Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
અમારી આદિવાસી સંસ્કૃતિ ને ઉજાગર કરવા બદલ દિવ્યાંશી બેન નો ખુબ ખુબ આભાર...
દેવાંશીબેન ની વાત જ કંઈક ઔર છે.
ખૂબ ખૂબ ધન્યવાદ દિવ્યાંશીબેન અમારા આદિવાસી ની સંસ્કૃતિ ને જાણવા બદલ 🙏🙏
આ બજાર તો પ્રાચીન હડપ્પન સંસ્કૃતિની યાદ અપાવે છે પણ અહીં ફક્ત Currency અમલમાં છે
Currency hadapan available hati
આનાથી જ અમારું ગુજરાન ચાલે છે.. 🏹🏹🏹
ખૂબ સરસ દિવ્યાંશી મેડમ અમારી સંસ્કૃતિ નું ઉજાગર કરવા માટે 🙏🏹🙏
ભારત ના સૌથી વધારે ઈમાનદાર અને નીડર પત્રકાર એટલે દેવાંશી બેન જોષી
છોટાઉદેપરમાં હાટ બજાર પ્રથમ વાર આવી બજાર જોઈ અને આપણા ખેડૂત મીત્ર ધાન પુર ના કરણસિંહ ભાઇ ની મુલાકાત જોઈ ખૂબજ સરસ મજા આવી.. ખૂબજ સરસ Reporting રજુઆત છે.. Thank you..ma,am..
મજા આવી ગઈ,,આપનું પ્રાકૃતિક વિશ્લેષણ ને જીવંત પ્રસારણ જોઇ ખુશી થઇ
આદિવાસી સમાજ માં ચાંદીનું વધારે મહત્વ છે.....
ખુબ સુંદર લાગે છે બજાર તમારા ઠકી અમે પણ બજાર ફરી લીધું
Khoobaj Saras interview devanshi ben Amaro vishatar ne media ma lavva mate thank you very much medam
વાહ જોરદાર divyanshi બેન તમે આદિવાસી વિસ્તારો ની મુલાકાત લો છો. ને સંસ્કૃતિ ઉજાગર કરી ગુજરાત ને જણાવો છો
દેડીયાપાડા માં પણ ખૂબ મોટો હાટ ભરાય છે બેન અને આ નર્મદા જિલ્લા પણ મુલાકાત લેજો
Kavant ma pan
Dediyapada ma kya adress ko
@@tusharrathwa2988 u
Khub khub abhinandan divyanshiben.Hat ma aavi tme aadiwasio ni amari mulakat lidhi..🙏
બેન તમે ઈતિહાસ માં પહૈલી વખત આ મિડિયામાં આમારિ સંસક્રુતિ બતાવે
હા.... બેન.... સાચી વાત......અમારા....બોરકંડા... ગામમાં... આવજો...મારે..કયક... કહેવું... છું.... સરકાર ને.....
ઓલપાડ ની મુલાકાત લેજો બેન 🙏🙏🙏
પાર્ટીઓ પણ વેચાઈ જાય છે
મરઘાં બકરા ખરીદી ને શું કરે.. ખરીદી ની શું કરે... બેન ને સંતોષકારક જવાબ ન મળ્યો ... 😂😢
કય ની બસ ખરીદી કરી ને છોડી દે છે 😂😂😂
ખુબ સરસ જમાવટ એટલે જમાવટ
Thenk You___અમારા વિસ્તાર માં આવા બદલ #Jamavat Team
ખૂબ સરસ અને ગ્રાઉન્ડ લેવલ નું પહેલી વાર જોવા મળ્યું!!! મજા આવી
દક્ષિણ ગુજરાતની ક્યારે મુલાકાત લેવાના છો ?
ભારત દેશના મૂળ નિવાસી લોકો છે. અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિ કોણે ઊભી કરી છે. એ જાણવું અને સમજવું મહત્વની વાત છે.
imported eeena meena deekaz ST FROM REST OF INDIA.
