વાહ વાહ મેરાણી ધન્ય છે તમારી જનેતા ને કે તમે તેનું ગૌરવ બન્યા છો 👌👌આજે મારી દીકરી એ પણ મને ખુબ જ ગૌરવ અપાવ્યું છે કે ખુબ જ કઠિન માં કઠિન પરિસ્થિતિ અને ખૂબ જ વીકટ સમસ્યાઓ નો સામનો કર્યો પછી આજે મારી દીકરી સી.એ. ની પ્રોફેશનલ ડીગ્રી પ્રાપ્ત કરી ને માતા પિતા નુ ગૌરવ બની છે માટે મરે પણ એક મેસેજ આપવો છે બેટી બચાવો ને બેટી પઢાઓ 👌👌👌
ખૂબ જ સુંદર હૃદયથી ધન્યવાદ..આ ઢીંગલીઓની કાલીઘેલી ભાષાને વાચા આપવા બદલ... આ દીકરીઓએ સમજાવ્યું છે કે આપણી ભાતીગળ સંસ્કૃતિ કેવી મનોહર છે!! એક દીકરીમાં શું દિવ્યતા હોય છે!! ધન્યવાદ... અમારા ગીતને (દીકરી:કુળનું અજવાળું) નોંધમાં લેવા બદલ... ખૂબ ખૂબ ધન્યવાદ...🙏🙏 શ્રી લીરબાઇ વિડિઓ ચેનલવતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર...
મહાન વ્યક્તિત્વ ધરાવતાં ભાઈ શ્રી દિનેશભાઈ નાં હરેક શબ્દ લાગણી વાળા હોયછે એમના મુખમાંથી નિકળતા એક એક શબ્દમાં દર્દ્ પ્રેમ લાગણી અને કરૂણા ભર્યા શબ્દ હોય છે એમના એક એક શબ્દ હૃદયની લાગણી સાથે નીકળે છે એમનુ ખૂબ ઉત્તમ વ્યક્તિત્વ જણાય છે આટલું સારું વ્યક્તિત્વ આપણ ને ક્યાંક ભાગ્યે જ દેખાય છે ખરેખર એ એમના ઉપર તેમના માતા પિતા ની તથા માતાજી ની પૂરેપૂરી કૃપા છે ઈશ્વરની પૂરેપૂરી કૃપા છે બસ......આપની સાથે રદય ની લાગણી સાથે બંધાયેલ અને આપનો હિતેચ્છુ.. અમદાવાદ થી નટવર વાધેલા ના જય માતાજી ..જય જય ગરવી ગુજરાત..🙏
માં ભગવતીએટલે દિકરીઓનો ભોળપણ નિઃસ્વાર્થ જોગમાયા નો અવતાર સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ વિચારધારા સાથે તેને માં દેવી દુગૉ મારા વિચારો થી કહી શકાય.આપના પર અવિરત કૃપા દિકરીઓ સહીત આપના જીવનમાં અને કાયૅરત પ્રવૃત્તિ માં માં ભગવતી સહાય મદદરૂપ થાય તેવી પ્રાર્થના. દિકરીઓને આને આપને ખુબ ખુબ અભિનંદન... દિનેશભાઇ પરોપકારી લોક ઉપયોગી સાહિત્ય લોક સંગીત લોકચાહના વડે પત્રકારીસ્વ થકી પ્રાપ્ત કરો એવી શુભેચ્છા.
🎉 વાહ દિનેશભાઈ ખૂબ સરસ બીજુ આપના ગાયકોની ગોત માટે કહેવાનું મન થાય કે પોરબંદરથી માધવપુર રોડ ઉપર ગોસા ગામ આવેલ છે તે ગામમાં એક ચિથરે વિટેલ રતન છે નામ અરજનભાઈ નોઘણભાઈ ઓડેદરા ખેડૂત માણસ છે પણ પહાડી અવાજ છે, લગ્ન પ્રસંગોમાં મેરનો મણીયારો રાસમાં તેમજ નવરાત્રીમાં પણ ગવળાવે છે પૈસા આવે તે સેવામાં વાપરે છે પ્લીઝ મુલાકાત કરજો 🎉
દિકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર એક લક્ષ્મી બીજી સરસ્વતી કેટલી વ્હાલસોયી લાગે છે માતા જી ના ખુબ ખુબ આશીર્વાદ તમારી પર રહે માતા જીને પ્રાર્થના માં મનીષા બેન ને દશૅન કરાવનાર દિનેશ ભાઈ ને ખુબજ અભીનંદન વિલાસ પટેલ
🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 Lakshmi g Patel
Jetlu man aa desh ni sanskruti ne loko ape che te kyak aje apde bhulta jay rahiya che aa dikri ne abhivandan che ke je apdi sanskruti ne jadvi rakhe che 🙏🙏
વાહ વાહ મેરાણી ધન્ય છે તમારી જનેતા ને કે તમે તેનું ગૌરવ બન્યા છો 👌👌આજે મારી દીકરી એ પણ મને ખુબ જ ગૌરવ અપાવ્યું છે કે ખુબ જ કઠિન માં કઠિન પરિસ્થિતિ અને ખૂબ જ વીકટ સમસ્યાઓ નો સામનો કર્યો પછી આજે મારી દીકરી સી.એ. ની પ્રોફેશનલ ડીગ્રી પ્રાપ્ત કરી ને માતા પિતા નુ ગૌરવ બની છે માટે મરે પણ એક મેસેજ આપવો છે બેટી બચાવો ને બેટી પઢાઓ 👌👌👌
અભિનંદન
ધન્ય છે
🙏🙏
@@aradhyaodedara9169 જય માતાજી🙏🙏🙏
@@ranjanbenkotadiya8234 jay mataji
ખૂબ જ સુંદર
હૃદયથી ધન્યવાદ..આ ઢીંગલીઓની કાલીઘેલી ભાષાને વાચા આપવા બદલ...
