આજે મેં ચારણ ના નેહડા ની મુલાકાત લીધી અને ક્યારેય ન જોઈ હોય તેવી વસ્તુઓ જોવા મળી !!! @Riddhi Maher
HTML-код
- Опубликовано: 13 янв 2025
- આજે મેં ચારણ ના નેહડા ની મુલાકાત લીધી અને ક્યારેય ન જોઈ હોય તેવી વસ્તુઓ જોવા મળી !!! @Riddhi Maher Vlogs
Thank you for supporting ❤️🙏
if you like my video kindly LIKE SHARE SUBSCRIBE my channel 🙏🙏
********************************************
#daily
#viral
#khedut
#villagevlog
#villagelife
#vlog
#video
#varsad
#heavyrain
#temple
#dailyvlog
#rain
#farming
#farmers
#farm
#livevillagelifewithomandfamily
#livevillagelifewithgujarat
#farmingingujarat
#tourism
#riddhimahervlogs
#gujarati
#gujju
#routine
વાહ બેન ખુબ સરસ માહિતી આપી , ચારણ ની સંસ્કૃતિ વિશે રૂબરૂ કરાવ્યા ,ધન્યવાદ્ આપને
Thank you for visiting my channel 😊
🙏🏻🙏🏻🙏🏻🙏🏻જય માતાજી🙏🏻🙏🏻🙏🏻🙏🏻
બેનજી ઈ નેહળા માં આઈયું જનમી છે.અને અઢારે વર્ણ ની કુળદેવી તરીકે પુજાય છે.
અને ઈ જગદંબાઓ ને ગાડી બંગલા ના મોહ નથી.પણ
અઢારે વર્ણ ને ગાડી બંગલા વાડી ધન દોલત મેડી મોલાત ઘણું બધું આપ્યું છે.
ઈ આઈયું છે આ.જય હો.....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
બધુ ખુબ સરસ છે બેન થેક્સ અમને આ બધી માહિતી આપવા માટે
बहुत ही सुन्दर है यहां का वातावरण और दाद देनी पड़ेगी इनके कला कि यह सब जानना जरूरी है लोगों के लिए आपने बहुत ही सुन्दर वीडियो बनाया है धन्यवाद नमस्ते ❤️❤️
Thank you so much
Verry verry nice charan ma na nes ni mulakat lidhi epan nortama thanks i likes
ખૂબ સરસ માહિતી સાથે નું ચારણ નાં નેહડા પ્રથમ વાર નું અદ્દભૂત દર્શન.જય માતાજી.
Thank you
ચારણ આયુ ના આશીર્વાદ લેવાય
🙏👍😊
જય માતાજી ખૂબ જ સરસ નેહળા ના માં કાશા મકાન તથા કુદરતી વાતાવરણ વશે ભરત કામ ને તેમનો પહેરવેશ સોખા દુધ ની ચા સાથે વડીલો ના આશીર્વાદ સાથે નો વિડીયો ખુબ જ સરસ બેનાં જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you 😊
Avi mulakayo ni jroor chhe
@@zuhurkadri2903 sachi vat chhe bhai
Ek dam sachi vat chhe bhai
Vah khubaj saras video jovani khubaj maja avi aa kyany chhe
Thank you 😊
Maja aavvi gay video joy nehdano
Aap saurasht na so
નિરંતર નેહ વરસાવતા માનવી જ્યાં મળે ઈ "નેહડા" 🙏🙏🙏.
