દિનેશ સિંધવની ગાયકોની ગોતમાં સુરતથી મળ્યા દયાબેન | Gayako Ni Got | Gujarati Song | Dinesh Sindhav

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 137

  • @mohanravatkashindra7383
    @mohanravatkashindra7383 3 месяца назад +2

    દયા બેન નો અવાજ સારો છે પણ દીનેશ ભાઈ ની આચેનલ ખુબ ઉપયોગી છે કારણ કે ગાયકો ની ગોત એ ખરેખર બહુસરસ વીચારો છે તમે બધા કલાકારો જાહેર કરો એ બદલ આપનો ખુબખુબ આભાર મોહન રાવત ના જય ગુરૂ મહરાજ 🙏🌹🙏🌹🙏

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c Год назад +6

    ખુબ ખુબ અભિનંદન આપું છું બેટા સાથે સાથે ખુબ ખુબ આશીર્વાદ આપું છું બેટા તારો આવાજ કચ્છ કાઠીયાવાડી સૌરાષ્ટ્ર ગુજરાત અને સાત સમુંદર પાર પહોંચે અમેરિકા દુબઈ હોસ્ટેલિયા બધા સિટીમાં તારો અવાજ પહોંચે એવા ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું ખુબ ખુબ આગળ વધારજો ખુબ ખુબ તારું નામ રોશન થાય બેટા બીજું દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ કહેજો ચુપ કાકા સુરત કાકડિયા પરિવાર સાથે સાથે દિનેશભાઈ ને પણ ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ

  • @gunavtbhai5960
    @gunavtbhai5960 Год назад +3

    ખુબ સરસ અવાજ છે દયાબેન નો આવા સુરીલા અવાજ ને સ્ટેજ મળે ગાયકો ની ગોત ને ધન્યવાદ

  • @jagdhishbhainimavat3100
    @jagdhishbhainimavat3100 Год назад +4

    વાહ દીનેશભાઈ ગાયક ની ગોત નો કાર્યક્રમ સરસ છે દયા બેન અવાજ બહુ સરસ છે મોટ કલાકાર બને. જય સીતારામ

  • @ajitbhanderi
    @ajitbhanderi Год назад +5

    ખુબ સરસ અવાજ દયાબેન નો, દિનેશભાઇ ખુબ સરસ કામ કરો છો તમે, ખરેખર આવા કલાકારો ને આગળ લાવવા મહેનત કરો છો,તે મોટું કામ છે. હુ પણ એક કલાકાર છું એટલે કલાકાર ની સ્થિતિ સમજી સકું છું, જય હિન્દ

  • @rajeshkathiriya2415
    @rajeshkathiriya2415 Год назад +1

    ખૂબ જ સરસ ઘણા દિવસો પછી આપનો સ્વર સાંભળવાનો મોકો મળ્યો ભગવાન સતત આપને આગળ વધારે તેવી પ્રાર્થના

  • @jayshreepansara2
    @jayshreepansara2 Год назад +4

    ખુબજ સરસ દિનેશ ભાઈ ગાયકો ની ગોત સરસ અવાજ છે દયા બેન નો ધન્યવાદ ભાઈ જય દ્વારિકાધી🙏🙏👌👌

  • @SandhyaSolanki-c8j
    @SandhyaSolanki-c8j 5 дней назад +1

    Mane pan goti lo hu pan mast git gau chhu😢

  • @charushahanchor3607
    @charushahanchor3607 Год назад +6

    Wah Dinesh Bhai ❤khub saras kalakar ne ek pletform puru padso ...aap nu aa umda kary

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 Год назад +3

    વાહ દિનેશભાઈ અદભુત કામ છે તમારુ જય વડવાળા દેવ

  • @YogeshpariGoswami
    @YogeshpariGoswami 3 месяца назад

    સરસ દયાબેન સરસ અવાજ છે ખુબખુબ શુભેચ્છા ખુશરહો દોનો આબાદ ભોળા નાથ હર મનોકામના પુરી કરે આગળ વધો❤❤❤🎉🎉🎉

