હિતેન કુમારે મુંબઈની ઓફિસમાં પોતાના હાથે બનાવેલી ચા દિનેશ સિંધવને પીવડાવી | Hiten Kumar | Gujarati

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 222

  • @KrishPFM
    @KrishPFM 9 месяцев назад +4

    હિતેન કુમાર મહેતા ❤

  • @VimalaSolanki-r6l
    @VimalaSolanki-r6l Год назад +10

    હિતેન કુમાર બઘા ફિલ્મ જોયા છે ફરીથી જોવા મળે તો સારું ખુબ ખુબ અભિનંદન

  • @amrutdesai6488
    @amrutdesai6488 9 месяцев назад +3

    વાહ હિતેન કુમાર વિશ્વાસ નથી થતો યાર🎉

  • @sarmandivraniya2521
    @sarmandivraniya2521 Год назад +24

    દિનેશ ભાઈ એકવાર સનેહલતાજી નુ ઇન્ટરવ્યૂ જોવાની બોવ ઇચ્છા છે

  • @prabhubharwad4092
    @prabhubharwad4092 Год назад +9

    અલ્યા સામાન્ય જીવન જીવે છે બાકી હિતેનભાઈ 🙏🙏

  • @dndangar6263
    @dndangar6263 Год назад +34

    હિતેન કુમાર તો ગુજરાત નું ઘરેણું છે વાલા એમનાં મમ્મી સ્વાધ્યાય છે એ જાણી ખુબ આનંદ થયો

  • @hblakum
    @hblakum Год назад +23

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવી જ ઓળખ આપનાર અભિનય સમ્રાટ હિતેન કુમારjને ખુબ ખુબ અભિનંદન.

  • @Tiger_Jogmaya_1819
    @Tiger_Jogmaya_1819 Год назад +11

    હિતેન દા. ખૂબ નસીબ વાળા કહેવાય બહુ સંસ્કારી અને સારી પત્ની મળી..... મને ઘણી ખુશી થઈ કે હિતેન દા. ને આવી પત્ની મળી❤❤❤

  • @justinparmarsongs
    @justinparmarsongs 4 месяца назад +2

    હિતેનભાઈ એટલે મસ્ત વ્યક્તિ અને નમ્ર માણસ ❤love you હિતેન ભાઈ

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 Год назад +5

    દિનેશભાઇ 👍હિતેનકુમાર સાથેનો ઇન્ટરવ્યૂ બહુ સરસ રહ્યો. મોટા સ્ટાર હોવા છતાં તેમની સાદાઈ અને નિખાલસતા ગમી. ધન્યવાદ 👍

    • @zalajayveersinh5189
      @zalajayveersinh5189 Год назад

      i agree with you hiten kumar sada manas che ane telented Pan che

  • @Dilipsiyariyavlogs
    @Dilipsiyariyavlogs 4 месяца назад +1

    ❤️ થી દિનેશ ભાઈ તમારી ઇન્ટરવ્યૂ લેવાની કલા ગમી. બીજુ _ મા એ મા, બીજુ બધું વગડા ના વા. એ પણ એટલુંજ સત્ય છે.

  • @hinglaj-Churu-1204
    @hinglaj-Churu-1204 7 месяцев назад +2

    હું આજે પણ હિતેશ કુમારના બધા પિક્ચર જોવું છું love you Hitesh sar 👍

  • @JitendraSindhav-cf7kd
    @JitendraSindhav-cf7kd Год назад +2

    હિતેન ભાઈ ના મમ્મી સ્વાધ્યાયયી છે. તેથી હિતેન ભાઈ સંસ્કારી છે .

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 Год назад +13

    હિતેનભાઇ ના મમ્મી સ્વાધ્યાય છે એ સાંભળીને ખૂબ આનંદ થયો હિતેનભાઇ એ પણ એમના મમ્મી ના માર્ગે આગળ ચાલવાની જરૂર હતી

    • @Yadavjiii3
      @Yadavjiii3 Год назад +1

      To aje ene koi ollhtu pn na hot😂😂

    • @Yourhelper713
      @Yourhelper713 4 месяца назад

      એ બાબતે હિતેન ભાઈ ને નાનપણ મા પ્રોબ્લેમ હતી... એણે ખુદ એ કહ્યું.પરંતુ અંત સમયે એ બધું ભૂલી ગયા.

