One in only meleniyam mega star ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐ Ek j hata ......ane ek j rhese Apda nares kanodiya sir ... World....nu gujrati gharenu Atle ...Mahesh . naresh.....
ભાઈ...આપની આ મુલાકાતનો વિડિયો હિતેષભાઇ સાથે નો ખૂબ ગમ્યો તે બદલ ખુબ ખુબ આભાર સાથે અભિનંદન આપુ છું....પણ મારી એક આપને. રીકવૅસ્ટ છે કે નરેશભાઈ ની જેટલી ઍકટીગ તેમનો દેખાવ અને પરફૅકશન પરફૅકટ તો હતુજ...પણ ભાઈ સાથે સાથે ગીતોની રચના પણ ખૂબ સરસ હતી...જે હવે કોઈ લેખક નહી આપી કે લખી શકે તેવા મહાન ગીતકાર કાન્તિ અશોક જે તે સમયે નરેશ ભાઈ ને સફળ થવામાં મહત્વ નો ભાગ કહીશકાય તેમના વિશે માહિતી જરૂર આપશો... હું દરેક ચૅનલ માં આ માગણી કરૂં છું પણ અફસોસ ! ! નથી કોઈ આપી શકતા....તમે કોશિશ જરૂર કરજો ભાઈ.... કાન્તિ-અશોક.... ગીતકાર🎉🙏🙏🙏🙏
મે નરેશ કનોડીયા ને રૂબરુ જોયા નથી પણ હિતુ કનોડીયા આત્મવિશ્વાસ અને ફેસ ની લાગણી થી મને વિશ્વાસ થઈ જાય કે ખરેખર નરેશ કનોડીયા મહાન જ હોય અને તેમના ઓલ ફિલ્મ મા ખુબજ મહેનત હતી. I miss you Naresh kanodia
એક વસ્તુ સારી કહી કે નેતા એ કોઈ નો પ્રોફેશન ન હોય શકે.નેતા ને રાજનીતિ એ કરિયર ના જ હોવું જોઈએ.સેવા સેવા અને સેવા જ માત્ર હોઇ સકે.જે આપણા નસીબ માં ક્યારે મળશે ખબર નહિ.
Naresh knodiya na movie aave atle mari mummy ne ana friend jova jay gamde thi siti ma ne mane na li jay to roti roti dodti pa6l ju😅😅😅su golden samay hto naresh sir no❤❤ mja aavti 🎉🎉 aaj thi 42...45.years phela ni vat che😅😅😅😅😅hve avi vyakti peda thvi mushkil che❤❤❤❤❤
Mare 1 vaat kevi 6 ke Mahesh kanodiya ji female voice ma pan gai sakta...Ane adbhut gai sakta...and Naresh kanodiya sir to actor hata j. Emne koi divas nai bhulay....har Mahadev har....
Ghanu straglar Kari Ne Mahesh Bhai Ane Naresh Kumar kanodia Ni Bani chhe, je Loko Na Dil Ma chhe. Puru family Uchai Par hova chhata Nirabhimani family chhe, Koi Pan EGO Aa family Ma Nathi A Gujarat Ane Desh Na Loko Parichit chhe. Naresh kanodia jeva ⭐ Star Have Aave A sakya Nathi 🌹🙏
હીતુભાઇ હવે રમેશ મહેતા જેવા હાસ્ય નો મળે હો એની અમુક કોમેડી જોયને આપને એકલા એકલા દાંત આવી જાય અને બીજુ નરેશ ભાઇ નુ એક પીચર શેર ને માથે સવા શેર એમા પેલા નારાયણ રાજ ગોર પોલીસ મા હોય છે ને કેવી કૉમેડી કરે હવે જોય લો આ ભાયડાના ભડાકા 😅😅😅😅🎉🎉
જનરેશન અલગ હોવાથી કોઈ સાથે ક્મપેરિશન ના કરી શકાય..... નરેશ કનોડીયા અરવિંદ ત્રિવેદી ઉપેન્દ ત્રિવેદી મણીરાજ બારોટ હિતેન કુમાર વિક્રમ ઠાકોર આ બધા મહાન છે........
