Kutchના Kunariya ગામની કહાની લગાન Filmના શૂટિંગ પૂરતી નથી। તમારે પણ બદલવું છે ગામ તો જુઓ આ વીડિયો

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 148

  • @BNR946
    @BNR946 8 месяцев назад +78

    વાહ સુરેશભાઈ છાંગા આપની વાત કરવાની શૈલી પરથી જ દેખાય છે કે આપ ખૂબ અભ્યાસુ અને દીર્ઘદ્રષ્ટિ ધરાવો છો.જો ભારતનાં દરેક ગામને આપ જેવું પ્રતિનિધિત્વ મળ્યું હોત આજે ભારતનું ચીત્ર જ કંઈક અલગ હોત.

  • @kutchimadoo1994
    @kutchimadoo1994 8 месяцев назад +20

    સુરેશ ભાઈ બહુંજ જાણકાર લાગે છે વકીલ ની સાથે સાથે સામાજિક કર્યો માટે એક્સપર્ટ છે... તેમણે જે સમજણ આપી તે પ્રશંસનીય છે... ધન્યવાદ..

  • @Meghubha-lf2ps
    @Meghubha-lf2ps 6 месяцев назад +2

    બંન્ને ખૂબ સમજદાર છે.

  • @yogeshvalay170
    @yogeshvalay170 8 месяцев назад +10

    ખુબ સરસ માહિતી ગામ વિશે... ખુબ ખુબ આભાર દેવાંશી બહેન 🙏

  • @AhirRanmal99
    @AhirRanmal99 8 месяцев назад +16

    જય હો આહિરાત જય મુરલીધર

  • @tejanishailesh3719
    @tejanishailesh3719 7 месяцев назад +1

    વાહ શુ સરસ મજાની વાત છે
    આવા મોડેલ ની વાત ગામ ગામે પહોંચવી જોઈએ

  • @brightofgj3612
    @brightofgj3612 8 месяцев назад +2

    Devanshiben Joshi ne jamavat team thaki aa mahiti melvva mate khub khub abhar

  • @samatahir532
    @samatahir532 8 месяцев назад +3

    ખૂબ સુંદર સુરેશભાઈ અને દેવાંશી બેન
    ગ્રામપંચાયત અને પ્રાથમિક શાળાની પ્રતિબદ્ધતા દર્શાવવા બદલ આભાર

  • @pravinpatel4900
    @pravinpatel4900 8 месяцев назад +1

    વાહ!ખૂબજ સરસ, જય શ્રી કૃષ્ણ.

  • @RiteshRathwa88
    @RiteshRathwa88 7 месяцев назад +1

    વાહ ખૂબજ સરસ 👍

  • @karsanparmar9484
    @karsanparmar9484 8 месяцев назад +4

    😂દેશ ને સુરેશ ભાઈ જેવા સરપંચ જ ગામ વિકાસ કરી શકે. તેમને ખૂબ ખૂબ અભિનંદન.

  • @mahimamevada473
    @mahimamevada473 8 месяцев назад +2

    વાહ. ખૂબ સરસ દરેક ગામનાં મુઠીયા અથવા ચૂટાયેલા લોકો હોવા જોઈએ. તો જ ગામનો વિકાસ થાય જય હો જય હો ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ

  • @vasavarasik.1114
    @vasavarasik.1114 8 месяцев назад +2

    Khub saras interview 🎉

  • @bhijimusadiya5474
    @bhijimusadiya5474 8 месяцев назад +6

    વહેતું નીર સ્વસ્છ હોય છે... સુરેશ ભાઈ છાંગા સાહેબ થી પારિવારિક સંબંધ છે.2015/ થી ઓળખું છું... સતત સતત નવી દીશા નવી પહેલ... માટે મથતા હોય છે.. ઘણી વખત મુલાકાતો થઈ.. કંઇ ને કંઇ પ્રવુતિ માં વળગેલા જ રહે છે.. રશ્મિ બેન્.... ખૂબ જ સરસ રીતે પોતાની કામગરી કરી રહ્યા છે... અભ્યાસ ભણેલા વિદ્વાન હોય તો ગામડા ગામ માં આટલો અધ્ધધ વિકાસ છે

