નમસ્કાર સાહેબ 🙏 ખૂબ સરસ, તમે વિદ્યાર્થીનીઓ ને ખૂબ સરસ ટ્રેનિંગ આપી છે, બધાજ એકદમ વ્યવસ્થિત આસનો કરે છે 👍 દરેક સ્કૂલો ને તમારા જેવા શિક્ષકો મળે એવી શુભેચ્છા 🙏
જય ભગવાન મનહરભાઈ,તમારા વિડિયો ખુબ જ સરસ માહિતી સભર હોય છે મારા માટે ઉપયોગી થાય તેવી સલાહ આપશો મારી ઉમર 71વરસ છે મારો નીચેનો 5મો મણકો 20 વર્ષ પહેલા થી ખસી ગયો છે ઓપરેશન કરાવ્યુ હતુ ફાયદો થયો નથી જે તે સમય થી dr ની સલાહ મુજબની ફીજ્યો થેરાપી દરરોજ સવારે ઊઠીને તરત જ 1કલાક કરુ છુ રૂટિન સારૂ ચાલે છે પગમાં દુખાવો, ઝણઝણાટી થાય છે ખાસ કરીને ચ લાતું નથી મારુ વજન 65kg છે ઉચાઇ 5 ફુટ છે ધીમે ધીમે મારા પેટનો ભાગ વધી ગયો છે પેટની નીચે ચરબી બહુ જ વધી ગઈ છે તો આ ચરબી ઓછી કરવા માટે ઉપયોગી થાય તેવી સલાહ આપશો સુતા રહી ને ખુબ જ સારી રીતે કસરત કરી શકાય છે બેસવામાં ખાસ તકલીફ નથી પડતી
🙏જય ભગવાન, શ્રી મનહર ભાઈ, તમારા દરેક વીડિયો જોઉં છું. અને ગમે છે. સાથે જાણવા, શીખવા મળે છે. સાથે પૂછવાનું છે કે તમારી સ્કૂલ છે. તે કયાં અને કયાં ગામમાં છે તે જરૂરી જણાવશો. 🙏🙏
Perfect students all r in perfect position happy to c them . I am yoga teacher paschim Utanasan sure come with practice . Other 3 manageable taking hand behind & bending down is Purva yoga mudra
જય ભગવાન જય માતાજી ખમ્મા ખમ્મા મારા વિરા ખુબજ સરસ વિડીયો બનાવ્યો છે ખરેખર ખુબજ આનંદ થયો છે મારાં વિરા તમે જે સત્સંગ કરો છો તે થોડોક સમય કાઢીને તમે અમને મોકલાવશો. આ વિડીયો ધણાં લોકોને સમજણ પડે છે ધણા લોકો તમારો વિડીયો જુવે છે અને સમજીને ઉપયોગ કરતા પણ હશે સૌને મારી વિનંતી કે મનહરભાઈ નો વિડયો ખુબજ સરસ હોય છે ખમ્મા ખમ્મા ખમ્મા મારા વિરા જુગ જુગ જીવો હજારો સાલ જય માતાજી જય ભગવાન
મનહર સાહેબ ઘણી વખત થાઈરોઈડ માટે તમને વિનંતિ કરી હતી આજે ખૂબ સરસ રીતે રજૂ કરી છે. અને ઘણી માતા - બહેનો માટે આશીર્વાદ રૂપે સાબિત થશે. ખૂબ ખૂબ આભાર સાહેબ આવી સમાજ સેવા આપો છો..
સરસ ખૂબ ખૂબ આભાર મનહરભાઈ...
શ્રેષ્ઠ શિક્ષક... સાહેબ
🙏અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત🙏
આભાર મનહરભાઈ
નમસ્કાર સાહેબ 🙏
ખૂબ સરસ, તમે વિદ્યાર્થીનીઓ ને ખૂબ સરસ ટ્રેનિંગ આપી છે, બધાજ એકદમ વ્યવસ્થિત આસનો કરે છે 👍 દરેક સ્કૂલો ને તમારા જેવા શિક્ષકો મળે એવી શુભેચ્છા 🙏
જેના થી ના બેસાય તો શું કરવું?
guru ji naman pan je loko ne knee problem hoy te kevi rite kare knee bend thata nthi
બહુ સરસ સમજવાની વાત અને ફાયદા ની
Wahh Saheb khub j Sara's.... Dhanyawad jay bhagvan
Khub saras sir 👍 thank you 🙏
Khub saras. Manhar bhai
ખુબ જ સરસ ખુબ જ સરસ જય શ્રી કૃષ્ણ from UK
Khub Saras 👌 Superb 👍 Jsk bhai 🙏 Jay bhagwan 🙏
Thank you so much manhar bhai.. tamara aa aasan joiye pachho josh aavi gayo
Sir,
Aa video joine
Mari school life yad aawi Gai..