દેવાંશી બેન સમય કાઢીને Silvassa... દાદરા નગર હવેલી માં પણ આવજો...... પ્રાકૃત્તિક સૌંદર્ય માણવા... આદીવાસી પ્રદેશ....
ખુબ ખુબ અભિનંદન
सरस वीडीयो
Jay adivasi
Hii devanshi tamaro dress bovaj mast Lage chhe ek number supper
Vechai ને પાસી. ખાઈ જાય બેન એની પૂજા નાઈ કરતા હોય 😂😂😂😂😂
Kiya asviyu
@@kuldipchaudhari743a
Aap bohot achha kaam kar rahi hai Pakistan bayth ke apna gaon dekhne ko mil raha hai thanks maam
ભારતની અસ્મિતા દર્શાવતા બદલ આભાર
Right 💯
બેનૃઅમારાગામબાયડતાલુકાનાડેમાઈખાતેઆવૉઅનેગામનીતકલીફઝમાવટનીઅંદરરજુકરોહુઆમૃઆદમીનોકાયંકરબાબુરાણાઆપનેઆમંત્રણઆપૂછુ.અમારાગામનીવષો થીસરકારમારજુઆતકરવા છતાઅધિકારીઓકામકરવાતૈયારનથી
खरीदीन मटन बनाए खाई से एक भी नहीं बोला खरीद ने के बाद में क्या होता
,😁😂😂😂
🤣😂
દેવાનશી પ્રશ્ન પણ કેવો પૂછે.છે બકરા ને પાળી ને ડેરીમાં દૂધ ભરતા હશે કે..
દાહોદ જિલ્લામાં આવેલા ધાનપુર તાલુકામાં આવો મુલાકાત લેવા મેડમ દર ગુરુવારે ભરાય છે હાટ...... जय जोहार 🏹🏹🏹🏹🏹
Wel come, jamavat chenal Aadivasi vistarma tamaru svagat se,
Khub aabhar devanshi ben
Supreme Court na judges ne aa video possible hoi to moklo, specifically Bela ben je cjg rahi chukya che Gujarat na.Ane Devanshi ben jode thi j tame aa prakar nu reporting ni asha rakhi sako. 👍🏻🙏🏻
Nice Chotaudepur Very Very Fine Super
Aa amaru chhota udepur sars maja nu lots of love and respect from Pakistan
દાહોદ ની મુલાકાત લેજો દેવાંશીબેન
છોટાઉદેપુર ફકત નામ સાંભળ્યુંતુ આજ આપે બતાવી દીધું.
Most welcome avjo koyk vaar
જય આદિવાસી કા ઈલાકા
Devashi madam tamne je rite repoting kr rhe ho aapka salute madam 👏
પ્રિય ક્યૂટ પત્રકાર જી 🌹🌹🌹🌹🌹
Tamari bolvani rit khub Sars che devansi ben.🙏🙏
me bhi MP alirajpur se hu
This lady anchor has very big manner and respect with local town people
proud of u mam for ground reporting.
આભાર.મેડમ.,
Nevali ben maja padi didi...
Best news 👍🏻🙏🙏🙏
Jai Johar 🙏
Ha maru chhotaudepur district moj Saturday ni moj
Mam inko 300 unit se karid loge lagta to nahi...
ધન્યવાદ
Most Well come🙏🙏
બહુત સુંદર GJ34
આદિવાસી વિસ્તારમાં દરેક હાટ બજારમાં જોવા મળશે
દેવાશીબેન. સરસ
ખુબ ખુબ આભાર બેન
Good news 😊 mam
All the best divyanshi Ben ❤️ Jay mataji ❤️
ખૂબ સરસ
Good work Madam
અમારા વલસાડ કપરાડા તાલુકામાં પણ આવજો મેડમ આપને ખાસ ખાસ વિંનતી
Village eco market, it's ⏲️ ⏳️ 🕐 Indian people who live system. Devansi ben namaste ji.
આપણા વિસ્તાર માં પ્રાણીઓ ની લે વેચ નથી થતી?