  • @hinaasari139
    @hinaasari139 7 месяцев назад +1

    સૂરેશ ભાઈ જેવા ગુજરાત ના બધા જ ગામો ના સરપંચ હોય તો હકીકતમાં ગામડા મા વિકાસ થાય.great job સુરેશ ભાઈ

  • @RambhaiMeghani
    @RambhaiMeghani 6 месяцев назад +1

    આ ગામના સરપંચ તરીકે સુરેશભાઈ આપને ધન્યવાદ

  • @kishoracharya4486
    @kishoracharya4486 8 месяцев назад +4

    સુરેશભાઈ અને તેમના ધર્મપત્ની પોતાના ગામ માટે ખુબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે . અને રિવર્સ માઈગ્રેશનનો એક નવોજ આઇડીયા ખુબજ પસંદ પડ્યો. આપના ગામ અને આપ પતિ પત્નિ માથી પણ ગુજરાત તેમજ દેશના ગામો પ્રેરણા લે તેવી અપેક્ષા ધન્યવાદ દેવાંશબેન આવા બીજા પણ પ્રેરણાસભર એપીસોડ બનાવતા રહો અને લોકો ને માર્ગદર્શિત બનતા રહો ધન્યવાદ

  • @dalsaniyaamarut9523
    @dalsaniyaamarut9523 7 месяцев назад +1

    બહુ સુંદર

  • @maxahir7587
    @maxahir7587 8 месяцев назад +1

    ખુબ સરસ વાત કરી સુરેશ છાંગા ભાઈ

  • @v.ajadeja2950
    @v.ajadeja2950 8 месяцев назад +5

    વાહ.. બેન ખુબ સરસ... બોગસ ખોટા પત્રકરો અને રાજકીય લોકો કરતા આવા લોકો ને મળો અને અમને મળવો

  • @ashishkhokhariya4018
    @ashishkhokhariya4018 8 месяцев назад +2

    Greatest ever episode in jamawat 👌👌👌

  • @kashiramlawyers5153
    @kashiramlawyers5153 8 месяцев назад +1

    દેવાંશી બેન નું રિપોર્ટીગ ખુબ જ સુંદર હોય છે.... ગામડાઓને ખુબ જ મહત્વ આપે છે

  • @ajitahir4Current-GK-Law
    @ajitahir4Current-GK-Law 8 месяцев назад

    Wahh khub srs

  • @dineshbarvadiya5605
    @dineshbarvadiya5605 8 месяцев назад

    વાહ સુરેશ ભાઈ ખુબખુબ આભાર

  • @Annonymous_01
    @Annonymous_01 8 месяцев назад +2

    Great video ❤ of all the time 😊
    This shows how education change the picture of village 🎉

  • @ajitpatel5203
    @ajitpatel5203 6 месяцев назад

    ખૂબ ખૂબ આભાર

  • @vanitavadher1454
    @vanitavadher1454 8 месяцев назад +1

    ખૂબ સરસ 👍

  • @iqbalhajimansuri6626
    @iqbalhajimansuri6626 8 месяцев назад +1

    ખરેખર મને આ વિડીયો જોય, દુઃખ થયું કે આ ગામની સરખામણી મારુ ગામ કઈ જ નથી
    આ ગામમાં વિશે દેખાડ બદલ ધન્યવાદ

  • @jitujithakor9050
    @jitujithakor9050 6 месяцев назад

    સરસ સુરેશભાઈ સરપંચ

  • @slearning8742
    @slearning8742 8 месяцев назад +9

    દરેક ગામ માં આવા લોકો ની જરૂર છે

  • @ooredooooredoo8687
    @ooredooooredoo8687 8 месяцев назад

    Devanshiben tamne khub dhanyavaad ane kunriya gamna ben shree suresh bhai khub khub dhanyad je panchayat ma ketlu saras kam kri rahya che Jay murlidhar

  • @bhoomipandit8431
    @bhoomipandit8431 8 месяцев назад

    Khub j saras mahiti...episode short lagyo....

