મિત્રતા તો મિત્રતા છે માયાભાઈ આપનો દિનેશભાઈ સાથે ની મુલાકાત ખુબ ખુબ ગમી છે ઘણું બધું કહી જાય છે આપનો એક એક શબ્દ ભરત ના લગ્ન ની વાત કરી ભુરાભાઈ સાથે મુલાકાત થઈ મારા મિત્ર એવા દિનેશભાઈ સાથે ખુબ ખુબ ખુશી થઈ છે બીજું ખાસ ભુરાભાઈ નું સપનું છે એરોપ્લેન માં બેસવાનું એરોપ્લેન માં બેસાડ જો અને દિનેશભાઈ ને સાથે લેતા આવજો એરોપ્લેન માં બેસાડીને બેસાડીને માયાભાઈ ભુરાભાઈ અને મારા મિત્ર એવા દિનેશભાઈ બધા મારા મહેમાન બનજો જાહેર આમંત્રણ આપું છું ખાસ મારા હૃદયથી આમંત્રણ આપું છું હૃદયથી નીકળેલા બે શબ્દો લખ્યા છે સારા લાગે તો વધાવજો વધાવજો મનસુખભાઈ સી પટેલ કાકડિયા પરિવાર સુરત
જોરદાર હો ભુરાભાઈ જોરદાર..... આવી લાઈવ ચેનલમાં આવવા બદલ આભાર અને અભિનંદન..... માયાભાઈ ના જોક્સ... દ્વારા વારંવાર લોકોના હસવાના માધ્યમ બનવાનો પણ એક અનેરો આનંદ હોય છે....
દિનેશ ભાઇ સિંધવ એક નમ્ર વિનંતી છે કે તમે વીઆઇ ને જીઓ ના ઇન્ટરનેટ સેવા યોગ્ય રીતે મળે એ માટે પણ પ્રયાસ કરો દિવ ઉના અને ઉના તથા દિવ વિસ્તાર ના ઉન્ડાણ ના ગામ મા ને દિવ વાડી વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા યોગ્ય રીતે મળે એ માટે
Khubaj saras...mne mja aavi👌👌👌 Chotila no su ne amdavad job kru su.😊 Etlq mate me mara vishe kidhu k video bnavnar ne pn Khabar pde k tene je video bnavyo se te kya kya jovay se. 👍
મિત્રતા તો મિત્રતા છે માયાભાઈ આપનો દિનેશભાઈ સાથે ની મુલાકાત ખુબ ખુબ ગમી છે ઘણું બધું કહી જાય છે આપનો એક એક શબ્દ ભરત ના લગ્ન ની વાત કરી ભુરાભાઈ સાથે મુલાકાત થઈ મારા મિત્ર એવા દિનેશભાઈ સાથે ખુબ ખુબ ખુશી થઈ છે બીજું ખાસ ભુરાભાઈ નું સપનું છે એરોપ્લેન માં બેસવાનું એરોપ્લેન માં બેસાડ જો અને દિનેશભાઈ ને સાથે લેતા આવજો એરોપ્લેન માં બેસાડીને બેસાડીને માયાભાઈ ભુરાભાઈ અને મારા મિત્ર એવા દિનેશભાઈ બધા મારા મહેમાન બનજો જાહેર આમંત્રણ આપું છું ખાસ મારા હૃદયથી આમંત્રણ આપું છું હૃદયથી નીકળેલા બે શબ્દો લખ્યા છે સારા લાગે તો વધાવજો વધાવજો મનસુખભાઈ સી પટેલ કાકડિયા પરિવાર સુરત
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
જોરદાર હો ભુરાભાઈ જોરદાર..... આવી લાઈવ ચેનલમાં આવવા બદલ આભાર અને અભિનંદન.....
માયાભાઈ ના જોક્સ... દ્વારા વારંવાર લોકોના હસવાના માધ્યમ બનવાનો પણ એક અનેરો આનંદ હોય છે....
કૃષ્ણ અને સુદામા જેવી મિત્રતા, માયાભાઈ તમે ખરેખર પુજનીય છો...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વાહ માયા ભાઈ ની જુની મિત્રતા અને ભુરા ભાઈ બારૈયા મારા તરફથી ખુબ ખુબ અભિનંદન
Dinesh ji be microfon rakho to saru
Moj padi gay Dinesh Bhai
વાહ ખુબ સરસ ઇન્ટરવ્યુ લીધું બહુ આવી જય માતાજી આર બી ઠાકોર નાનીચંદુર પાટણ વઢિયાર
આને કેવાય મિત્રતા ભલે પૈસા થઇ જાય પણ જુના મિત્રોને નો ભૂલવા વાહહ
વાહ માયાભાઈ. વાહ.. ગામની વાત કરો એટલે ગામને કેટલું બધું ગૌરવ થાય એ ગામના લોકો જ જાણે છે .. આટલા મોટા માણસ થયા છતાં પોતાની જમીન સાથે જોડાયેલા રહ્યા...
