બે કલાકાર ની પ્રેમ સ્ટોરી ।। આ બંને કલાકારો એ એક સ્ટેજ પ્રોગ્રામ સાથે કર્યો અને કરી લીધા લગ્ન

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии •

  • @mayurmayurnavadiya7271
    @mayurmayurnavadiya7271 10 месяцев назад +10

    પ્રેમમા પોતાની જાત નો ભુલી પોતાની જાત નુ જ પાત્ર ગોતુ ઈ વાત ખુબ ગમી.

  • @kuntalpanchal8246
    @kuntalpanchal8246 10 месяцев назад +2

    ખૂબ જ સારી જોડી છે અને ખૂબ જ સારા કલાકાર. તમે ખૂબ આગળ વધો એવી પ્રભુ પ્રાર્થના 👍🙏🙏

  • @abarotmusic
    @abarotmusic 11 месяцев назад +13

    કેવી રૂડી જોડી ! બન્ને સરસ ગાય છે.
    વ્હાલા લાગે એવાં નિર્દોષ કલાકારો છે.
    માતાજી સુખી રાખે.
    સરસ સ્ટોરી બની છે.

  • @hirendudhrejiya8294
    @hirendudhrejiya8294 6 месяцев назад +7

    કંકુ દિકરી આપ બંન્ને ને આશિર્વાદ અને રાજીપો એ છે કે આપ બંન્ને એક ઉજળા આહિર સમાજ ના છો એનો ખુબ આનંદ છે. .અને સમાજ માં જ લગ્ન કર્યા એ ખુબ અભિનંદન ..બંન્ને ખુબ નામ કમાવો આપ સૌ ના વહાલા અને ભોળા કલાકાર છો...સાધુવાદ..

  • @nikulameriya970
    @nikulameriya970 11 месяцев назад +10

    વાહ અમારા લોક લાડીલા કંકુ બેન આહીર
    તેમજ ભાઈ શ્રી શામજી ભાઈ આહીર
    છોટે શિવજી ❤❤❤❤❤❤

  • @karimbhaidadvani6968
    @karimbhaidadvani6968 7 месяцев назад +10

    આપની તમામ ઉમેદ પુરી કરે ધંધામાં બૅસુમારબરકતદે આપે તેવી દિલથી દુઆઓ કરવા આવે છે મારા માતાજી આપની તમામ પ્રોગ્રામ મા (૧૦૧) ટકા સહકાર આપશે જ દિલથી દુઆઓ કરવા આવે છે લી કરીમભાઈ કમરુદીનભાઈ દાદ વાણી મોરબી ગુજરાત રાજ્ય

  • @nanjibhaiparadva2308
    @nanjibhaiparadva2308 11 месяцев назад +4

    વાહ કંકુબેન અને શામજીભાઇ તમારી જોડી અખંડ રહે શુભેચ્છા

  • @AkJadeja-f5i
    @AkJadeja-f5i 10 месяцев назад +2

    Wah moj aavi gai

  • @AhirRanmal99
    @AhirRanmal99 11 месяцев назад +16

    હા મોજ હા સામજી ભાઈ અને કંકુબેન તમારી મોજ હા

  • @VashrambhaiKamal
    @VashrambhaiKamal 11 месяцев назад +3

    ખુબ.ખુબ.સરસ.જયમુરલીધર...

  • @ramsibhairam740
    @ramsibhairam740 2 месяца назад

    ખૂબ ખુબ અભિનંદન

  • @sankarbhaiprajapati5521
    @sankarbhaiprajapati5521 7 месяцев назад +1

    Congratulations to you supar jaybhole dr.s.k.p modhera jayho babari jaygirnari

  • @RajisMaraj
    @RajisMaraj 13 дней назад

    B❤❤❤❤

  • @navingoswami9
    @navingoswami9 11 месяцев назад +4

    બઉજ સરસ પાર્ટ - 2 શામજી ભાઈ અને કંકુ બેન આપના બંને ઉપર માઁ સરસ્વતી અપરંપાર કૃપા સે બસ આવી જ રીતે સુંદર ગાયકી કરતા રહો એજ શુભકામનાઓ વધે તમારી નામના એજ અમારી દિલ ની શુભકામનાઓ 💐💐💐💐💐