  • @KaderMama-t2b
    @KaderMama-t2b 6 месяцев назад

    Wah sures bhai

  • @crazythakorgirls
    @crazythakorgirls 8 месяцев назад +2

    તમારો ખુબ ખુબ આભાર આવું ગામ અને ગામ પંચાયત ની સ્સિટમ ખુબ સુંદર અને સારી છે ગુજરાતના તમામ ગામોમાં સ્સિટમ આરીતે હોય તો દરેક ગામ પ્રગતિ કરે અને દરેક દિકરી આગળ વધે 🙏🙏🙏🙏🙏

  • @arjunahir_AJ
    @arjunahir_AJ 8 месяцев назад

    Good Work And Well Knowledge Panchayati Raj And Devlop Wah Mja Avi Gay ,Avu j Gamda Bhavishy ma khoob jaruri che,Wah Sarpanch hoy to Awa✌️✨🙏

  • @bhagavanrabari6171
    @bhagavanrabari6171 8 месяцев назад +1

    Suresh bhai ae 💯 upsc ni taiyari kareli laghe 6.....Alway impressive devanshi ben's communication skills 🎉

  • @Booksvlogs2162
    @Booksvlogs2162 8 месяцев назад +6

    Bhai ne MLA banave vikas jordarj thase

  • @prakashprajapati8052
    @prakashprajapati8052 8 месяцев назад +1

    ખુબ સરસ

  • @meriyaprakash5236
    @meriyaprakash5236 8 месяцев назад +1

    વાહ

  • @kutchimadoo1994
    @kutchimadoo1994 8 месяцев назад +3

    सुरेश भाई जैसे पडे लिखे लोग सरपंच होने चाइए आज की जरूर भी है

  • @vijaycontractor8139
    @vijaycontractor8139 8 месяцев назад +2

    My dear Brother and Sister I am very happy to see your village progressive activity. I think this was the dream of Babasaheb Ambedkar Sir's .If people give cooperation then India will be more progress in the world. . I wish God will give more strength to do more work. God bless you 🌹🙏Vijaybhai from Australia Melbourne pl correct me.

  • @amitprajapati7813
    @amitprajapati7813 8 месяцев назад +1

    અદભુત

  • @gagalharibhagu6923
    @gagalharibhagu6923 8 месяцев назад

    Khub saras

  • @RameshPatel-wc1ne
    @RameshPatel-wc1ne 8 месяцев назад +2

    દરેક ગામ પંચાયત આ ગામની મુલાકાત લેવી જોઈએ જય સ્વામિનારાયણ

  • @jamanbhaikansagra9398
    @jamanbhaikansagra9398 8 месяцев назад

    Khub saras!

  • @prafulzaveri7087
    @prafulzaveri7087 8 месяцев назад

    સુશાસન નો ઉત્તમ નમૂનો એટલે આ ગ્રામ પંચાયત...ખૂબ ખૂબ અભિનંદન.
    સુંદર પત્રકારિત્વ દેવાંશીબેન.
    સાચા અર્થમાં "રામ રાજય"

  • @shantiramdanidhariya639
    @shantiramdanidhariya639 8 месяцев назад

    Right And real Answers by sarpanch for Village development

  • @ambabhaimithapara
    @ambabhaimithapara 6 месяцев назад +1

    સરસદિલથીસલામકરૂસુ

  • @rrahirit
    @rrahirit 8 месяцев назад

    Really Great systematic hard work my friend

  • @ujkuandbhai2397
    @ujkuandbhai2397 8 месяцев назад

    खुब सरस

  • @valjiahir7372
    @valjiahir7372 8 месяцев назад

    Khub srs

  • @jayrabari491
    @jayrabari491 8 месяцев назад

    Wah ❤❤

  • @arunnirmal5634
    @arunnirmal5634 8 месяцев назад

    ઉત્તમ ગ્રામ પંચાયત, સરસ માહિતી

  • @sagarparmar6106
    @sagarparmar6106 8 месяцев назад +1

    Aa bhai nu general knowledge khatarnak che

  • @dilipsinhdabhi3705
    @dilipsinhdabhi3705 8 месяцев назад

    ખુબ સરસ ❤

  • @sanjaybaria4694
    @sanjaybaria4694 8 месяцев назад +4

    દરેક ગામ માં આવા સરપંચ ની જરૂર છે

  • @parbatahir11
    @parbatahir11 8 месяцев назад

    Wah Suresh bhai

  • @gitajoshi3125
    @gitajoshi3125 8 месяцев назад

    Nice Reporting🎉

  • @keshuparmar4321
    @keshuparmar4321 8 месяцев назад

    Jay ho

  • @hirenbambhaniya7317
    @hirenbambhaniya7317 8 месяцев назад +2

    ખૂબ સરસ આવું જ્ઞાન તો મંત્રી ઓ પાસે પણ નથી.

