ખરેખર મોટા ગજા ના કલાકાર હતા પણ અફસોસ એ વાત નો છે કે ગુજરાતી કલાકાર ના મૃત્યુ ના સમાચાર પણ છાપા અથવા ગુજરાતી ટીવી ચેનલ વાળા બતાવતા નથી અરવિંદ રાઠોડ નુ અવસાન થઈ ગયુ છે તે મને આજે આ ચેનલ દ્વારા જાણવા મલીયુ
અત્યારના ગુજરાતી કલાકારો તો ભવાઈના વેશ ભજવતા કલાકારોને પણ સારા કહેવડાવે,નમન છે જૂના અને જાણીતા ગુજરાતી કલાકારોને જેમાં ખાસ કરીને ઉપેન્દ્ર ત્રિવેદી,અરવિંદ રાઠોડ,અરવિંદ ત્રિવેદી, આ ત્રણ ની ટોલે કોઈ આવ્યા નથી કે આવશે પણ નહિ
પદ્મારાણી ખૂબ જ માયાળુ હતા જેમની ભેટ મારે અમદાવાદ સંસ્કાર કેન્દ્ર મેળામાં થઈ હતી ,, જેવો એ પંજાબી ડ્રેસ પહેર્યો હતો પર્સ હાથ મા હતું અને હું ઓળખી ગયો હતો મેં તેમને નામ દઈને બોલાવ્યા ત્યારે તે હસીને ઊભા રહી ગયા હતા। તેમણે એટલું પણ કહ્યું હતું કે કદાચ મને ફિલ્મોમાં જોતા હશો એટલે ઓળખી ગયા મેં કહ્યું હા 😊 ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે થોડા ધીમેથી વાત કરશો કારણ કે લોકો ઓળખી જશે તો ટોળ। વળસે ,, મારી પણ ઓળખાણ આપી હતી કે હું પણ એક કલાકાર છું સિંગર સંગીતકાર અને ગીતકાર ल Lit,,, ✍️
Uska 1 Bhai. Rajni tha. Or 2. Behen 1. Geeta. Or. Chandrika thi. Geeta. Ko. Sangeet ka shokh tha. Or vo apne mama ke paas shikhti thi or vo. Ak din gum ho gai ,usko skin ka bada. Rog huva or vo mar gai. Geeta chhoti thi tab vo meri friend thi. Pita ranchod Bhai ki tailor ki shop ratan pol me. Aaiye. Nam se. Thi
ખુબજ સરસ! ભાઈ શ્રી અરવિંદ આવી શ્રધ્ધાંજલિ આપવા આપનો ખુબ ખુબ આભાર ! Great actor but amazing human being
ખુબ ખુબ અભિનંદન અરવિંદ રાઠોડ સાહેબ ને
રંગભૂમિના દરેક પાત્રને આબેહૂબ ભજવનાર કલાકારને વંદન...
🙏🏻🌺🙏🏻🌺
वाह ! चल चित्रों में प्राण फूकने वाले कलाकार को वंदन ।🙏
વિડિયો બનાવીને તમે અરવિંદ ભાઈ રાઠોડ ખુબ જ મોટુ સન્માન આપ્યું છે.. ધન્યવાદ 🙏
અરવિંદ ભાઈ રાઠોડ ને વિનમ્ર નમન🙏
🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન આવાં કલાકારો અમર થઈ ગયા છે
ખરેખર મોટા ગજા ના કલાકાર હતા પણ અફસોસ એ વાત નો છે કે ગુજરાતી કલાકાર ના મૃત્યુ ના સમાચાર પણ છાપા અથવા ગુજરાતી ટીવી ચેનલ વાળા બતાવતા નથી અરવિંદ રાઠોડ નુ અવસાન થઈ ગયુ છે તે મને આજે આ ચેનલ દ્વારા જાણવા મલીયુ
ધન્યવાદ આવાં સુંદર રત્નો વિશે માહિતી આપતા રહે જો
Rathod Sir ji Is Very Talented Actor ..........કાય નો ઘટે ...... Always miss you Sir ji
ખૂબ સરસ અરવિંદભાઈ ખૂબ સરસ અભિનય કરનાર અભિનેતા હતા તેઓ વંદનનીય છે.
