રામવાળો અને બોરીયાગાળા વિશેની આપની વાત સરસ અને હકીકતલક્ષી જણાઈ. રામવાળા એ બહારવટું તો અમરેલી જિલ્લાથી શરૂ કરેલું,એમના અંતિમ દિવસો બોરિયાગાળામાં વીતેલા.
તમારી વાત સાચી છે ગિરનારમાં તાતણીયા ગુનાની ઉપર રામવાળાનું ભોયરું હતું ત્યાં રામવાડા પોતે રહેતા અને જ્યારે તેઓને છૂપી રીતે પોલીસ ગોતતી ગિરનારના ક્ષેત્રમાં ત્યારે રામવાળા ભોયરામાં આવીને સંતાઈ જતા બાકી તો તેઓ તો છે ને કાશીયા નેસમાં જંગલ વિસ્તારમાં ત્યાં પણ વધારે એનો આવું સાંભળવા મળે લુછે
ના ભાઈ એક ત્રીજી પણ લોક વાયકા સે ક બીલખા દરબાર ને ત્યા આશરો હતો રામવાળા નો બીલખા દરબાર તેને સાચવતા પગ પાક્યો એ સમયે અને જયારે રામવાળા મૃત્યુ પામ્યા બીલખા દરબાર ગઢ માં ત્યારે બીલખા દરબાર ને એમ થયું કે મે રામબાળા ને આશરો આપ્યો સે જૂનાગઢઃ નવાબ અથવા બ્રિટીશ સરકાર મારો ગરાસ ખાલસા કરશે એટલે એને મેરું રબારી ને કીધું કે તુ તુ રામાવાળા ને બોરિયો ગાળા ગુફા માં તેના મૃતદેહ ને મુકી આય જે થી બીલખા દરબાર નો ગરાસ ખાલસા ના થાય એને મેરું યે પબ કીધેલું દરબાર અમે તમારા રોટલા ખાધા સે અમે તમારો ગરાસ ખાલસા ના થવા દયે હુ રામવાળા ને ગુફા સુધી હુ મેલી આવીશ એને હુ સરકાર ને બાતમી દઈશ કે રામવાળા બોરિયો ગાળા ગુફા માં વસવાટ કરે છે એને બીલખા દરબાર નો ગરાસ ખાલસા ના થાય તે માટે મેરું એ ખૂટવા નો કલંક પોતાની માથે લીધો આ હકીકત સે
ખૂબ સરસ વાત કરી સત્ય હકીકત છે ! મારું પણ એવું જ માનવું છે ! રઆમવઆળઆ. એજ મેરુ ને કહ્યું હોય. ! ! કે તું સરકાર માં જાણ કરી કે જેથી તને મારાં ગયા પછી તને સરકાર હેરાન ન કરે. !
વાત નેં ઉલટાવી નેં રજુ ના કરો ઝવેરચંદ મેઘાણી એ તેં સમય સાથે જોડાયેલ માણસો નેં મળી નેં અનેં જે તેં સ્થળ પર જય નેં પછી વાત લખી છેં તમે લોકો અત્યારે અહીં બેસી નેં ત્યારે શું થયું તેં કેવી રીતે કહી શકો ત્યાર ના લખવાં વાલા સાચા કે તમે
હા ભાઈ તમે કહોછો તે બરાબર છે મે વાડા દરબારો પાસે થી તેમને મળીને રૂબરૂ વાત કરેલી ને એવા ઘણા ઇતિહાસ છે જે સ્મય ગયા પછી હકીકત બીજી હોય એમ આઈતીહાસ અતિમ પાના માં થોડો ફરક છે બાકી જવેરચંદ મેઘાણી ને નીચે દેખાડવાની વાત નથી તેવા મહાપૂરસો ને પ્રણામ છે મારા જે સૌરાષ્ટ્ર ના યૂઝડા ઇતિહાસ ને જીવિત રાખયો બાકી કોઈને વીરરામવાળા નો ઈતિહાસ માં ફર્ક લાગે તો વાડા દરબારો ને રૂબરૂ વાત કરવી આપીસ કોઈ ખરાબ લાગે તો માફ કરજો 🙏
વાહ બીજલભાઇ તમારો
ખુબ ખુબ આભાર
જય વિર રામવાળા
જય હો વીર રામવાળા 🙏
🙏🚩જય ખોડીયાર માતાજી🚩 🙏
વાહ ખુંબ સરસ મારૂ કાંઠી યા વાંડ
વાહ રામ વાળા વાહ
ધન્ય છે તમારી જનેતાને❤❤
રામવાળો અને બોરીયાગાળા વિશેની આપની વાત સરસ અને હકીકતલક્ષી જણાઈ. રામવાળા એ બહારવટું તો અમરેલી જિલ્લાથી શરૂ કરેલું,એમના અંતિમ દિવસો બોરિયાગાળામાં વીતેલા.