જયપ્રકૃતિ
Aabhaar
GJ 34 Vada ni moj 👌🥰 Jay Aadivasi 🏹
Chhota udepur jilla ma Kawant talukama, Monday સોમવારે Hat bajar bharay se, Aavjo kawant
Ha jamavat padijiho
Divyansi ben ame chottaudepur district na chiae badha loko bakara ne maragha bhojan mate j lai jaay
ગામડા નુ કલચર અને રહેણી કેણી ધંધા અને રોજગારી વિશે કયરીતે મેનેજ કરે છે અેના વિશે વિડીયો બને જેથી કરી ને આદિવાસી વિસ્તાર બતાવો તો સારૂ મેડમ
Khub sares ,abhinandan
ઘોઘંબા પણ આવો રવિવારે ત્યાં પણ હાટ ભરાઈ છે
ખુબજ સરસ
Super 👏
મેડમ તમને આ ભાષા બોલતા આવડી જશે 😂🥰🥰
Nice video good information
Dhanyavad ben
ડાંગ દરબાર માં આવી છોકો સો 20 માર્ચ 2024...થી 24 માર્ચ.. સુધી...
જય ભગવાનસાદર નમસ્કાર
Dhanyavad
સરસ વાત ચિત કરી બેન 👌
અદભુત..
Hi tame bahu j saras cho nava nava video tamara mast aave che navu navu janva made che Ane ek khaas vaat tamaro awaaz bahuj saras che
અઠવાડિયા દરમિયાન આજુબાજુ ના ગામો માં હાટ ભરાતું હોય છે પણ વાર જુદો જુદો હોય છે
Nice 👍 effort to shoot vdo, keep it up,, Dr, Deepak,,Bodeli,🙏🙏
❤❤❤❤❤❤
Jay Aadivasi
Devanshi ji, jevi rite Amdavad ma Ravivare Gujari bazaar bharay chhe evij rite aadivasi vistar etle k PMs, Dahod, Chhotaudepur, Narmda, M.P. na Alirajpur, Zabua vigerei jillao na mota-mota gamo ma (darek gaamo nahi, pan j gaamo ma thodi-ghani dukano hoy, jya thodi-ghano vepar thato hoy teva gaamo ma) athwadiya ma ek diwas bazar (haat) bharay chhe. Ane tema pashu-pakshi, kjani-pini, vashtro, ojaro-hathiyaro, sona-chandi na aabhushano, shak bhaji, fal-faladi, anaj ane biji vepar ne layak vastuo ni le-vech thaay chhe.
Ben Dahod na Dhanpur taluka ma aavo...... 🙏🙏
Vah vah ben
Super work ben
Nice vidio
બેન ક્યારેક દાહોદ બાજુ આવો
Saras
અહીંયા બે પગવાળા બોલતa બકરા લાખો કરોડોમાં વેચાયા છે
અમારી આદિવાસી સંસ્કૃતિ ને ઉજાગર કરવા બદલ દિવ્યાંશી બેન નો ખુબ ખુબ આભાર...
દેવાંશીબેન ની વાત જ કંઈક ઔર છે.
ખૂબ ખૂબ ધન્યવાદ દિવ્યાંશીબેન અમારા આદિવાસી ની સંસ્કૃતિ ને જાણવા બદલ 🙏🙏
આ બજાર તો પ્રાચીન હડપ્પન સંસ્કૃતિની યાદ અપાવે છે પણ અહીં ફક્ત Currency અમલમાં છે
Currency hadapan available hati
આનાથી જ અમારું ગુજરાન ચાલે છે.. 🏹🏹🏹
ખૂબ સરસ દિવ્યાંશી મેડમ અમારી સંસ્કૃતિ નું ઉજાગર કરવા માટે 🙏🏹🙏
ભારત ના સૌથી વધારે ઈમાનદાર અને નીડર પત્રકાર એટલે દેવાંશી બેન જોષી
છોટાઉદેપરમાં હાટ બજાર પ્રથમ વાર આવી બજાર જોઈ અને આપણા ખેડૂત મીત્ર ધાન પુર ના કરણસિંહ ભાઇ ની મુલાકાત જોઈ ખૂબજ સરસ મજા આવી.. ખૂબજ સરસ Reporting રજુઆત છે.. Thank you..ma,am..
