શબ્દનું હુતુતુતુ ભાગ-1 । ટાઉન હોલમાં યોજાઈ ગયેલ સુપ્રસિદ્ધ કવિઓનો જલસાદાર કાર્યક્રમ । કવિસંમેલન

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии •

  • @valandshantoshi4688
    @valandshantoshi4688 Год назад +3

    👌 jagta mansho ne shnkhya ❤

  • @dr.bharatkumarramanbhaitha8571
    @dr.bharatkumarramanbhaitha8571 5 месяцев назад +3

    ખૂબ સરસ પણ મારા પ્રિય કવિ શ્રી કલાપી ને કોઈ દિવસ ક્યાંય યાદ કરતા નથી તેનુંં દુઃખ થાય *"તું મારી વાત છોડ*
    *જગત આખું હવામાં છે,*
    *વગર પીધે*
    *અહીંયા સૌ નશામાં છે.*
    *ચમત્કારોની બસ*
    *આદત પડી ગઈ છે,*
    *ને ઈશ્વરથી*
    *વધુ શ્રદ્ધા ભૂવામાં છે,*
    *સ્પર્ધા વધી ગઈ છે*
    *મૂર્તિ તણી ઊંચાઈમાં,*
    *બાકી ભગવાન તો*
    *સોપારી માંય સમાંયા છે.*
    *ચહેરાના રંગ પર*
    *ના જવાય હો દોસ્ત,*
    *કેમ કે મેં તો દુધથી વધારે*
    *ચા ના દીવાના જોયા છે.*
    *કેટલી ધીરજ હશે*
    *એ ટપાલ ના જમાના માં,*
    *આજે બે મિનિટ મોડો*
    *રીપ્લાય આપીએ તો*
    *લોકોને શક કરતાં જોયા છે.*
    *તમે ગમે તેટલું ઈંગ્લીશ ભણ્યા હોય પણ કુતરા પાછળ દોડે એટલે*
    *"હઇડ હઇડ" જ કરવું પડે,*
    *ત્યાં પછી "excuse me" ના ચાલે.*
    *હસતા રમતા રહો*
    🙏🙏

  • @parthdiwan821
    @parthdiwan821 3 года назад +9

    તમે છો તો આ ગુજરાતી સાહિત્ય ઝળહળે છે.👌👍

  • @samantbhaisolanki3836
    @samantbhaisolanki3836 Год назад +2

    મસ્ત મસ્ત કવિ અનિલ ચાવડા...
    ખૂબ સુંદર રચના અને અસરકારક અભિવ્યક્તિ.
    અભિનંદન

  • @aartisolanki6998
    @aartisolanki6998 2 года назад +1

    Superb speech less speech Rana uperni Kavita pelivar sambhli TQ 🙏👍🙏

  • @SouthCinemaStudio
    @SouthCinemaStudio 4 года назад +8

    હદય માં ઘર કરી જાય એવી કવિતાઓનો સંગ્રહ ....અદભૂત..

  • @narendrachauhan8952
    @narendrachauhan8952 Год назад +4

    My ❤ favorite ખલીલ ધનતેજવી sir🎉🎉🎉❤❤❤❤

  • @kevalhadiyal1458
    @kevalhadiyal1458 8 месяцев назад +2

    Kavi anil chavda 👌👌

  • @Arpan2411
    @Arpan2411 Год назад +2

    Too good gujarati SAHITYA ke ......badshah....chavdaji

  • @piyushbharakhda2076
    @piyushbharakhda2076 3 года назад +2

    Vatan na Chula ni Tavdi.... Oh! Great.. Waah Waah.

  • @valandshantoshi4688
    @valandshantoshi4688 Год назад +1

    Vah shu VAT 6 Su dtau gar neche

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl 11 месяцев назад +1

    વાહ..

