🙏મહાદેવ હર. વાહ મિત્ર ખૂબ સરસ ગમ્યું. આ તમારો વિચાર ઉત્તમ છે. આનાથી આપણી જૂની સંસ્કૃતિ જળવાશે. ગામે ગામ આવી માવડીયું ખૂબજ સાંસ્કૃતિક વારસો લઈને બેઠેલાં છે. સૌરાષ્ટ્રમાં કોઈ એવું ગામ નહીં હોય કે બહેનોનું સત્સંગ મંડળ ન હોય. આપને જ્યાં પણ આવા જૂના બહેનોગાયક મળે તેને શોધો અને આપણો જૂનો વારસો ઉજાગર કરો. માનનીય શ્રી ઝવેરચંદ મેઘાણી એ પણ ગામડા અને નેસડાં ખૂંદીને સાહિત્ય મેળવી આપણને સૌરાષ્ટ્ર ની રસધાર આપેલ. આ પણ તેવૂંજ ભગીરથ કાયૅ છે. સંસ્કૃતિ ની ખૂબ મોટી સેવા આપ કરો છો. ધન્યવાદ..... મહાદેવ હર. 🙏🙏🙏
જયમાતાજી અમેરિકાથી બહુજ સરસ મેને ખુબજ ગમયુ મારો જન્મ આફરીકામા રહુ છું યુએસએ મા રહ્ છુ 76 વરસ થયા છે ખુબજ સરસ વાતો કરી કે અર્થ સમજી ને શભળવુ તો બરાબર સમજાય ગુજરાતી છુ. બસ આવુ લખતા આવળે છે મારા પરીવારને સચવુ છુ
જયહો અંલખધણી જયહો સનાતન ધર્મ ખુબ સરસ કિર્તન છે જયહો સીતારામ
જય માતાજી
જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ અમીરભાઈ કેમ છો મજામાં
Jay Mata ji
Lakhiaay hiriaay khub khubsars bane. Bahenone Dhanyvad mara papa gataaeni Yad aavigay Aasu aavi gaya
🙏
બાપા સીતારામ લખી આકા ને
ખોબખોબ આભાર ધન્યવાદ
જય હો આઈ માં પ્રાચીન સમય ના સંભારણા વાહ ભાઈ
Vah hamirbhai dhanyavad
TV
હમીર ભાઈ ખુબ સરસ સેવા રામ રામ ભાઈ કચ્છ ભૂજ
Maji ne mara koti koti vandan 🙏 ato mara guruji kabir saheb ni ulat vani. Dany Dany cho maji. Tamara saty karmo ne. Namaskar....
સરસ ઓલ્ડ ભજન દેશી સાભળી ને આનંદ આવ્યો.
વાહ ખુબ જ સુંદર જય હો માવડીયુ ને ધણી ખમ્મા મારા જય ઠાકોર 🙏🙏
खूब-खूब जीवों मारी मां खूब-खूब धन्यवाद हमीरा भाई आपने नवी पेडी ने भागीरथी संस्कृति प्रवाह वह तो मुं कड़वा थी कोई एक नवी मां जन्म ले से
ખુબ સરસ ભાઈ
ખૂબ સરસ મજાનું ગીત ગાયું છે
ખૂબ સરસ
ખુબ જ સરસ હમીરભાઈ આવા પોઞામ મુકો
Best Beautiful પ્રાચીન પરંપરાગત ઇતિહાસમાં અમર રહે
સરસભજનછેઆઈમાજયમાતાજી
🙏🙏👌🌹👍
Sara's Jay shree krishna
Khub srs hamir bhai
🙏Jai Dvarkadhish mjaavigy Tame Badha Samajmathi Juna Mansodhi Gavdavine Muko Meher Ahir Rabari Bharvad. Gadhvi Kodi........
If start from old ganesh bhajan make good start I thinking usa🇺🇸
🙏મહાદેવ હર.
વાહ મિત્ર ખૂબ સરસ ગમ્યું. આ તમારો વિચાર ઉત્તમ છે. આનાથી આપણી જૂની સંસ્કૃતિ જળવાશે. ગામે ગામ આવી માવડીયું ખૂબજ સાંસ્કૃતિક વારસો લઈને બેઠેલાં છે. સૌરાષ્ટ્રમાં કોઈ એવું ગામ નહીં હોય કે બહેનોનું સત્સંગ મંડળ ન હોય. આપને જ્યાં પણ આવા જૂના બહેનોગાયક મળે તેને શોધો અને આપણો જૂનો વારસો ઉજાગર કરો. માનનીય શ્રી ઝવેરચંદ મેઘાણી એ પણ ગામડા અને નેસડાં ખૂંદીને સાહિત્ય મેળવી આપણને સૌરાષ્ટ્ર ની રસધાર આપેલ. આ પણ તેવૂંજ ભગીરથ કાયૅ છે. સંસ્કૃતિ ની ખૂબ મોટી સેવા આપ કરો છો. ધન્યવાદ..... મહાદેવ હર. 🙏🙏🙏
Aabhar vadil
wow khubj sars bhajno dhanyaho majiu sdaye avaj mdhura avaje yuva pedhine bhajn rupi margdrsan detaj rhejo🙏🙏🙏🙏
Vah bhai bahu maja avi maa ji ny sambhdiye ny👌👌🙏
badhaa junaa gito nre lok gito daada dadi o paarethI jaaNi ne lakhi levaa ne amaji levaa te bahu saaru.n kaam chhe.
