મારા શરીર માં ખુબ તકલીફ છે મને બંને પગ ના ઘૂંટણ માં ખુબ દુખાવો થાય છે ઉભા રહેવામાં ,ચાલવા માં બેસવા મા ખુબ દુખાવો થાય છે અને જમણો હાથ ડોકથી નીચે હાથ ની હથેળી સુધી દુઃખે છે ડોકથી નીચે બીજા ત્રીજા મણકાની નસ દબાય છે અને ડાબા પગમાં સાયટિકા ની તકલીફ છે તો આનો ઉપાય બતાવવા વિનંતી કરું છું હું તમારા બધા વિડીયો જોવું છું
ભુજ ના ગાંધી ની દુકાને થી બાવળ ની ફળી નો પાવડર મળે છે. કિલો ના 240/- છે.. નારાયણ ગાંધી. ડાન્ડા બઝાર.. કુરીઅર થી પણ મોકલશે... રોજ સવારે એક ચમચી અને ઉપર નવસેકુ પાણી પી જાઓ... બે ત્રણ મહિના માં રિજલ્ટ મળશે
તમે 4ચમચી તેલ લઇ ને તેમાં એક નાનો ટુકડો આદુ નો રસ મેળવો અને એક નાનું જાયફળ નો પાવડર બનાવી તેલમાં મિક્સ કરી દો અને એ તેલ રાત્રે સૂતા વખતે હાથથી બરાબર મસળી લો ઘૂંટણ દુઃખે છે ત્યાં આ પ્રયોગ 7 દિવસ કરો ચોક્કસ માટી જશે મેં જાતે આ પ્રયોગ કર્યો છે અને ફાયદો થયો છે
Mne jmno hath ne khmbho dukhe chhe ne kmr bov dukhe ghna vrsh thi kmr dukhe ne khali bov chde mgjma pn khali chde to shu krvu. Srs mahiti aapo chho tme
મારું વિટામિન b 12 થોડું high ( 1111 )છે તો શું નુકશાન કરે ? મને પગના તળિયાંમાં અને હાથ પગમાં જુનજુનાહટ રહે છે તો શું પિતને લઈ આવું થાય યોગ્ય ઉપાય બતાવવા મહેરબાની I like your nice info video
ખૂબજ સુંદર વિડીયો સાંભળીને મને આનંદ થયો જય શ્રી કૃષ્ણ ❤
જય શ્રી સ્વામિનારાયણ ખૂબ સરસ ઉપાય બતાવ્યો છે ધન્યવાદ.....હું કાયમ જ આપના વીડિયો જોઈ છું ને ફોલો કરું છું.🙏🪷🙏
ઘણી સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ આભાર
Really very important information right time par mali...teno khub khub Aabhar 😊😊😊😊😊🙏🙏
Very nice and healthy 👍😊. Advice jsk 🙏🙏👍 dear sir 😋
ખૂબજ સરસ માહિતી આપી
Khub sars mahiti aapi Bhai tme . thank you so much 🙏😊
ખૂબ સરસ ઉપયોગી માહિતી આપી છે ખૂબ ખૂબ આભાર
મારા શરીર માં ખુબ તકલીફ છે મને બંને પગ ના ઘૂંટણ માં ખુબ દુખાવો થાય છે ઉભા રહેવામાં ,ચાલવા માં બેસવા મા ખુબ દુખાવો થાય છે અને જમણો હાથ ડોકથી નીચે હાથ ની હથેળી સુધી દુઃખે છે ડોકથી નીચે બીજા ત્રીજા મણકાની નસ દબાય છે અને ડાબા પગમાં સાયટિકા ની તકલીફ છે તો આનો ઉપાય બતાવવા વિનંતી કરું છું હું તમારા બધા વિડીયો જોવું છું
j
Mara mom ne b bahu pag dukhe che Dava lidhi pan farak nathi padto tamne padyo hoy to kejo su karvu
ભુજ ના ગાંધી ની દુકાને થી બાવળ ની ફળી નો પાવડર મળે છે. કિલો ના 240/- છે.. નારાયણ ગાંધી. ડાન્ડા બઝાર.. કુરીઅર થી પણ મોકલશે... રોજ સવારે એક ચમચી અને ઉપર નવસેકુ પાણી પી જાઓ... બે ત્રણ મહિના માં રિજલ્ટ મળશે
😊
ખૂબ સરસ માહીતી આપી આપે જણાવેલ mahiti ઉપયોગમાં લેશું 💐💐👋🙏
Khub saras mahiti aapi ,maru B12 bahu ochhu che , Thank you 👍
ખૂબ જ સરસ માર્ગ દર્શન આપો છો
🙏👌🙏
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ વાત 😊
Khubj saras jankari aapi
ખૂબ સરસ માહિતી આપી સર.