મજા આવી ગઈ,,આપનું પ્રાકૃતિક વિશ્લેષણ ને જીવંત પ્રસારણ જોઇ ખુશી થઇ
આદિવાસી સમાજ માં ચાંદીનું વધારે મહત્વ છે.....
ખુબ સુંદર લાગે છે બજાર તમારા ઠકી અમે પણ બજાર ફરી લીધું
Khoobaj Saras interview devanshi ben Amaro vishatar ne media ma lavva mate thank you very much medam
વાહ જોરદાર divyanshi બેન તમે આદિવાસી વિસ્તારો ની મુલાકાત લો છો. ને સંસ્કૃતિ ઉજાગર કરી ગુજરાત ને જણાવો છો
દેડીયાપાડા માં પણ ખૂબ મોટો હાટ ભરાય છે બેન અને આ નર્મદા જિલ્લા પણ મુલાકાત લેજો
Kavant ma pan
Dediyapada ma kya adress ko
@@tusharrathwa2988 u
Khub khub abhinandan divyanshiben.
Hat ma aavi tme aadiwasio ni amari mulakat lidhi..🙏
બેન તમે ઈતિહાસ માં પહૈલી વખત આ મિડિયામાં આમારિ સંસક્રુતિ બતાવે
હા.... બેન.... સાચી વાત......અમારા....બોરકંડા... ગામમાં... આવજો...મારે..કયક... કહેવું... છું.... સરકાર ને.....
ઓલપાડ ની મુલાકાત લેજો બેન 🙏🙏🙏
પાર્ટીઓ પણ વેચાઈ જાય છે
મરઘાં બકરા ખરીદી ને શું કરે.. ખરીદી ની શું કરે... બેન ને સંતોષકારક જવાબ ન મળ્યો ... 😂😢
કય ની બસ ખરીદી કરી ને છોડી દે છે 😂😂😂
ખુબ સરસ જમાવટ એટલે જમાવટ
Thenk You___અમારા વિસ્તાર માં આવા બદલ #Jamavat Team
ખૂબ સરસ અને ગ્રાઉન્ડ લેવલ નું પહેલી વાર જોવા મળ્યું!!! મજા આવી
દક્ષિણ ગુજરાતની ક્યારે મુલાકાત લેવાના છો ?
ભારત દેશના મૂળ નિવાસી લોકો છે. અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિ કોણે ઊભી કરી છે. એ જાણવું અને સમજવું મહત્વની વાત છે.
imported eeena meena deekaz ST FROM REST OF INDIA.
દેવાંશી બેન સમય કાઢીને Silvassa... દાદરા નગર હવેલી માં પણ આવજો...... પ્રાકૃત્તિક સૌંદર્ય માણવા... આદીવાસી પ્રદેશ....
ખુબ ખુબ અભિનંદન
सरस वीडीयो
Jay adivasi
Hii devanshi tamaro dress bovaj mast Lage chhe ek number supper
Vechai ને પાસી. ખાઈ જાય બેન એની પૂજા નાઈ કરતા હોય 😂😂😂😂😂
Kiya asviyu
@@kuldipchaudhari743a
Aap bohot achha kaam kar rahi hai Pakistan bayth ke apna gaon dekhne ko mil raha hai thanks maam
ભારતની અસ્મિતા દર્શાવતા બદલ આભાર
Right 💯
બેનૃઅમારાગામબાયડતાલુકાનાડેમાઈખાતેઆવૉઅનેગામનીતકલીફઝમાવટનીઅંદરરજુકરોહુઆમૃઆદમીનોકાયંકરબાબુરાણાઆપનેઆમંત્રણઆપૂછુ.અમારાગામનીવષો થીસરકારમારજુઆતકરવા છતાઅધિકારીઓકામકરવાતૈયારનથી
खरीदीन मटन बनाए खाई से एक भी नहीं बोला खरीद ने के बाद में क्या होता
,😁😂😂😂
🤣😂
દેવાનશી પ્રશ્ન પણ કેવો પૂછે.છે બકરા ને પાળી ને ડેરીમાં દૂધ ભરતા હશે કે..
