વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી જોત રે જોતામા દિવસો વિહ્યા રે જીયા બાઇજી એકવીસ હજાર છસો કાળ થાશે જી એકવીસ હજાર છસો કાળ થાશે જી... જાણીયા રે જેવી આ તો અજાણ છે કોઈ વસ્તુ અધુરિયા ને નો કે વાયજી જાણીયા રે જેવી આ તો અજાણ છે રકોઈ વસ્તુ અધુરિયા ને નો કે વાયજી આ ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો ને આંટી મેલો તો સમજાય જી આંટી મેલો તો સમજાય જી... માન રે મેલી ને તમે આવો મેદાન માં ને જાણી રે જીવડા કેરી જાત જી માન રે મેલી ને તેમે આવો મેદાન માં ને જાણી રે જીવડા કેરી જાત જી સજાતિ વિજાતિ ની જુગતિ બતાવુંને બીબે પાડી દોવ બીજી ભાત જી બીબે પાડી દોવ બીજી ભાત જી પીડ રે બ્રમાંડમાં પર રે ગુરુજી મારો એનો રે દેખાડું તમણે દેશજી પીડ રે બ્રમાંડમાં પર રે ગુરુજી મારો એનો રે દેખાડું તમને દેશજી ગંગા સતી જો ને એમ કરી બોલિયાં રે ત્યાં નહીં માયા કેરો ફંદ જી ત્યાં નહીં માયા કેરો ફંદ જી વીજળી નેચમકારે મોતીડાં પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી અચાનક અંધારા થાશે જી.... Lyrics copied from- www.gujaratitracks.com/2020/10/vijali-ne-chamkare-lyrics-in-gujarati.html?m=1
I recently had the opportunity to see Gujarati male singer Hardik P Dave in concert and it was an incredible experience. His voice is powerful and emotive, and he commanded the stage with a commanding presence. The way he was able to connect with the audience was truly special, and his performance left a lasting impression on me. His rendition of traditional Gujarati folk songs was particularly impressive, as he was able to infuse them with a modern energy and enthusiasm. I highly recommend Hardik P. Dave as a performer to anyone, and I hope to have the chance to see him perform again in the future.
हम मां भारती और सनातन धर्म की संतानें है और अब इसकी रक्षा करने के लिये अब हमे जैल में जाना पड़े तो भले लेकिन दुश्मनों के खिलाफ जोरों से बोले बिना डरे ❤. भारत माता की जय 🙏. सनातन धर्म की जय 🙏
Iktara and tabla is a heart with u in this wonderful composition hardik Teno re dekha .... ... ...nu tamne that sargam is heart of this performance next is gangasati wow 🎉👏👏👏
હાર્દિકભાઈ શું ભજન ગાયું છે તમે...! આ ભજન મારા પપ્પા નું ખુબ પ્રિય ભજન છે હું છેલ્લા ૧ મહિના થી આ ગીત ઓછામાં ઓછું એક વાર ખુદ સાંભળું છું ને મારા પપ્પા એ પણ જ્યારથી આ ગીત સાંભળ્યું છે ત્યારે થી એ તમારા અવાજ ના દિવાના થઈ ગયા છે જીવો બાપ ખૂબ જીવો ❤
હાર્દિકભાઈ મારા પપ્પા એ તમને ખૂબ સારું ગાવ આવા ને આવા ભજન એવા આશિષ આપ્યા છે... ભાવનગર માં હવે જ્યારે પણ હસે તમારો કોન્સર્ટ ત્યારે હું એમને લય ને જરૂર આવીશ,❤️
ભજન નો નશો કરવો એ સ્વ: ના વશ ની વાત નથી.... એ એજ પરમ કૃપાળુ પરમાત્મા ની દયા થી થાય છે..ચેલૈન્જ છે.. અખતરો કરવો હોય તો કરી જુઓ... તેની કૃપા વગર રસ નઈ આવે...
અત્યાર સુધી માં. મે ભજનો તો ઘણા સાંભળ્યા પણ તમારું સંગીત અને સમજાવવાની રૂઠી કઈક અલગ છે કે જે શંભળી ને તન અને મન બંને માં નવી ઊર્જા ઉત્પન્ન થઈ જાય Your are inspiration for our new genaration 📿👍📿🕉️🕉️🕉️📿👍📿
I have never had experience with this combination of modern instruments, classical instruments, and cultural instruments. Telling stories between the songs makes me more enthusiastic about the meaning of that song. Moreover, your voice has the depth of feelings of those words. Good going, Hardik Dave and your team. Gujarati Bhajan content now has a platform to explore more.