  • @JalpapateljalpapatelJalpapatel
    @JalpapateljalpapatelJalpapatel Год назад +2

    Vahh daya Ben bovj saraas gav chho Mari besty ho Kay no ghate all the best koyal

  • @nitabazala1709
    @nitabazala1709 18 дней назад

    વાહ દીનેશ ભાઇ તમે ખૂબ જ સરસ ગામે ગામમાં જઈને સારું કામ કરોછો

  • @jagdhishbhainimavat3100
    @jagdhishbhainimavat3100 3 месяца назад +1

    દીનેશભાઈ ગાયક ની ગોત નો કાર્યક્રમ સરસ તમને ધન્યવાદ દયાબેન આવજ બહુ સરસ છે ગુજરાત મા પ્રખ્યાત થાવ નામના મેળવો

  • @Rajabhaigadhavi-zu3wn
    @Rajabhaigadhavi-zu3wn 2 месяца назад +1

    Jayho dines bhai

  • @Jyotikakher
    @Jyotikakher Год назад +6

    ખૂબ જ સુંદર 👍

  • @parmarkanti5386
    @parmarkanti5386 2 месяца назад

    મજા આવશે મહેફિલ શબ્દ છે આનંદ આવશે આધ્યાત્મિક શબ્દ છે❤

  • @dilipbhaipurohit9917
    @dilipbhaipurohit9917 9 месяцев назад +3

    અવાજ અદ્ભુત છે આખા ગુજરાતમાં છવાઈ જશે નો ડાઉન...🎉🎉

  • @LaxmibenDarji
    @LaxmibenDarji Год назад +4

    જય સ્વામિનારાયણ ❤ દિનેશ ભાઈ તમારો સ્વભાવ બહુજ સારો છે

  • @jagdeeshkodiyatar9776
    @jagdeeshkodiyatar9776 Год назад +4

    Been na gurujii bov mota se dinesh bhai ungamfoj

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Год назад

    ખુબ ખુબ જ સુંદર ગાયકોની ગોતનો દયાબેન સાથે vlog.
    ખુબ જ સુંદર લગ્નગીત વનરાતે વનમાં મીઢોળ...આપણાં સંગીતાબેન લાબડીયાને એકદમ મળતું અને એમની જ full Xerox લાગ્યુ.ધન્યવાદ દિનેશભાઈ. આવજો જય
    દ્વારકાધીશ.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ..

  • @mnchaudhari8312
    @mnchaudhari8312 Год назад +7

    સરસ અવાજ છે દિનેશભાઈ તમે ગાયકો માટે અવિરત ધુણી ધખાવી છે ધન્યવાદ

    • @HiteshRavat-qj5fi
      @HiteshRavat-qj5fi Год назад

      Hi

    • @HiteshRavat-qj5fi
      @HiteshRavat-qj5fi Год назад

      Hi

    • @chandanigondaliya4874
      @chandanigondaliya4874 Год назад

      સરસછે અવાજ દિનશભાઇ ગાયકો માટે અવિરત ઘુણી ઘખાવીછે ઘનયવાદ

    • @MehulChirodiya-y4o
      @MehulChirodiya-y4o Год назад

      ​@@chandanigondaliya4874થબ્જથબ્જથબથબ્જથબ્જથબ્જથબ્જથબ્જથબ્જથબ્જથબ્જથબ્જ

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 Год назад +2

    ખુબ ખુબ સરસ ઈન્ટરીયુ દિનેશભાઈ જય ભોલેનાથ હર હર મહાદેવ 🙏😊😊😊

  • @sunilshah3188
    @sunilshah3188 Год назад +2

    Khub j saras voice quality 👌👌👌

  • @LaxmibenDarji
    @LaxmibenDarji Год назад

    જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻દિનેશ ભાઈ તમારો પરીવાર ખુબજ આનંદ મય રહો