BHAI APDA GUJRAT MA BHI FILM CHALSE BAS KHALI APDA GUJRAT MA GUJRATI JOWE BAAR NO KACHRO ATLO BHARI DIDHU CHE TO GUJRATI PICTURE KYATHI ÇHALE AWE APDA GUJRAT MA KACHRO BHARYO CHE TO GUJRATI PICTURE NAHI PAN ADULTS MOVIE VADHARE CHALSE 😡😡😡
ખુબ જ સુંદર આ પ્રોડક્ટ લાગી નરેશ ભાઈ અને મહેશ ભાઈ ❤❤❤હિતુભાઈ ની મુલાકાત વધુ માહિતી મેળવવા માટેની એક રીત ખુબ સરસ વાત કરી 🎉🎉🎉
મહેશ નરેશ ની જોડી સુપરહિટ હતી એવા કલાકારો હવે આપણે ના મળે હૂતો બોવ મોટો ફેન છું i Miss you Mahesh naresh sir 🙏🙏🙏
હિતુ ભાઇ નરેશ કનોડિયા ની જુના ફિલ્મ બનાવવા બહૂ ચાલશે અને અમારા જેવા માણસો રાજી થશે આભાર
😂😂😂
હિતુભાઈ સરસ મજાના વ્યક્તિ છે..અભિનેતા સારા છે નેતા તરીકે નરેશ અને હિતુ બેય નિષ્ફળ છે..ફરી રાજકારણ માં ના આવે એવી પ્રાર્થના❤❤❤
સુપર સ્ટાર નરેશ કાનુડીયાનો દીકરો હિતુંભાઈ સરસ મજાની વાતો સાંભળવી છે આજે હું પણ ખુશ ખુશ થઈ ગયો છું
હિતુ સર એક અદના કલાકાર છે. સાચા ગુજરતી પ્રેમી પણ વર્તાઈ રહ્યા છે. શબ્દ પ્રયોગ કરવામાં બાહોશ છે. ધન્ય છે. સધુવાદ. કોટિ કોટિ વંદન.
ખુબ ખુબ સરસ હીતુભાઇ તમે બોવજ ભાવ ને લાગણી વાળા અને સમજદાર સવો તમારામા કેવા સારા ગુણ વાળા સવો 🎉🎉🎉❤❤
One in only meleniyam mega star ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐
Ek j hata ......ane ek j rhese
Apda nares kanodiya sir ...
World....nu gujrati gharenu
Atle ...Mahesh . naresh.....
ખુબ જ સુંદર નરેશ કનોડિયા ના તોલે કોઈ ના આવે સૌ વૈરી નાઇશ ❤
🙏🙏🙏
best actor.....hitu kanodia for gujarati movie....
નરેશ ભાઈ મહેશ maniraj વગેરે old is gold Miss oll most oll એક્ટર 😊❤
સુપર ભાઈ 🙏🙏 Miss you Naresh - Mahesh ❤
🙏🙏🙏
Hitubhai badhi Rite mashes Kumar Ane Naresh Kumar Na Aapela Sanskaar chhe 🌹🙏
ભાઈ...આપની આ મુલાકાતનો વિડિયો હિતેષભાઇ સાથે નો ખૂબ ગમ્યો તે બદલ ખુબ ખુબ આભાર સાથે અભિનંદન આપુ છું....પણ મારી એક આપને. રીકવૅસ્ટ છે કે નરેશભાઈ ની જેટલી ઍકટીગ તેમનો દેખાવ અને પરફૅકશન પરફૅકટ તો હતુજ...પણ ભાઈ સાથે સાથે ગીતોની રચના પણ ખૂબ સરસ હતી...જે હવે કોઈ લેખક નહી આપી કે લખી શકે તેવા મહાન ગીતકાર કાન્તિ અશોક જે તે સમયે નરેશ ભાઈ ને સફળ થવામાં મહત્વ નો ભાગ કહીશકાય તેમના વિશે માહિતી જરૂર આપશો... હું દરેક ચૅનલ માં આ માગણી કરૂં છું પણ અફસોસ ! ! નથી કોઈ આપી શકતા....તમે કોશિશ જરૂર કરજો ભાઈ.... કાન્તિ-અશોક.... ગીતકાર🎉🙏🙏🙏🙏
Vikram thakor ne lavo❤❤
bahu jaldi karisu
Oky bhai tnx@@bethak_podcast
Pati.gayo.??