English Translation: Within a flash of a lightning bolt, string your pearl, Paanbai! Abrupt, it will fall pitch dark. Before your eyes, these days will pass in no time, In a thousand twenty-one and six hundred, time will eat you alive. The men wise through knowing, are still unknown, Paanbai! To the half-baked wise, it remains unfathomed. The play of secret art is an odd sport, If you shall know, then untie these ties. Give up the idiocies of self and come! Come to my field - and know the true religion of this self. Your religion and theirs, I’ll revel how they are one, And cast you in a novel mould. The primordial, this universe, My guru is far beyond this all. I will show you the ways of my country. Gangasati sings this to you- No illusion there, nothing to feign
Jai ho Hardik Bhai .Very very delightful bhajan .Thoroughly enjoyed every word .music and the presence of Saraswati. Hope to listen to much more from you. God bless Ganga Sati and Pan Bai. Jai Sia Ram.
માનવતાર એ જ એક વિજળી નાં ચમકદાર સમાન છે. જીવન ની એક એક ક્ષણે આધ્યાત્મિક અભ્યાસ કરીને પરમાત્મા ને પ્રેમે અને ભાવથી પામી જાઓ.... જય સંત કવિયત્રી શ્રી ગંગાસતી પાનબાઈ અને કહળસિંહ બાપુ...🌹🙏
અમારા જેવી યંગ જનરેશન માટે આપ જેવા પ્રોગ્રામ અંતરાત્મા જગાડનારા છે.
અંતઃકરણ પૂર્વક આપનો ખુબ ખુબ આભાર.
Best wishes
જય સીયારામ🙏🙏🙏
Very very hart opening program thanks so mutch
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
અચાનક અંધારા થાશે જી
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
અચાનક અંધારા થાશે જી
જોત રે જોતામા દિવસો વિહ્યા રે જીયા બાઇજી
એકવીસ હજાર છસો કાળ થાશે જી
એકવીસ હજાર છસો કાળ થાશે જી...
જાણીયા રે જેવી આ તો અજાણ છે કોઈ વસ્તુ
અધુરિયા ને નો કે વાયજી
જાણીયા રે જેવી આ તો અજાણ છે રકોઈ વસ્તુ
અધુરિયા ને નો કે વાયજી
આ ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો ને
આંટી મેલો તો સમજાય જી
આંટી મેલો તો સમજાય જી...
માન રે મેલી ને તમે આવો મેદાન માં ને
જાણી રે જીવડા કેરી જાત જી
માન રે મેલી ને તેમે આવો મેદાન માં ને
જાણી રે જીવડા કેરી જાત જી
સજાતિ વિજાતિ ની જુગતિ બતાવુંને
બીબે પાડી દોવ બીજી ભાત જી
બીબે પાડી દોવ બીજી ભાત જી
પીડ રે બ્રમાંડમાં પર રે ગુરુજી મારો
એનો રે દેખાડું તમણે દેશજી
પીડ રે બ્રમાંડમાં પર રે ગુરુજી મારો
એનો રે દેખાડું તમને દેશજી
ગંગા સતી જો ને એમ કરી બોલિયાં રે
ત્યાં નહીં માયા કેરો ફંદ જી
ત્યાં નહીં માયા કેરો ફંદ જી
વીજળી નેચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
અચાનક અંધારા થાશે જી
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
અચાનક અંધારા થાશે જી
અચાનક અંધારા થાશે જી....
Lyrics copied from-
www.gujaratitracks.com/2020/10/vijali-ne-chamkare-lyrics-in-gujarati.html?m=1
❤❤❤❤❤
Thank you for posting lyrics here
❤
Thank you for posting lyrics
🎉❤❤❤❤🎉
6:50
આ ભજન ગાવુ પણ અઘરૂ છે પણ ઈ થી અઘરૂ એના શબ્દોને સમજવું જે આ ભાઈએ ખૂબ સરસ રીતે સમજાવ્યું 👏👏👏
હાર્દિંક દવે નામ છે. પ્રસિદ્ધ ગાયક પ્રફુલભાઇ દવે ના પુત્ર છે. મોર ના ઇંડા ચીતરવા ન પડે.
I recently had the opportunity to see Gujarati male singer Hardik P Dave in concert and it was an incredible experience. His voice is powerful and emotive, and he commanded the stage with a commanding presence. The way he was able to connect with the audience was truly special, and his performance left a lasting impression on me. His rendition of traditional Gujarati folk songs was particularly impressive, as he was able to infuse them with a modern energy and enthusiasm. I highly recommend Hardik P. Dave as a performer to anyone, and I hope to have the chance to see him perform again in the future.