આ દીકરીઓએ સમજાવ્યું છે કે આપણી ભાતીગળ સંસ્કૃતિ કેવી મનોહર છે!!
એક દીકરીમાં શું દિવ્યતા હોય છે!!
ધન્યવાદ...
અમારા ગીતને (દીકરી:કુળનું અજવાળું) નોંધમાં લેવા બદલ...
ખૂબ ખૂબ ધન્યવાદ...🙏🙏
શ્રી લીરબાઇ વિડિઓ ચેનલવતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર...
મહાન વ્યક્તિત્વ ધરાવતાં ભાઈ શ્રી દિનેશભાઈ નાં હરેક શબ્દ લાગણી વાળા હોયછે એમના મુખમાંથી નિકળતા એક એક શબ્દમાં દર્દ્ પ્રેમ લાગણી અને કરૂણા ભર્યા શબ્દ હોય છે એમના એક એક શબ્દ હૃદયની લાગણી સાથે નીકળે છે એમનુ ખૂબ ઉત્તમ વ્યક્તિત્વ જણાય છે આટલું સારું વ્યક્તિત્વ આપણ ને ક્યાંક ભાગ્યે જ દેખાય છે ખરેખર એ એમના ઉપર તેમના માતા પિતા ની તથા માતાજી ની પૂરેપૂરી કૃપા છે ઈશ્વરની પૂરેપૂરી કૃપા છે બસ......આપની સાથે રદય ની લાગણી સાથે બંધાયેલ અને આપનો હિતેચ્છુ.. અમદાવાદ થી નટવર વાધેલા ના જય માતાજી ..જય જય ગરવી ગુજરાત..🙏
👍👍🙏🙏
વાહ ધન્ય છે આ દીકરીઓ ની જનેતાને, ખુબ આગળ વધે એવી માં ખોડલ ને પ્રાર્થના🙌👏🙏🙇
nice
@@dilipsingadiya7404 boirj hu
ધન્ય છે આ જનેતા ને કે તમે આવી આરાધ્યા ને આયુષી જેવી દીકરી ને જન્મ આપ્યો બેન તમે ખુબ નસીબદાર છો બંને દીકરીઓ તમારું નામ ખૂબ જ રોશન કરશે
ખુબ જ સરસ ભસી શ્રી દિનેશ ભાઈ.... aavi ટેલેન્ટ દીકરીયું આ વિડીયો જોઈ ને કંઈક આગળ આવશે ભાઈ 👍..... 🙏જય માતાજી🙏 ડેવિડ ભાઈ આરુષિ આરાધ્યા અને વિરામ ભાઈ મનિદા બેન 🙏
🙏🙏
જય દ્વારકાધીશ 🎉
માં ભગવતીએટલે દિકરીઓનો ભોળપણ નિઃસ્વાર્થ જોગમાયા નો અવતાર સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ વિચારધારા સાથે તેને માં દેવી દુગૉ મારા વિચારો થી કહી શકાય.આપના પર અવિરત કૃપા દિકરીઓ સહીત આપના જીવનમાં અને કાયૅરત પ્રવૃત્તિ માં માં ભગવતી સહાય મદદરૂપ થાય તેવી પ્રાર્થના.
દિકરીઓને આને આપને ખુબ ખુબ અભિનંદન...
દિનેશભાઇ પરોપકારી લોક ઉપયોગી સાહિત્ય લોક સંગીત લોકચાહના વડે પત્રકારીસ્વ થકી પ્રાપ્ત કરો એવી શુભેચ્છા.
