આદિલ મન્સૂરી | કવિસંમેલન | મળે ના મળે | Adil Mansuri | Kavi Sammelan | Male Na Male

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • તા. ૧૮ મે ,૨૦૨૪,શનિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે,રા. વિ. પાઠક સભાગૃહ , ગુજરાતી સાહિત્ય પરિષદ , ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ , આશ્રમ રોડ ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ,નાટ્યકાર ફરીદમોહમ્મ્દ ગુલામનબી મન્સૂરી 'આદિલ'ના
    ૮૯મા જન્મદિનપ્રસંગે ' મળે ના મળે ' શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ' મળે ના મળે 'માં ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના કવિઓ રાજેન્દ્ર શુકલ , માધવ રામાનુજ , દલપત પઢિયાર , હર્ષ બ્રહ્મભટ્ટ , રાજેશ વ્યાસ 'મિસ્કીન' અને કૃષ્ણ દવેએ 'આદિલ' મન્સૂરી સાથેના સંસ્મરણો અને સ્વરચિત કવિતાઓનો પાઠ કર્યો.આદિલ મન્સૂરીના ભત્રીજા અને કવિ તાહા મન્સૂરીએ કવિસંમેલનનું સંચાલન કર્યું.કવિ મનીષ પાઠક 'શ્વેત'એ પ્રાસંગિક ભૂમિકા રજૂ કરી અને આભારવિધિ કરી.આ પ્રસંગે કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
    This video present by
    om communication
    (Manish Pathak) MO-09825046684.
    E-mail :
    omcomunicat­ion2014@gmail.com
    ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
    • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
    સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
    • સંસ્કૃતપર્વ વાગ્માધુરી
    શબ્દજયોતિ :
    • શબ્દજયોતિ | Shabad Jyoti
    સાહિત્ય પંચામૃત :
    • સાહિત્ય પંચામૃત
    પુસ્તક પરિચય
    • પુસ્તક પરિચય | Pustak ...
    ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
    • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
    વિશ્વ દિન :
    • વિશ્વ દિન | World Day...
    કવિસંમેલન :
    • કવિસંમેલન | Kavi Sammelan
    ધીરુ પરીખ | Dhiru Parikh
    • ધીરુ પરીખ | Dhiru Parikh
    પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
    • પર્યુષણ સાહિત્યપર્વ | ...
    શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
    • શ્લોકગાન | સંસ્કૃતપર્વ...
    મનીષ પાઠક'શ્વેત' :
    • મનીષ પાઠક| શ્વેત | Man...

Комментарии • 33