    • @dharmeshsonagara5532
      @dharmeshsonagara5532 3 месяца назад +1

      એવું કોણે કીધું.??? ​@@Yadavjiii3

  • @niravhalpati4140
    @niravhalpati4140 Год назад +5

    હેપ્પી બર્થ ડે હિતેન સર જય માતાજી દિનેશભાઈ ને પણ ખુબ ખુબ અભિનંદન રાધે રાધે

  • @hirenpatel3484
    @hirenpatel3484 3 месяца назад

    Hu nano hato tyare mara mummy mane desre joya dada paradesh film jova lai gayela, aaje hiten sir je joyne e samay yaad aavi gayo, hu gamde rehto hato, aakhu gam tempo bharine gaya hata, thank you hiten sir

  • @vimla6284
    @vimla6284 Год назад +4

    Very big hearted personality. Very interesting hearing his time with his mum. God bles you Hiteshbhai🙏💐

  • @RamjiRajput-x8p
    @RamjiRajput-x8p Год назад +1

    Hiten bhai ni vatomathi khub sikhava malyu jivanma

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 Год назад +2

    Hiten Bhai tme mara supar hiro cho bhai jsn

  • @ParmarRamesh-cr5zj
    @ParmarRamesh-cr5zj Год назад +4

    I gyan guru ramesh parmar Yutubar દિનેશભાઈ ખૂબ જ સરસ કામગીરી હાથ મોજા હિતેન્દ્ર ભાઈ

  • @ManishaBarotOfficial
    @ManishaBarotOfficial Год назад

    Dinesh bhai. Hiten kumar ji. Ne dil ni vat sambhdi ne hu. Abhinandan aapu chhu. Mano Prem.

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td Год назад +1

    Wah bhai wah suprim tea

  • @shravandabhi
    @shravandabhi Год назад +4

    મસ્ત ફિલ્મ બનાવો હિતેન ભાઈ પ્લીઝ

  • @shilpavaghela-kv5gj
    @shilpavaghela-kv5gj Год назад +2

    Dhany chhe Gujarat ni bhom k jyan aava tejasvi tarla chhe

  • @Gujarat-l2g
    @Gujarat-l2g Год назад +1

    Nice rambhai
    Hiten Kumar

  • @kunalpatel5597
    @kunalpatel5597 Год назад +2

    Mara super star hetan kumar

  • @vijaymistry253
    @vijaymistry253 Год назад +1

    શાશ્વત પ્રેમ ની ગાંથ હિતેનભાઈ.

  • @AjitbhaiPavara-zx8dd
    @AjitbhaiPavara-zx8dd Год назад +9

    ખૂબ સરસ બન્ને ભાઈઓ
    બન્ને ને ભગવાન દરેક કામમાં યશ આપે

  • @vijaymistry253
    @vijaymistry253 Год назад +1

    માઁ તે માં બીજા વગડાના માં. Salutes.

  • @krishna-cd1lu
    @krishna-cd1lu Год назад +1

    ગુજરાતી ફિલ્મ નો સિતારો હિતેન કુમાર

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Год назад +1

    સુપર સ્ટાર હિતેન કુમાર ને જન્મ દિવસની ખુબ સારી શુભકામનાઓ સાથે ખુબ ખુબ અભિનંદન.... દિનેશભાઈ તમે ગુજરાતના સુપર સ્ટાર હિતેન કુમારનો ઈન્ટરવ્યુ ખુબ સરસ લીધું છે . સુપર સ્ટાર હિતેન કુમારની સ્ટાઇલ પણ ખુબ સરસ સાદગી વાળી હોય છે તેમની દરેકે દરેક ફિલ્મો જોવાની ગામડાંની કહાની જાણવાની ખુબ મજા આવે છે

    • @zalajayveersinh5189
      @zalajayveersinh5189 Год назад

      ha sachi vaat che Mane hiten kumar ni darek film game che ane badha geet Pan ane te sara dikro ane sara bhai Pan hoy che film ma

  • @જયરાંદલમાઁ-ગ7લ

    ❤હીતેનભાઈ આપ જમદિન મુબારક👍

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Год назад +7

    જય હો સુપર સ્ટાર હિતેન કુમાર ♥️👍🙏🙏

  • @urmidhakkan6634
    @urmidhakkan6634 Год назад +3

    HAPPY BIRTHDAY ..HITEN KUMAR SIR .... 🎂🌟🌟♥️♥️OF GUJRATISSSS

  • @SVegad
    @SVegad Год назад +2

    Good hiten bhai🎉🎉🎉🎉❤❤❤

  • @vinodkumar_solanki2832
    @vinodkumar_solanki2832 Год назад +2

    Hitenbhai vikarmthakor ne Aagal Lavva ma tamaro sher falo chhe.jay mataji..