  • @abbaskumbhar5123
    @abbaskumbhar5123 8 месяцев назад

    ખુબ સરસ એક નવી શીખ મલી અને ગણું શીખવાનું મલ્યો આવીજ રીતે બધે ગામ માં દીકરી ને આગળ આવવું જોઈએ

  • @Anonymous-cq8rp
    @Anonymous-cq8rp 8 месяцев назад

    Aa ma lokoni potana gaam pratyeni lagni and mehnat joi ne ganu Anand thayu 🎉 Abhinandan aavda saras kaam maate Changaa Bhai ne

  • @rajeshdhamecha9245
    @rajeshdhamecha9245 8 месяцев назад +1

    ખુબ સરસ....❤. સમગ્ર ગુજરાત માં આ રીતે કામગીરી થાય તેવા પ્રયત્નો થવા જોઈએ..

  • @muljibhaipatel3384
    @muljibhaipatel3384 2 месяца назад

    👌👌👌🙏🙏🙏

  • @baradiyaashokahir4417
    @baradiyaashokahir4417 8 месяцев назад

    ખુબ સુંદર ભાઈ

  • @yogeshvasava7424
    @yogeshvasava7424 8 месяцев назад +1

    સફર સરપંચ બેન ની પાછર ભાઈ નો હાથ છે❤❤❤❤❤

  • @DevdanZer
    @DevdanZer 8 месяцев назад

    Vah khub saras

  • @blue_horse_0717
    @blue_horse_0717 8 месяцев назад +1

    આવી જ જાહેરાત કરતા રહેજો દેવાંશી બેન

  • @nagjipatel6922
    @nagjipatel6922 8 месяцев назад

    ખુબ જ સરસ 🎉🎉❤

  • @rajeshmaiyad7632
    @rajeshmaiyad7632 8 месяцев назад

    jay muralidhar

  • @Bhatvar_Rudabhai_Rabari
    @Bhatvar_Rudabhai_Rabari 8 месяцев назад

    બહુજ સરસ ❤

  • @yashodhanmehta9819
    @yashodhanmehta9819 8 месяцев назад +1

    KUNARIA ADARSH VILLAGE , DIKKRI YOJNA NICE . ## SANTACRUZ WEST .

  • @lalitbhaigajjar7446
    @lalitbhaigajjar7446 7 месяцев назад

    Congratulations

  • @ahirjethurbhai9584
    @ahirjethurbhai9584 8 месяцев назад

    Ha aayar ha

  • @sureshpatel8095
    @sureshpatel8095 6 месяцев назад

    Naitikta jivant hoy toj shakya bane aa ben 🙏🏿👍

  • @vinubhaivaghani9643
    @vinubhaivaghani9643 8 месяцев назад

    Wah suder pansayat

  • @s.m.rabari_kutch1919
    @s.m.rabari_kutch1919 8 месяцев назад

    Good+

  • @dharmeshparmar3972
    @dharmeshparmar3972 8 месяцев назад

    Jay shree krishna

  • @siddhrajsangada6239
    @siddhrajsangada6239 8 месяцев назад

    ❤❤❤

  • @bhimabhaichhaiya4516
    @bhimabhaichhaiya4516 8 месяцев назад

    Jay Dwarkadhis jay mataji

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir 8 месяцев назад

    👌👌👌👌

  • @DkBro-b7j
    @DkBro-b7j 8 месяцев назад +3

    સરસ ગામ છે પણ અમારે તો ગામ માં કોઈ ભણેલું સરપંચ જ નથી બનતું

    • @premjisonara497
      @premjisonara497 7 месяцев назад

      આવતા વખતે તમે લડી નાખો ભાઈ

  • @agravatrustambapu6482
    @agravatrustambapu6482 8 месяцев назад

    જય સીતારામ

  • @PCL1476
    @PCL1476 8 месяцев назад

    આવા સરપંચ જેવા નેતા વધુ આપણા દેશમાં થઈ જાય લોકો નું કલ્યાણ થઇ જાય

  • @jitendramakasana9456
    @jitendramakasana9456 8 месяцев назад +2

    બેન મોરબી જિલ્લા નું ભરત નગર ગામ ની મુલાકાત લેજો ગામ ની વસ્તી 2500 ની છે ગામ માં 2 બેંક છે smart school છેઃ લાઇબ્રેરી છે પશુ દવાખાનું છે સિવિલ હોસ્પિટલ છે સમાજ વાડી છે ITI school છે મોરબી થી 12km જ દૂર છે માળિયા હાઇવે