Mara PT teacher ni yaad aawi gai
જય શ્રી કૃષ્ણ🙏 જય માતાજી🙏 જય શ્રી રામ
Bahu sars asan thanks for sharing sir
Vaah sir tamara badha j video khub j saras hoy che
Sir thank you so much sir 🙏🙏🙏
Jay shree krishna sir🙏🙏
Jajshrikrishana very nice
જય ભગવાન મનહરભાઈ,તમારા વિડિયો ખુબ જ સરસ માહિતી સભર હોય છે મારા માટે ઉપયોગી થાય તેવી સલાહ આપશો મારી ઉમર 71વરસ છે મારો નીચેનો 5મો મણકો 20 વર્ષ પહેલા થી ખસી ગયો છે ઓપરેશન કરાવ્યુ હતુ ફાયદો થયો નથી જે તે સમય થી dr ની સલાહ મુજબની ફીજ્યો થેરાપી દરરોજ સવારે ઊઠીને તરત જ 1કલાક કરુ છુ રૂટિન સારૂ ચાલે છે પગમાં દુખાવો, ઝણઝણાટી થાય છે ખાસ કરીને ચ લાતું નથી મારુ વજન 65kg છે ઉચાઇ 5 ફુટ છે ધીમે ધીમે મારા પેટનો ભાગ વધી ગયો છે પેટની નીચે ચરબી બહુ જ વધી ગઈ છે તો આ ચરબી ઓછી કરવા માટે ઉપયોગી થાય તેવી સલાહ આપશો સુતા રહી ને ખુબ જ સારી રીતે કસરત કરી શકાય છે બેસવામાં ખાસ તકલીફ નથી પડતી
🙏જય ભગવાન, શ્રી મનહર ભાઈ, તમારા દરેક વીડિયો જોઉં છું. અને ગમે છે. સાથે જાણવા, શીખવા મળે છે. સાથે પૂછવાનું છે કે તમારી સ્કૂલ છે. તે કયાં અને કયાં ગામમાં છે તે જરૂરી જણાવશો. 🙏🙏
નીએક
🙏ભાઈ શ્રી મનહરભાઈ🙏 સાહેબ🙏 જય ભગવાન 🙏
Perfect students all r in perfect position happy to c them . I am yoga teacher paschim Utanasan sure come with practice . Other 3 manageable taking hand behind & bending down is Purva yoga mudra
🙏જય શ્રી ગુરુદેવ દત્ત🙏
Khub sars manhar bhai😆
સરસ ભાઈ
જય ભગવાન જય માતાજી ખમ્મા ખમ્મા મારા વિરા ખુબજ સરસ વિડીયો બનાવ્યો છે ખરેખર ખુબજ આનંદ થયો છે મારાં વિરા તમે જે સત્સંગ કરો છો તે થોડોક સમય કાઢીને તમે અમને મોકલાવશો. આ વિડીયો ધણાં લોકોને સમજણ પડે છે ધણા લોકો તમારો વિડીયો જુવે છે અને સમજીને ઉપયોગ કરતા પણ હશે સૌને મારી વિનંતી કે મનહરભાઈ નો વિડયો ખુબજ સરસ હોય છે ખમ્મા ખમ્મા ખમ્મા મારા વિરા જુગ જુગ જીવો હજારો સાલ જય માતાજી જય ભગવાન
Tamara jeva sir ni school ne khubaj jarur che
Great job god bless u sir
ખુબજ સરસ જય ભગવાન
Sir jene knee ne taklif hoy tane to vajrasan ma nathi besatu to tene kevi rite aasn karva plz batavso
Jai bhagvan bhai
Sir haras. Masa no video banavo ne please
Khub Saras sar. 👍👍
ખુબ જ સુંદર
जय भगवान
सादर नमस्कार
अति सुंदर
દીકરીઓ સરસ યોગ કરે છે
Saheb vadhare vajan ne karne aasan nathi thtu temate shu karavu joye te mate kaik kahe cho kaheva mate vinti❤❤❤
Khub saras jankari aapi sirji.🙏🙏🙏👌👌
Very Nice ManharBhai Patel.
