આદિત્ય ભાઈ.....ગઢવી ની શાન.....જે હલક આ ગીતો ની આજથી પચાસ વર્ષ પહેલાં સાંભળી હતી તે જ હલક...તેનાથી પણ વિશેષ મીઠાશ સાથે રજૂ કરી.... આશિર્વાદ કૃષ્ણ ભગવાન ના તમારી સાથે છે.... આવા જ ગીતો રજૂ કરતાં રહેજો...અમારી શુભેચ્છા 🎉
Aaditya sir tame to amara gujarat na puratan sangeet ne sachavnaar singer cho!!🤌🏻 We all are so proud of you and i love you sir!!💛 Tamaro avaj etle madh!!!!!!🤌🏻🤌🏻
ભાવ ની મર્યાદામાં રહીને જે સરળતાથી તમે આ સુંદર રચનાને મુશળધાર પ્રેમ ભરીને લાલકારી છે એ માયલા ને અંતરથી તરબોળ કરી દે છે... અખંડ રહે તમારો અવાજ હંમેશ.... 💐🙏💐
આવા જ પાણીદાર,સુમધુર, હલકભર્યા કંઠે ગવાયેલા ભજનો અને લોકગીતો રેડિયો પર સાંભળીને અમારી પેઢી મોટી થઈ છે, આદિત્ય એ વારસો આગળ લઈ જઈ રહ્યા છે એનો ગર્વ અને આનંદ છે,ઘણી ખમ્મા...
Beautiful Aditya sir... Really amazing. Your are one of the reasons I started listening to gujarati folk songs. Previously this was only limited to navratri songs.
I’m so glad you sing particularly this Gujarati-based folk song because I was looking all over for this kind of Parodhiyu-based song which I used to listen to when I was young on the radio station early in the morning. Thank you and hats off to you 🫡
આદિત્ય ભાઈ.....ગઢવી ની શાન.....જે હલક આ ગીતો ની આજથી પચાસ વર્ષ પહેલાં સાંભળી હતી તે જ હલક...તેનાથી પણ વિશેષ મીઠાશ સાથે રજૂ કરી.... આશિર્વાદ કૃષ્ણ ભગવાન ના તમારી સાથે છે.... આવા જ ગીતો રજૂ કરતાં રહેજો...અમારી શુભેચ્છા 🎉
કવિરાજ…. શું વાત કરવી…❤️
મેં કાનુડા તોરી ગોવાલણ.🤍
મન ને શાંતિ આપે એવું ગીત ને એપન આદિત્ય ગઢવી ના અવાજ મા સુવાત છે 😊❤
ભાઈ ભાઈ દૂધ માં સાંકળ હો 😮❤
આ અવાજ થી તો મારા ગુજરાત નું
લોક સાહિત્ય જીવંત થઈ ઊઠે છે 💖🥰
One of the best singer in Gujarat❤❤
#fanofadityagadhvi
#khalasi
#adityagadhvi
Aaditya sir tame to amara gujarat na puratan sangeet ne sachavnaar singer cho!!🤌🏻
We all are so proud of you and i love you sir!!💛 Tamaro avaj etle madh!!!!!!🤌🏻🤌🏻
Lata mangeshkar would be proud on you Aditya Bhai. This one is a great song
Beautiful song & singing touched our soul great listening u Aditya Bhai ❤
Loved it. Please keep singing this traditional Gujarati folks and I will be your fan forever.
ભાવ ની મર્યાદામાં રહીને જે સરળતાથી તમે આ સુંદર રચનાને મુશળધાર પ્રેમ ભરીને લાલકારી છે એ માયલા ને અંતરથી તરબોળ કરી દે છે... અખંડ રહે તમારો અવાજ હંમેશ.... 💐🙏💐
આવા જ પાણીદાર,સુમધુર, હલકભર્યા કંઠે ગવાયેલા ભજનો અને લોકગીતો રેડિયો પર સાંભળીને અમારી પેઢી મોટી થઈ છે, આદિત્ય એ વારસો આગળ લઈ જઈ રહ્યા છે એનો ગર્વ અને આનંદ છે,ઘણી ખમ્મા...
ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે...વાહ..
એ લાઈન...
આ.... હા... હા.... શું મસ્ત ગયું એ... તમે...!❤️🙏🏻
Beautiful Aditya sir... Really amazing. Your are one of the reasons I started listening to gujarati folk songs. Previously this was only limited to navratri songs.
જય શ્રી ક્રિષ્ણા 🙏🚩😍
Ha Kaviraj Ha💯💯💯
As always very soothing voice 😍
Vah vah khub saras adity ghadhvi.... મન પ્રફુલ્લિત થય ગયુ ❤રે કાનુડા.....❤❤❤
I’m so glad you sing particularly this Gujarati-based folk song because I was looking all over for this kind of Parodhiyu-based song which I used to listen to when I was young on the radio station early in the morning. Thank you and hats off to you 🫡
અમારા ગુજરાત નું ઘરેણું , Always awesome Aditya Bhai 🙏
વાહ આદિત્ય....ભાઈ ... વાહ...