Very good and helpful advice thanks jsk dear sir 🙏🙏🙏👌👍👏🌺
Khubj fine n nice👍👌 video
ખુબ સરસ જાણ કરી
વિટામીન બી 12 ની
Very nice information sir
A very good information about B12.
Thank you for the information
God bless you
Very nice information 👍🏽
Very nice Imfomeson thanks 👌
Excellent information
Very useful n nice video
Bahu saras mahiti aapi sir👌🙏
Very nice information.thanks.i will try.God bless you.
Saari mahiti aapi te badal thank you 😊
This. Details .is. Very. Useful .to .many. Old. Persons..
Verry good
Very good vedio and information
ખૂબ સુંદર માહિતી
Very nice information 👌
Nice info
Very nice tips
Very nice Thankyou very much
,,👌👌👍🌷 good 👍
સારી માહિતી આપી. આભાર માનું છુ 😊
Khub saras
Very nice
Good information
Sir dahi pun cough ne lidhe
Nathi khavatu dudh pun bhare
Pade6
Thank you so much 🙏
મને સર ખુબજ તક્લીફ છે કેલશ્યમ ઘૂંટણ બે પગ ના દુખે ચાલુ એટલે તડાકા પડે હાથ પગ ખુબજ દુખે છે .. મુ ઘર નુ કામ નહિ કરી સકતી સર સારો ઉપાય બતાવો 😢❤❤❤❤❤
તમે 4ચમચી તેલ લઇ ને તેમાં એક નાનો ટુકડો આદુ નો રસ મેળવો અને એક નાનું જાયફળ નો પાવડર બનાવી તેલમાં મિક્સ કરી દો અને એ તેલ રાત્રે સૂતા વખતે હાથથી બરાબર મસળી લો ઘૂંટણ દુઃખે છે ત્યાં આ પ્રયોગ 7 દિવસ કરો ચોક્કસ માટી જશે મેં જાતે આ પ્રયોગ કર્યો છે અને ફાયદો થયો છે
तमारू संबली बहु समाधान माळी थँक्यू
Thank you whri much
Mne jmno hath ne khmbho dukhe chhe ne kmr bov dukhe ghna vrsh thi kmr dukhe ne khali bov chde mgjma pn khali chde to shu krvu. Srs mahiti aapo chho tme
Gothn pn bov dukhe
Fine
Mast
👌👌👌👌👌
Saras mahiti
Mane sugar che to milk pivay Jyotsna Patel usa
Pivay pan sugar ny nakhvani
દુધમાં કાજુને પલાળીને પીઈ શકાય? 9:16
ઉપાય બતાવવા માટે વિનંતી
Kela ma sir B12 hoy ?
Mnrels
Srs
મારું વિટામિન b 12 થોડું high ( 1111 )છે તો શું નુકશાન કરે ?
મને પગના તળિયાંમાં અને હાથ પગમાં જુનજુનાહટ રહે છે તો શું પિતને લઈ આવું થાય
યોગ્ય ઉપાય બતાવવા મહેરબાની
I like your nice info video
Mare to 11400 che
Thank-you
Mane hightush harniya Che galama khdhlu avi Jay Che su karvu
Atyare dudh kya saru aave che dubliket j aave che
Srs 🎉🎉🎉
V
Diabitics can eat cashew nuts?
ફેફસાં ક્લીન કરવા માટે શું કરવું?
इससे अच्छा लिख कर मेसेज देना चाहिए। व्यक्तव्य बहुत लंबा रखते हो।
Palak ma minrels che vitamin A nahi
Dayabitis ma kela na khavay ne
Mane bp re che
Katli vakhat edali khav a bolo cho
સાહેબ પથરી વાળા દર્દી શું ખાઇ શકે
Dahi thi sadha dukhe se
Plmakeshort
mara sarirma khu taklif che
Kela khava thi suger thay
Saras mahiti