ખુબ જ સરસ બંને બહેનોનો અવાજ અને એમના કંઠેથી જે ભાઈબેનનું ગીત સાંભળીને ખુબ જ રડવું આવી ગયું કારણ કે હું અમેરિકા છું અને અેકભાઈ ઈન્ડિયામાં છે્ અને એક ભાઈ અને મમ્મી પપ્પા પ્રભુના ધામમાં જતા રહયા છે્ બધાની ખુબ જ યાદ આવી ગઈ હમીરભાઈ તમે જે લોકો બહુ ફેમસ નથી થયા અને અંદર જે કળા છે્ બહાર બધા સમક્ષ લાવો છો તે ખુબ જ સરસ કામ કરી રહયા હું આપના વિડીયો અવારનવાર જોઊંછું ધન્યવાદ !🙏🙏🙏👌શિકાગો થી
Wah super jordar kapda no pervas thi Layne tmaru gavanu end avaj super che lilu kaki jordar video banavo cho... Mahakali bless you bov aagad vadho tmr lilu kaki 🎉🎉🎉🎉🎉
ખૂબ સરસ બેન અમેઆવાજ ગીત ગાતા અને રાસડા ગાતા જૂની યાદ આવી ગઈ
Khub srs 👌🏻
ખૂબ સરસ બેન જુની સંસ્કૃતિ જાળવી રાખવા બદલ ખૂબ ખૂબ અભિનંદન જય મુરલીધર બેન
ધન્યવાદ બંને બહેનો ને કેટલુ સરસ છે આ બહેનો. ને ખુબ આગળ લાવો
Ji video sher karsho
@@anmolmotigujaratna2273 ચેનલ નુ નામ છે રંજનબેન કોટડીયા
બને.બહેનો. આ ગીત. સાંભળી. બચપણ ની યાદ આવે છે. ખુબ અભિનંદન
બન્ને બહેનો ને ખુબ ખુબ ધન્યવાદ ..
મા ભગવતી બેઈ બહેનો ને આગળ વધે એવી પ્રાર્થના .... જય માતાજી ....
❤❤Socho to duniyathi nocho kevay A..mara..dwarikdgush.. ni..vatajnthay.. Mari.. sonbaini.. vatajnorhay.. m❤❤❤
હમીરભાઇ આવા જૂના ગીતો યાદ કરી ખૂબ મોજ આવી ખૂબ ખૂબ ધન્યવાદ વાદ
રસ્તો તો કોક મહાપુરુષ સરણે જાવો જોઈએ બેન કોક. સંત ને સરણે જાવો જોઈએ બેન સીતારામ સંત ને સરણે જાવો તો આત્માનું કલ્યાણ થાય
HD
હમીરભાઈ જય માતાજી બંને બહેનો ખુબજ સરસ હ્રદયસ્પર્શી લે એવા ગીત ગાયુ છે
Ji bilkul
વાહ વાહ ખુબ જ સુંદર જય શ્રીકૃષ્ણ બંને બહેનો ને
વાહ મારી બેન, જુના રાહડા સાંભળી આંસુ આવી ગયા ❤❤
ખરેખર અનમોલ નહી પણ કોહીનુર જેવી છે આ માવડીયુ ..જે પણ શબ્દ હતા ઇ એક એક શબ્દ કારજા ના કટકા કરી નાખે એવા ગીતો ગયા આભાર હમીર ભાઇ
અન મોલ મોતી ગુજરાત ના 🎉🎉 ખુબ ખુબ અભિનંદન
ખૂબ સુંદર ને સરસ. જય જય ગરવી ગુજરાત. 🙏🚩🙇
વાહ લિલુબેન બહુ મસ્ત ગાયુ ગીત
Khub saras vijuben....salam
બન્ને બેનોને ધન્યવાદ સરસ ગીતો સાંભલાવીયા બંને બેનોને ગીતો પણ કંઠસ્થ છે હજીપણ આવા ખૂબ જુના લોકગીતો હમીરભાઈ આ બંને બેનો પાસેથી સંભળાવ જો. આભાર.