+1
instead of song, I loved your comment how you expressed your fillings in words..really appreciatable..
આપણા જુના ભજનો ને જીવંત રાખનાર એવા હાર્દિકભાઇ, આદિત્યભાઇનો ખુબ આભાર. નાનપણ મા એક વખત હાર્દિકભાઇ સાથે ગાવાનો મોકો મળેલ એ મારુ સૌભાગ્ય હતુ.
હાર્દિકભાઈ અત્યાર સુંધી તમે ક્યાં હતા?
ભાઈ તમે યુવાનોને કલાની નવી દિશા બતાવી રહ્યા છો.
તમે ખૂબ પ્રગતિ કરો અને આવીજ રીતે મોજ કરાવતા રહો.
ધન્યવાદ 🙏
Maturity is when you shift from coldplay to gem like iktara ..!!
हम मां भारती और सनातन धर्म की संतानें है और अब इसकी रक्षा करने के लिये अब हमे जैल में जाना पड़े तो भले लेकिन दुश्मनों के खिलाफ जोरों से बोले बिना डरे ❤. भारत माता की जय 🙏. सनातन धर्म की जय 🙏
Iktara and tabla is a heart with u in this wonderful composition hardik
Teno re dekha .... ... ...nu tamne that sargam is heart of this performance next is gangasati wow 🎉👏👏👏
Dhanya se bapla, khub khub rajipo thayo aa sambhali ne, aapda gujarati Sangeet lokgeeto bhajano ne aavi saras rite prastut karva badal khub khub aabhar sauno.... 🙏🏻🙏🏻🎶💐
If it were possible to like this video million times, I would have done it.
Same
I don’t know what.. but there is something magical in your voice ❤️
હાર્દિકભાઈ શું ભજન ગાયું છે તમે...! આ ભજન મારા પપ્પા નું ખુબ પ્રિય ભજન છે હું છેલ્લા ૧ મહિના થી આ ગીત ઓછામાં ઓછું એક વાર ખુદ સાંભળું છું ને મારા પપ્પા એ પણ જ્યારથી આ ગીત સાંભળ્યું છે ત્યારે થી એ તમારા અવાજ ના દિવાના થઈ ગયા છે જીવો બાપ ખૂબ જીવો ❤
હાર્દિકભાઈ મારા પપ્પા એ તમને ખૂબ સારું ગાવ આવા ને આવા ભજન એવા આશિષ આપ્યા છે... ભાવનગર માં હવે જ્યારે પણ હસે તમારો કોન્સર્ટ ત્યારે હું એમને લય ને જરૂર આવીશ,❤️
આ program તો અમે live જોયેલો છે પણ શું મજા આયી તેની વાત જ ના કહી શકું શરીર ના બધા રૂંવાડા ઊભા કરી દીધા હતા.
Kya thi aava program ni mahiti male
Wah
@@gautam7927 iktara karine instagram facebook page par mukta hoi che hardik dave aani mahiti
ભાઈ... અહિયાં યુ ટ્યૂબ પર સાંભળું છું ત્યારે પણ રુંવાટા ખીલી જાય છે 🎉❤
Puro program kema available chhe ?
Name is enough "Hardik Prafful Bhai Dave" 🙏 just speechless 👍
Khoob saras ❤
Great work by Sound Engineer.
વાહ ભાઈ વાહ.... મોરનાં ઈંડાને ચીતરવા ન પડે... જેવા બાપ તેવા બેટા...
ખમ્મા ખમ્મા ભાઈ...ગૌરવ છે ભાઈ, આવા ભજનો ને જીવંત રાખવા માટે હૃદય થી પ્રણામ 🙏
Listening to this everyday from NY USA. 😅
Shu lakhu ... Shabdo ane avaj ma khovai gayo .... Lakhva mate j ankho kholi baki ankho bandh Kari ne biji vaar repeat karyu
ભજન ગાવા ત્યાં સુધી સારું પણ
કોઈ નશાના રવાડે ચડીના જતાં મારી
દિલભરી વિનંતી છે.....
Mane to Bhajan no naso chhe su Karu
ભજન નો નશો કરવો એ સ્વ: ના વશ ની વાત નથી.... એ એજ પરમ કૃપાળુ પરમાત્મા ની દયા થી થાય છે..ચેલૈન્જ છે.. અખતરો કરવો હોય તો કરી જુઓ... તેની કૃપા વગર રસ નઈ આવે...