Wah👌🏻
Very nice video👍👍દેસી જીવન દેસી વસ્તુ એ જીવનની મજા છે
Thank you 😊
ચારણ સમાજની સંસ્કૃતિ હજી જાળરાખી છે પરંપરા મુજબ જીવન જીવેછે જય માતાજી🙏🙏
🙏🙏🙏
બહુ સરસ માહિતી આપી
Thanks
વાહ બેન જય માતાજી તમે અમારા ચારણ ના નેશળે આવી યા 🙏
🙏🙏
બેન જરૂર તમે ચારણ આયુ ના લગ્ન મા જજો અને વિડીયો બનાવજો જેથી અમે પણ જોય સકીયે તેમના લગ્ન અને રિતરીવજ ।। જય મોગલ।।
Paku bhai👌🏻👍
હે ચારણી સુખ કારણી આયે શરણ ,
🙏🙏🙏
Wah sachej kyaarey na joyu hoi a jova malyu khub saras vlog ne mansai to ahij che ho ketli tan kare che jamva mate👌👌
Thank you 😊
ખુબજ સુંદર વિડિઓ બનાવ્યો અને બહું જ આનંદ આવ્યો 👌👌👌🌺💐🌻🌻🌹
Thank you
જય રવરાય કુળદેવી
મા સૌને સુખી રાખે એવી પ્રાર્થના સાથે નેહડા નીઆઈ ને મારા જય માતાજી
🙏🙏🙏
ગીરના નેસ ની ખુબ જ સુંદર પ્રકૃતિ બવ મસ્ત વિડિયો છે ખુબ સરસ જય માતાજી
Thank you 😊
Jay mataji 🙏khamma nehda ni praja ne. Bhagvan mataji mavdi tamne saja sama ne sath sahay kare 🙏🙌
મારો ઉજળો.. માલધારી ❤ચારણ સમાજ ❤🙏જય મોગલ 🚩🙏🌹
Khub saras ben
1) કાઠી
2) રબારી
3) મહેર
4)ચારણ
5) ભરવાડ
6) આહિર
7) સગર
8) ગરાસિયા
9) માહિયા
10) હાટી
11) બારોટ
12) વાઘેર
13) ખાંટ
આ તેર તાહળીયો વેવાર કેવાય ભાણે ભળતી વાત , કાટીયુ વરણ
🙏🙏🌹🌹 ખુબ સરસ નેહડો🙏🙏🌹🌹
🙏🙏🙏
रीधि बहन खुब सरस जुनी चीज बताइ जुनु उजागर करने के लिए धन्यवाद आपका जय श्री राम हर हर महादेव
Thank you for visiting my channel 🙏🙏🙏
વાહ વાહ 👌 ખુબ જ સરસ હેન્ડ વર્ક
સાચી વાત છે દીદી 🙏 👍🥀
Thank you
Are leva ce
Su a lokho api sake ke?
@@shaileshpatel407 e loko vechta nthi, ghar mate j banave che
Ben aa vastu bajar ma muke to loko khub pasand karse
Eto chhe👍👍
Amazing video👍 ...nes joi ne bahu j maja avi👌
Thank you
વાહ સુંદર વિડીઓ બનાવ્યો છે... ચારણો નું લોકજીવન એમના નેહડા અને એમની કલા કારીગરી નું સુંદર પ્રદર્શન રજૂ કર્યું ...ખૂબ ખૂબ અભિનંદન...આભાર
ખૂબ આભાર તમારો 🙏
Wow....I like this video.more beautifulllllllll......👌🏼👌🏼👌🏼👌🏼👌🏼💞
Thank you
અમે જોવા ન જઈ શકીએ તેવી જગ્યાઓ, સંસ્કૃતિ, ચીજ વસ્તુઓ તાદ્રશ્ય દર્શાવવા માટે ખુબજ આભાર.
🙏🙏🙏
જ્ય માતાજી
નિધિ બહેન બહુજ સરસ વિડિયો છે
તમે બહુજ આગળ વધો એવી મારી દુવા છે
તમારા ચેનલ નાં subscribe 1 million જલદી થાય તેવી મારી દુવા છે
Thank you 😊
Your gratitude towards our CHARAN castle is appreciated, JAI MATAJI BEN
🙏જય માતાજી 🙏 જય ભેળીયાવાળીમા🙏
બહુ સુંદર વીડીયો છે
અમારી ફેમીલી માં પણ આવજો🙏
@@savjikumarvillagevlogs8340 ચોકસ ભાઈ સારા વીડીયો બનાવો તો લોકો સામેથી તમને સપોટઁ કરશે ખુબ આગડ વધો એવી મારી શુભ કામના ભાઇ
Thank you
@@savjikumarvillagevlogs8340 ભાઈ તમારા વીડીયો નું હજી અમને ઈજરાઇલ મા નથી નોટીફીકેસન આવતું
Thank you so much ❤️ bhai
ભેંસો ખૂબ મસ્ત છે......
વાહ ચારણ નેસડા ની મોજ
👍🙏
Paga bapa na ashram ni mulakaat karje ridhi ben જ્ય Dwarkadhis
Sure👍
Jay maha MAYAO * MARA CHARAN sparsh
जय माताजी बेनबा वाह नेहडा नी मोज 👌👍
🙏🙏🙏
જય માતાજી વાહ મારા નેહડા ની ખાનદાની 👍👍👍👍👌👌👌👌🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
👌🏻🙏👍
Jay Mataji Jay Ganesh Good job
Radhe radhe
Riddhiben, thank you. Well done.