દાહોદ જિલ્લામાં આવેલા ધાનપુર તાલુકામાં આવો મુલાકાત લેવા મેડમ દર ગુરુવારે ભરાય છે હાટ...... जय जोहार 🏹🏹🏹🏹🏹
Wel come, jamavat chenal Aadivasi vistarma tamaru svagat se,
Khub aabhar devanshi ben
Supreme Court na judges ne aa video possible hoi to moklo, specifically Bela ben je cjg rahi chukya che Gujarat na.
Ane Devanshi ben jode thi j tame aa prakar nu reporting ni asha rakhi sako. 👍🏻🙏🏻
Nice Chotaudepur Very Very Fine Super
Aa amaru chhota udepur sars maja nu lots of love and respect from Pakistan
દાહોદ ની મુલાકાત લેજો દેવાંશીબેન
છોટાઉદેપુર ફકત નામ સાંભળ્યુંતુ આજ આપે બતાવી દીધું.
Most welcome avjo koyk vaar
જય આદિવાસી કા ઈલાકા
Devashi madam tamne je rite repoting kr rhe ho aapka salute madam 👏
પ્રિય ક્યૂટ પત્રકાર જી 🌹🌹🌹🌹🌹
Tamari bolvani rit khub Sars che devansi ben.🙏🙏
me bhi MP alirajpur se hu
This lady anchor has very big manner and respect with local town people
proud of u mam for ground reporting.
આભાર.મેડમ.,
Nevali ben maja padi didi...
Best news 👍🏻🙏🙏🙏
Jai Johar 🙏
Ha maru chhotaudepur district moj Saturday ni moj
Mam inko 300 unit se karid loge lagta to nahi...
ધન્યવાદ
Most Well come🙏🙏
બહુત સુંદર GJ34
આદિવાસી વિસ્તારમાં દરેક હાટ બજારમાં જોવા મળશે
દેવાશીબેન. સરસ
ખુબ ખુબ આભાર બેન
Good news 😊 mam
All the best divyanshi Ben ❤️ Jay mataji ❤️
ખૂબ સરસ
Good work Madam
અમારા વલસાડ કપરાડા તાલુકામાં પણ આવજો મેડમ આપને ખાસ ખાસ વિંનતી
Village eco market, it's ⏲️ ⏳️ 🕐 Indian people who live system. Devansi ben namaste ji.
આપણા વિસ્તાર માં પ્રાણીઓ ની લે વેચ નથી થતી?
જયપ્રકૃતિ
Aabhaar
GJ 34 Vada ni moj 👌🥰 Jay Aadivasi 🏹
Chhota udepur jilla ma Kawant talukama, Monday સોમવારે Hat bajar bharay se, Aavjo kawant
Ha jamavat padijiho
Divyansi ben ame chottaudepur district na chiae badha loko bakara ne maragha bhojan mate j lai jaay
ગામડા નુ કલચર અને રહેણી કેણી ધંધા અને રોજગારી વિશે કયરીતે મેનેજ કરે છે અેના વિશે વિડીયો બને જેથી કરી ને આદિવાસી વિસ્તાર બતાવો તો સારૂ મેડમ
Khub sares ,abhinandan
ઘોઘંબા પણ આવો રવિવારે ત્યાં પણ હાટ ભરાઈ છે
ખુબજ સરસ
Super 👏
મેડમ તમને આ ભાષા બોલતા આવડી જશે 😂🥰🥰
Nice video good information
Dhanyavad ben
ડાંગ દરબાર માં આવી છોકો સો 20 માર્ચ 2024...થી 24 માર્ચ.. સુધી...
જય ભગવાન
સાદર નમસ્કાર
Dhanyavad
સરસ વાત ચિત કરી બેન 👌
અદભુત..
Hi tame bahu j saras cho nava nava video tamara mast aave che navu navu janva made che
Ane ek khaas vaat tamaro awaaz bahuj saras che