  • @mitabenraiyani261
    @mitabenraiyani261 Год назад +3

    Khub sars dyaben jay gurudev

  • @mitabenraiyani261
    @mitabenraiyani261 Год назад +3

    Gondl aavo jay gurudev

  • @anilchavda3415
    @anilchavda3415 Год назад +2

    ખૂબ સરસ રાગ

  • @amrishladola7224
    @amrishladola7224 26 дней назад

    Congratulations dayaben i proud tame mara gamna so sathe mara class met pan hata

  • @chavdavm7184
    @chavdavm7184 Год назад +2

    વાહ ભાઈ વાહ શુ અવાજ છે

  • @dilipbhaipurohit9917
    @dilipbhaipurohit9917 9 месяцев назад +1

    સરસ અવાજ છે, જકડી રાખે છે, પ્રશ્નાલીટી સારી છે🎉🎉🎉🎉🎉🎉

  • @radhadesai1168
    @radhadesai1168 Год назад +2

    Jay swaminarayan 🙏👌🏻👌🏻👌🏻

  • @meetvapatel9316
    @meetvapatel9316 Год назад +1

    ખૂબ સરસ. સુર. છે. દયા બેન. તમારો

  • @jagdeeshkodiyatar9776
    @jagdeeshkodiyatar9776 Год назад +3

    Vah dinesh bhai

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs Год назад +5

    ખુબજ સરસ દિનેશભાઈ
    ગાયકોની ગોત.. જૉરદાર..ભાઈ

  • @heerdangar7369
    @heerdangar7369 Год назад +6

    વાહ વાહ દયા મારી બહેનપણી છે જાજા વરસે જોય યાર❤❤🎉🎉

  • @yoginipatel4412
    @yoginipatel4412 Год назад

    Khubaj saras awaj che… Dayaben gava mate ekdam ready che…. Beautiful voice

  • @bharatsinhdodiya8623
    @bharatsinhdodiya8623 Год назад

    પુત્ર ના પારણા મા અને વહુ ના બારણા મા પહેલું લોકગીત સાંભળો એટલે જ ખબર પડી જાય જોરદાર

  • @dayaramani5023
    @dayaramani5023 Год назад +1

    Thank you verry much dineshbhai

  • @girdharsuthargirdharsuthar6435
    @girdharsuthargirdharsuthar6435 Год назад +1

    સરસ દિનેશભાઈ જોરદાર બહુ સરસ ગાય છે કલાકાર બેન નો કંઠસરસછે

  • @સ્પંદન
    @સ્પંદન Месяц назад +1

    Namaskar sir..
    Hu netrahin vyakti damyanti vadher aapna karyakram thi prahavit. Thai ..aapne mara avajno demo aapva mangu chu..

  • @jigargadhavi6586
    @jigargadhavi6586 Год назад +3

    Khubj saras ❤😊

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Год назад +2

    વાહ વાહ ખુબ જ સુંદર કયારે આવ્યા હતા સુરત મા હુ પણ સુરત મા રહુ છુ હવે આવો ત્યારે અમારી પણ મુલાકાત જરૂર લેજો 5:09

  • @inachaudhary
    @inachaudhary Год назад +2

    દિનેશ ભાઇ શું તમે ગાયકો ની ગોત કરો છો તો મારે પણ સિંગર બનવાનું સપનું છે

  • @cgcompany501
    @cgcompany501 Год назад +2

    વાહ અવાજની કોયલ

  • @gangjiravaria5395
    @gangjiravaria5395 Год назад +2

    Dinesh bhai jay gurudev
    Mara guruji pan labhu dada che

  • @mittalhirapra5999
    @mittalhirapra5999 Год назад +3

    Wah Koyal

  • @gadhavidisha3323
    @gadhavidisha3323 Год назад

    Vaah Dineahbhai aaje aapna aa program ne lidhe ek vadhu avaj je ghar gjar sudhi pochshe. Vaah ben.