  • @jivansolanki52
    @jivansolanki52 Год назад +1

    બહુત ખુબ

  • @hemangiparmar9775
    @hemangiparmar9775 4 года назад +8

    લાગણીઓના ગૂંથણની વાત શું કરું,
    કવિઓના કલમની વાત શું કરું,
    ગૂંગળામણ માં ખુલ્લી હવા આપી,
    ચાવડા સાહેબ, હવે વખાણ શું કરું..
    ખૂબ અદભૂત..

  • @meenpan9652
    @meenpan9652 Год назад +1

    Majja aavi keep it up

  • @vaghelamahipalbanna6371
    @vaghelamahipalbanna6371 2 года назад +2

    Are........ ગજબ

  • @narendraparmarsinger5349
    @narendraparmarsinger5349 3 года назад +2

    ગુજરાતી ભાષાને જીવંત રાખવા વાળા કવિઓ ને ખુબ ખુબ અભિનંદન 👍

  • @shyambarot8236
    @shyambarot8236 3 года назад +2

    Khoob Sundar!!!!!💐💐😊😊😊👍👍👍👌👌👌👌👌

  • @belaraval1761
    @belaraval1761 3 года назад +1

    વાહ...અંકિતભાઈ..ખૂબજ સરસ સંચાલન.!!

  • @ael5754
    @ael5754 2 года назад +3

    રઈસ મણીયાર સાહેબની વાણી હોય અને ભાષા સુરતની હોય એટલે એવું લાગે જ્યારે જુનાગઢ ની કેસર કેરી હોય, 👍 જ્યારે રણમાં તરસ જાગી હોય અને પછી પાણી મળી જાય એવું લાગે,🙏

  • @aartisolanki6998
    @aartisolanki6998 2 года назад +1

    Superb👌👍✌️🙏

  • @vayedabd
    @vayedabd 2 года назад +1

    wah

  • @omifuuyvideo1621
    @omifuuyvideo1621 2 года назад +2

    સરસ

  • @ashvinchoksi2720
    @ashvinchoksi2720 4 года назад +1

    વાહ વાહ ખૂબ સરસ

  • @vinodthakkar456
    @vinodthakkar456 Год назад +1

    Amazing dear Anilbhai

  • @MADHAVLANGUAGECLASSES
    @MADHAVLANGUAGECLASSES 3 года назад +1

    Jabardast amezing sir JEE

  • @princesolanki8237
    @princesolanki8237 4 года назад +2

    ચાવડા સાહેબ મોજ કરાવી નાખી. ખુબ સરસ સર

  • @J.A.Dhakhada
    @J.A.Dhakhada 3 года назад +3

    Khalil😟😟😥😢😥😢😭😭😭

  • @mishalrathod8855
    @mishalrathod8855 Год назад +1

    👏

  • @pratikpatel3751
    @pratikpatel3751 4 года назад +1

    khoob abhinandan

  • @sanjayprajapati9493
    @sanjayprajapati9493 4 года назад +1

    Bav saras rajuaat

  • @nemitapatwari2650
    @nemitapatwari2650 3 года назад +1

    Wah v v nice👌👌

  • @harshadprajapati4915
    @harshadprajapati4915 2 года назад +5

    બસ અનિલભાઈ આજથી 12 વર્ષ પહેલાં સૌમ્ય જોશીને જોયેલા એમને રૂબરૂ સાંભળેલા અને એ વખતે એક કુતરુ એ નાનકડી વાત ગીત રૂપે સાંભળેલી અને ફરીથી એ સાંભળવા માટે ખૂબ જ ઈચ્છા હતી અને આપણી આ ચેનલ પર ફરીથી સાંભળવા મળી ખરેખર ખૂબ જ આનંદ થયો જાણી તરસ્યાને જળ મળ્યું