Thank you 👍 @@bethak_podcast
😊😊😊@@bethak_podcast
નરેશભાઈ સારા અને ઉમદા કલાકાર હતા એવાજ હીતુભાઇ કલાકાર છે❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Kub saras Hitu bai supar star vari good
Wahh 🎉 wahh 🌺 juniar mahesh kumar party 🎉 sur Mangal studio 🎙️🙏
બહુ સરસ હિતુ કનોડીયા
Vikram bhai thakor ne lavo bhai ❤
Waaahhj hitu bhai wahh
જોરદાર મોજ કરાવી હિતુ સર ❤
હિતુ ભાઈ ગ્રેટ /તમારા પાપા અને બાપાનો હું.બહુ મોટો ફેન છું
મે નરેશ કનોડીયા ને રૂબરુ જોયા નથી પણ હિતુ કનોડીયા આત્મવિશ્વાસ અને ફેસ ની લાગણી થી મને વિશ્વાસ થઈ જાય કે ખરેખર નરેશ કનોડીયા મહાન જ હોય અને તેમના ઓલ ફિલ્મ મા ખુબજ મહેનત હતી. I miss you Naresh kanodia
All time my favourite sir nareshji and hitu ji
Jordar ho naresh mahesh and hiru kanodiya
Vikram thakor no podcast lo to naresh kanodiya ni vato pusjo❤❤❤❤
Down to earth thanks Hitubhai
We want' Vikram Thakor ❤
Vikram Thakor interview 💯
Rajdeep Barot Nu interview banavo 🙏
વાહ હિતુ કનોડિયા good super
MAJA AAVI ❤ HAVE RAKESH BAROT KYRE AAVSE BETHAK MAA ???
ગુજરાત ના સુપર સ્ટાર વિકમ ભાઈ ઠાકોર ને લાવો ભાઈ...
Good to see Hitu bhai. but need to good anchor like Unfilltered SAMDISH in Gujrati Podcast industries. well try to convay. Nice shoot.
👍👍👍👍👍👍👍
Vikram Thakor
❤❤❤❤
એક વસ્તુ સારી કહી કે નેતા એ કોઈ નો પ્રોફેશન ન હોય શકે.નેતા ને રાજનીતિ એ કરિયર ના જ હોવું જોઈએ.સેવા સેવા અને સેવા જ માત્ર હોઇ સકે.જે આપણા નસીબ માં ક્યારે મળશે ખબર નહિ.
Vir mayo 📽️📽️ Film banavo..full sport se
આદિવાસી બિરસા મુંડા ની મૂવી બનાવો ભાઈ આદિવાસી ઓ ફુલ સપોર્ટ કરશે ❤
🙏🙏🙏🙏
Sir, achchi soch rakhtein hai
Naresh knodiya na movie aave atle mari mummy ne ana friend jova jay gamde thi siti ma ne mane na li jay to roti roti dodti pa6l ju😅😅😅su golden samay hto naresh sir no❤❤ mja aavti 🎉🎉
aaj thi 42...45.years phela ni vat che😅😅😅😅😅hve avi vyakti peda thvi mushkil che❤❤❤❤❤
🙏🙏🙏
Take vikram thakor podcast
HBD bhai
સુપરસ્ટાર વિક્રમ ઠાકોર
❤❤❤ very good ❤❤❤
Mare 1 vaat kevi 6 ke Mahesh kanodiya ji female voice ma pan gai sakta...Ane adbhut gai sakta...and Naresh kanodiya sir to actor hata j. Emne koi divas nai bhulay....har Mahadev har....
22:18 બિરસા મુંડા 🏹
જય જોહાર જય આદિવાસી
Nares and mahes is may super 🌟 ❤❤❤
Birsa munda ni movie banavo aadivasi parivar tarafthi full saport
Mahesh Kumar Ane Naresh Kumar Aapdaj Gujarat Na Gourav chhe 🌹🙏
વિક્રમ ભાઈ ઠાકોર ને લાવો ભાઈ❤❤❤
Super star Vikram Thakor jode lo bhai
વિક્રમ ઠાકોર ને લાઈ જ દો હવે🎉🎉
વિકમ ઠાકોર ને બોલાવો બસ ❤
અમારા પંચમહાલ ના ટીમલી ના કલાકાર ને પણ બોલાવો
My favourite movie
Mara rudiye ragana tame sajana
Vishal yogiraj ne bolavo Bhai
Hitu bhai nu git tu maro meri hu tari malan a git Maru khub j fevrit chy
Vikram thakor no interview karo
chokkas karishu
Chapri ni jarur nathi
@@Kir159 તને ગમે કે ના ગમે પોડકસ્ટ તો થશે જ..