  • @devubariaofficial8272
    @devubariaofficial8272 Год назад +3

    Wah mota loko ni dya thai che khari ho

  • @baldevdassadhu5120
    @baldevdassadhu5120 Год назад +3

    જોરદાર અવાજ🎉

  • @pandyajaydev1423
    @pandyajaydev1423 Год назад +1

    Khub saras kyarey nathi sambhadyu aatlo surilo kanth saras khub pragati thay evi khub khub shubh kamnao...🎉

  • @patoliasejal4871
    @patoliasejal4871 Год назад +1

    જયંતી રામ બાપાની મોજ

  • @dhaneshsinroja9083
    @dhaneshsinroja9083 8 месяцев назад

    જય આપાગીગા ભાઈ હુ પણ ગાવછુ ભાઈ આવો કયારેક સતાધાર જુનાગઢ ૭૦૪૧૩૦૨૯૧૯

  • @ajaynakrani1720
    @ajaynakrani1720 Год назад +1

    અવાજ સરસ છે

  • @karashandhama7644
    @karashandhama7644 Год назад +2

    🙏🙏🙏🙏 Jay jay mataji Dinesh Bhai khub khub abhinandan Jay ho Jay ho 🙏🙏🙏🙏 dhanyavad dhanyavad dhanyavad dhanyavad dhanyavad 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangjiravaria5395
    @gangjiravaria5395 Год назад +2

    દયા બેન મારી યાદી આપજો

  • @mittalhirapra5999
    @mittalhirapra5999 Год назад +2

    Wah yar tari yari❤

  • @rambhaichosla9592
    @rambhaichosla9592 Год назад +1

    હું પણ સુરતનો છું તા.બારડોલી ગામ બાબેન
    મને ગાતા આવડે છે

  • @kinjalshingala1389
    @kinjalshingala1389 Год назад +1

    Aaje fari school na divso ni yad aapavi didhi Daya .... shanivaar no sanskrutik karyakram ne aaj surilo avaj...

  • @luckystudiobhildi1607
    @luckystudiobhildi1607 11 месяцев назад

    Sagita labadiya ne malto avaj se ben no ho dinesh bhai khub saras

  • @SukhdevKhimabhai
    @SukhdevKhimabhai 4 месяца назад

    Vah vah Ben vah Ben vah jordar beni gayou bhai

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 Год назад +1

    અવાજ બહુ સરસ છે

  • @MehulThakor-b1b
    @MehulThakor-b1b Месяц назад

    સરસ ગાય છે

  • @indubenvasoya1045
    @indubenvasoya1045 Год назад

    🌷👌👌🙏 પ્રણામજી🙏👌👌🌷

  • @dhanjimangukiya9592
    @dhanjimangukiya9592 4 месяца назад

    Vah jordar Avaj

  • @MansukhbhaiSankhat
    @MansukhbhaiSankhat Год назад +1

    જય ગુરુદેવ

  • @vasantpanchal6244
    @vasantpanchal6244 Год назад +1

    Khub saras avaj se

  • @Mr_Jadav_pravinsinh_Offiial
    @Mr_Jadav_pravinsinh_Offiial Год назад +1

    Khub saras voice che

  • @gopaljogarana9705
    @gopaljogarana9705 Год назад +2

    VA Dinesh Bhai va

  • @devubariaofficial8272
    @devubariaofficial8272 Год назад +1

    Ame ketala var Aeplai karyo koi nai Ame garib kalakar ne Ame pan video મોકલ્યા છે