હવે પહેલા જેવા ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી કલાકારો ના મળે ❤❤❤❤❤❤
હંમેશા દિલ માં રહેશે અરવિંદભાઈ ❤❤❤
અરવિંદભાઈ રાઠોડ તો દરેક ફિલ્મો ના રોલ આબેહુબ ભજવી જાણતા ખૂબ ખૂબ અભિનંદન ❤️🙏🏻
Vilannabetajbadsharangaarvidbhai
અત્યારના ગુજરાતી કલાકારો તો ભવાઈના વેશ ભજવતા કલાકારોને પણ સારા કહેવડાવે,નમન છે જૂના અને જાણીતા ગુજરાતી કલાકારોને જેમાં ખાસ કરીને ઉપેન્દ્ર ત્રિવેદી,અરવિંદ રાઠોડ,અરવિંદ ત્રિવેદી, આ ત્રણ ની ટોલે કોઈ આવ્યા નથી કે આવશે પણ નહિ
Legend actor,we miss you sir
Movies along with tv serial mandva ni jui ,your acting as a father was simply great
ખૂબ જ સુંદર માહિતી.. ખૂબ જ ઉમદા કલાકાર 👌👌👌
ખુબ સરસ માહિતી અરવિંદ રાઠોડ વિશે આપિ
સુંદર,,માહિતી, માટે,,ખુબ ખુબ આભાર,,,
Super old gujarati filmo ni bhu yad aave chhe.
What A actor , No Words, Ek ek character ne Gholi ne pi gayel vyaktitva
ખુબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ ❤
ધન્યવાદ વસંતભાઈ પ્રજાપતિ
I Love you અરવિંદ ભાઈ રાઠોડ I'm big fan of you ❤
મહાન ગુજરાતી કલાકાર અરવિંદ રાઠોડ ને વંદન 🙏
King of the kings of Gujarati cinema…
સરસ મજાના કલાકાર.અરવિંદ રાઠોડ સાહેબ
ખુબ ઉમદા કલાકાર
સારા કલાકારો ની નોંધ લેવામાં બીજા બધા ભલે ઉણા ઉતરીયા પણ દશૅકો ના દિલ મા હંમેશા અમર રહેશે 🙏
Tame 1 video banavo emna vishe
વાહ ખુબ જ સરસ
Arvind raathod ji jeva koi kalakar koi nathi my favorite actress and violin ❤❤❤
પરમાત્મા દિગંત આત્મા ને શાંતિ આપે. રાધે ક્રિષ્ના.
ખુબ સરસ માહિતી આપી અરવિંદભાઈ રાઠોડ અમર રહો
અરવિંદ રાઠોડ ના દિવ્ય આત્મા ને ભગવાન શાંતિ આપે
મલ્ટી ટેલેન્ટ અભિનેતા હતા
અરવિંદ ત્રિવેદી ભૂમિકા 👌🏼👍🏽😑🙏
एसबि ,,,,✍️
હું શ્રી અરવિંદ ભાઈ રાઠોડ નાં કુટુંબમાં જમાઈ છું તેમના અંગે કોઈ માહિતી જોઈએ તો જણાવશો
તો શું તેમના સંતાનમાં કોઈ નથી તે મૂળ વાતની અમદાવાદના હતા તેમના પરિવારમાં થી ફિલ્મ સાથે કોઈ સંકળાયેલ નથી
Bhai thodik vadhare mahiti Aapjo
ચોક્કસ જોઈએ છે ભાઈ
આ જીવન કુંવારા જ કેમ રહ્યાં? અને ક્યાં રહેતાં હતાં?
માહિતી આપજો
🙏🏻જય શ્રી રામ🏹 જય હનુમાન જી મહારાજ🙏🏻
🙏🏻ॐ નમો ભગવતે વાસુદેવાય નમ: 🙏🏻
🙏🏻|| બાપા સીતારામ ॥🙏🏻
🙏🏻હર હર મહાદેવ 🙏🏻જય દ્વારાકાધીશ🙏🏻
ખુબખુબઅભિનંદન🙏🙏🙏🙏
ખૂબ ખૂબ અભિનંદન
જય શ્રી ક્રિષ્ના
સરસ અભિનેતા હતા અરવિંદ રાઠોડ
અરવિંદ ભાઈ વિશે માહિતી સારી આપી છે
સુપર હિટ હીરો
સોનેરી યુગ ..ગુજરાતી ફિલ્મો નો...તેમાં ચમકતો સિતારો...
Best abhineta ne shradhanjali
सुपर डुपर हिट 10 फिल्मों के फोटो पोस्ट बताओ कहानी गीत के साथ कौन से सन में आई थी
Arvind rathod is best acter ❤❤❤
Arvindsir... Really U R A Great Actor.🙏..
