VITAMIN B12- જીવો ત્યાં સુધી ઘટશે નહિ આ રહ્યા 6 સુપર ફૂડ | નોનવેજમાથી જ મળે આ વાત ખોટી છે | Dr parul

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 139

  • @dharmishthapatel2270
    @dharmishthapatel2270 5 месяцев назад +8

    Fangavela mag Ane dhi thi khub speed ma b12 vdhe se. Personal experience se. Mare sav low htu te 15 divas ma complete Thai gyu.

  • @patelratilal4003
    @patelratilal4003 26 дней назад

    Thanks for useful Information Mam

  • @jaysukhvaghasiya6234
    @jaysukhvaghasiya6234 6 месяцев назад +2

    ખુબ સરસ માહિતી આપી છે ધન્ય વાદ

  • @urvishjain7827
    @urvishjain7827 6 месяцев назад +4

    Khub khub aabhar aapno..🌹🙏

  • @makawanavijay7656
    @makawanavijay7656 4 месяца назад

    ધન્યવાદ..ખૂબ જ સારી information આપી બેન 🙏🙏🙏

  • @bijalpanchal6530
    @bijalpanchal6530 5 месяцев назад +3

    ખૂબ ખૂબ આભાર.. ખૂબ કામની માહિતી આપી તમે.. મને પણ વારેઘડીએ આ તકલીફ થાય છે.. આ સરગવાનો પાઉડર એટલે એના પાન નો કે સિંગ નો?

  • @TirthdhamPreranapith1008
    @TirthdhamPreranapith1008 3 месяца назад

    khub saras Mahiti api chhe, Dhanyavad🙏🙏

  • @ramilapatel9160
    @ramilapatel9160 7 месяцев назад +3

    ખૂબ જ ઉપયોગી માહિતી આપવા બદલ આભાર.....

  • @IleshShah-ty6yb
    @IleshShah-ty6yb 2 месяца назад

    Very very nice lots of Thanksgiving

  • @jyotibenpatel4372
    @jyotibenpatel4372 7 месяцев назад +1

    Very good information. Dhanyavad.

  • @satishpatel6992
    @satishpatel6992 6 месяцев назад +1

    Kub saras samajavu
    Kub khub abhinanadan

  • @KhodidashHINDUSTANI
    @KhodidashHINDUSTANI 7 месяцев назад

    ખુબ સરસ માહિતી ધન્યવાદ 🙏🙏🙏

  • @gulabpatel7365
    @gulabpatel7365 6 месяцев назад +1

    Very good information

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 6 месяцев назад +2

    Really, this is a most important & ever useful, best informative video about how we get Vitamin B 12 by various types of vegetarian foods in this best picturised video sharing by you for each & every, your this U tube channel viewers.

  • @ramavora6109
    @ramavora6109 4 месяца назад

    Khub saras ane saral bhashama smjavyu aabhar

  • @BhaumikDobariya-g2r
    @BhaumikDobariya-g2r 7 месяцев назад +1

    Khub saras dr madam

  • @trishalabaparmar4685
    @trishalabaparmar4685 3 месяца назад

    Thanks alot ma'am

  • @ShivRaj-d5t
    @ShivRaj-d5t 6 дней назад +1

    Ma'am B-12 -220 che. Mane varmvar modha ma chandi pade che. To B-12 ni unap che tena lidhe thay che

  • @Vasavaanil3060
    @Vasavaanil3060 Месяц назад

    ❤ Good morning

  • @vrajalaltank6478
    @vrajalaltank6478 6 месяцев назад

    Sshhaabbaass dhanyavad jay Sri krishna

  • @mukeshlakhani9063
    @mukeshlakhani9063 7 месяцев назад

    સરસ માહિતી આપી અભિનંદન

  • @kshatriyamer-meharmaher9316
    @kshatriyamer-meharmaher9316 3 месяца назад

    ખૂબ જ સરસ માહિતી આપી તમને મોટા બેન એ બદલ ખૂબ ખૂબ આભાર
    શાકાહાર માં સંપૂર્ણ ગુણો છે

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 7 месяцев назад

    Khubj video gamyo thankyou sir 👍

  • @kailasbenmayani
    @kailasbenmayani 6 месяцев назад

    Khubj..sarasmahiti..aapi..medam

  • @bhaveshtank8156
    @bhaveshtank8156 6 месяцев назад +1

    Bhai good information

  • @vinodbhaiparmar9009
    @vinodbhaiparmar9009 5 месяцев назад

    Best information.

