો એરીયો આદિવાસી સે
Khub saras
ડાંગ માં ભણતર ની ખુબ જરૂર છે.. ડાંગ માં બધી ઓફિસ માં આદિવાસી લોકો ને લૂંટે છે.. ભ્રષ્ટાચાર ખુબ મોટા પ્રમાણ માં ચાલે છે..
બરાબર એનો ફાયદો ઉઠાવે ધર્માંતરણ કરનાર લોકો.
ખૂબ સરસ બહેન આ વિડિયો થકી તમે ગુજરાત ની વાસ્તવિકતા છતી કરી સરકાર આની નોંધ લે તેવી આશા......
Davakhana thi na bane tya aa ni saruaat thay 6 a mem tame na samju sako Kmk doctar pan past ma evu kahe k bhagvan bharose.ok ane bharat des sarv dharm sambhavna thi chale 6 tamne km bik 6 .church thi.??? Same on u....very bed...
સિસ્ટર આશા રાખું છું કે તમે આવીજ રીતે જેકાઈ બતાવો એ સત્ય અને થથ્ય ની સાથે બતાવશો. જેથી આપની ચેનલ નો વધું ઉપયોગ કરી શકીયે આભાર...🙏
પ્રભુ ઈશુ ધર્મનું ખંડન કરવા નથી આવ્યો પણ બધા લોકો પાપમાંથી બચી જાય એ માટે એ માટે આયો બેન કેટલી પણ સ્ટડી કરી લો અને અનુભવ પારમેશ્વર તમારા જીવનમાં અદભુત કામ અને તમારું ધર્મ નથી પણ તમારું જીવન પ્રભુ ઈશુ માં તમને શાંતિ
કોઈપણ વિશ્વાસુ માણસ કોઈનું ધરમ બદલતો નથી..... તમારે સ્ટડી કરવા હોય તો ધર્મગ્રંથ વાંચી અને અનુભવ કરો.. કે પરમેશ્વર નો વચના સત્ય સે અને તે ટૂંક સમયમાં આવનાર પ્રભુ ઈશુ આપ સર્વને શાંતિ હો......
Sars ben
Dhanyavad
Mhadev har
Read the The holy Bible.. Madam.... You will get your answer
Dharmpur વિસ્તાર માં પણ જજો વલસાડ વિસ્તાર માં
ખુબ સરસ પ્રશ્ન કરીયો તમે દેવાંશી "દવાખાનુ તો બંધજ રહેતું હશે ને ?" 🤣
સની દેવ. નઈ સાંઈ બાબા કેવા માંગે છે ભાઈ 😂
Aadivasi ne fashavi ne dharm parivartn no khel cche
ખૂબ સરસ સુંદર રીતે સત્ય હકીકત બતાવનાર ટીવી એનકર દેવાંશી જોષી ખૂબ ખૂબ અભિનંદન જમાવટ કરી છે આ યુ ટ્યુબ ચેનલ ના માધ્યમથી, ખૂબ નિકટથી નિખાલસ વાતો દેવાંશી જોષી આપનો સંવાદ સરળતાથી જે રીતે કરો છો ત્યારે આપના અમૂલ્ય મુખારવિંદની પર સરસ્વતી ના આશિષ ઉભરે છે ખુબ ખુબ અભિનંદન દેવાંશી જોષી, આભાર 🙏🌹🥰🌹
Good Job Devanshiben
ઓહો, કેટલી બેવકૂફી ભરી વાતો છે, બહાર લાવવા બદલ આભાર
Bekuf bhari to na kehvay pan e loko banana nahi atle bole. Tamne ek vaat kahu tamne a vaat koi sathe thi janva nahi made vadhara ma vadhare Muslim ma kya jati ni sokario sathe love jehad thay chhe a Ema vadhare Brahman ane vaniya loko ni sokrio nu kem avu a jano chho? Tamne khabar pan na hoy a loko brid change kare chhe jo koi Brahman ya vaniya ni sokri sathe love jehad karva thi e agad ni pedhi na sokra sara ane vadhare brain vada peda thay ane amey vasti to vadhava ni chhe. Jya sudhi hindu loko badhi jati ne saman najar thi na jovo to problem hindu loko no chhe ema faydo bija dharma no chhe kem ke jati vaad thi tung thai ne loko Muslim ya Christian banta hoy chhe ej loko pasi hindu loko ne bhagavse atle kyarey jati vad na karvo joia baki to non-vegetarian to aaj kal fashion chhe me ghana badha Brahman vaniya thakur pasi sara sara sunt loko ne manva vada ne khata joya chhe mane garva a chhe ke hu aadivasi hova sata me vagitarian chhu. Maru family pan janm thi.
@@srrathawa3099 bhai shabash.. 🙏
આદિવાસી નીબોવ ચિંતા હોય તો મણિપુર માં જવું હતું ને હિન્દૂ pm હિન્દૂ cm તોય હિન્દૂ ઓએ મણિપુર ની બેનો ઉપર બળત્કાર કર્યો અને આખા ભારત દેશ માં શિક્ષણ કિસ્ય ન લોકો એજ બચાયું છે અને કિસયાનો પણ અમારા ભાઈ છે
નફરત ફેલાવાનું બંદ કરો
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
- जोमो केन्याटा
અહીના ખ્રિસ્તી પાસટર બીમારી માટે પ્રાર્થના કરીને સાજા કરવાની વાત કરે છે મે વરસો સુધી ડાંગ મા નોકરી કરે છે
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
- जोमो केन्याटा
Good work medam
દાહોદના આદીવાસીમાં પણ આવી સ્થિતિ છે
ભાઈ પણ આપડા Gj 20 વાળા ભલે અભણ છે પણ બીજા ધર્મ ના જાય 🙏
,🏹 જય જોહર 🏹 🌴🌳🌿🌾 જય આદિવાસી 🏹🌳🌴🌿🌾
Baraber che.bhai.
ધર્મ પરિવર્તન રોકી શકે તો આસારામ બાપુ દ્વારા
અનુભવ કરો અને જુવો કે યોહવા કેટલો ઉત્તમ છે
સરસ
પ્રભુ નો આભાર માનું છું કેમ કે માર્ગ સત્ય અને જીવન માત્ર ઈસુ ખ્રિસ્ત છે.. જે પ્રેમ દયા કર્તા શીખવાડે છે.. આમીન
Isa Masih ko suli per kyon latkaya gaya tha
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
- जोमो केन्याटा
Good topic raised devanshiben.