સરસ દિનેશભાઈ ધન્યવાદ સરસ મિત્રતા માયાભાઈ ની ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ
માયાભાઈ ભુરાભાઈ ની ઈસ્સા પુરી કરજો હો ❤👌👍🙏
વાહ ભુરાભાઈ
આતા ના બાળપણના મિત્ર
હા મારૂ ગુજરાત 👏🏻
દિનેશ ભાઇ સિંધવ તમે શોધી લીધા ભુરા ભાઇ ને ધનય
આને કહેવાય મિત્રો જોવુ ગમે કેટલા પૈસા હોય મિત્ર ને કૈઈરે ભુલે નહિ વાહ માયાભાઈ વાહા
My Father ❤(BHURABHAI)
કોળી છો
🙏🙏
Wah
❤
જય દ્વારકાધીશ દિનેશભાઈ માયાભાઈ ની અને ભુરાભાઈ ની મિત્રતા આમને આમ જળવાઈ રહે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
ભુરા ભાઈ ને સલામ અને વંદન અને આ મિત્રો ને ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ
સાચિ વાત છે અમારે એક કાળું મામા છેં તે બે તાસ મોહનથાળ ખાતાં કોય સામે તાણ કરવાં વાળું હોવું જોઇએ
વાહ ભાઈ વાહ " ભૂરા "👌💐🙏
Arvind thakor કાઠી ta હારીજ ji પાટણ.. ખુબજ વિશેષ મોજ આવી દિનેશ ભાઈ ખૂબ ખૂબ આભાર ❤❤. આવા ને આવા કલાકારો ની મુલાકાત કરાવતા રેજો જય માતાજી
🙏જય શિવશક્તિ 🙏 જય માતાજી 🙏 જય શ્રી રામ 🙏🚩
વાહ માયાભાઈ આહીર વાહ ભુરાભાઈ વાહ દિનેશ ભાઈ સિંધવ
વાહ બારૈયા વાહ જે હો માયાભાઈ
ભુરાભાઈ ને જોવાની ઈષા પુરી કરી મારી દિનેશભાઇ ધન્યવાદ.માયાલુ માયાભાઈ
ભૂરા ભાઈને સાંભળીને ખરેખર હસવું આવ્યું...ખુબજ સહજ અને સરળ સ્વભાવના પણ,બોલીમાં જ એવો લહેકો કે સાંભળો ત્યાં જ હસવું આવે.😅😅😅
બાપુ હુ તમને મારા પરિવાર ના સદસ્ય માનું છું જય માતાજી❤❤❤❤❤
માયાભાઈ, ભુરાભાઈની મુંબઈ જવાની ઈચ્છા પૂરી કરજો. જય માતાજી
વાહ માયા આતા તમારી મિત્રતા ને શત શત નમન
Moj moj 😂😂😂 maja aaye gaye
જય માતાજી દિનેશ ભાઈ તમે ભુરા ને જોવા તરસતા
જુની વાતુ સાભળવામાં બોવ મજા આવી દીનેશભાઈ
ખુબ સરસ વિડિયો દિનેશ ભાઈ અને રિપ્લાઇ આપજો
Thanks
@@VisheshwithDinesh આવો કયારેક અમારી ભૂમિ માં
અમારા વડીલો છે. ભુરા કાકા. એમ ને
Damani Baraiya
દિનેશ ભાઇ સિંધવ એક નમ્ર વિનંતી છે કે તમે વીઆઇ ને જીઓ ના ઇન્ટરનેટ સેવા યોગ્ય રીતે મળે એ માટે પણ પ્રયાસ કરો દિવ ઉના અને ઉના તથા દિવ વિસ્તાર ના ઉન્ડાણ ના ગામ મા ને દિવ વાડી વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા યોગ્ય રીતે મળે એ માટે
વાહ ભાઈ વાહ સરસ ઇન્ટરવયૂ😊
DINASHA BHAI. HAPPY 😊 😃 😀 😄 😁 DIPAVLI
ખુબ સરસ માયા ભાઈ તમે ભુરા ભાઈ ના દર્શન કરાવ્યા હો જય મુરલીધર ભાઈ
Bov saras Maya bhai
Jay Shree Krishna 🙏🙏🙏🙏🙏
Khubaj saras...mne mja aavi👌👌👌
Chotila no su ne amdavad job kru su.😊
Etlq mate me mara vishe kidhu k video bnavnar ne pn Khabar pde k tene je video bnavyo se te kya kya jovay se.