Bhai bhai@@pankajbhatt832
વાહ ભાઈ વાહ...હવે regular meditation માટે આ ભજન સાંભળું છું...I listened to this multiple times... ખૂબ ખૂબ આભાર.... અદ્ભૂત...🙏
અત્યાર સુધી માં. મે ભજનો તો ઘણા સાંભળ્યા પણ તમારું સંગીત અને સમજાવવાની રૂઠી કઈક અલગ છે કે જે શંભળી ને તન અને મન બંને માં નવી ઊર્જા ઉત્પન્ન થઈ જાય
Your are inspiration for our new genaration
📿👍📿🕉️🕉️🕉️📿👍📿
From 11:39 to 11:52 is Just Incredible... what's Flawless in Vocal....
આજે તમને બોમ્બે સાંભળી ને તમારા પપ્પા ને બહુ યાદ કર્યા બહૂ મજા આવી બાપ કરતા સવાયો દીકરો👌👍
अद्भुत प्रस्तुति ❤पानबाई और गंगा सती को वंदन 🙏
Har Har Mahdev hardik bhai thanks sati gangabai maa sati panbai amar che bhajano che
I have never had experience with this combination of modern instruments, classical instruments, and cultural instruments. Telling stories between the songs makes me more enthusiastic about the meaning of that song. Moreover, your voice has the depth of feelings of those words. Good going, Hardik Dave and your team. Gujarati Bhajan content now has a platform to explore more.
English Translation:
Within a flash of a lightning bolt,
string your pearl, Paanbai!
Abrupt, it will fall pitch dark.
Before your eyes, these days will pass in no time,
In a thousand twenty-one and six hundred,
time will eat you alive.
The men wise through knowing,
are still unknown, Paanbai!
To the half-baked wise, it remains unfathomed.
The play of secret art is an odd sport,
If you shall know, then untie these ties.
Give up the idiocies of self and come!
Come to my field -
and know the true religion of this self.
Your religion and theirs, I’ll revel how they are one,
And cast you in a novel mould.
The primordial, this universe,
My guru is far beyond this all.
I will show you the ways of my country.
Gangasati sings this to you-
No illusion there, nothing to feign
Jai Garvi Gujarat ! Saras Bau Saras ⭐⭐⭐⭐⭐
Man you beauti....
I crying since i heard this..
Really heart touching
You are My Best best singer ever..
Love you bhudev
World Class performance...... Gujarati culture ne jivant rakhav tamara jeva kalakaro na program young audiences same present karvani jarur chhe.
Tears in eyes 😍😍😇 thank u for this.....remaking old version without disturbing music's soul🥰😊🫠
Hardik bhai, bau aagad javanu che aapde. Ek divas aakhu Bharat tamari parikrama ma besva ni rah jose. All the best man ❤
Big Fan of Hardik Dave sir
સાચે ભક્તિ લાગી જાય મે ભજન આંખ બંધ કરી ને સાંભળ્યું પણ મારાં આંસુ નાં રોકાયા
Wah su vaat vedesi kalakari apna gujrati lok sangit ma jiday che 👍👌☺️ola foreigner en je motu violin vagade che 👌
@hardikdave.. bhai kamaal Karo chho...tamaru Sangeet, swaro , marma badhu j hraday ne sparshi gyu..
ખુબ મજા આવી
સંત શબદને એની સમૃદ્ધિ સાથે રજુ કરો છો...ખુબ ગમ્યું
Jai ho Hardik Bhai .Very very delightful bhajan .Thoroughly enjoyed every word .music and the presence of Saraswati. Hope to listen to much more from you. God bless Ganga Sati and Pan Bai. Jai Sia Ram.
Ishwar ne kadach geet gava no sokh thay to e hardik dave na Roop ma gai lay chhe...
સરજી, ખૂબ જ ગમ્યું ક્યારેક લખનારનો ઉલ્લેખ કરવા વિનંતિ.
Prachin Bhajan chhe....Gangasati nu
વાહ ભાઈ વાહ 🎉
wah moj padi didhi su varan karyu che bhai wah moj wah
Har ek line me rongaten khade ho gye ❤
Goosebumps ❤❤
2 divas ma me ketali var sambhryu e mane j khabar nathi wah bahu saras
Masterpiece 🌠
very good explanation and meaningful pure bhajan, feeling relax when listening this wonderful performance
અદ્દભુત પ્રસ્તુતિ....👌👌નિઃશબ્દ...!☺️
Jordaar🎉
Khub saras avaj. Jetli prasansha karu tetli ochhi. Koi sabd nathi mari pase
વાહહહહ હાર્દિક ભાઈ. મારુ ખૂબ જ માનીતુ ખૂબ જ ગહન ભજન આપે ખૂબ સરળતા થી સમજાવી દીધુ. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.