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 7 месяцев назад +1

    Good work good message 👍

  • @laljisavani4527
    @laljisavani4527 2 месяца назад

    જય.હો.સામજી.ભાઈ.છોટે.શિવજી

  • @vipulrajgor1244
    @vipulrajgor1244 11 месяцев назад +2

    જય હૉ શામજી ભાઇ અનૅ કકુ બૅન ખુબજ શરસ કલાકાર છૅ બનૅ

  • @મહેશઓડેદરામહેશઓડેદરા

    જે માતાજી વિજય ભાઈ

  • @Hemanshu_Ahir5016
    @Hemanshu_Ahir5016 11 месяцев назад +6

    ખૂબ સરસ કલાકાર 🎉

  • @natvarlalgardhariya291
    @natvarlalgardhariya291 10 месяцев назад

    Bahuj saras Bhai

  • @ShaileshRam-u5n
    @ShaileshRam-u5n 11 месяцев назад +1

    માં મોઞલ માં નાં ખુબખુબ આશીવાદ છે

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 6 месяцев назад

    વાહ ખૂબ સરસ...

  • @ndnewsgujrati2115
    @ndnewsgujrati2115 11 месяцев назад +3

    ખુબ સરસ મજાની સ્ટોરી બનાવી નિર્માતા દિગ્દર્શક

  • @vipulrajgor1244
    @vipulrajgor1244 11 месяцев назад +1

    શામજી ભાઇ નુ ખુબજ સરશ શવભાવ છૅ

  • @AhirAhir-f2g
    @AhirAhir-f2g 7 месяцев назад

    Jay Shree Krishna khus raho

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 11 месяцев назад

    ખુબ સરસ જોડી જય મુરલીધર ભાઈ

  • @manshukbhai869
    @manshukbhai869 3 месяца назад

    Good 👍

  • @rbjahir6329
    @rbjahir6329 10 месяцев назад

    Khub sundor jodi

  • @rasikthakor728
    @rasikthakor728 11 месяцев назад

    હા મોજ હા જુગલ જોડી કંકુબેન રામજીભાઈ ની મોજ સરસ લોકગીત લગ્નગીત ના માણીગર આહીર કુળ ઉજળું જય શ્રી કૃષ્ણ રાધે રાધે થી કહેવાણુ 😮

  • @shankarmeriya1988
    @shankarmeriya1988 11 месяцев назад +1

    Supar ❤❤❤

  • @goyalvaljibhai4077
    @goyalvaljibhai4077 11 месяцев назад +1

    Va moj bhai 🎉🎉

  • @Pareshahir-h9v
    @Pareshahir-h9v 11 месяцев назад

    Ha moj ha bahuj fine

  • @vaghjibhai4430
    @vaghjibhai4430 11 месяцев назад

    વાહ સામજી ભાઈ તમારી મોજ વાહ કંકુ બેન

  • @utsavmavani2951
    @utsavmavani2951 2 месяца назад

    Bhai ji ek suchan che k niche apni channel ni niche pati chale wma je progra. Karyo hoy eni total jankari ane .mo no..apo to gha i sagvadta rahe..ava sara loko ni malakat mate..apno no pan apsho..dhanyvad

  • @shamjiahir8494
    @shamjiahir8494 11 месяцев назад

    વાહ સામજી ભાઈ એન્ડ કંકુ બેન

  • @daisava2886
    @daisava2886 11 месяцев назад

    ખુબ સરસ સામજી ભાઈ અને કંકુ બેન

  • @rameshkodhivar2971
    @rameshkodhivar2971 2 месяца назад

    સામજી ભાઈ 2002ની શાલ મા અંજાર મા તમારો સનતવાણી પોગરમ સાભળેલ સોટે શિવજી તમે ગયાલ ત્યારે તમારી ઉંમર 12વરસ આજુ હતી ત્યારે

  • @lokgit
    @lokgit 11 месяцев назад +1

    Ha samji

  • @Dwarka_valo
    @Dwarka_valo 11 месяцев назад

    Waaa Jay Dwarkadhish Vijaybhai

  • @nadirshasai8411
    @nadirshasai8411 10 месяцев назад

    Nice Capl

  • @mohanahir58
    @mohanahir58 11 месяцев назад

    Jordar samji Bhai

  • @mohanahir58
    @mohanahir58 11 месяцев назад

    Jardar samji Bhai

  • @r.j.solanki3069
    @r.j.solanki3069 11 месяцев назад

    जय जय जय जय श्रीराम ! जय जय जय हो मनुस्मृति !