  • @prafullakacha7876
    @prafullakacha7876 7 месяцев назад +9

    ખુબ જ સરસ રીતે સરળ ભાષા માં B12 વિશે જ્ઞાન આપવા માટે આભાર🙏🙏

  • @ChaturbhaiHapani-bi7yh
    @ChaturbhaiHapani-bi7yh 7 месяцев назад +1

    અભિનદન બેન ખુંસરશ સલાહ આપવા બદલ અભિનદન આગળ વધો બેન અમારા આશીર્વાદ તમારી સાથે સે ગુડ
    🎉

  • @PinalPatel-os7ix
    @PinalPatel-os7ix 7 месяцев назад

    Really informative

  • @parmarprashant9107
    @parmarprashant9107 4 месяца назад

    Thank you 🙏🏻🙏🏻

  • @ThakorbhaiPatel-mg7ox
    @ThakorbhaiPatel-mg7ox 7 месяцев назад

    ખુબ સરસ બેન અભિનંદન વંદન

  • @GhanshyamLakhani-yh7bv
    @GhanshyamLakhani-yh7bv 6 месяцев назад

    ધનયવાદ

  • @aartishah6133
    @aartishah6133 7 месяцев назад

    Dr.v.nice information..... keep it up.....👍👌

  • @PushpaKachhela
    @PushpaKachhela 6 месяцев назад

    Thank you madam, 🙏

  • @jamilkhanpathan8762
    @jamilkhanpathan8762 6 месяцев назад +25

    માંસાહારી ઓ નુ પણ B12 ઓછુ થઈ જાય છે.

    • @Jasitarisoh6
      @Jasitarisoh6 5 месяцев назад +1

      નો થાય મોટા ભાઇ
      આ ખોરાખ જ 100% બદધુ B12 છે

    • @Jasitarisoh6
      @Jasitarisoh6 5 месяцев назад

      ઘર મા થી ફીલટર કાઠી
      ફીલટર વાડુ પાણી પીવા નુ બંધ કરી દેવુ

    • @JayendraPatel-zv1ro
      @JayendraPatel-zv1ro 4 месяца назад

      ​​@@Jasitarisoh6thaychhe,mara ekmitre pote non vegetarian hova chhata temnu b12 ghati jatu hatu. Tatha aa babat Amara samaksh temne kahi hati.

  • @NidhiPatel-fi9mg
    @NidhiPatel-fi9mg 3 месяца назад

    Thanks

  • @chandubhaichauhan3930
    @chandubhaichauhan3930 6 месяцев назад

    બહુ સરસ

  • @darshanraval9551
    @darshanraval9551 2 месяца назад

    Khub saras rite samjaviyu mem
    Khub khub abhar 👍👍👌👌👌

  • @jfbalindra
    @jfbalindra 6 месяцев назад

    આભાર

  • @rameshsudani5291
    @rameshsudani5291 7 месяцев назад +1

    સરસ માહીતી આપી
    અભિનંદન 👍🏻

  • @palvd
    @palvd 5 месяцев назад

    It depends on individuals bodies

  • @prafullabajadejaprafullaba3429
    @prafullabajadejaprafullaba3429 7 месяцев назад

    VeryGood ben

  • @ishvarchauhan9104
    @ishvarchauhan9104 7 месяцев назад

    Very very nice video

  • @balubhainimavat8143
    @balubhainimavat8143 6 месяцев назад

    Very good

  • @nitamehta3139
    @nitamehta3139 7 месяцев назад

    સરસમાહિતીઆપીછેતમે

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 6 месяцев назад +1

    🚩🕉️ Har Har Mahadev 🕉️🚩

  • @kirtibhaipatel2512
    @kirtibhaipatel2512 6 месяцев назад

    Good ben shree

  • @abhaygediya9029
    @abhaygediya9029 7 месяцев назад

    Dr. Saheb B12 Khubj Saras Mahiti Badal aabhar. Dr.Saheb mane Dat ma problem che to Shu karvu joiye amna mate uppay batavso

  • @vivekagravat8752
    @vivekagravat8752 7 месяцев назад

    Very nice ben

  • @anilapatel8147
    @anilapatel8147 6 месяцев назад

    good

  • @anandbhatasana9107
    @anandbhatasana9107 7 месяцев назад

    Nice

  • @AnilabenPipaliya
    @AnilabenPipaliya 3 месяца назад

    Ben ame chac bpore ane sanje be be glas chac peye che to pn fark nthi lagto

  • @DineshPatel-ij5xw
    @DineshPatel-ij5xw 3 месяца назад

    White cell body માં વધારે હોય તો તેને કંટ્રોલ કરવા શું કરવું શું ખાવાથી કંટ્રોલ ? થાય

  • @ytshortskitech2371
    @ytshortskitech2371 2 месяца назад

    Tame thumbnail ma kya font no upyog karo chho??