    • @Rathwabrother34
      @Rathwabrother34 8 месяцев назад +1

      બધી સગવડ હોય. તો સારું .ને ભાઈ..

  • @ShriKrupa-xg3zk
    @ShriKrupa-xg3zk Месяц назад

    Voice of Gujarat Davansi ban

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb 8 месяцев назад

    હર હર મહાદેવ
    સાદર નમસ્કાર

  • @DalsukhBamaniya-uh4km
    @DalsukhBamaniya-uh4km 5 месяцев назад

    દાહોદ જિલ્લામાં એક પણ આવો સરપંચ નહી મળે દાહોદ જિલ્લામાં કોઈક સરપંચ નું મુલાકાતઃ કરો બોલાવવા માં પણ ફાંફા પડશે

  • @rakeshdabh
    @rakeshdabh 8 месяцев назад

    🎉

  • @ahirvikramb2634
    @ahirvikramb2634 8 месяцев назад

    Vahh ahir vahh

  • @vekariyapraful4855
    @vekariyapraful4855 8 месяцев назад

    જય શ્રી સ્વામિનારાયણ પ્રફુલભાઈ કંથારિયા.તા.જાફરાબાદ જી.અમરેલી દેવાંશી બેન ખુબ સરસ
    કામ કરો છો

  • @jitujithakor9050
    @jitujithakor9050 6 месяцев назад

    અમારા ગામમાં આંગણવાડી મુ જોબ કરે તોય વોટીંગ કરવા નહીં આવતા એ કેવા માણસ હસે એ જાગૃત નહીં હોય એ મહીલા

  • @ashoklathiya2935
    @ashoklathiya2935 8 месяцев назад

    Khare khar ben aa video a to Dil jiti lidhu bov saras topik uper video vlog gotiyo che aavo video kharekhar nathi joyo bal election menu feato pracharr Bal sabha saras aa banne jannanu Kam kaj khub saras che aavnara samay ma aa gujrat model banavani jarurat che aana par thi

  • @rocky_9960
    @rocky_9960 8 месяцев назад

    🙏 Ben aavi gaya Bihar thi

  • @kirpalsinhmahida3933
    @kirpalsinhmahida3933 8 месяцев назад

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @hanifmamadsama5693
    @hanifmamadsama5693 8 месяцев назад

    હા સુરેશ ભાઈ હા

  • @pritipatel850
    @pritipatel850 8 месяцев назад

    Je amne village plan karelo hato ano tema ek video banavi Sako....

  • @dineshpatel84
    @dineshpatel84 8 месяцев назад

    सुंदर पंचायत तो छेज जोषी बेन पण लुली कथरेली पंचायत पण खुब छे,ज्यां तलाटी कम मंत्री हाजर नथी रहेता अने गाम फलीया मां फरता नथी लोको ने ओलखता पण नथी,आवकना दाखला माटे केटलाये धक्का लोकोने खावा पडेछे जे बिचारा अभण अने वयोव्रुध होय छे,जेथी फरीयाद पण नथी करी शकता तो जोषी बेन आप एवी पंचायत नी पण मुलाकात लो,पुछो तो बतावीश आवी पंचायत,आभार 🙏,

  • @ayazkhatri4418
    @ayazkhatri4418 8 месяцев назад +1

    હાય દેવાંશી ડ્રેસ તો સારો પહેરો તમે

    • @jayrabari491
      @jayrabari491 8 месяцев назад +1

      Mudda upar dhyan aapo. Kapda upar nahi

  • @maheshamin581
    @maheshamin581 8 месяцев назад

    Kauneriya gam mathi Kai sikhe