  • @shankarmeriya1988
    @shankarmeriya1988 11 месяцев назад

    Wahh samji bhai 🎉🎉🎉

  • @nitindave8581
    @nitindave8581 11 месяцев назад

    ha moj ha bhay

  • @gokarahir4085
    @gokarahir4085 11 месяцев назад

    Va parem stori. Super

  • @karshanbhai4843
    @karshanbhai4843 11 месяцев назад

    મૉજ આવી હૉ 🎉🎉

  • @narendrabhambhi7866
    @narendrabhambhi7866 11 месяцев назад

    ખૂબ સરસ

  • @murlidharsutariya6622
    @murlidharsutariya6622 6 месяцев назад

    ચોબારી ગામ જુનાગઢ ની બાજુ માં છે. તે ગામ

  • @ahiramit3663
    @ahiramit3663 11 месяцев назад

    Jay Dwarkadhish 🙏🙏🙏

  • @ChavdaBhartbhai-b9d
    @ChavdaBhartbhai-b9d 11 месяцев назад

    Khub.khub..dhanyvad

  • @gksodhaviya6464
    @gksodhaviya6464 11 месяцев назад

    Ha moj ha

  • @ahirramji3165
    @ahirramji3165 11 месяцев назад

    વાહ ભાઈ વાહ

  • @pareshbandhiya6126
    @pareshbandhiya6126 11 месяцев назад

    Wah ❤

  • @dhaneswar1000
    @dhaneswar1000 11 месяцев назад

    જય હો રાયમલ બાપા ની કૃપા

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 11 месяцев назад

    Nice interview

  • @jasmarayka7452
    @jasmarayka7452 11 месяцев назад

    ભલેમોજ ભાઈસામજીભાઇનેકકુબેન

  • @RameshParmar-rq1ef
    @RameshParmar-rq1ef 11 месяцев назад

    વાહા ભાઈ ભાઈ

  • @rdedits6160
    @rdedits6160 11 месяцев назад

    Jay murrldhar jay dwarkadhish

  • @thobhanbharvad2714
    @thobhanbharvad2714 11 месяцев назад

    Vah vah sars

  • @rabarirana3228
    @rabarirana3228 11 месяцев назад

    Ha samji bhai

  • @hamirbamrotiya9806
    @hamirbamrotiya9806 11 месяцев назад

    Good❤

  • @Bambhniyamanu
    @Bambhniyamanu 11 месяцев назад

    Bhai bhai

  • @sagamori3795
    @sagamori3795 11 месяцев назад

    Jay Dwarkadhis

  • @masabhaikuvadiya6354
    @masabhaikuvadiya6354 11 месяцев назад

    Good

  • @Kirisivchavdafamali
    @Kirisivchavdafamali 11 месяцев назад

    Hamoj ha

  • @HiteshThakor-je6qg
    @HiteshThakor-je6qg 11 месяцев назад

    ટેનિસ ક્રિકેટ સ્ટાર પ્રશાંત ઠાકોર નુ ઇન્ટરવ્યૂ લ્યો

  • @barotnilesh6632
    @barotnilesh6632 11 месяцев назад

    Ramleela film mate rabari samaj na goli chal nahi jaye isliye ranbir dipika marrige dipika catrina karina towel vagar naye rame ke bete ko
    Sab aajtak nahi dikha sab dikha sakti kalakar nu apman

  • @mansukhbhaiustad4791
    @mansukhbhaiustad4791 11 месяцев назад

    Around gaikvad nu interview lo

  • @vijayprajapati804
    @vijayprajapati804 11 месяцев назад

    Ha moj

  • @ranchodbharvad1794
    @ranchodbharvad1794 11 месяцев назад

    Ha.moj.ha