Ji bhai
Jay ho jay ho aa avaj bhagyej shambhadva male khub sundor Jay murlidhar
વાહ બોવ મોજ આવે આવા ગીત સાભરવાની 🙏
વાહ વિજુબેન જે તમે પાછળથી ગાયું તમને ધન્યવાદ છે
બન્ને બહેનો ને ખુબ ખુબ અભિનંદન 💐💐
Aabhar
બને બહેનો ખરેખર ગુજરાત નું અનમોલ ઘરેણું છે,ખૂબ ખૂબ ધન્યવાદ.
Ji bilkul
લીલુ બેન 🙏 ખુબ ખુબ અભિનંદન ટુકડા ગામ ને ધન્ય વાત
જય શ્રી કૃષ્ણ 🙏 શરસ હર હર મહાદેવ 🙏👍👍 શરશ
હમીર ભાઈ અદભુત
@@rajodedara4141 aabhar aapno
બે રાણી ભેગા થયા છે. એક મેરાણી અને બીજી આહિરાણી , ખૂબ અભિનંદન
ખરેખર આશુ આવી ગયા બેન જવતલીયા કોણ હોમ છે વાહ બેનુ
ઝવેરચંદ મેઘાણી ની જેમ પ્રાચીન સંસ્કૃતિ ને જીવંત રાખવાના પ્રયત્ન બદલ ખુબ ખુબ આભાર
ખુબ જ સરસ બંને બહેનોનો અવાજ અને એમના કંઠેથી જે ભાઈબેનનું ગીત સાંભળીને ખુબ જ રડવું આવી ગયું કારણ કે હું અમેરિકા છું અને અેકભાઈ ઈન્ડિયામાં છે્ અને એક ભાઈ અને મમ્મી પપ્પા પ્રભુના ધામમાં જતા રહયા છે્ બધાની ખુબ જ યાદ આવી ગઈ હમીરભાઈ તમે જે લોકો બહુ ફેમસ નથી થયા અને અંદર જે કળા છે્ બહાર બધા સમક્ષ લાવો છો તે ખુબ જ સરસ કામ કરી રહયા હું આપના વિડીયો અવારનવાર જોઊંછું ધન્યવાદ !🙏🙏🙏👌શિકાગો થી
Aabhar aapno
જય માતાજી હમીર ભાઈ બન્ને બેનો નો અવાજ બહુજ મીઠો છે 🙏🏻🙏🏻
Ji bilkul
ખુબ.અભીનંદનબધાનૈઐજુનાશબદોનાધરેણાઑઓસચવાયૈજધનયછૈનવીપૈઢીજાણૈ
wah bhen khubh saras khubhkhubh abhinndan🙏🙏
જયશ્રી આઈ માતા 🙏🙏🌺🌺🌺🌺🌺
Khub khub aabhindan .🙏🏻 Su aavaj che vah vah
Wah bean wah manijayo viar ni vatu bean birdavva amari pase koy sabdnathi
ખૂબ ખૂબ અભિનંદન બને બહેનો ને ખૂબ સરસ 🎉🎉🎉🎉🎉
Khub saras behnao aankh bhari aavi
Wahhh khub khub abhinandan banne beno ne❤❤
Very good RAM RAM sitaram OM NMOH SIVAY Jay MATAJI
Ram ram
🌻🌹cogratulations🌹🌻બંને બેનોને superhit લય ઢાળ માં ગીત રાસડા ગાવા બદલ
વાહ ખુબજ સુંદર
ધન્યવાદ ને પાત્ર છે
જય માતાજી જય આઈ આવળ મૉ જય આઈ રૂપલ માં 🙏
ખુબ શુભેચ્છા બેન ના અવાજ માં કરુણા બહુ છે
આશા રાખીએ છીએ કે અમારા સુઘી પણ પહોચજો👍👌👌
Khub Sara’s Mari baheno Tameto Gujarat nu gaurav Cho Vinu ‘em and Liluben
અમીરભાઈ ધોરાજીમાં આવો મારે પણ ચેનલ છે શિવ ધૂન મંડળ રસીલાબેન ભટ્ટ
વાહ બંન્ને બહેનનો ખુબ ખુબ અભિનંદન
Khub sars hamir Bhai