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel Год назад +1

    Good job Dinesh Bhai sir 👍

  • @netrapatel8248
    @netrapatel8248 Год назад +1

    Vha
    👌👌👌

  • @naynaramani5799
    @naynaramani5799 Год назад +2

    Vah choti di

  • @ridham544
    @ridham544 Год назад +2

    Jay mataji

  • @mukeshbariamukeshbaria5885
    @mukeshbariamukeshbaria5885 Год назад +1

    Kuldevi tamne agad vadhare aevi prarthana🙏🙏🙏🙏🙏

  • @DayalalSoni-h1v
    @DayalalSoni-h1v Год назад +1

    🎉🎉saras.....🎉🎉

  • @VishalbhaiParmar-y8y
    @VishalbhaiParmar-y8y Месяц назад

    દિનેશભાઈ હું તમને કોમેન્ટ લખું છું અને પ્લીઝ મેં તમને આગળે પણ કોન્ટેક્ટ કોમેન્ટ લખી હતી તમે રીપ્લાય

  • @patelvaidika2010
    @patelvaidika2010 Год назад +2

    Maru pan sapnu che future ma singer thvanu sir🎤💙

  • @ShrutiValand-l5g
    @ShrutiValand-l5g 2 месяца назад

    Dineshbhi khoob sars

  • @shaileshbhaigajjar6671
    @shaileshbhaigajjar6671 Год назад

    ખુબ ખુબ અભિનંદન દિનેશ ભાઈ

  • @girishbhairathod689
    @girishbhairathod689 5 месяцев назад

    Super song ❤❤🎉

  • @JyotsnaParmar-i5o
    @JyotsnaParmar-i5o Год назад

    Àmare tya avo ne sor🎉🎉🎉

  • @bharatbhaisidhdhpara3053
    @bharatbhaisidhdhpara3053 9 месяцев назад

    Jay gurudev dayaben

  • @jagubhaipatel1427
    @jagubhaipatel1427 2 месяца назад

    Dineshbhai very good

  • @Miltonmill23
    @Miltonmill23 Год назад +1

    VA saras gay che ben

  • @rammakwana3906
    @rammakwana3906 Год назад

    સરસ. બેનઅવવાજ

  • @pradeepbhatti5630
    @pradeepbhatti5630 Год назад +1

    દીનેશ ભાઈ હું પણ ફોન કરૂછૂ તમને. મારી પાસે એક કલાકાર છે. એ તમારીજ વાટ જોવેછે

  • @rathodazhar7008
    @rathodazhar7008 Год назад

    Sir tame ekvar amara panchal vistar na historian ramkubhai khachar nu interview karo evi wish che
    Teo pasupalan, kheti, culture, history, ceramic industry par bav dip knowledge dharave che

  • @MadhavDrabari
    @MadhavDrabari 3 месяца назад

    Jay vadvala 🙏🙏

  • @viralbharvad9106
    @viralbharvad9106 Год назад +1

    Vah vah ben

  • @manubhaitagadiya1153
    @manubhaitagadiya1153 Год назад

    બહુ સરસ અવાજ છે દિનેશભાઈ

  • @VishalbhaiParmar-y8y
    @VishalbhaiParmar-y8y Месяц назад

    દિનેશભાઈ હું છું રંજનબેન પરમાર ગામ મારુ ભાવનગર છે અને મારૂ પણ એક સપનું સિંગર બનવાનું છે અને તમે ઇન્ટરવ્યૂ લેવા આવજો ને ક્યાંય પણ કોન્ટેક્ટ થાતો નથી

  • @DipakJoshi-tp4ei
    @DipakJoshi-tp4ei Год назад +1

    Aa ben saras gay che

  • @raviraval9418
    @raviraval9418 Год назад

    bahut hi behtareen voice

  • @kks8408
    @kks8408 Год назад

    जयगुरुदेव जय अगम उगम फोज

  • @rathvijeshingbhai7125
    @rathvijeshingbhai7125 Год назад

    Gud dinesbha

  • @MaheshParmar-ot2mw
    @MaheshParmar-ot2mw Год назад +1

    Good

  • @kks8408
    @kks8408 Год назад

    खरेखर दीनेश भाई कहें तेम अलग वोइस कोइनी नकल नहीं

  • @rojasrajanki
    @rojasrajanki Год назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌

  • @ShashikantShah-mz3ot
    @ShashikantShah-mz3ot Год назад

    Verygoodsong