  • @chandnirecipe
    @chandnirecipe 7 месяцев назад

    👌👌👌

  • @mittalpatel4909
    @mittalpatel4909 6 месяцев назад

    Arthritis mate kai hoy to plzzzz

    • @veidakvidyaa
      @veidakvidyaa  6 месяцев назад

      ટુક સમયમાં વિડિઓ આવશે

  • @pravinsinhrathod2269
    @pravinsinhrathod2269 6 месяцев назад

    Pag ni pani bahu pain kare chhe please suggest treatment

  • @UrmilaSudani-ds8dv
    @UrmilaSudani-ds8dv 7 месяцев назад

    Dr. Sarash rite vitamin ni mahiti samjavi

  • @m500-w2k
    @m500-w2k 7 месяцев назад

    👍

  • @dharmeshmaisuriya4814
    @dharmeshmaisuriya4814 7 месяцев назад

    બેન... તમારો ખુબ ખુબ આભાર... મને પણ આ વીટામીન બી-12 ની તકલીફ છે. હું પણ હવેથી આ બધી વાતોનું ધ્યાન રાખીશ.

  • @hrajyaguru6690
    @hrajyaguru6690 3 месяца назад

    1 સરગવાનો પાઉડર કેવી રીતે બને?..tayar સારો ન પણ આવે...2 ઘઉં ના જુવારા નુ પાણી ની રીત આપજો

  • @shravanbhakti2575
    @shravanbhakti2575 3 месяца назад

    આથેલું હોય તેમ સોડા આવે તો a to nde ke kem

  • @hitendrasinhjadeja675
    @hitendrasinhjadeja675 5 месяцев назад

    બેન આપે જણાવ્યુ પણ કેટલુ કે પ઼માણ ને ણકેટલા ટાઈમ લેવુ.B12 વધારે થાય તો સુ થાય? એ જણાવ સો. મહાદેવહર

  • @dhruvparmar2738
    @dhruvparmar2738 4 месяца назад

    મેથી નું પાણી પીવાથી B12 બરાબર થઈ શકે?

    • @veidakvidyaa
      @veidakvidyaa  4 месяца назад

      વિડિઓમાં b12 શેમાંથી મળે એ માહિતી આપેલ છે.

  • @prashilgajera2313
    @prashilgajera2313 4 месяца назад

    Pag ni pani bov dukhe che su to vitamin B 12 ni kami hoy

    • @veidakvidyaa
      @veidakvidyaa  4 месяца назад

      એડીનો વા હોઈ શકે
      ચેક કરવું જરૂરી ખરું

  • @diptivadher969
    @diptivadher969 6 месяцев назад +1

    નોન વેજ પ્રમોટ કરવાની શૂ જરુર આમા....😢 જાણે નહી તો અજાણે....શા માટે???
    કાલે ઘર સામે નોન વેજ કાપશે ખાવા વાડા..... જોઈ શકસો ને????

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 3 месяца назад

    નમસ્કાર બેન
    સુ રાત્રે અથવા બપોર પછી દહી ખાઈ શકાય ?

  • @manjulamalaviya
    @manjulamalaviya 3 месяца назад

    મારે બીટવેલ બોવ ઓસૂછે માલવીયા

  • @shilpadodhia9922
    @shilpadodhia9922 7 месяцев назад

    Pela bhai kyan che, je roj vdo banave che?

    • @veidakvidyaa
      @veidakvidyaa  7 месяцев назад

      જય ધન્વંતરિ
      હવેથી અમારા બન્નેના વિડિઓ આવશે..
      આ બેન મારા વાઈફ છે..

  • @jagdishbhagat5731
    @jagdishbhagat5731 7 месяцев назад

    😂😂😂😂😂😂😂😂

  • @shivpathak8187
    @shivpathak8187 Месяц назад

    thank you 🙏

  • @NarendraPatel-c4u
    @NarendraPatel-c4u Месяц назад

    Thank. You

  • @meerabumbariya2595
    @meerabumbariya2595 2 месяца назад +1

    Thanks, sister🎉🎉🎉🎉

  • @rupalmistry6197
    @rupalmistry6197 3 месяца назад

    Very nice information

  • @hareshthakor5262
    @hareshthakor5262 3 месяца назад

    Very good 👍👍

  • @AlpeshSharma-rs1yf
    @AlpeshSharma-rs1yf 6 месяцев назад

    Very good

  • @UshabenParekh-dw5ps
    @UshabenParekh-dw5ps 7 месяцев назад

    👌👌

  • @jayendrasinhrana1739
    @jayendrasinhrana1739 3 месяца назад

    Good