Amara badha ni bethela paanbai ne jagadi didha .. gujarati sahitya aagal dhapava badal koti koti vandan che
DIFFERENT LEVEL OF SPIRITUAL HIGHT
Vaah vah એક અલૌકિક ભાવ પ્રદેશ માં ડુબાડી દીધાં ભાઈ👌👌
One of my fav. Loved the atmosphere being built by ektara team.
Wahhh... Hardik Bhai Jay hooo.... Jay hooo...
My mother used to sing this beautiful bhajn for me when I was child and its still in my memory.
Wah bhai wah ati sundar ❤
મોર ના ઈંડા ચીતરવા ન પડે.. એ આનું નામ... વાહ હાર્દિકભાઈ દવે....મોજ મોજ.. જય મુરલીધર.. ❣️
અદભૂત અદભૂત -- રુંવાડા ઊભાં થઈ ગયાં
Khub khub Dhanyavad 🙏
બાપ કરતા બેટો સવાયો 👍👍👍👍👍👍👍👍
Baap ,baap j hoi....Ana pagle Putra chale.....Sarkhamani naa thaai
બહુ સુંદર ભજન અને રજુઆત અતિ સુંદર જુનવાણી ભજન માં અંતર આત્મા થી ગાયું 👍
Remembering day when I heard your live performance
So beautifully sung....Mor na inda chitarva naa pade....V BEAUTIFUL ❤
Khub saras vedna bharelo swar ane mech sanggit...addbhut
Amazing ❤
માનવતાર એ જ એક વિજળી નાં ચમકદાર સમાન છે.
જીવન ની એક એક ક્ષણે આધ્યાત્મિક અભ્યાસ કરીને પરમાત્મા ને પ્રેમે અને ભાવથી પામી જાઓ....
જય સંત કવિયત્રી શ્રી ગંગાસતી પાનબાઈ અને કહળસિંહ બાપુ...🌹🙏
Jabbardastt bhai...jio jio...🙌🙌
Superb....sir....❤❤ No words....jai jai garvi Gujarat...
Listening to this one taking me to another world ❤❤
Absolutely amazing stunning beautiful wonderful out of the world ❤❤
Music has no boundaries ❤️
🌻 અદ્ભૂત.😊
15 વર્ષ થી સાંભળું છું પાનબાઇ ના બધા ભજન મારી પાસે છે
Link send me
Eni koi book 6
ગંગાસતી (ગંગાબા સરવૈયા ) અમારા ગામ ના દીકરી છે અને સમઢિયાળા લગ્ન કર્યા છે
Gangasati nu rajpara
@@parmarbhavyarajsinh1323પિયર રાજપરા હશે પણ સાસરૂ સમઢીયાળા ગામ છે,, જે લગભગ ઉમરાળા તાલુકા નુ ગામ છે, ધોળા જંકશન અને રાંદલમાં ના દડવા ગામથી નજીક છે,,
ગંગા બા નું રાજ પરા જેસર
Saras ,me school ma vachyuuuu
tame pan sambhado se,from gujarat
Remembered your live performance at Abhivyakti Art Centre
Superb🙏🏻🙏🏻👌🏻👌🏻
Wah Hardik bhai .... mozz avi gaee. aaa bhajan 10 thi vadhare vakhat sambhadu..... and hajuuu sambhadvanu man kare
Su voice se 👏🏻👏🏻👏🏻👏🏻
Also I’m listing many more times 😊
No words for your voice …. ✨
Amazing Very nice explanation .......
જય શ્રી કૃષ્ણ
Enjoyable version ever ❤
Wahhh.....adbhut.... 🎉
Keep uploading such gems 💎 ❤
Great!!! Just superb!!! No words to appreciate
Super 👍
Best performance 👍👍
Wah Hardik bhai wah... 🙏🙏🙏
Voice is nice balance !
Great hiteshbhai dave
બહુ સરસ રીતે સમજાવિયું ❤
pure bliss
Bahu sarash👍👍👍👍👍
Pure music nothing else ❤
Jo hu live joto hot to to pachhi tesdo PDI jaat 🙌🙏
Supper awesome ❤❤❤
A book Gangasatinu Jivan Darshan written by IPS officer Majbutsinghji jadeja sir. Must read.