  • @Miteshchaudhary1209
    @Miteshchaudhary1209 Год назад +1

    હિતેન કુમાર સાહેબ નો કોન્ટેક્ટ નંબર આપી શકશો દિનેશભાઇ ❤

  • @amitahir996
    @amitahir996 Год назад +2

    જોગેશ્વરી માં રહે છે હિતેનકુમાર હુ ગયો સુ એમના ઘરે

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 5 месяцев назад

    હિતેનભાઈ આખો ભીંજાણી છે મા-બાપ ભગવાન છે મા-બાપ ભગવાન છે માં-બાપ ભગવાન છે

  • @bakulmakawana5612
    @bakulmakawana5612 5 месяцев назад

    વાહ વાહ હેતેન ભાઈ બિગ ફેન

  • @krishna-cd1lu
    @krishna-cd1lu Год назад +3

    હિતેન કુમાર એક સાદાઈ વાળુ જીવન જીવવા વાળો માણસ છે ભાઈ

  • @minaraval7262
    @minaraval7262 Год назад +1

    DINASHA BHAI.HITEN.BHAI.NI.DADA.DESHRE...FILMA.JORDAR .CHHE❤❤❤❤

  • @chandubhaisolanki6069
    @chandubhaisolanki6069 4 месяца назад +1

    દિનેશભાઈ હું પણ તમને મળવા માગું છું મારે પણ આ ગાવા ગાયક બનવામાં મહેનત કરવી છે એટલે હું તમારો

  • @ParmarRamesh-cr5zj
    @ParmarRamesh-cr5zj Год назад +3

    ખૂબ જ સરસ કામગીરી દિનેશભાઈ

  • @chhuchharvijay2692
    @chhuchharvijay2692 Год назад +2

    જન્મ દિવસ ની શુભ કામના

  • @PradeepSuvagiya
    @PradeepSuvagiya Год назад +1

    Khub sars

  • @indiancreators2510
    @indiancreators2510 Год назад +2

    My favorite hero hiten kumar

  • @1432Pareshbhai
    @1432Pareshbhai 4 месяца назад

    ખુબ સરસ આપણા ગુજરાતીઓના પણ પોઙકાસટ (ઇન્ટરવ્યૂ) બનાવવા જોઈએ 🎉🎉🎉🎉🎉

  • @baldevdassadhu5120
    @baldevdassadhu5120 Год назад +2

    વાહ દિનેશભાઈ

  • @p.m3431
    @p.m3431 Год назад +3

    દેસર જોય દાદા પરદેશ જોયા સરસ હતું બનાસકાંઠામાં જોયું હતું ગુજરાતી ફિલ્મ

  • @TThanks-c1b
    @TThanks-c1b Год назад +1

    બહુ સુપર

  • @gopikalani8870
    @gopikalani8870 Год назад +1

    માં ની વેદના સમજી શકે છે હિતેન ભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @goswami310
    @goswami310 Год назад +4

    चाय पिवानी मजाज अलग होय छे तमे बहु जबरदस्त इनसान छो हितेन भाई बहु सरस साक्षात्कार करावयो तमे दिनेश भाई 🙏🙏🙏

  • @sureshbharvadgamara3916
    @sureshbharvadgamara3916 Год назад +2

    My favourite hero hiten Kumar

  • @BhartibenDhapaBhartibenDhapa
    @BhartibenDhapaBhartibenDhapa 5 месяцев назад

    🙏🙏🙏 Jay shree Krishna bhai

  • @raviparmar1459
    @raviparmar1459 9 месяцев назад

    Atla mahan abhineta pan ghar juo aetdam sadu Ane saral chhe aa ne kehvay . simplysity ❤

  • @BhaylalPasaya-rg2xj
    @BhaylalPasaya-rg2xj Год назад +1

    જય માતાજી દિનેશ ભાઇ

  • @હિંમતબાંભણીયા
    @હિંમતબાંભણીયા 4 месяца назад

    હિતેશ ભાઇ મારા પપ્પા જેવા સે

  • @vijaymistry253
    @vijaymistry253 Год назад +1

    રામ. જયશ્રી ક્રિષ્ના. અમિતાભ of aur Gujrat. Saluts. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @veronicamchriatian9072
    @veronicamchriatian9072 Год назад +2

    Happy birthday day to you God Bless you

  • @gujjustoryteller7465
    @gujjustoryteller7465 Год назад +2

    Happy Birthday HitenBhai... Loves u a lot from your little bro.

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 5 месяцев назад

    દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ કહેજો મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત

  • @shaileshparmar6615
    @shaileshparmar6615 Год назад +3

    સુપર સ્ટાર હિતેન કુમાર

  • @patelnikul1290
    @patelnikul1290 Год назад

    Tamara filam saras hoyase hiten bhai

  • @nileshahir4826
    @nileshahir4826 Год назад +2

    Hiten bhai ek superstar ni sathe super man pan chhe

  • @ranjitsinhdhirubhaiSindh-us9zg
    @ranjitsinhdhirubhaiSindh-us9zg Год назад +1