my fevrit ektar ❤
Very nice 👍👍👍👍👍👍👍👍patli parmar moovie ma gabat hata 👍👍👍👍👍👍
❤🎉arvindbhai saday aapna dil ma raheshe ❤🎉🙏
कडला नी जोड जोरदार रोल कार्यों
' સિંદરી બળી પણ વળ નો ગ્યો '
Nice information
super
ખુબ સરસ
તેજલ ગરાસણી ને પાતળી પરમાર માં ખુબ સરસ ભુમિકા ભજવી હતી હો
Great actor
Aa Abhineta aa duniya ma chhe
ઇમોશનલ સીન બહુ જ સારા કરતા હતા એ સમય માં
ખુબ ખુબ અભિનંદન
અરવિંદ રાઠોડ ❤❤❤
અમે તો શ્રી અરવિંદભાઈ રાઠોડ ની ફિલ્મ જોઈ મોટા થયાં 🙏
એટલે તો હવે ગુજરાતી ફિલ્મ જોવાનું છોડી દીધું. 😌😌😌😭😭😭
My favourite star ⭐
પદ્મારાણી ખૂબ જ માયાળુ હતા જેમની ભેટ મારે અમદાવાદ સંસ્કાર કેન્દ્ર મેળામાં થઈ હતી ,,
જેવો એ પંજાબી ડ્રેસ પહેર્યો હતો પર્સ હાથ મા હતું અને હું ઓળખી ગયો હતો
મેં તેમને નામ દઈને બોલાવ્યા ત્યારે તે હસીને ઊભા રહી ગયા હતા।
તેમણે એટલું પણ કહ્યું હતું કે કદાચ મને ફિલ્મોમાં જોતા હશો એટલે ઓળખી ગયા મેં કહ્યું હા 😊
ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે થોડા ધીમેથી વાત કરશો કારણ કે લોકો ઓળખી જશે તો ટોળ। વળસે ,,
મારી પણ ઓળખાણ આપી હતી કે હું પણ એક કલાકાર છું સિંગર સંગીતકાર અને ગીતકાર
ल Lit,,, ✍️
Ak jamaneka supar actor
વાહા અરવિંદ ભાઈ વાહા
નવા ફિલ્મ તો પથારી ફેરવી સે ભાઈ
Jayho.arvind.bhaini
Super Actor
❤બહુ સરસ અભિનય કયા છે
ઉજળી મેરામણ ના મુખી ના પાત્ર વિડિયો માં સમાવ્યો હોત તો અસલી
કલાકારી અને ડાયલોગ ની ખબર પડત કે કલાકાર કોને કહેવાય.
Great kalakar
મિસ યુ અરવિંદ ભાઈ
Sona ni jal my favourite film
❤
Ashru bhini shradhanjali
❤😝😢😥😭 लेजंड अरविंद राठोड
Good
Bahu j pratibhasali kalakar hata
રામ રામ
Nice👍🎉❤👌
Very good actor
❤❤❤
ઢોલો મારા મલક નો ફિલ્મ મોં બેસ્ટ અભિનય આપ્યો હતો
Om santi santi santi
Gujrati cenemas oll raunders king is arvind rathod coment by. Parmar ramesh
હા. ...અમારા ગામડામાં ખુલ્લા થિયેટર માં મહિના સુધી ગુજરાતી ફિલ્મો ચાલતી...ને અમારે ત્યાં તો અરવિંદ રાઠોડ નહિ...જેઠા તરીકે જ ઓળખતા..
🎉🎉🎉🎉🎉
Aravind bhai ismy friend
अलग अलग ड्रेस की 10 हीरोइन के फोटो बताओ कहानी गीत के साथ नाम के साथ फोटो
અરવિંદ રાઠોડ ના ગુજરાતી ધાર્મીક ફિલ્મ હોય તો મોકલજો
જય રામાપીર બાપા
Arvind rathod koi pan bhumika bhajvvani talent hati
Sadasiv na guru jewa se.
Uska 1 Bhai. Rajni tha. Or 2. Behen 1. Geeta. Or. Chandrika thi. Geeta. Ko. Sangeet ka shokh tha. Or vo apne mama ke paas shikhti thi or vo. Ak din gum ho gai ,usko skin ka bada. Rog huva or vo mar gai. Geeta chhoti thi tab vo meri friend thi. Pita ranchod Bhai ki tailor ki shop ratan pol me. Aaiye. Nam se. Thi
thanks for imfo
Ham ek hi bulding me rahetete. , Girdhari bulding. Me. ,last me Aisa suna tha ki khuch badi anban huvi he family me
🙏🙏🙏🙏🌹🌹🌹💙💙.kaka.💙💙🌹🌹🌹🙏🙏🙏🙏
दादा कोंडके कॉमेडियन कलाकार का भी कहानी बना बताओ
તેં... મને... માર્યો.... કાં?....
ફિલ્મ "કંકુ પગલા" નો ડાયલોગ-અરવિંદ રાઠોડ
Vakhan karva mate koi sabdo Mari pase nathi aapne ek Sara kalaKaR gumavi didha chhe bas tene vandan karu chhu.
Ek serial avati hati...."juhi"
Arvind Rathore aetle aemny agvi bhumika koyi pan patro ma dhan se avakalakaro ne
Rathod
❤SENMA❤VlNODBHAl❤SHlVABHAl❤🕉️25=10=20=24🕉️
Shidhri bari pan vad no gyo-KNJ