સાવ સાચી વાત 👍🙏
તમારી વાત સાચી છે ગિરનારમાં તાતણીયા ગુનાની ઉપર રામવાળાનું ભોયરું હતું ત્યાં રામવાડા પોતે રહેતા અને જ્યારે તેઓને છૂપી રીતે પોલીસ ગોતતી ગિરનારના ક્ષેત્રમાં ત્યારે રામવાળા ભોયરામાં આવીને સંતાઈ જતા બાકી તો તેઓ તો છે ને કાશીયા નેસમાં જંગલ વિસ્તારમાં ત્યાં પણ વધારે એનો આવું સાંભળવા મળે લુછે
@@bijalbhai5067 થેન્ક્યુ
ખૂબ સરસ ભાઈ આવા વીર વર પુરુષ ના ઈતિહાસ મા તમે ઉજાગર રાખવા ના સહભાગી બનો તે માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ......
તમને પણ ધન્યવાદ ઈતિહાસ ને સાભળો છો
Bahu sarash bhai
મેરુ રબારી ફુટીયો નહોતો ઈ વાત હાવ હાસીસે સોટકા
આવા વીર મહાપુરુષ વીર રામવાળા ને કોટિ કોટિ પ્રણામ 🎉
વાહ, ખુબ સરસ, જાણી ને આનંદ થયો 👌
જય જય વિર રામ વાળા બાપ ધન્ય સે તમારી જનેતા ને ખુબ આનંદ થયો આ વીડીઓ જોય ને ધરા દર્શન જય મા ખોડીયાર 🙏🚩🚩🚩
જય જય જય હો રામે રમતુય માડંયુ ને ગોદડ ભાગે ગામ જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા રામવાલા ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏
જય હો 🙏👍
@@bijalbhai5067😊😊😊
સરસ ભાઈ આ દર્શન કરાવ્યા ખુબ આનંદ થયો
Khub Saras Mahiti Veer Ramvala Ane Meru Rabari Ni Amar Kahani
સરસ માહિતી રામવાળા ને નમન
જય હો વીર રામવાડા ની
🚩 જય શ્રી રામવાળા બાપુ 🙏
રામવાળા દરસન કરાવા જય માતાજી બિજલભાઈ વાલા ગઢવિ ના
જય માતાજી જય હો ક્ષત્રિય વીર રામવાળા ની જય આર બી ઠાકોર નાનીચંદુર વઢિયાર પાટણ ઉત્તર ગુજરાત
જય માતાજી ભોપા ❤💯💯☑️🚩🙏
ધારી અમરેલી ધ્રુજતા થર થર ખાંભા થાય :.. પણ દરવાજા દેવાય..રોઢે ટાણે રામળા
🚩જય હો વીર રામ વાળા ની🙏❤️
છે લ્લામ છેલું બાર વતિયો ભૂપત બહારવટિયો
હા તે વાત સાચી છે 👍
ખુબ સુન્દર માહીતી 🙏🙏
Jay Ho Vir Ramvala
Har Har Mahadev Har
Jay Mataji
ભાઈ છેલ્લો બહારવટિયો ભૂપત સિંહ
હા ભાઈ સાચી વાત 👌🙏
ખુબ ખુબ અભિનંદન બીજલ ભાઈ
ના ભાઈ એક ત્રીજી પણ લોક વાયકા સે ક બીલખા દરબાર ને ત્યા આશરો હતો રામવાળા નો બીલખા દરબાર તેને સાચવતા પગ પાક્યો એ સમયે અને જયારે રામવાળા મૃત્યુ પામ્યા બીલખા દરબાર ગઢ માં ત્યારે બીલખા દરબાર ને એમ થયું કે મે રામબાળા ને આશરો આપ્યો સે જૂનાગઢઃ નવાબ અથવા બ્રિટીશ સરકાર મારો ગરાસ ખાલસા કરશે એટલે એને મેરું રબારી ને કીધું કે તુ તુ રામાવાળા ને બોરિયો ગાળા ગુફા માં તેના મૃતદેહ ને મુકી આય જે થી બીલખા દરબાર નો ગરાસ ખાલસા ના થાય એને મેરું યે પબ કીધેલું દરબાર અમે તમારા રોટલા ખાધા સે અમે તમારો ગરાસ ખાલસા ના થવા દયે હુ રામવાળા ને ગુફા સુધી હુ મેલી આવીશ એને હુ સરકાર ને બાતમી દઈશ કે રામવાળા બોરિયો ગાળા ગુફા માં વસવાટ કરે છે એને બીલખા દરબાર નો ગરાસ ખાલસા ના થાય તે માટે મેરું એ ખૂટવા નો કલંક પોતાની માથે લીધો આ હકીકત સે
અતિ સારી નેં સટીક માહિતી આપી ને આવી જ રિતે જણાવતાં રેજો અને તમારા નંબર અથવા એડ્રેસ આપવા વિન્નંતિ 🙏💐
na bhai bilkhathi pehla nikli gyata rambapu nagvala meru rbari tarne
શ્રીમાન તમે બિલકુલ રાઈટ છો અમે પણ તમેં કહ્યું ઈ પ્રમાણે સાંભળેલું છે.