Very nice lilubrn vijuben Tamara bhajan kirtan khubajsundarben sundae she pan jay shri krishna
ખરેખર બેય બેનો નો અવાજ બોવ સારો છે પણ બેય બેનો ને કોઈ પણ રિધમ વગર ગાવ તો બોવ સરસ લાગે છે તમારે સંગીત સાથે નો ગાવું જોયે
Ji
વીજુ બહેન ને ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉🎉🎉🎉
ભાઈ બેન નું ગીત બોવ જ ગમ્યું આખુ ગીત લખી ને મોકલો... વીર ને ઓળખીયો
Vah khub maja aavi beno
ખૂબ સરસ 😊
Aabhar
Exellant old marrige song
Salute to both sisters
Va mari mavadiyu va mane tame rovdavi didho va
Wah bhai apni gujrati dharohar ne hachavva nu kam badiya 👍🙏🙏🚩
VERI NICE VOIS HAMIR BHAI👌🎊👌
Wah super jordar kapda no pervas thi Layne tmaru gavanu end avaj super che lilu kaki jordar video banavo cho... Mahakali bless you bov aagad vadho tmr lilu kaki 🎉🎉🎉🎉🎉
Vijuben Ahir and Liluben Tukadiya are Koyal voice of surashtra Region.Thanks
ખુબ ખુબ અભિનંદન
HAMIRBHAI. JAY MATAJI
🌷🙏🌷🙏🌷🙏🌷
Jay Mata ji
ખુબ જ સુંદર 👌👌👌
હા બેન હા જય જય માતાજી
Khub saras ❤
Saras saras Jay shree krishna
Jay shree krishna
જય મુરલીધર બૈય બેનુને ખુબ ખુબ અભિનંદન
સરસ બોલોગ છે ભાઈ જય મુરલીઘર
Jay muralidhar
જય માતાજી બેય બહેનો
ખુબ જ સુંદર ❤❤
jay ho Ben 😮
જય દ્વારકાધીશ ભાઈ
રામ રામ સીતારામ ✨🙏🏻
Sitaram ben
ખુબજ સરસ 😊
ખૂબ અભિનંદન બેન😊
Aabhar ben
@@anmolmotigujaratna2273 Aabhar ben nahe bhai se
Soory bhai aap amara regyular coment karo cho pan bhul thi ben lakhay gyu@@hamirkhavadiya9799
જય હો અનમોલ મોતી ગુજરાત ના
Great voice 👏👏👏 ben
ખુબ સરસ અનમોલ અવતા રે
ખૂબ ખૂબ અભિનંદન
Vah banne nenu vah rovravi didha dhany se vijuben tamne Jay matani
Wa hamir bhai
खुब खुब अभिनंदन बंन्ने बहनों ने
Jay murlidhar dhar
ખુબ સરસ હમીર ભાઈ
Aabhar ben
Vah 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌👌👌
Tx
😢😢😢😢😢😢😢❤❤❤❤
Very nice
બંને બહેનોને અભિનંદન
સરસબેન। ગાયછે
જયહો। બેન
હા બેનબા હા મોજ
🎉🎉
Jordar bane bahenone jay shree Krishna
અમારે તયા આવો અણમોતી અમારી મુલાકાત લયો
Vah beno
જય માતાજી ભાઈ બખરલા આવજો ટામ હોઈતો
Ji bhai
Khimabhai modhvadiya jaumataji
Jay Mata ji
જયહો જયહો સખી યુ. અતી શુદર
આશા રાખીએ કે બહેનો ને આખું ગુજરાત સાંભળે