@@TejalThakor-c3v નિવૃત્તિ બાદ જગ્યા ખાલી પડે છે ત્યાં ભરતી થશે ભરતી દરમિયાન તમે તમારી ઉમેદવારી નોંધાવજો જો આપ મેરીટમાં આવતા હશો તો તમને ચોક્કસ નોકરી મળી જશે👍
જી હાલ તો લાભ આપવા અંગે ચૂકાદા સરકાર સમકક્ષ ગણવામાં આવેલ છે આંગણવાડી સંગઠન દ્વારા માંગણી કરવામાં આવી રહી છે બની શકે છે ભવિષ્યમાં સરકારી લાભ આપવામાં આવે....
@@tapanpurohit554 ગ્રેજ્યુએટી ની એન્ટ્રી ઘટક કક્ષાએથી ઓનલાઈન કરવાની હોય છે... ઓનલાઇન એન્ટ્રી થયા બાદ.... ગ્રાન્ટ ફાળવણી થતી હોય છે.... જે બાદ આપના ખાતામાં નિશ્ચિત રકમ જમા થાય છે... આપ ઘટક કક્ષાએથી તપાસ કરી લેશો...
માનનીય મહોદય અમારા દ્વારા ગ્રેજ્યુટી બાબતનો એક જ વિડીયો બનાવેલ છે જે લાભાર્થી સુધી માહિતી પહોંચાડવાનો હેતુ છે આપ આપને લાગુ પડતી ઘટક કચેરીની મુલાકાત લઈ તમારી ગ્રેજ્યુએટી બાબતની પૂર્તતા કરી લેશો. આભાર....
મે રાજીનામુ આપ્યું છે 8મહિના પહેલાં તો મને ગ્રેચ્યુઇટીનો લાભ મળશે ? અને મારે જે કપાત થતા તેપણ મળ્યા નથી. મે ફોર્મ પણભરી દીધું એના 5મહિના થયાછે . મેડિસેમ્બર 2023 મા રાજીનામું આપ્યુ . ૩ Year job કરી
આભાર 🙏
ખુબજ સરસ રીતે માહિતી આપી આભારસ્તુતિ. ઠાસરા. રતનજીનામુવાડા🙏
માનનીય સુપ્રીમ કોર્ટ નો ઉમદા નિર્ણય, સરકાર શ્રી નો નિર્ણય લેવા ફરજ પડાવી પડી.. ખરેખર સરકાર શ્રી એ કોર્ટમાં જવું ન જોઈતું હતું..
👍
Sir hu hmda j lagi 20 divs pla pan hji manad seva j gane che. To kyare krse
@@Marivaat sir kyarthi lagu padse
સર પરિપત્ર છે કે
ખુબ સરસ
सुप्रीम कोर्ट निर्णय खूब अच्छा
તમારુ સાચુ માર્ગદર્શન ખુબ જ સરસ છે
આપનો આભાર 👍
❤ સરસ વાત
ખુબજ સરસ નિર્ણય લીધો છે
ખૂબ સરસ માહિતી આપી
જી આભાર
Thank you sir khub saras samjavyu
Welcome 👍
Nic
ખુબ સરસ માહિતી આપી છે
જી આભાર 👍
ખુબ સરસ માહિતી આપી છે ગોધરા 3 સેજો મહેલોલ હરકુંડી 2
Mo rw va. H. D. F. Oghanvade
વાહ સર ખૂબ જ સરસ માહિતી આપી ❤
ખૂબ જ સરસ માહિતી આપી આભાર સર.
જી આભાર 👍
Hi ser
ખૂબ સરસ માહિતી આપી સર ધન્ય વાદ
સરસ સમજાવીયુ ભાઈ ગુડ
જી આભાર 👍
ખૂબ સરસ માહિતી આપી છે
ખૂબ સરસ નિણર્ય લીધો છે
ખૂબ જ સરસ માહિતી
Jay ho
ખુબ સરસ માહિતી
nice
ખૂબ જ સરસ આ વીડિયોમાં માહિતી આપો છો આપ સર થેન્ક્યુ
જી આભાર 👍
સૂપ્રીમ કોટૅ નો નિણૅય ખુબજ સારો છે. 👍👍
સરસ માહિતી આપી
Good news
Thank you sir
Welcome
સરકાર ના તમામ કામ એમને કરવાના તો કરે જ ગ્રામ્ય તમામ કામગીરી એમને જ સોંપેલી છે સરકાર તો
મહિલા અને બાળ વિકાસ યોજના હેઠળ કરવાની કામગીરી ઉપરાંત અન્ય કામગીરી કંઈ છે તે જણાવશો......