    જય માતાજી દિનેશભાઇ

  • @bhupatlaljoshi5600
    @bhupatlaljoshi5600 Год назад +2

    The great hero

  • @chavdanaran749
    @chavdanaran749 3 месяца назад +1

    દીનેશ ભાઈ એક વખત સ્નેહલતાજી નું ઈનટયુ લો

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 Год назад +5

    હિતેનભાઈ ખુબ સરસ ચા બનાવી તમારી મુવી લગભગ બધી જોય છે વાહ દિનેશભાઈ સરસ ઈન્ટરીયુ જય ભોલેનાથ 😊

  • @pareshpanchal-xx9fi
    @pareshpanchal-xx9fi Год назад

    Khub khub aabhar 🙏 sir hiten kumar no parichay malyo

  • @RathodMehul-pq6iy
    @RathodMehul-pq6iy 4 месяца назад

    જય માતાજી

  • @devasabhad1037
    @devasabhad1037 Год назад +3

    ગુજરાત કલાકાર માં જો કોઈ ગર્વ અને ગૌરવ બંને લય શકાય એવું નામ હોય તો તે હિતેન કુમાર છે અભિનંદન દિનેશ ભાઈ

  • @SaptSoor
    @SaptSoor Год назад +1

    જય માતાજી જય માં ભવાની

  • @RohitSolanki-ub7oe
    @RohitSolanki-ub7oe Год назад

    Khub saras

  • @AKASH.D.SUTHAR
    @AKASH.D.SUTHAR Год назад +2

    I LOVE YOU #HITENKumaar sir

    • @BhavanjiRana
      @BhavanjiRana Год назад

      Hitenkumar my favorite her❤❤❤❤❤❤o

  • @darjihinabenmukeshbhai-ms2xy
    @darjihinabenmukeshbhai-ms2xy Год назад +1

    ❤❤❤❤❤❤ nice 👍👍

  • @JayKhodiyarVlog-1111
    @JayKhodiyarVlog-1111 Год назад +2

    Gujrati film ne jivtu rakhkar one star only hitenkumar

  • @SanvirsinhZala
    @SanvirsinhZala Год назад +1

    Happy birthday superstar hitenkumar sir

  • @ManishaBarotOfficial
    @ManishaBarotOfficial Год назад

    Dinesh bhai pan sadai jivan jive chhe

  • @mahavirbhatiofficial4908
    @mahavirbhatiofficial4908 Год назад +3

    જય માતા જી🙏

  • @javanjithakor4159
    @javanjithakor4159 Год назад +1

    સરસ

  • @solankirinkal4080
    @solankirinkal4080 Год назад +1

    Nice pic 🎂💕💕💜🎂🎂🎈🎂🎂🎂🎂💕💜

  • @Rakeshreact24
    @Rakeshreact24 Год назад

    Jamya vagar chale pan cha vagar no chale ❤❤

  • @mansukhbhaikakadiya1544
    @mansukhbhaikakadiya1544 Год назад +2

    હિતેન કુમારનો હું ખાસ ફ્રેન્ડ છું

  • @vinodkumar_solanki2832
    @vinodkumar_solanki2832 Год назад +1

    Hitenbhai jay mataji

  • @nareshmusicsandlyrics2165
    @nareshmusicsandlyrics2165 Год назад

    ❤shubh kamana anhar

  • @vasantgohil1787
    @vasantgohil1787 Год назад

    May Fevrit hiro ❤...hiten kumar...

  • @yunusshekh500
    @yunusshekh500 Год назад +1

    ❤❤❤❤

  • @dineshgojiya446
    @dineshgojiya446 6 месяцев назад

    Jai shree Krishna

  • @patelnikul1290
    @patelnikul1290 Год назад +1

    Happy Birthday hiten bhai

  • @jaybabari8015
    @jaybabari8015 Год назад +1

    Moj

  • @sajansutriya
    @sajansutriya 4 месяца назад +1

    Gujarati karod pati hoy k pachhi normal class
    Ghar ni system to same j rakhe chhe
    Love Gujarati people

  • @CHOTHABHAIGALANI-d4j
    @CHOTHABHAIGALANI-d4j Год назад

    Bapa Sitaram

  • @jayntidesai4332
    @jayntidesai4332 Год назад +2

    Originall super star

  • @indiancreators2510
    @indiancreators2510 Год назад +1

    Happy birthday hitenkumar

  • @brijeshdesai5610
    @brijeshdesai5610 Год назад +3

    રિયલ હીરો🎉

  • @vanshitadigitalofficial8888
    @vanshitadigitalofficial8888 5 месяцев назад +1

    સ્નેહલતા નુ ઈન્ટરિયું કરો...

  • @vaghdesur34
    @vaghdesur34 Год назад +1

    Happy birthday bhai jivo hajaro saal 🎉🎈🎂

  • @dharmeshbariya-bg7wf
    @dharmeshbariya-bg7wf Год назад +1

    Vah mojj😊

  • @shambhubhaicthakor9766
    @shambhubhaicthakor9766 Год назад +2

    જય માતાજી