ગ્રેજ્યુઇટી Graduity

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии •

  • @patelrameshbiren5865
    @patelrameshbiren5865 11 месяцев назад +1

    Basic salary + da ×15 ÷ 26 aano rules lagu na pade?

  • @RekhaPatel-z3w
    @RekhaPatel-z3w 4 месяца назад

    Sir svaichhik rajinamu apel chhe
    Nokari 15 varas 47 divas ni chhe to penson patra ganay . nokari nu varas 2001.

  • @vikramdesai5200
    @vikramdesai5200 4 года назад +1

    Shreyasbhai Good Information

  • @prchauhan1414
    @prchauhan1414 2 года назад

    Swaichchik rajinamu aapel hoy Gujarat government ni 10.10 yrs ni nokari pachhi to Graduity male.?.

  • @mineshchauhan110
    @mineshchauhan110 3 года назад +1

    TPEO NI JAHERAT AVE TO JANAVSO

  • @dineshprajapati3659
    @dineshprajapati3659 16 дней назад

    Sir, bsrabar mahiti apo nathi

  • @hareshaswani6075
    @hareshaswani6075 4 года назад +1

    22 varsh ni baad VRS LEVATHI grejuty ketli made ?

    • @ShreyashDabar
      @ShreyashDabar  4 года назад

      સૂત્ર માં 16.5 ના સ્થાને 11 રાખવું અને લાસ્ટ પગાર મુજબ મુળપગાર મોંઘવારી lai ગણતરી કરવી

  • @Indian1008-j5s
    @Indian1008-j5s 3 месяца назад

    મારા પિતાજી નું અવસાન થયેલ છે સરકારી નોકરી દરમિયાન...28 વર્ષ નોકરી કરી હતી આરોગ્ય કેન્દ્ર માં સુપર વાઇજર તરીકે .. તો કેટલી મળસે.. છેલ્લો પગાર 76 હજાર હતો

  • @Ajay-dd9yz
    @Ajay-dd9yz 6 месяцев назад +1

    તેત્રીસ વર્ષની નોકરી પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇએ તો કેટલી ગ્રેજ્યુઈટી મળી શકે?

    • @ShreyashDabar
      @ShreyashDabar  5 месяцев назад

      ગણતરી માં બતાવ્યા મુજબ j મળે

  • @miteshpanchal7535
    @miteshpanchal7535 6 месяцев назад

    Nps ma jodayela na hoy aemne madva partthase?

  • @rajvaghela6940
    @rajvaghela6940 4 года назад +1

    ચાલુ નોકરીએ રોડ અકસ્માત માં મૃત્યુ થઈ જાય...અને 30 વર્ષ ની નોકરી થઈ હોય તો ગ્રેજ્યુએટી કેટલી મળે ...?
    30 પગાર
    33 પગાર
    20 લાખ રૂપિયા...???

    • @ShreyashDabar
      @ShreyashDabar  4 года назад

      30 વર્ષ ની નોકરી હોય તો 15 પગાર

  • @diptipatel6647
    @diptipatel6647 4 года назад +1

    જર્જરિત ઓરડા તોડવાની મંજુરી કેવી રીતે લેવી?

    • @ShreyashDabar
      @ShreyashDabar  4 года назад

      ruclips.net/video/tZoZknicCvo/видео.html
      નવા ઓરડા મંજુર થયે તોડી શકાય. Aa વિડિયો જોઈ લેશો

  • @educareer4858
    @educareer4858 3 года назад +2

    ચાલુ નોકરીએ અવસાન ના કિસ્સામા Gratuity ગણતરી કેવી રીતે થાય 33 વર્ષ માટે?

    • @ShreyashDabar
      @ShreyashDabar  3 года назад

      Ketla vars ni નોકરી बाद અવસાન થયું એના આધારે મળે

    • @educareer4858
      @educareer4858 3 года назад +1

      @@ShreyashDabar 33 વર્ષ ની નોકરી બાદ અવસાન થયું છે

    • @ShreyashDabar
      @ShreyashDabar  3 года назад

      16.5 પગાર મળશે..
      પગાર + મોંઘવારી

    • @educareer4858
      @educareer4858 3 года назад

      @@ShreyashDabar ચાલુ નોકરીએ અવસાન થયું છે તો 33 પગાર નો મળે?

  • @heenasoni2982
    @heenasoni2982 8 месяцев назад

    39 વર્ષની નોકરી થઈ હોય તો ગ્રેજ્યુટી માટે વર્ષ ગણતરી 33 કે 39

  • @dhansukhhathiwala8309
    @dhansukhhathiwala8309 4 года назад

    પેન્શન લિંક પોસ્ટ કરવા વિનંતી.

    • @ShreyashDabar
      @ShreyashDabar  4 года назад +1

      Video have બનશે atle મોકલીશ

    • @dhansukhhathiwala8309
      @dhansukhhathiwala8309 4 года назад

      @@ShreyashDabar તમારા દ્વારા ઉપયોગી અને લાભદાયી માહિતી મળી છે.
      હવે પેન્શન માટે પણ વિડિયો જરૂરી છે.

    • @ShreyashDabar
      @ShreyashDabar  4 года назад

      ruclips.net/video/fkLNiCzInJg/видео.html

  • @jagupatel4084
    @jagupatel4084 3 года назад

    Thanks sir