Thank you
👌👌
🎉🎉🎉
આંગણવાડી કાર્યકર અથવા તેળાગર બહેનો ની ઉંમર વધાવાની જરૂર છે આ વિષયમાં વિચાર કરો ૩૩ થી વધારે ઉંમર વાળી બહેનો ને પણ નોકરી કરવા નો ચાન્સ આપો
14.7 .2023 Ma Retai Thay pan Gaijuty Mali Nathi To Malse ke ni Malse Sachi Mahiti Apava Tamari Moti Mehrbani Abhar Takide Replay Apso
નોકરી મળ્યા નો તારીખ જણાવો જો આપે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હશે તો ગ્રેજ્યુએટી મળવા પાત્ર થશે...
Kyare suprim cort no nirnay nu palan kyare thase???
Oder thaya 1 varsh thayu
Gụ ja rat mô o kha ràe. Ma lshee
Ser mara kaki sasu amara ghar ne baju ma j karyakarta ma che to have a retad thava na che to mane job male hu 12 pass chu
@@TejalThakor-c3v નિવૃત્તિ બાદ જગ્યા ખાલી પડે છે ત્યાં ભરતી થશે ભરતી દરમિયાન તમે તમારી ઉમેદવારી નોંધાવજો જો આપ મેરીટમાં આવતા હશો તો તમને ચોક્કસ નોકરી મળી જશે👍
Ok ser
Ser a retad thay pan bharti ne var hoy to Mane nokari na aape from bhare
Mara sasu tedagar ma che to emne pela rajenamu aapvu pade pache pane nokari male
જી ના એ મુજબ... નોકરી ન મળે ભરતી આવે પછી જ ફોમ ભરી શકો છો
Sir helper ben 1 year job kari hoi to aene garguti made
@@RATHOREMEENABAMEENABA 5 વર્ષ ફરજીયાત પૂર્ણ કરેલ હોવા જોઈએ તેવો નિયમ છે
તો શું હવે આંગણવાડી કાર્યકર અને તેડાધર બહેનોને સરકારી કર્મચારીઓ જાહેર કરવામાં આવશે અને સરકારી ધારા ધોરણ મુજબ લઘુતમ વેતન અને સરકારી લાભ આપવામાં આવશે???
જી હાલ તો લાભ આપવા અંગે ચૂકાદા સરકાર સમકક્ષ ગણવામાં આવેલ છે આંગણવાડી સંગઠન દ્વારા માંગણી કરવામાં આવી રહી છે બની શકે છે ભવિષ્યમાં સરકારી લાભ આપવામાં આવે....
Kal je merit bar pydu ama bdha nu nthi btavta jem ke amara ward ma total 5 vacancy hti to 1 j jgya nu merit btave chhe to bija nu kyare avse?
👍👍
ખૂબ સારી રીતે સમજાવી
જી આભાર 👍
Sir helper ben 1 year puro kre aene ketli greyuti madi ske
Sar Jo Naam reject list me he appil ni tarikh Puri Thai gai to ab appil kar sakte hain
જી અપીલ કરવાની તારીખ પૂર્ણ થઈ ગયેલ છે
Aasha nu su thayu
સર મારા મમ્મી નિવૃત્ત થય ગયા છે feb/ 2023 પણ હજી સુધી ગ્રેચ્યુટી નથી આવી તો સું કરવું?
@@tapanpurohit554 ગ્રેજ્યુએટી ની એન્ટ્રી ઘટક કક્ષાએથી ઓનલાઈન કરવાની હોય છે... ઓનલાઇન એન્ટ્રી થયા બાદ.... ગ્રાન્ટ ફાળવણી થતી હોય છે.... જે બાદ આપના ખાતામાં નિશ્ચિત રકમ જમા થાય છે... આપ ઘટક કક્ષાએથી તપાસ કરી લેશો...
Sar.Saras.Mahiti.Aapi.Me.૧૫.varas.Nokri.Kari.che..૧/૧/૧૯૮૬.thi.Amane.kyre.Grzuti.Malse.
જી આપની નિવૃત્ત તારીખ જણાવશો
Document aapi didha che pn hju jma nthi thaya paisa
Savitaben l jadavaa mane Nath.i mali
2012 mari dadi varkarma thi ritayr thaya hata su aemne have ae paisa malse??
kyar thi lagu padse aa? pagar vadharo ketlo thse?
ખુબ સરસ 👍🙏
Are bhai Ana bau video banavo chhe but graduty male kyare khota MO nathi dukhavo video banavi banavi ne
માનનીય મહોદય અમારા દ્વારા ગ્રેજ્યુટી બાબતનો એક જ વિડીયો બનાવેલ છે જે લાભાર્થી સુધી માહિતી પહોંચાડવાનો હેતુ છે આપ આપને લાગુ પડતી ઘટક કચેરીની મુલાકાત લઈ તમારી ગ્રેજ્યુએટી બાબતની પૂર્તતા કરી લેશો. આભાર....