jaya sri krishna!
By
Nice mama...
Aabhar bhanubha
સરસ વાહ હમિર
Vah jabardast 🙏
Jay shree Krishna. Lagan geet ,bhajan khub saras gayu !!!!!
Vaha vaha hamir bhai maja aavi
Vah vah hamirbhai sacha motida no parichay karavyo khub khub aabhar🙏🙏
જય માતાજી
Wah bhai super 👌👌
ખૂબ ખૂબ સરસ ગાયું છે
Mer ni boli sambhalvani bahuj mithi lagechhe khub khub aabhar 🙏🏾🙏🏾
Mane balu Bia na nabr joye se
👌
Iyu ne shat shat naman ,,,, cultur sachavjo ,
Khub saras
જયમાતાજી અમેરિકાથી બહુજ સરસ મેને ખુબજ ગમયુ મારો જન્મ આફરીકામા રહુ છું યુએસએ મા રહ્ છુ 76 વરસ થયા છે ખુબજ સરસ વાતો કરી કે અર્થ સમજી ને શભળવુ તો બરાબર સમજાય ગુજરાતી છુ. બસ આવુ લખતા આવળે છે મારા પરીવારને સચવુ છુ
રાધે કૃષ્ણ જય સીયારામ બહુ સરસ મારી માવડી રાધે મારા મા પણ બહુ સરસ ભજન ગાય છે મારી ચેનલમાં જોજો jassi Dubariya
👌
Have rasda gavdavo ne vlg banvjo hamir bhai
Vah bhai saras
VAH BAA No Aavaj khub sundor SE
wah hamirbhai
Vah Lakhi..... Ma
Wah wah
Ek din eso aavse soy din rudiya ma sale
Jordar jaja time sambhliyu
Leh jadi Ram bhjile....naranswami ni yadi apavi
Veri good Hamir bhai fari bijo vidieo banavo
🙏🙏🙏🙏
વાહ મેરાણી વાહ
Vah old is gold
Dhny dhny Motiba🙏🙏🙏
હમીર ભાય
I miss you fuy
Vah lakhi aai
જય શ્રી કૃષ્ણ
Good..srs
Very nice 👌👌👌
વાહ લાખીઆઈ ને હીરીઆઈ જુગ જુગ જીવો
વાહ વાહ બા ખુબજ સરસ ગાય છે બા 🙏🙏
Very nice Hamir Bhai London 🇦🇮🇨🇰🇬🇧
જયશ્રી કૃષ્ણ જય માડી ને
Y
જય દ્વારકા ધીસ
,
Jay shree Krishna
Wahhh bov saras
Hamirbhai .Kay gam na
Maji.cee
Simani Porbandar
👌🌺
🙏 ખૂબ સરસ જૂના ગીતો ગાય છે બન્ને બહેનો જાણે કે સાભળા કર્યે અત્યાર ની બાયુ કાંઈ ન આવડે બ્યુટી પાર્લર મા તૈયાર થાવા માં ઈનટેસ.
સીતારામ બેન અમારા કાઠિયાવાડી ભજન કીર્તન સાંભળજો તમને જરૂર ગમશે
હમીર ભાઈ આઈ નું ગામ કયું
Porbandar simani
Shitaram Bia hamir mane balu Bia na nabr joye sa to mherban kari ne apjo tamaro abar mane cancer se to mare namr joye se
Very nice Songs... Dhanyavaad..
saras Bhajan 6👍🙏
લાખી માસી અને હિરી માસી
Bhajan lakhi mokjo
Sikhava ni kosis karisu
સીતારામ બેન અમારા કાઠિયાવાડી ભજન કીર્તન સાંભળજો તમને જરૂર ગમશે એકવાર જરૂર સાંભળજો આભાર 🙏🙏🙏
If start from old ganesh bhajan make good start I thinking usa🇺🇸
ખૂબ સરસ
ખુબ જ સરસ ગાયું છે
જય શ્રીકૃષ્ણ
ખૂબ સરસ
ખૂબ જ સરસ