વિર રામ વાળા કાઠી દરબાર ના ભેરુબંધ મેરુ વાઘેલ રબારી.
રબારી સમાજમાં જે વાઘેલ સાખા છે ઈ સાખા અમારી આલ સાખની ઉપસાખા/પેટાસાખા છે. આપનો ખુબ ખુબ આભાર.જય માતાજી 🙏રામ રામ.
Wah Bhai khub saras
ઓકે ભાઇ
સત્ય પીરસવા બદલ આભાર
Jay ma khodiyar
જય હો રામ બાપુ વાવડી
Khub saras vat
ખૂબ સરસ વાત કરી સત્ય હકીકત છે ! મારું પણ એવું જ માનવું છે ! રઆમવઆળઆ. એજ મેરુ ને કહ્યું હોય. ! ! કે તું સરકાર માં જાણ કરી કે જેથી તને મારાં ગયા પછી તને સરકાર હેરાન ન કરે. !
Bahu sarash tamari vat bhai
જય રામ બાપુ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય.રામ.બાપુ.સત્ય છે.રાજકોટ વાળા.દિલીપભાઈ
જય હો 🙏
❤️❤️❤️વાહ ભાઇ ખુબ સરસ વિડીયો બનાવ્યો છે અને બહુ સરસ માહિતી આપીઅને તમારો વિડિઓ શેર કર્યો
પોતાના હાથે તલવાર ખાધી હતી અંગ્રેજ ની ગોળી ખાવા કરતા એમ વાંચેલું છે મે
જયખોડીયારમાં , જયવિરરામવાળાબાપુ
Jay ram bapu
વાહ વાહ ભાઈ
🕉 श्री खोडियार माता नमः
जय विर राम वारा बापु
🌹🙏જય શ્રી ખોડિયાર માતાજી 🙏🌹
ધારીઅમરેલીધ્રુજતાંખાંભાથરથરથાય,
ભાગયાંગાયકવાડીગામરોઢેદિયેલામડા.
સરસ બીજલ ભાઈ
ભાઈ તમારો આભાર હુ પણ વાળા દરબાર છુ
ચાર વાર મુલાકાત લઈ લીદી ભાઈ જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏
જય માતાજી 🙏👍
જય વિર રામવાળા બાપુ
Super speech
આભાર ભાઈ
🙏🙏Jay vir ramvala bapu Jay kathiyavad
Hare meru rabari hato ho aena vishe mahiti aapo
કોઈ પણ જાણકારી નથી 🙏
જય વિર રામ વાળા જય રામ બાપુ
Top itihas bhai
Jay ma gatrad
અને ફૂલ વોચ સાથે જય માતાજી ભાઇ 🙏🙏🙏
તમે મારા જેવા વિડિયા બનાવો ભાઈ 🙏
એક વીડિયો બહારવટિયા મેરામણ સુરા વિશે બનાવો ભાઈ
Jay veer ram vada Dada 🙏🙏
ખુબ જ સરસ કાકા.
Bijal bhai tamaro video joi ne mane bahu gami gayo se mota bhai tamne bahu bahu dhanyvad
Har Har mahadev
Jay shree Ram ji
Jay shree ram 🙏💐
jay rambapu
Jay matagi
જય હો
Jay Krishna
Jai Mataji
જય રામ બાપુ🙏🙏🙏
Meru.bhai Ram vala ne kham he bechdine fervata hata jiyaretemno pag pakelotiyre
જય માતાજી
Ahi game tyre jai sakay che k ....?
Jay hoooooooo
❤ જય🎉
Jay kathiyawad
Please.bijalbhai.sir.Ram.Ram.recvest.video.saras.video.speedthi.nahi.dheme.chalao.to.jovani.maza.ave.video.slow.chalao.k.b.desaI.Ahmedabad.