  • @diliptrivedi1842
    @diliptrivedi1842 4 года назад +1

    Vahha Ankit Bhai vahha anil bhai

  • @harishwala5882
    @harishwala5882 3 года назад +2

    Well ✔done Everybody. CONGRATS 🇮🇳

  • @VIJAYBHATT100
    @VIJAYBHATT100 2 года назад

    Khalil sab great

  • @harishwala5882
    @harishwala5882 3 года назад +4

    I like RM's Smile 😃😊🙂😀😄😁😃😊🙂

  • @shilpeshrathod2292
    @shilpeshrathod2292 3 года назад +1

    Vaah

  • @aartisolanki6998
    @aartisolanki6998 2 года назад +1

    Once more performance👍👍

  • @valandshantoshi4688
    @valandshantoshi4688 Год назад +1

    ❤❤🎉🎉😂👌 Anil Bhai abhi nndan

  • @manojbhavsar2032
    @manojbhavsar2032 4 года назад +1

    વાહ વાહ, ચહેરા ઊગે તિરાડોમાં

  • @piyushbharakhda2076
    @piyushbharakhda2076 3 года назад +1

    Wahh Anil Ji..

  • @pragnyabhatt
    @pragnyabhatt 4 года назад +1

    સુંદર આયોજન.

  • @tejas078
    @tejas078 3 года назад +1

    saumyabhai navi sambhalavani ichchha hati

  • @rashmilathakkar1938
    @rashmilathakkar1938 3 года назад +1

    વાહ વાહ 👌

  • @jayeshbabariya
    @jayeshbabariya 4 года назад +2

    Loving content... Great sir.

  • @masalabeauty
    @masalabeauty 4 года назад +2

    Best video i have seen on youtube today....

  • @ajaypatel-ee7qf
    @ajaypatel-ee7qf 4 года назад +1

    મોજ મોજ

  • @kokilaraval8202
    @kokilaraval8202 3 года назад +1

    બહુ સરસ. સાંભળવાની મજા આવી. મને મોકલતા રહેશો. હું કેસુડા માં મૂકીશ.

  • @TusharJaiHind
    @TusharJaiHind 4 года назад +1

    વાહ વાહ ખુબ સરસ....💐🙏

  • @jivansolanki52
    @jivansolanki52 Год назад +2

    અમે અમારી રીત પ્રમાણે રાતો ને અજવાળી છે...
    તમે ઘરમાં દિવો સળગાવ્યો અમે જાતને બાળી છે...
    ક્યાં બાત હૈ....

  • @ael5754
    @ael5754 2 года назад +1

    ગુજરાતી સાહિત્ય એટલે હૃદયની વાત હૃદય સ્પર્શી વાત વાહ વાહ ખુબ સરસ, 👍💖

  • @shanitatamiya2975
    @shanitatamiya2975 4 года назад +2

    Salute to all....

  • @satishrohit7963
    @satishrohit7963 4 года назад +1

    Wah! Khub saras .Thay Jo bhool mitro ni 👌👌

  • @newbeginning8263
    @newbeginning8263 4 года назад +1

    Anilbhai ni introduction jordar aapi 😄😄😄

  • @prajapatigurudev6984
    @prajapatigurudev6984 4 года назад +1

    Solid waiting

  • @alpashah2406
    @alpashah2406 4 года назад +1

    Wah bhai wah

  • @dilipdevmurari9765
    @dilipdevmurari9765 4 года назад +1

    ... નમસ્કાર સરજી... જય સીયારામ...

  • @bihagmajmudar2704
    @bihagmajmudar2704 4 года назад +1

    Wah ji wah floored with presentation and nice poems

  • @babuchauhan4297
    @babuchauhan4297 4 года назад +1

    Wonderful poems

  • @kuldeepshihn.vaghela7620
    @kuldeepshihn.vaghela7620 4 года назад

    મોજ આવી ગઈ

  • @valandshantoshi4688
    @valandshantoshi4688 Год назад +1

    ❤❤🎉🎉👌 🎉😂

  • @rushang26
    @rushang26 4 года назад +1

    જીવ હજી ઝભ્ભામાં છે..