@@Kir159 તમારા ઘરે કયા આવે ભાઈ આટલા બળો છો
Me 4 Film emni Karel chhe 👆🌹🙏
Hitubhai, Have Pappa Ni Gadi Sambhadi lo, Karan ke Tadipaar Kalakaro ne joi public Film jova jati Nathi 🌹🙏
હવે કોઈ કલાકાર આવે તો પુસ્જો તમારાં પ્રોગ્રામ નું બજેટ કેટલુ હોય છે. આ દરેક મિત્રો નો પ્રશ્ર્ન હોય છે. To tal. Ripley please
Snehlata memory se Todo jankariyan Jo
Vikram Thakor Lao
Miss you 😂😂
Vikram Thakor bhai ne bolavo ne naresh kanudya nu puchh jo
Vikram Thakur Mamta Soni no interview Lavanya sar
👌🎤👌🪴
Ghanu straglar Kari Ne Mahesh Bhai Ane Naresh Kumar kanodia Ni Bani chhe, je Loko Na Dil Ma chhe. Puru family Uchai Par hova chhata Nirabhimani family chhe, Koi Pan EGO Aa family Ma Nathi A Gujarat Ane Desh Na Loko Parichit chhe. Naresh kanodia jeva ⭐ Star Have Aave A sakya Nathi 🌹🙏
મોર ના ઇંડા ચીતરવા ના પડે ❤❤❤❤
Mahesh kumar a mele mele moraldi mele chadi. Aa music nathi bhuli shakatu
ગુજરાત માં રાજદિપ બારોટ નું વઘારે ગીત ફિલ્મ બોવ ચાલે
Rakesh barot ne lo bhai
મને ગર્વ છે કે મારું નામ નરેશ છે
વિક્રમ ભાઈ ઠાકોર ને લાવો બેઠક માં
બંટી ભાઈ (અનુજ ભાઈ)
🙏🙏
હીતુભાઇ હવે રમેશ મહેતા જેવા હાસ્ય નો મળે હો એની અમુક કોમેડી જોયને આપને એકલા એકલા દાંત આવી જાય અને બીજુ નરેશ ભાઇ નુ એક પીચર શેર ને માથે સવા શેર એમા પેલા નારાયણ રાજ ગોર પોલીસ મા હોય છે ને કેવી કૉમેડી કરે હવે જોય લો આ ભાયડાના ભડાકા 😅😅😅😅🎉🎉
તમે સરસ ઈન્ટરવ્યુ લો છો .....
એક વાર વિક્રમ ઠાકોર લાવો........ઈન્ટરવ્યુ ના વ્યુ મિલિયન મા આવશે......
હાલ ના સમય નો ગુજરાતી સુપર સ્ટાર.........
Abhar bhai 🙏🙏🙏 chokkas karisu
જર્નાલિસ્ટ દિનેશ સિઘવ ના ઈન્ટરવ્યુ માં 25 લાખ થી વધારે વ્યૂ મળ્યા છે
Vikram thakor nee lavo
Rakesh Barot no interview
રાકેશ બારોટ ને લાવો બેઠકમાં ભાઈ શ્રી
Vikram bhai ne bola o
Rajdibhai barot ne bolavo sar
સનેહલતા ને લાવો ભાઈ
ગબ્બર ઠાકોર નુ અજુન ઠાકોર નુ ઇટુરીયુ લેજો
naresh kanodia is great person also hitu is great
રાજદીપ બારોટ ને એકવાર જરૂર બોલવો બેઠક પર
Chokkas
@@bethak_podcast ❤️
ગીતા રબારી ને લાવો બેઠક ના મંચ પર
Bhadresh kanodiya kanod ahmedabad
Rakesh barot ne lavo
Gaman Santhal Ne Bolavo bhai Bethak ma
Chokkas
Rakesh barot no interwie kro
Hitu bhai Gujarati ma vat karo ne
Devayat bhai ne lavone
જૂના કલાકારો જોડે હવે કોઈ ન આવે.
Naresh kanodi no chhokro na hot to a bhai ne koi set par ubha y na raheva deta!!
Lage che amna chhokra pan actor banshe. Ane j nepotism kahevay!!
વિક્રમ ઠાકોર સારા ગાયક છે પણ સુપર સ્ટાર તો એક જ હતા ..નરેશ કનોડિયા
🙏🙏🙏
જનરેશન અલગ હોવાથી કોઈ સાથે ક્મપેરિશન ના કરી શકાય.....
નરેશ કનોડીયા
અરવિંદ ત્રિવેદી
ઉપેન્દ ત્રિવેદી
મણીરાજ બારોટ
હિતેન કુમાર
વિક્રમ ઠાકોર
આ બધા મહાન છે........
BHAI APDA GUJRAT MA BHI FILM CHALSE BAS KHALI APDA GUJRAT MA GUJRATI JOWE BAAR NO KACHRO ATLO BHARI DIDHU CHE TO GUJRATI PICTURE KYATHI ÇHALE AWE APDA GUJRAT MA KACHRO BHARYO CHE TO GUJRATI PICTURE NAHI PAN ADULTS MOVIE VADHARE CHALSE 😡😡😡
Hitu kanodiya english kya thi sikhyu ae swal be puchi levano hato bhai😅
Study in Bombay English medium