ખુબ ખુબ અંતરના આશીર્વાદ પાઠવું છું બેટા કહેવત છે ને કે ઢેલ ના ઈંડા ચિતરવા ના પડે એવા જ બંને ભાઈઓ છે ખુબ ખુબ અંતરના આશીર્વાદ આપું છું સાથે સાથે દિનેશભાઈ ને પણ મારા જાજા એક થી જય શ્રી કૃષ્ણ કહેજો મનસુખભાઈ કાકડિયા પરિવાર સુરત
દીનેશભાઈ, કલાકારો તો ગુજરાત માં ઘણા બધા છે.પરંતુ મારા માટે સમાજને કંઈક હાસ્ય સાથે શિખ આપે એવા ભિખુદાનભાઈ ગઢવી પછી આ માયા ભાઈ જ છે.અને આવા કલાકારો ના ફેમિલી નો ઈન્ટરવ્યુ રજુ કર્યો એ ખૂબજ સરસ કામ કર્યું છે.આપે
Interview goes very well and message that they gave to our society is excellent and we should take inspiration from this how our father and mother struggle in their past life for our bright future. Good job. Excellent interview, keep going on this path we will support you as we can 🙏.
🙏🙏🙏🙏👍🏻👍🏻👌✌️💪💪mara Dinesh Bhai sindhav tamaro real work che Gani badhi gehrai ma javin khabar shodi Lavo cho An jayraj Bhai ahir bhi jabbar samaj seva kare che 👌👌🙏🙏🙏 Great news 👌💪✌️💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
વિશેષ દિનેશભાઈ ખૂબ મજા પડી તમારો અવાજ મજાનો છે. આવા સરસ મજાના કાર્યક્રમો કરતા રહો શુભેચ્છાઓ.....
સોનલબેને બાપ દિકરી નો પ્રસંગ ની વાત કરી મને પણ બહુ દિલથી ગમે છે.જય માતાજી દિનેશભાઇ
માયા ભાઈ અને એમનાં પરિવાર ને મારા જય માતાજી...
દિનેશભાઈ, આપ ખૂબ સરસ કામ કરી રહ્યા છો.... માયાભાઈના પરિવાર ની માહિતી મળી, ખૂબ આનંદ થયો 👍👍🌷🌷
Hare Krishna
Sachi vat se aahir smaj nekoti koti ❤❤❤
માયાભાઈ નો પરીવાર ખુબ જ સરસ છે એમની દિકરી એ વાત કરી તે બાપ દિકરી ની હુ એમના દરેક વીડિયો જોવુ છુ ભરતભાઈ માયાભાઈ જેવા જ દેખાય છે ખુબ જ સરસ વીડિયો છે
જયરાજ આતા આહિર ખૂબ મોટું નામ છે હો🙌🙌
માતાજી તમારા પરિવારને ખૂબ ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના
ખુબ ખુબ અંતરના આશીર્વાદ પાઠવું છું બેટા કહેવત છે ને કે ઢેલ ના ઈંડા ચિતરવા ના પડે એવા જ બંને ભાઈઓ છે ખુબ ખુબ અંતરના આશીર્વાદ આપું છું સાથે સાથે દિનેશભાઈ ને પણ મારા જાજા એક થી જય શ્રી કૃષ્ણ કહેજો મનસુખભાઈ કાકડિયા પરિવાર સુરત
માયા ભાઈ ના પરીવાર ને ખુબ ખુબ અભિનંદન જય મુરલીધર ભાઈ
સરસ દિનેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ દિવાળી ના રામ રામ નવા વર્ષની શુભકામના
Mane Bharat. Bhai ma Maya bhai na vadhu gun avya chhe traney bhaibenma
Wah mayabhai wah ahir 🙏
ખૂબ સરસ દિનેશભાઇ . બહુ મજા આવી ❤
જય દ્રારકાધીશ🙏
દ્વારકાધીશ ભરતભાઈ આપને સદા ખુશ રાખે
ભરતભાઈ ને જય મુરલીધર
સોનલબેન ને જય દ્વારકાધીશ
Jayraj bhai khub khub Aabhinadn
ત્રણેય સંતાનો સાદા અને સરળ છે...આટલા મોટા કલાકાર છે તો પણ સાવ simple che
ખુબ સરસ દિનેશભાઈ સિધવ ની માહિતી 👍👍👌👌
જય શ્રી કૃષ્ણ આતા
દિનેશભાઈ આપ સૌને નવા વર્ષના રામ રામ તથા માયાભાઈ ના પરિવારને પણ નવા વર્ષના રામ 🙏....
દિનેશભાઈ ના વર્ષના રામ રામ માયાભાઈ ના દીકરા ભરતભાઈ ઉમેશભાઈ સોનલબેન ને નવા વર્ષના રામ રામ જય દ્વારકાધીશ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
naturally gifted 👍👌
ખુબ સરસ ફૂલ આપા છે સમાજ ને મયા ભાઈ એ 🙏❤️
દીનેશભાઈ,
કલાકારો તો ગુજરાત માં ઘણા બધા છે.પરંતુ મારા માટે સમાજને કંઈક હાસ્ય સાથે શિખ આપે એવા ભિખુદાનભાઈ ગઢવી પછી આ માયા ભાઈ જ છે.અને આવા કલાકારો ના ફેમિલી નો ઈન્ટરવ્યુ રજુ કર્યો એ ખૂબજ સરસ કામ કર્યું છે.આપે
Good thinking good positive good work family
ખૂબ મઝા આવી. દિનેશભાઇ.