Jay mataji Viram bhai Devin bhai bey mataji u bey dikri u Ane niuj Senl vara bhai ni khub khub dhnyvad Ane jay mataji Jay guru gorkh nath
વાહ મારો મહેર સમાજ મારી માં લીરબાઈ તમારી સદાય સહાય કરે.. વાહ દીકરી ધન્ય ઼છે
રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ ભાઈ બહુ સરસ
Happy birthday🎂🎉🎁 too😎✅ you.... Devenbhai & Dineshbhai ... Banne tarlaone... Khub khub shubhkamnaayein... Happy 🎂😊😁day.. Nice 👏😊👍mulakaat Dil se with dinesh sir
Very nice sir wonderfull sir clappings for u and both daughter👏👏
Wooow👍 wander full.. Good great voice Devenbhai.... Affaltoon
😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🙂🙂super hit
ખૂબ ખૂબ અભિનંદન એમના માતા પિતા ને કે આ વિડીયો બનાવી સરકાર શ્રી ના સ્ત્રી સશક્તિકરણ પ્રોગ્રામ ને પ્રોત્સાહિત કરેલ છે , ડેવિનભાઈ ને પણ ધન્યવાદ 🙏🏻
Most beautiful મેરાણી... હરખ તુ મારો જીવ મેરાણી...😍😘😘😘👌🙌A+A=AA
Ha
આતો જોગમાયા નો અવતાર કેવાય માતાજી એને ખમાં કરે 🙏 જય મોગલ 🙏
વાહ ખૂબ સરસ ધન્યવાદ ધન્યવાદ
દિનેશ ભાઇ બને દિકરી ખૂબ જ પ્યારી છે મારે પણ બે જૃડવા દીકરી છે રીયા રૂહી મને ખૂબ આનંદ થયૉ🎉❤❤
Wah mari dikriyo dhany che tamne jagdamba no avtar cho tme Jay mtaji
ખુબ ખુબ ધન્યવાદ
કેવું મસ્ત બોલે છે કે દીકરી કુલ નું અંજવાળું તમારા મમી પપ્પા ને ખુબ ખુબ અભિનંદન
Thanks
ruclips.net/video/atzUbxzL8MM/видео.html
Thanks
સરસ ભાઈ વિડીયો જોયને મજા આવી
Nice video viram bhai ni ansar jignesh dada ni ansar aave😂😂 👌👌
Dineshbhai Jay Mataji. Tame kharekhar aapni shankritinu gathan karo chho. Dhanyawaad.
From Mombasa Kenya Africa.
Happy Birthday 🎂🎂🎂🎉🎉🎉🎈🎈🎈🎁🎁🎁
સરસ કામ કરો છો ભાઈ તમારું આયુસ્ય સારુ રહે અને ખુબ આગળ વધો એજ પ્રાર્થના કરું છુ..
Thanks
ખરા અર્થમાં વિશેષ!!
બન્ને દીકરીઓ, તેમના માતાપિતા...દેવીનભાઈ તથા દિનેશભાઇ...સૌને ખૂબ ખૂબ અભિનંદન...
શુભકામનાઓ
🎉 વાહ દિનેશભાઈ ખૂબ સરસ બીજુ આપના ગાયકોની ગોત માટે કહેવાનું મન થાય કે પોરબંદરથી માધવપુર રોડ ઉપર ગોસા ગામ આવેલ છે તે ગામમાં એક ચિથરે વિટેલ રતન છે નામ અરજનભાઈ નોઘણભાઈ ઓડેદરા ખેડૂત માણસ છે પણ પહાડી અવાજ છે, લગ્ન પ્રસંગોમાં મેરનો મણીયારો રાસમાં તેમજ નવરાત્રીમાં પણ ગવળાવે છે પૈસા આવે તે સેવામાં વાપરે છે પ્લીઝ મુલાકાત કરજો 🎉
Okay
Hi.... Sir how are you ? ..hu pan Surendranagar ni j chu
..Iam big fan for your voice 🥰🤗
Thanks
જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ દિનેશભાઈ
So cute 🥰🥰
Very nice👌🏻👌🏻👌🏻
દિકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર એક લક્ષ્મી બીજી સરસ્વતી કેટલી વ્હાલસોયી લાગે છે માતા જી ના ખુબ ખુબ આશીર્વાદ તમારી પર રહે માતા જીને પ્રાર્થના માં મનીષા બેન ને દશૅન કરાવનાર દિનેશ ભાઈ ને ખુબજ અભીનંદન વિલાસ પટેલ
Very nice video 👍
Thanks
Bhot badiya ji
👍👍👌👌આયુશી અને આરાધ્યા માતાજી 👌👌👌👌કીટ...જયસ્વામિનારાયણ જરીમરી કુલા મુબંઈ...
