પ્રારંભમાં નામોલ્લેખ થયેલો એ તો સાંભળેલો, પણ લગભગ ત્રીસમી મિનિટે જે બોલાયું એના તરફ ઇંગિત છે. એટલે જ મેં "વિશેષ" શબ્દ વાપરેલ. 'ઓમ કોમ્યુનિકેશન' દ્વારા યોજાતા કાર્યક્રમોની હું પ્રશંસક છું, મારી કૉમેન્ટને અન્યથા ન લેશો...
બધું બેસ્ટ પણ... જે રીતે પણ રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે એમાં જરા વિચારજો, ઓડિયો બહુ શાર્પ છે, વક્તવ્ય વખતે ચાલી જાય પણ ગાયન વખતે તો શબ્દો કાનને બહુ તીક્ષ્ણ લાગે છે, સહન કરવું પડે છે. આભાર, પ્રશાંત શુક્લ.
બેફામનો ગઝલ વૈભવ અને રઈસ મણિયારની હૃદય સોંસરવી ઉતરે એવી વાણીનો
મધુર સંગમ ખૂબ પ્રસન્ન કરી ગયો
મનીષભાઈ અને મણિયાર સાહેબ નો આભાર
🙏
રઇશ મણિયાર
ગામઃ ઘાંઘળી, તા. શિહોર, જિ. ભાવનગર. હું તેમના જ ગામનો છું.
વાહ...આપને પણ વંદન 🙏
સુંદર આયોજન અને અદ્ભુત રજૂઆત 👏
આભાર 🙏
આ લગ્ન ની સીઝન માં,આવો સરસ જીવંત પ્રોગ્રામ ના જોઈ શકાયો.
આજે માણવાની મઝા આવી.
આપે કાર્યક્રમ માણ્યો એનો આનંદ 🙏આભાર
તબલાં-વાદકનો પણ વિશેષ ઉલ્લેખ કરવો અને આભાર માનવો રહ્યો. ખરેખર ખૂબ સરસ વાદન કર્યું.
વિપુલ આચાર્ય સાથે એમના નામનો ઉલ્લેખ થયો છે.આપ ધ્યાનથી સાંભળો એવી નમ્ર વિનંતી.આભાર 🙏
પ્રારંભમાં નામોલ્લેખ થયેલો એ તો સાંભળેલો, પણ લગભગ ત્રીસમી મિનિટે જે બોલાયું એના તરફ ઇંગિત છે. એટલે જ મેં "વિશેષ" શબ્દ વાપરેલ.
'ઓમ કોમ્યુનિકેશન' દ્વારા યોજાતા કાર્યક્રમોની હું પ્રશંસક છું, મારી કૉમેન્ટને અન્યથા ન લેશો...
મારી કૉમેન્ટને અન્યથા ન લેશો. મારો ઇંગિત (લગભગ) ત્રીસમી મિનિટે થયેલ ઉપક્રમને અનુલક્ષીને હતો; માટે જ મેં "વિશેષ"-શબ્દ પ્રયોજેલો.
Vah, vah
આભાર 🙏
You. Are. Next. Our. Shabuddin. Rathod with. Humourous. Eloqution
આભાર 🙏
રઈસભાઈ એ અતિ સુંદર રજૂઆત કરી
આભાર 🙏
VERY NICE PROGRAMS, GAZALS PRESENTATIONS 🎉. BEST WISHES 🇮🇳
આભાર 🙏
વાહ, રઈશભાઈ વાહ.
આભાર 🙏
આભાર 🙏
Congratulations
આભાર 🙏
Vah Raish bhai very nice
આભાર 🙏
Wah....!
આભાર 🙏
Nice
આભાર 🙏
Vah Raeesh bhai vah
🙏
Good
આભાર 🙏
બધું બેસ્ટ પણ... જે રીતે પણ રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે એમાં જરા વિચારજો, ઓડિયો બહુ શાર્પ છે, વક્તવ્ય વખતે ચાલી જાય પણ ગાયન વખતે તો શબ્દો કાનને બહુ તીક્ષ્ણ લાગે છે, સહન કરવું પડે છે.
આભાર,
પ્રશાંત શુક્લ.
આભાર 🙏
બોલે તો.......જક્કાસ
મોજ.્મોજ...મોજ........