સંતો ના રુડાં આશીર્વાદ ❤❤❤
A treat to our ears✨😍🫶🏻
Sooo melodious voice!!!!May kanhaji bless you always 😇Jay Shree Krishna ❤️❤️❤️❤️🙏🙏🙏😍🌞🍀🌺🌹🌹☘️☘️☘️🌷🌷🌷🌷🍀🍀🍀🍀
ઘણુ જીવો ભા ઘણુ જીવો
સુમધુર અવાજ ના ધણી
ઘણુ જીવો ભા ઘણુ જીવો
માં તમારી રક્ષા કરે
નરસિંહ મહેતા ના ગીતો અને પ્રભાતિયા લોકો સુધી પહોંચાડવા બદલ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏
Beautiful flute❤. Aaditya Gadhavi aha...bahut khub as always.
*Great પ્રભાતયુ*
Sir, u should upload this in the morning time.
*Thanks.*
રામાપીરના ભજન પ્રસ્તુત કરો કવિરાજ ❤
કવિ રાજ...✨ ભાવ વિભોર કર્યા💝🌸💫♾️
Love from Amreli (Saurastra) 😍🥰
Please add english translation of lyrics as captions, so that non-gujarati viewers can also enjoy these beautiful songs. Jai Dwarkadhish!
hnn yrrr
following his singing since he sung HANSLA, he never failed to amaze with every new track he release.
ભાઈ હવે છલડે આઈ રૂલાઈ એકવાર તમારા voice માં ❤
Kaviraj e Kaviraj... Koi naa pahoche baaki!!!!
On loop 🎶👌🏻
Kaviraj ji shu vaat che ❤️🙌🏻
God bless you Aditya and your beautiful singing also. You are gifted.
Are jabru voice 6 bhai 😊 man me mohi lidhu hp pan 😅❤
ખૂબ ખૂબ આભાર ભગવાન હંમેશા ખુશ રાખે ❤❤ ગુજરાતી જૂના ગીતોને જીવંત રાખવા માટે આભાર ❤❤❤🎉
ખૂબ જ સુંદર રજૂઆત ! મન પ્રફુલ્લિત થઈ ગયું. 🎉
રામાપીર ના ભજન પ્રસ્તુત કરો કવિરાજ ❤
Khub saras prabhatiyu 😊
Super performance 👏 👌, very powerful arrangement, Nice recording and mix master ❤
Cinematographer and editor superb ❤❤ old aspact ratio old is gold
No words ❤
I heard you today and I fall in love with your voice such a great singer 💝
Wahh bhai gadhvi shu avaaj che tamaro!! #राधे_राधे ❤🙌🏻✨
I'm big fan of you Aditya Sir!
Khoob Saras Hemang & Aditya
Wah guru wah. I got goosebumps...
Such a pure heart song and voice .... Amazing .... Jay krishna
જય દ્વારકાધીશ ❤
Bhai bhai...bhai bhai...✨
Kya baat❤
જય હો ઠાકર 😍
Sooo niceee 🎉🎉🎉❤❤❤
Sir આટલા સુંદર અવાજ અને રાગથી નરસિંહ મહેતાના પ્રભાતિયાં recreate કરો
વાહ ભાઈ.....
જય શ્રી કૃષ્ણ 😊 આદિત્ય ભાઈ
Jay dwarikadhis 🙏🏻❤️
દરેક સાજીંદાઓ ને ખૂબ ખૂબ અભિનંદન, વાંસળી e to ખરે ખર મન મોહ્યું....જેમ જેમ સાંભળતા જઈએ તેમ તેમ micro effect ધ્યાન માં આવે છે.
Super 👌.....mst gayu..jay shree krishna 🙏
Bhaii bhaii ❤❤
Wowww what a મન મોહક 😌♥️
Wah bhai wah❤
Jai ho 👏👏👏👌👌
Jay shri krishna❤
Masterpiece ❤
Nice song adityabhai...you are great singer
Hyy Big fan
Wah kaviraj wah ❤❤❤
Bhakt Kavi Shri Narsinh Mehta na janna Sthan Talaja Thi sau ne Jay Shree Krishna!
waah Aditya bhai gadhvi ❤❤❤
Aditya the Great❤❤❤❤
Wah kaviraj wah
Waahhh kaviraaj kai na ghtee 👌🏻👌🏻
અતિપ્રિય ❤
Jai hoo kaviraj niii
Jay Dwarkadhish 🦚🦚🦚🦚🦚🦚
Atrup aanad thyoooo❤
E Jay Mataji Kaviraj 🙌🏼
Mahadev Mahadev 🙏🏼
Awesome song કવિરાજ
Bahuj sundar ❤❤❤
Ahahaha kya baat🎉❤
જય શ્રી કૃષ્ણ 🙏 હા કવિરાજ હા મોજ ❤
Priya geet. Priya gayak ❤
Always favourite ...❤
Adi🙌🏻🧿❤️
Ati sundar jay shri krishna 🙏🙏
Outstanding ❤
Adbhut 🎉🎉🎉🎉🎉
Jiyo kaviraj❤
#jaythakar 🥰🔥🙏🏻
jay jay thakar🎉
Vahhhh very beautiful ❤❤❤
Superb voice 😍😍😍😍😍
Kon kon Aditya gadhvi na ચાહકો chhe 😂
જય માતાજી..
જબરદસ્ત.. નિશબ્દ.....
ગજબ બેક ગ્રાઉન્ડ આઈડીયો..
What a full feeling voice🫠🤌🏻
Really very Good voice... Badha Gujarati folk song gao tame...
💙✨
👌🏻અદ્ભૂત
જય હો... વાહ દોસ્ત
Jay Shree Krishna 🙏🚩🚩