રણજીત રાજ ની ફિલ્મો યાદ ગાર રહી છે વીર રામ વાળો લંકા ની લાડી ઘોઘા નો વર સતી સાવિત્રી સતી મદાલસા હર હર મહાદેવ સંત તુલસીદાસ રસિયો સાજન માડી તારા અઘોર નગારા વાગે મારવાળ ની માલણ કાળજા નો કટકો સાજન ને સથવારે નાગ પદમણી મહીસાગર ને આરે વીરા વેલો આવજે રામાયણ પૃથ્વીરાજ સન્યુક્તાં દેવલ દેવાયત આટલી ફિલ્મ યાદ ગાર રહી છે તે સિવાય અમુક ફિલ્મો હસે પણ મને યાદ એકદમ નહી આવે રણજીત રાજ આમતો અંજના માંજરેકર જયશ્રી ટી સ્નેહલતા સ્નેહા શ્રીપ્રદા જેવી હીરોઈન સાથે ફિલ્મો કરી છે પણ તેને જોડી અંજના માંજરેકર સાથે આજે પણ વખણાય છે
ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી બંને ભાઈ અમારા ઇડર પાસેના કૂકડી યા ગામના જ હતા.
ખુબ ખુબ અભિનંદન આવા કલાકાર નો વીડિયો બનાવા બદલ
રણજીત રાજ ની ફિલ્મો યાદ ગાર રહી છે વીર રામ વાળો
લંકા ની લાડી ઘોઘા નો વર
સતી સાવિત્રી
સતી મદાલસા
હર હર મહાદેવ
સંત તુલસીદાસ
રસિયો સાજન
માડી તારા અઘોર નગારા વાગે
મારવાળ ની માલણ
કાળજા નો કટકો
સાજન ને સથવારે
નાગ પદમણી
મહીસાગર ને આરે
વીરા વેલો આવજે
રામાયણ
પૃથ્વીરાજ સન્યુક્તાં
દેવલ દેવાયત
આટલી ફિલ્મ યાદ ગાર રહી છે તે સિવાય અમુક ફિલ્મો હસે પણ મને યાદ એકદમ નહી આવે રણજીત રાજ આમતો અંજના માંજરેકર જયશ્રી ટી સ્નેહલતા સ્નેહા શ્રીપ્રદા જેવી હીરોઈન સાથે ફિલ્મો કરી છે પણ તેને જોડી અંજના માંજરેકર સાથે આજે પણ વખણાય છે
ભાદર ને કાંઠે, રૂમાલ મારો લેતા જાજો, સોન બાઇનીચુંદડી, દાદા હો દીકરી
Saras mahiti aapi bhai🙏
બહુજ સરસ માહિતી આપી ભરતભાઈ ❤👍🙏🙏
સરસ અભિનંદન ❤ ભરતભાઈ
વાહ ખૂબ જ સરસ માહિતી ❤❤❤❤❤
સરસ ❤
Golden era ✨️
ખુબખુબઅભિનંદન🙏🙏🙏🙏🚩
All super Actors
સરસ માહિતી❤
Geetkar. kanti ashok. vishe mahiti apso
Congratulations💐💐
Nice information ❤❤
સુપર ❤❤❤❤❤
35 ફિલ્મો બનાવી છે એ પણ હિટ રહી છે.
એ માત્ર કલાકાર છે.. વિક્રમ ઠાકોર ની ફિલ્મો
કર્મ ભૂમિ ગુજરાત ની ફિલ્મ માં ગોવિંદા ભાણેજ ક્રિષ્ણા એ અભિનય કર્યો હતો
એના પત્ની ગુજરાતી છે
સંજીવ કુમાર ગુજરાતી જ છે, એમનું સાચું નામ હરી ભાઈ જરીવાલા, તમારું જ્ઞાન બહુ કાચું છે
આ વિડીયોમાં સંજીવ કુમાર ગુજરાતી નથી.એવું ક્યાંય બોલવામાં આવ્યું છે?
ભાઈ પહેલા ટાઇટલ તો જુઓ ! આમાં જે કલાકારો ગુજરાતી ન હતા પણ ગુજરાતી ફિલ્મોં માં કામ કર્યું એમના વિશે વાત કરવામાં આવી છે.
@@rajupatel1094 પહેલા તો આ એક માહિતી છે જેને જ્ઞાન સાથે કશી લેવાદેવા જ નથી.
એટલે કાચુ પાકુ જે હોય તે પણ એને માહિતી કહેવાય.
❤
વિક્રમ ગોખલે મારી જાણ મુજબ સારુ ગુજરાતી બોલતા હતાં.
Bahujsarimahiti
Jeet upendra, Snehlata,Jayshree T.,Rita bhaduri,Padmarani jeva hero - heroine pan kyaan gujarati hata?
આ વિડીયો ફક્ત એ સમયના નોન ગુજરાતી અભિનેતાઓ પર બનેલો છે. સ્નેહલતા કે અન્ય સ્ત્રી કલાકારોની તો વાતજ નથી થઈ !
@@BipinMakwana-cq8rk હા ભાઈ જયશ્રી ટી અને રીટા ભાદુરી સ્નેહલતા તે મરાઠી હતા અને પદમા રાણી અને અરૂણા ઈરાની તો ગુજરાતી હતા
Jeet upendra, Snehlata,Jayshree T.,Rita bhaduri,Padmarani jeva hero - heroine pan kyaan gujarati hata?