સરસ ઇન્ટરવ્યુ રહ્યો.
જય શ્રી કૃષ્ણ
જય માતાજી દિનેશભાઇ 🙏👍
Interview goes very well and message that they gave to our society is excellent and we should take inspiration from this how our father and mother struggle in their past life for our bright future. Good job. Excellent interview, keep going on this path we will support you as we can 🙏.
જય શ્રી રામ
Sara vichar Badal khub khub abhinand pathavu chhu
Mayabhai.aahir..vah.mayabhai.jay.siya.ram
શોનલ બા એ બાપ દીકરી વીસે વાત કરી ખુબ ખુબ સરસ જય ભોલેનાથ દિનેશભાઈ માયાભાઈ ને જય ભોલેનાથ હર હર મહાદેવ બેન બા ને
Mayabhai ahir nu family the gréat
જયરજભાઈ bjp ma આવો M L A થાવ એવી શુભેચ્છા
ખુબ ખુબ અભિનંદન માયા ભાઈ
જયસીયારામ
સરસ દિનેશભાઈ ખૂબ ખૂબ આભાર માનુ છુ ❤❤
Jay Murlidhr Bhai
New best information
સુંદર ઇન્ટરવ્યૂ ભાઈ
ખૂબ સરસ
જય મોગલ મા
❤ખુબજ સુંદરછે દિનેશભાઈ🙏
Jay siyaram Dinesh Bhai bahui aannd thayo mayabhai na parivar ne joi ne tamaro khub khub aabhar🙏🙏
Khub saras bhai
સરસ દિનેશભાઇ
👌💐 Jai siyaram
Maya Bhai na Children ne a lot of Salutations ❤❤
જય માતાજી jayrajbhai bhartbhai
નવા વર્ષના રામ રામ દિનેશભાઈ
🙏🙏🙏🙏👍🏻👍🏻👌✌️💪💪mara Dinesh Bhai sindhav tamaro real work che
Gani badhi gehrai ma javin khabar shodi Lavo cho
An jayraj Bhai ahir bhi jabbar samaj seva kare che 👌👌🙏🙏🙏
Great news 👌💪✌️💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay mataji....
જેર માતાજી
Good Dinesh bhai
ખુબ સરસ ભાઈ
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ
તમને સુ લાગે આ વિડિયો માંથી જનતા ને સુ જાણવા મલૂ
Jay murlidhar jay raj bhai
ગુજરાતી ટીવી સીરિયલ એક ડાળના પંખી ના કલાકારો નો ઈન્ટરવ્યુ કરો દીનેશ ભાઈ
મા મોગલ આપ સૌને ખૂબ ખૂબ ખુશ, સ્વાસ્થ્,અને આનંદ મા રાખે ❤
દિનેશ ભાય તથા માયા ભાય ના પરિવાર ને નવા વર્ષ ની ખૂબ ખૂબ શુભકામના
મહાદેવ હર
Jay ma mogal Dinesh Bhai
જય હો
Aapka video dekhke bhut acha lagrahege
JAY SHREE KRISHNA
ધન્ય છે તમારી ખાન દાની ને
નાઇસ ફેમિલી
Dines bhai bauj maja aavi
Very nice so beautiful
તમને કોમેન્ટો ઘણી કરી છે મેં દિનેશભાઈ અમારા ઘરના મહેમાન ક્યારે બંસો દિનેશભાઈ
🎉❤ ખૂબ સરસ
Jay mataji bahuj gamiyu
Good family
Jay hoo 🙏
Maya bhai king kevay baki dikra kai na kari sakya🥹🙏🏼
Tu bhai talaja baju aaviyo Cho kyarey
Aemna dikra badha ne help kare che
શ્રી કૃષ્ણ તો ક્ષત્રિય હતા
ભાગવત ગીતામાં શ્રીકૃષ્ણએ કિધુ છે કે હું યાદવ સુ વાંચી લે પેલા
Sachi vat che
લોકો ભણેલા છે છતાં નાત જાત માંથી મુક્તિ મળી નથી આ એક હિન્દુ સમાજ ની નબળી વિચાર શક્તિ છે
માયાભાઈ,નેઠાકરધણી,કાયેમખૃશરાખે❤
Superb
🙏🏻🙏🏻🙏🏻
દિનેશભાઇ નવા વર્ષના રામ રામ
Maya bhai ahir na haji vadhare vedeo Lavo
Dinesh bhai Piyush mistri no ઇન્ટરવ્યૂ લ્યો ne🙏🙏🙏
હેપ્પી ન્યુ યર દિનેશભાઈ દ્વારકાધીશ બલેશ યુ...
દિનેશભાઈ આ વીડિયોમાં ઓડિયો બહુ ધીમો આવે છે 👍🏻
બરાબર આવે છે
Maya Bhai na bija Interview ni link kya che ?
❤❤❤
Ha Maya Aata no parivar z
❤❤❤❤❤❤❤❤❤
❤
દિનેશભાઈ અમારા ઘરના મહેમાન ક્યારે બનશો હું રંજનબેન
💙💙💙
કરછથી હરીભાઈના રામરામ
Good
Bhai desh na sainiko family na interview lyo ne
Khub saras❤
Nice 🙂👍
Super