👍
વાહ દિનેશ ભાઈ વાહ
Bhai bhai Krishna Sudama ne jodi mayabhai Jay Ho🎉🎉🎉🎉🎉❤❤❤❤
Nice Maya Bhai ❤❤❤❤❤❤
Interview mst pan mike 3 hot to vadhu maja padat ..baki ❤❤ maya bhai bhura bhai dinesh bhai
Tamari dosti Salute maya bhai ane bhura bhai
વેરી વેરી ગુડ ભૂરાભાઈ
હા ભૂરા ભાઈ ની મોજ😂😂
જય આપાગીગા ભાઈ 🙏🙏👌👌👌👌
આખી ડોલું લાડવા ખાય જાય એવાય છે, અમાંરા ગામમાં😂
Bhura Bhai khre Khar aannbi savbhav man's dhanyvad
વાહ ભુરા ભાઈ.....❤❤❤❤
ખૂબ ખૂબ આભાર ભાઈ
વાહ ભૂરા મામા વાહ ❤
❤❤❤ jordar
વાહ દિનેશ ભાઈ વાહ ❤❤
ભુરાભાઈ ને મળી ખુબ આનંદ થયો
Jordar Bhai
જય હો માયાભાઈ
સુ વાત છે દિનેશભાઈ સિંધવ.. ભૂરાભાઈ જોડે વાર્તાલાપ કરો છો એમને..... સરસ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎊🎊🎊🎊🎊🎊🎊💯💯💯💯💯💯👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🙏🙏🙏🙏
ભૂરાભાઈ એ લડવા ખાવા માં, હળવદ ના બ્રાહ્મણ ને પણ પાછળ પડી દીધા !😂
Jay mataji bhurane joya Maya bhai maja Aavi
હા ભુરાભાઈ હા માયાભાઈ નો દોસ્તાર માયાભાઈ 20 લડવો તો કઈ જાય જય મા મોમાઈ મારી જમીન આપીને હો આવ્યો છું જયસુખભાઈ રવજીભાઈ મકવાણા જય હો માયાભાઈ
Mast Maja Aai Gai❤❤
ભૂરા ભાઈ તો ભુરાભાઈ છે હો
જય શયામ
Maya aata atale Maya aata
Jay ho🎉❤
Jay ho
Jay ho bhurabhai
Balpana ni mitrrata... 🎉
Happy Diwali.... All
વાહ ભાઈ વાહ
વાહ ભુરા વાહ
જય સીતારામ દિનેશભાઈ
અમેરિકાથી ડો બળદેવદાસ સાધુ
હા ભુરા ભાઈ ની મોજ હા......❤❤❤❤❤
જય માતાજી
Super
ખૂબ સરસ દિનેશભાઇ . જય હો.❤
જયમોગલમા જયસોનલમા બનુમા જયપીઠડમા
જ એય માતાજી
વા માયા મામા વા ભૂરા મામા મોજ આવી ગઇ વા વા.......
13:22 ❤❤❤❤
👍👍👌👌👌
વાહ ભુરાભાય વાહ..માયાઆતા ની મોજ ..વાહ ભાયબંઘી વાહ
Bhura Bhai Ni Moj Maya Bhai Ahir Dayra Ma Moj Karaave
દિનેશ ભાઈ કયારેક હળવદ ના બ્રાહ્મણ ની મુલાકાત લયો કેટલા લાડવા ખાય છે તે ખબર પડે
Very nice
જય માતાજી ખુબ સરસ માયાભાઈ આહીર તમારી ભાઈબંધી વાહા રાવળ પાંચા ભાઈ મસાભાઈ ગામ નાની ચંદુર તા સમી જી પાટણ વઢીયાર
वाह ભૂરા ભાઈ જમીને બેઠા તોય 58 લાદવા ખાઈ ગયા તમને બે દિવસ ઉપવાસ કરાવી ને જમવા આપે તો કેટલું ખાઈ જાય કોઈક ના ઘર વેચાઈ દો હો 😂😂😂😂😂😂
ખરેખર માય ભાઈ તો માયા ભાઈ ❤❤❤
👌👌👌🙏🙏
વા ભુરો વા
વાહ દિનેશભાઈ વાહ તમે માયા મામા ના સ્પે. " ભુરા " ને તમે આખરે ગોતી લીધા હો...😂
જયહો
👍👌👌👌
👌💐
Jay mataji
👌👌🤗🤗💐🌹💐
હું કઈ પણ નહોતો ત્યારે પણ મારે ચાર મિત્રો હતા
ખૂબ સરસ
Vah bhura bhai
Good❤
Ha moj
ભુરાભાઈ ના દશૅન કરાવ્યા બદલ આભાર
હા મોજ હા ભુરા ભાઈ
Vah
ભૂરા ભાઈ ને તો ગોતિયા હવે આ ઘુઘુ કોણ છે એને ગોતો 😂😂