અને ભાઇ આવો અમારા ગામ ગઢડા માં ખોડીયાર માતાજી નો વિડીયો બનાવા આયા ખોડીયાર માં સાક્ષાત પરચા આપે છે ❤❤❤
ખોડીયાર માતાજી 🙏🙏🙏 નીચે ગુફા ઉપર ખાંભી છે બોરિયા ગાળો. એક ડોઢ. કિલો મીટર છે બોર દેવી થી
Trikam saheb ni jagya na darshan karavo
Jadeja.k.r. rajkot.
Boriya gala
Vir ram vala ni khambi
Ni jagya ae javu hoy to kyathi javay tenu sarnamu apjo.ok.
જૂનાગઢ ભવનાથ થી બોળદેવી માતાજી પગ દડી કેડી એ થી જવાય મોમાઈ વડ તાતણિયા ધરો સામે રામબાપુ નું ભોયરું છે સાવ ધાન અભયારણ છે પરવાનગી ની જાણ લેવી
@@bijalbhai5067
Jadeja.k.r.
Thenks bijalbhai.
Parvangi laine jaisu.
Ok.
જય માતાજી ભાઈને
Jaiviramvalaamritihasmachhejaihoaapnechachimahitiaapavabadlkhukhubaadharjaivrramvada❤❤❤❤❤❤❤❤❤❤
Vir ram vala vavdi dhari amreli 👍
Hu va giyelochu mota bhai
Jay ho 🙏👌
Kay jagya ye ce
વિડિયો માં બતાવેલ છે
બીજલ ભાઈ તમે રબારી છો..??
હા ભાઈ રબારી
Chhella barvatiya bhupatsih hata bhai
ભાઈ ના ખબર હોય તો ખોટી માહિતી ના અપાય છેલ્લો ભૂપત બહારવટિયો થય ગ્યો
હા ભાઈ તમારી વાત સાચી છે ભૂપત ને કેમ ભૂલાય 🙏
જય ખોડીયાર માતાજી
Are bhai amare tya javu she darshan karva to tya kyathi javay te janavo.
લીલી પરિકર્મા ગયેલા આડે દિવસે જવાતું નથી એમ વાત સાભળી અભયારણ ના કારણે જાણી ને જાવુ
Javer 23: से पहल
વાત નેં ઉલટાવી નેં રજુ ના કરો
ઝવેરચંદ મેઘાણી એ તેં સમય સાથે જોડાયેલ માણસો નેં મળી નેં અનેં જે તેં
સ્થળ પર જય નેં પછી વાત લખી છેં
તમે લોકો અત્યારે અહીં બેસી નેં ત્યારે શું થયું તેં કેવી રીતે કહી શકો
ત્યાર ના લખવાં વાલા સાચા કે તમે
હા ભાઈ તમે કહોછો તે બરાબર છે મે વાડા દરબારો પાસે થી તેમને મળીને રૂબરૂ વાત કરેલી ને એવા ઘણા ઇતિહાસ છે જે સ્મય ગયા પછી હકીકત બીજી હોય એમ આઈતીહાસ અતિમ પાના માં થોડો ફરક છે બાકી જવેરચંદ મેઘાણી ને નીચે દેખાડવાની વાત નથી તેવા મહાપૂરસો ને પ્રણામ છે મારા જે સૌરાષ્ટ્ર ના યૂઝડા ઇતિહાસ ને જીવિત રાખયો બાકી કોઈને વીરરામવાળા નો ઈતિહાસ માં ફર્ક લાગે તો વાડા દરબારો ને રૂબરૂ વાત કરવી આપીસ કોઈ ખરાબ લાગે તો માફ કરજો 🙏
આપની વાત 💯 ટચ સાચી વાત છે ભાઈ
aapni vat sachiche bhai
tame koyne khotu lage k koyne niche dekhadvani vatj ni kari
દીવ નાં પાળીયા વીસે જણાવો
એની પસી ભુપત થય ગયો
બડપનછેઉછાદેનારાવિરબાબારામવાડાશતશતનમનજાબાજ
Meru bhai nata futiya
એ ફોટો મુંબઈ નાં એક પેન્ટરે બનાવ્યો હતો... કેમેરા થી લીધેલ કોઈ ફોટો નથી
તમે કયાંથી
@@bijalbhai5067 અમરેલી થી
Bhupat ni pela hata
Chelo barvatiyo bhupat hato bhai
Bijal bhai tame video ma am kidhu che ke chelo baharvatiyo ram valo hato bijal bhai yr vaat khoti che chelo baharvatiyo bhupat Singh hato 23:26
🙏👌
જય માતાજી
પોતાના હાથે તલવાર ખાધી હતી અંગ્રેજ ની ગોળી ખાવા કરતા એમ વાંચેલું છે મે