God bless you sir
Bahuj saras
Glad that u too hve.interest in yoga d show imp.yoga
Vah. Bhai
Very nice Sir
જય ગુરુદેવ દત્ત🙏 મનહરભાઈ🙏 જય ભગવાન
Jay bhole nath.🙏🙏
હુ વજ્રાસન માં કલાક બેસુ સુ તો પણ જાડી છુ
તેનો ઉપાય બતાવો
તોય મારૂ પેડુ બહુ છે
Sachu che aa
મનહર સાહેબ ઘણી વખત થાઈરોઈડ માટે તમને વિનંતિ કરી હતી આજે ખૂબ સરસ રીતે રજૂ કરી છે. અને ઘણી માતા - બહેનો માટે આશીર્વાદ રૂપે સાબિત થશે. ખૂબ ખૂબ આભાર સાહેબ આવી સમાજ સેવા આપો છો..
aaa
p
hi
L०
Jay shree Krishna
Super duper
નાઇસ
Very nice guru ji
જય ભગવાન 🙏🙏
Gothan dukhato hoy to vajrasanma besay
જય ભગવાન મનહરભાઈ
Ravi se Mahe pyar
Jay bhagvan🙏
Jay Shree krushna
Vah kya bat
I like video 📹
Thank you for your motivation
kmr no dukhavo hoy to kri shkay?
🙏🙏
C Jay sachhidanand
જય ભગવાન મનહર ભાઈ
Ek asan no time ketlo levano
Jay bhagwan 🙏
Manharbhai sir tame Kya gam na cho very nice yogasan
Jay BhagwaaN 🙏❣️
Good margdarshan
Sir tamara namber apo ne
🙏Sr.aa aashno 38 vysni umre kari shkay?
Thank you 🙏🏻🙏🏻
હું લગભગ તમારા બધા જ વિડિયો જોવું છું
મને કમર ની તકલીફ છે તો મારાથી આ કસરતો થશે ખરી ?
Bhai hum logo ko already legs ki problem hai toh kaise kar payenge so kutch alag bataye jo hum kar payenge
મનહર ભાઈ નંમસ્તે વજરાસન માં બેસવા નું કહો છો પણ ર્ડો ગુટણ ના પ્રોબ્લેમ માટે બેસવનું ના પાડી છે મારી ઉંમર 61 વર્ષ છે મારેવજરાસન માં બેસવું કે નહી
Jai hind.mara si pag vali ne besatu nty.pehla to me aam j besti.to su karwu
કેટલા મિનિટ એક આશાન
સ્ત્રીના ચહેરા ઉપર અનચાહે વાળ નું કંઈક ઉપાય
Very nice 👍 video
Jsk manhar bhai mane dhichana ni taklif che dr a dhichan var vani na padi che to aa aasano kari sakay
Wahh sir
Aaj dhi chalu krsu sir
verýnice
Jay bhagvan
RADHE RADHE RADHE KRISHNA:
JAI BHARAT JAI BHAGWAN:
Bhuj Saras Jai bharat Jay Bhagwan 👌👍
😀❤️🌅🇮🇳💐💐💐💐💐 AUM. 🙏🙏🙏🙏🙏.......Mr. Manhar. D. Patel.
Thank you sir
🙏🙏👍❤️👍🙏🙏
Thank you sir🙏🏻🙏🏻
પેટનીઉપરનીચરબીમાટેઊપાય
Vericose vain hoy to pn vajrasan karay?
સિઝેરિયન ડીલીવરી છે આ આસનો થઈ શકે
Bhai pregnancy rakhavi hoy to kya aashan karva nad kya na karva plz reply kar jo
Thankyou so much sir,pun stomachne lidhe bilkul 2y exercise nathi thti,aap no.aapso pls.
Aapna yoga class online thse?
મનસાહેબ મારા ગોઠણ મા જગ્યા ઓછી થઈ ગઈ છે તો આ આસન કરી શકાય
Jai Bhagwan 🙏
♥️♥️🙏🙏👍👍👌👌
👍
🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice
🙏🙏👌👌👍👍
Sir me fatkadi lidha pachi mane chhakar weekness lage 6
wait વધારે હોવાથી વજ્રાસન માં બિલકુલ બેસી સકતું નથી તો સુ કરવું?
Sir pet and dhichan problem thigaa6 to sukarv
ખુબ સરસ મનહર ભાઈ હું તમારો બહુ મોટો ફ્રેન્ડ છું . તો મારે તમને મળવા આવવું છે શું આવી શકું છું તમારા ગામમાં?
Thank you so very much bhai
Gothan dukhta hoy to vrajrasan ma besay ?
1.5 vrash na balko Nu vajn vdarva su krvu
👌👌🙏🙏