🙏👍😊
Khub saras vidiyo bahen
Thank you
Riddhibenano saras video
Beautiful gaon buffalo mausam bahut achcha hai 😊👍
🙏👍
Thank you 😊
Good Morning ...Beautiful presentation, thanks for sharing...🌹🌹🌹👍👍👍
Thank you 😊
જય માતાજી 🚩🙏🚩🙏🙏🚩🙏🙏🚩🙏🚩🙏
જય માતાજી 🚩🙏
Super super video👌👌👌👌
Jay mataji jaji khmma jogniyune
🙏🙏🙏
💞🌹💞So cute Beutyfull video 💕💕🌹💕💕
Thank you
Hii riddhi you are doing very good job carry on
Thank you so much for visiting my channel 🙏🙏🙏
👌🏻👌🏻👌🏻😀
🙏🙏
ખૂબ સરસ હેપ્પી નવરાત્રિ 🎉
જય માતાજી 💥🙏
🙏🙏🙏
Ridhiben jay matajI
jai shree kachheli charani mata ji ki.🙏
🙏🙏🙏🙏👌👌👌👌
Jay khodiyar ma saras moj chhe
Thank you
Maha shakti Ma KHODIYAR, MA AAVAD , MA TOGAD , MA JOGAD ,MA BIJBAI, MA HOLBAI , MA SOSAI , MA VARUDI, maSONBAI, MA NAGBAI , Ma DEVAL , Aai khubadi , AAI JITBAI , AAI RAVECHI, AAI SONALBAI -2 Aai boot bhav ani AAI BALAD MA , AAI BAHUCHAR, aai JANBAI 2 , AAI JINBAI, and so many more were CHARAN putrid maha satio hati
ખૂબ સરસ ...જય માતાજી
🙏🙏🙏
હા અમારા ચારણ ના નેહડા ની મોજ હા
જય હો અન્નદાતા માલધારીઓ 👏👏👏
મજા આવી
JaY JIGMAYAO
Ha Charan 👍👍
Bahu mast kala 6e... Mane bahu j game hath nu banavelu work
👌🏻👍🙏
Awesome 👍
જય માતાજી
🙏🙏🙏
Super ben👌👌👌
Khub saras👌👌👌👌👌
Thank you 😊
નેહડા જોઈ ને મજા આવી 👍👍❤️❤️
નેહડા બોવ ગમે હો 🎉
જય દ્વારકાધીશ બહુ સરસ
👍😊👌🏻
ચારણ તો ચારણ ..........👍😎😎😎😎😎😎
🙏🙏🙏
જય સોનલ આઈ જયપુરતીઆઇ
Jay mataji ben
🙏🙏🙏
જય ઠાકર વા મારા નેહડા ની ખાનદાની
👍😊
વાહ રીદધી બેન વાહ.
Thank you
❤️❤️❤️
એ...જુપડીયે કોક તો જાજો અને મેમાન એના તો થાજો
તમારો આ વિડીયો જોય ને મને બવ આનંદ થયો છે કારણ કે હુ આ ચારણો નો જ કપાળ ગોર છુ મારે તો અવાર નવાર જવાનુ થાતુ હોય છે નેહડા ની મજા આખી દુનીયા મા ક્યા નો મલે હો
ખુબ સરસ બેન
Thank you
વા ચારણ 🙏જય માતાજી
🙏🙏🙏
Very beautiful 💖
જય માતાજી બેન 🌹🌹🌹🙏🙏qqqq🙏🙏🙏🙏🙏
સિતારામ
🙏🙏🙏
સરસ
Thanks
Jyi ho charn mataji
🙏🙏🙏
આપણી સંસ્કૃતી હો બાકી....
To pchi😊
Bija na video karta tamara video jova ni maja aave 6e karan ke tamara video ma..
Kyarek gamdu hoy, vadi hoy, hill station hoy mandir hoy , guru ni mulakat hoy ,nesda hoy, to kyarek saher ma maheman rupi kabutar ne bolavi tene jamanu pirasta hoy..
Baki char dival andar na video ma roj su jova nu hoy..
Thank you so much 😊🙏
😀👍
Wonderful Keep it up
Thank you
❤જય માલધારી ❤જય દ્વારકાધીશ ભગવાનની ❤ચારણ સમાજ ❤❤❤❤❤
Wahhh riddhi ben wahhh.... Khub saras.... Video banavyo chhe tamam nehdavasi bhai beno ne mara jai swaminarayan 🙏 & god bless u sis. Happy Diwali🕯 in advance. 💐💐💐
Thank you so much 😊
તમારા વિડિઓ બોવ મસ્ત હોય છે
Thank you so much 😊
જય માં મોગલ
Very beautiful culture
Love from devbhoomi dwarka ♥️♥️♥️
🙏🙏🙏
Very good village culture.
Thank you
તમે ભાગ્ય સાલી છો બેન. .જાગતી જોગમાયા ઓ ના દર્શન નો લાવો મળ્યો આ આયુ ના આશીર્વાદ લેજો. જય હો ચારણત્વ. .જય આવડ ..જય સોનલ..જય મોગલ
Ha🙏🙏🙏
🙏
Ridhhiben saras video banavyo che
Thank you so much 😊