18000 ખાતાં માં આવે છે
શું જુના ન્યૂઝ આપો છો, ભાઈ
Rahinamu aaptu hoy to 2017ma
Sir Amara jilla nu merit bar pdi gyu che but EMA Amara ward nu nthi odyu Vu merit bar to Eno su meaning che
જી અપીલ કરેલ કેન્દ્ર હશે તો માહિતી અપડેટ કરી મૂકવામાં આવશે
Aa job government thai gai che I m confused plzzz reply apjo
Sir ame loko sarkari karmchari ganase ke nahi?
સરકારી સમકક્ષ જ ગણવામાં આવશે ..... નવા ચૂકાદા મુજબ..... પણ તેનો કોઈ પરિપત્ર જાહેર થયેલ નથી......
Sir join letter leva maate call aave to ae j divs javnu jaruri hoye chhe Kai kaaran sar bahar hoi ae n bija divs jai. Ye to chale ke nhi
અમૂક જીલ્લા નુ મેરીટ બાકી છે તેનુ સ્ટેટસ જણાવો તમારો વોટસએપ નં આપો
Me pan raji namu apel che
sir grievance status check kravu che pan mobile ma otp j nathi avto to su krvanu ....
Jyare hathma. Pagar vadharo thay to khbr pade
Sir documents verification mate kyare bolavse?
૧૦/૦૧/૨૦૨૪ પછી બોલવામાં આવશે
@@Marivaat thank you sir🙏
@@Marivaat sache sir??
rajinamu aapito??
Tenk you sir🙏
અમારા ગામમા 2 જગયા હતી તૌ 2 જગયા એકજ મહીલા નબર
છે તૌ પલા નજીકની આંગણવાડી મા જ 6 કે પશી બીજા ફલીયામા જછે
Documents verification mate kyare bolavse???
પગાર વધારો થશે સર
😅😂😅😂😊😊
Sir amuk jila nu fainl merit kem nthi batavata??
સરકારી કર્મચારી જાહેર કરી લીધા ???
Sir grievance status kyare dekhase ?
Newspaper ma hatu ke rti karse to have provisional list vala ne kya bolavse???
નિયમ મુજબ ટૂંક સમયમાં બોલવવામાં આવશે 👍
પેલા નંમ્બર વાડા મેરીટ વાડા નો લે તો પ્રથમ વેઇટીંગ વાડા ને ક્યારે બોલાવે સર
1 week ma
@@dhyana4098 આ વીક ma જ બેન
@@dhyana4098 oho hju ek week??10 pchi ketata
Document verification khare thase
Repalay apomessag vacho
To pgar vdharo ny aave sir? K aavse
સર પગાર વધારો ક્યારેય થશે
પગાર વધારો ક્યારે આપશે
Sarkari karmsari ne je niyamo lagu padse e j niyamo anganvadi ma Lagu Padse 😢 k
પગાર કેદીની વધસે
પગાર વધારો સરકાર શ્રીના નિર્ણયને આધીન છે...
પગાર નો કેટલા ટકા મળશે?
Pancho Mahal mô o d ist Ta. Mo rw va H d f. Mô o khê r ee aphasia okay
કોલ લેટર ક્યારે આવશે?
આજે ફાઈનલ મેરીટ મુકાઈ જસે.
આજે મેરીટ આવી જસે. ફાઈનલ
@@Ahvldfamilylife હા
Sir ahmadabad urban nu nthi aayu???
Pagar mate nitin ne kidhuse vichar karsu pn e vichar karsej nahi
સર, ગ્રેજ્યુટી અને વ્યાજ સહિત જો 20 મહિનાના પગાર કરતા વધી જાય તો તે બાકીની રકમ કપાત થઈ જશે કે કેમ?
ગ્રેજ્યુઇટી એક્ટ-૧૯૭૨ના વિભાગ-૮ મુજબ, ગ્રેજ્યુઇટીની રકમ કરતા ગ્રેજ્યુઇટી ઉપરના વ્યાજની રકમ વધવી ન જોઈએ.જો ગ્રેજ્યુઇટી ઉપરના વ્યાજની રકમવધુ હોય તો ગ્રેજ્યુઇટીની રકમ જેટલી જ ગ્રેજ્યુઇટી ઉપરના ના વ્યાજની રકમ ચુકવવાની થાય.👍
@@Marivaat આભાર, સર... 🙏
સર મારું નામ વેટિંગ માં છે ક્યારે 3 નબર
Pagar vadhase ke nai
મે રાજીનામુ આપ્યું છે 8મહિના પહેલાં તો મને ગ્રેચ્યુઇટીનો લાભ મળશે ?
અને મારે જે કપાત થતા તેપણ મળ્યા નથી. મે ફોર્મ પણભરી દીધું એના 5મહિના થયાછે . મેડિસેમ્બર 2023 મા રાજીનામું આપ્યુ . ૩ Year job કરી