Va Bhai va♥️♥️
Jay shree Krishna Radhe Radhe Radhe
👍👍👍👍👍👌👌👌👌👌
જય જય માતાજી દિનેશભાઈ જય જય ગરવી ગુજરાત
Very nice ❤
Jordaar Interview
Jodaar lnterview
વાહ વાહ બહુજ સરસ
Jay mataji🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Woooow.... Hu aa bev dikri o nu smile ni pachhad gandi thai chhu.. Emna video me bahu share karya 👍mane bahu man chhe ek var emne malvanu
Aavo tme madhavpur malavu tmne bne ladki dhingliyu ne
બહુ સરસ
Good🙏🙏🙏
બાપ ના નામે સંતાન ઓળખાય એને પૂત્ર કેવાય ને સંતાન ના નામે પાબ ઓળખાય એને સૂપૂત્ર કહેવાય
MashaAllah bhai 👌👍
Mari ladki dikari
God bless you beta❤👌
Khubaj cute baby o che aarushi and aaradhiya
ધન્યવાદ
Wah...Dikri To Dikri Ho...🙏🙏😍😍
અભિનંદન, બંને માતાજીને વંદન
ખુબ સરસ
Beautiful twins sooo cute love you both princesses god bless you😘😘. I have identical twins Pratigna and Pratiksha 6 year's old as well.😘😘
સરસ
ખુબજ સુંદર દીકરી બા
જીવન મેર નું અદભુત છે ભાઈ ભાઈ
Vah mara ghed nu gharenu vah
Mara mekhadi ni moj ho🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏
Khub Sars Hu atyare israil thi jovu su aa vidiyo
Thanks
સાહેબમેરનીદીકરૂનેખૂબખૂબ અભીનંદન
Live village life with femaly nu intarview karjo
Miss you 😘😘
Nani umar ma bey sistu e sari pragtii kri hoo 👍
JAY MATAJI JAY MATAJI JAY MATAJI
👍👌👌👌
Vah dineshbhai
Bau saras
Thanks
જય સ્વામિનારાયણ
Jay ho
Good wark
🤘🏻💐
Very nice songs
Me aa dikri no video mara laptop ma save kari ne rakhyo chhe..👍jyare upset hov tyare aardya ane aarushi no video joi lav..
Thanks
મે નરેશભાઈ હિતેનભાઈ હિતુભાઈ જશુભાઈ ગાગાંણી પ્રફુલ્લ ભાઈ દવે આટલા મહાન વ્યકિત સાથે મે વાત કરી હવે મારૂ એક સપનુ છે મહાન એન્કર દિનેશભાઈ સાથે વાત કરવાની
ખરેખર બીલકુલ સાચી વાત મળવા જેવા માનવી છે આપણાં લોક લાડીલા દિનેશભાઈ
I like to see this to Mata Ji one day I live in Bristol uk Jai Khodiyar Maa ❤️🙏
Thanks
વીશેષ ભાઈ તમે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો
Culture of Gujarat 👩❤️👩
Nice 👍🙏
#villagelifeRiMifamily
👌
ખુબ સરસ, દીનેસભાઇ તમારા વિડીયો જોરદાર જ હોય છે . મારી પણ ચેનલ ને એક વાર જરુર જોવો .દાદી મા ની વાતો
Jay mata ji
Verry nice so cute
અરડુસી ને આરાધ્યા મારા જા જા જા જા વંદન નર્મદા બેન શ્રીમાળી
Mataji shukhi rakhe tamne
🌹👌🌹
Thanks
Hu Bhavnagar thi
Jagdish modhvadiya
Khub Sara's
Virambhai
Jay vachraj
🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 super 🕎 Lakshmi g Patel
Good
👌👌👍🙏
ઈ ભાષા ની મીઠાસ ઈ મેમાન ગતી ની મીઠાસ વાહ મર તમારી સાદગી ને સંસ્કૃતિ
Sorry mer
Nice video
Jetlu man aa desh ni sanskruti ne loko ape che te kyak aje apde bhulta jay rahiya che aa dikri ne abhivandan che ke je apdi sanskruti ne jadvi rakhe che 🙏🙏
👌👌👌
સરસ.હું રેગ્યુલર જોઉ છું.#gyantrusha#sarojinayak
Wah jay mataji
God bless you
🌹🌼🌹🌸🌹🌻😍
Thanks
Mwc🤗
વાહ દિનેશ ભાઈ વાહ
Thanks
Good
Jay Mataji....