  • @ingitmodi4868
    @ingitmodi4868 4 года назад

    વાહ મજા પડી ગઈ...💐💐💐

  • @viralpandya1115
    @viralpandya1115 4 года назад

    ખૂબ સરસ...
    ખૂબ ખૂબ આભાર અનિલભાઈ....

  • @aniketkapadiyakavirajpoetry
    @aniketkapadiyakavirajpoetry 4 года назад +2

    વાહ અદભુત કાર્યક્રમ થઈ ગયો તમને અને તેજસ ભાઈ ને અને આખી ટીમ ને ખૂબ શુભેચ્છાઓ💐💐

  • @gayatrisoni3904
    @gayatrisoni3904 4 года назад +1

    Waiting 👍😊

  • @harpalsinhzalahaasyakar5519
    @harpalsinhzalahaasyakar5519 4 года назад

    અદ્ભુત અદ્ભુત

  • @mahendragoswami3707
    @mahendragoswami3707 4 года назад +4

    વર્તમાન સમય માં આવા જ્ઞાન વર્ધક કવિ સંમેલનો વધુ માં યોજાય અને પ્રજા આવા સંમેલનો માં ભાગ લે તો જ સમાજ નો ઉત્કર્ષ થઈ શકે.....

  • @silentgujarati2946
    @silentgujarati2946 4 года назад +1

    ખુબ સરસ
    સર મારે‌ પણ આવા કવિ સંમેલન ‌આવવુ છે.

  • @prakashsojitra7411
    @prakashsojitra7411 4 года назад

    વાહ વાહ 🌹

  • @parmarchirag5364
    @parmarchirag5364 4 года назад

    Very nice sir

  • @tribhovanrathod1458
    @tribhovanrathod1458 4 года назад

    Congratulations

  • @shamjibabriya2327
    @shamjibabriya2327 4 года назад

    વાહ ખૂબ જ જોરદાર સમ્રાટ ગઝલકરોનું કવિ સંમેલન 👌👌👌👌👌

  • @Gyansetu.C.N.Dodiya
    @Gyansetu.C.N.Dodiya 4 года назад +1

    Good

    • @daxeshpatel8368
      @daxeshpatel8368 4 года назад

      કંઇક લખવાનું મને પણ મન થયું
      આપ સહુ ની કવિતા સાંભળીને
      પણ બધું વિસરાઈ ગયુ અંતે
      ગુજરાતી ભાષાની અસ્મિતા જોઈને

  • @dharmeshravalofficial7087
    @dharmeshravalofficial7087 4 года назад +2

    વતન નો નસો આહાહા

  • @diliptrivedi1842
    @diliptrivedi1842 4 года назад +1

    Ankit Bhai vahha Dinker pathik son

  • @shrutijani132
    @shrutijani132 4 года назад +1

    ❤❤❤

  • @daxajoshi6472
    @daxajoshi6472 3 года назад

    Adbhoot

  • @trilokmaheta4366
    @trilokmaheta4366 4 года назад

    જકકાસ...

  • @3BYTES
    @3BYTES Год назад

    sir audio nathi aavto.... please hehp me....

    • @AnilChavdaOfficial
      @AnilChavdaOfficial  Год назад

      મારામાં અને મિત્રોના ફોનમાં આવે છે

  • @UmeshSohaliya
    @UmeshSohaliya 4 года назад +3

    સાહેબ કવિ સંમેલન ક્યાં યોજાશે એની ખબર કેમ પડે? મારે પ્રત્યક્ષ સાંભળવા આવવું છે.

    • @AnilChavdaOfficial
      @AnilChavdaOfficial  4 года назад +1

      હાલ તો આ લાઇવ અહીંયા જોવા મળશે.

  • @kiranmehta9417
    @kiranmehta9417 Год назад +1

    sir very good🫡

  • @sandsom
    @sandsom 4 года назад +1

    Sound nathi

  • @1730yashpatel
    @1730yashpatel 2 года назад +1

    Vaah

  • @AnilParmar-yn9kd
    @AnilParmar-yn9kd 7 месяцев назад +1

    Good