આ ધામના ગાદીપતી આખો દિવસ ખેતી કરે છે || શ્રી મહાપાત્રજીનું ઇન્ટરવ્યૂ || માં વિશ્વંભરી તીર્થયાત્રાધામ

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 312

  • @hirabhaijadav604
    @hirabhaijadav604 10 месяцев назад +6

    ખરેખર શ્રી મહાપાત્ર જી ના જીવન ચરિતાર્થ પરથી સમગ્ર માનવજાત ને લાગુ પડે છે

  • @shaileshpatel8971
    @shaileshpatel8971 10 месяцев назад +4

    કરીને બતાવે તે સર્વશ્રેષ્ઠ તે શ્રી મહાપાત્ર એ જીવન જીવી ને બતાવ્યું

  • @Dhruv_Rathod_
    @Dhruv_Rathod_ 10 месяцев назад +5

    બોલી ને નહિ પરંતું જે કરી ને બતાવે તે શ્રેષ્ઠ......❤

  • @dhruvvadodariya703
    @dhruvvadodariya703 10 месяцев назад +5

    अतीव प्रसन्नता एतत् भाषणं श्रुत्वा।

  • @priya_donga
    @priya_donga 11 месяцев назад +7

    કર્મ થી જ માનવ મહાન બને છે.🌺🌺

  • @heenapatel6596
    @heenapatel6596 11 месяцев назад +7

    અદભૂત..... જીવનમાં જે ખૂટે છે તે ફરજ, કર્મ વિશે જાણ્યું.....

  • @jaysitapara7937
    @jaysitapara7937 11 месяцев назад +8

    ખુબ જ અદભુત સંવાદ છે શ્રી મહાપાત્ર એ બ્રહ્મ જ્ઞાન આપ્યુ છે જે આજે બીજે ક્યાય જોવા મળતુ નથી લોકો કમૅ અને ધર્મ ની વાતો કરે છે પણ એને આચરણ મા કઇ રીતે મુકવુ તે શ્રી મહાપાત્ર એ કરી ને બતાવ્યુ છે

  • @sonalbabariya8693
    @sonalbabariya8693 11 месяцев назад +7

    ધન્ય છે હે મહાપાત્ર તમને અમને સત્યં માર્ગ બતાવી મારૂં જીવન ધન્ય આફેરો સફળ થયો 🙏 Jay maa vishavambhari 🙏

  • @sagargondaliya8636
    @sagargondaliya8636 Месяц назад +2

    માં વિશ્વંભરી ધામે માં વિશ્વંભરી ના દર્શન કરી ધામ ના દર્શન કરી અને જે આનંદ મળે છે એ અલોકી આનંદ છે

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly 11 месяцев назад +5

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly 11 месяцев назад +4

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન

  • @krupahinsu4314
    @krupahinsu4314 Месяц назад +2

    અંધશ્રદ્ધા, અણસમજણ ને દૂર કરી આચરણ થી જીવન જીવતા શીખવી મારા ઘર ને મંદિર બનાવનાર શ્રી મહાપાત્ર ને મારા નતમસ્તક વંદન 🙏

  • @krishnapatel_10
    @krishnapatel_10 11 месяцев назад +5

    અનુભવી માગૅદશૅક જ જીવન જીવવાની સાચી દિશા બતાવી શકે...

  • @H.H.Rana9697
    @H.H.Rana9697 10 месяцев назад +3

    માનવમાત્રના કલ્યાણ માટે , સંસ્કૃતિ-પ્રકૃતિ માટે વિના સ્વાર્થે જે સાચો કર્મયોગ કરી રહ્યા છે એવા શ્રી મહાપાત્રના ચરણોમાં કોટિ કોટિ વંદન 🙏🏼🙏🏼🙏🏼

  • @033monikagajera2
    @033monikagajera2 11 месяцев назад +4

    શ્રી મહાપાત્ર ના અથાક પરિશ્રમથી આપણને માં વિશ્વંભરી ના દર્શન કરવાની તક મળી છે.

  • @jiyarachani77
    @jiyarachani77 11 месяцев назад +29

    Even after attaining universal power, Shree Mahapatra diligently performs his duties and leads a simple life.

  • @kaushikbhoraniya7782
    @kaushikbhoraniya7782 11 месяцев назад +6

    મહા શકિત ના સાક્ષાત દર્શન કરનાર શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન જય માં વિશ્વંમભરી🙏🙏

  • @jyotipadariya3680
    @jyotipadariya3680 11 месяцев назад +3

    શ્રી મહાપાત્રના સાત સાત જન્મના પ્રબળ કર્મના તપના બળે તેમને માં મળ્યા તેની વાત આજે તેમના મુખેથી સાંભળીને અત્યંત અદભુત આનંદ થયો,,,,,ખરેખર તેમનું જીવન જોઈને ચાલીએ તો દરેક પ્રશ્નનુ સમાધાન થઈ જાય છે,,,,,

  • @gopaltadhani5961
    @gopaltadhani5961 10 месяцев назад +3

    સત્ય અને ધર્મ સમજાવી આજ એક એક ઘર ને સ્વર્ગ સમાન મંદિર તમે બનાવ્યા છે

  • @asmitabhaliya1497
    @asmitabhaliya1497 11 месяцев назад +4

    કર્મ નો સિદ્ધાંત અટલ છે કર્મ વિષે શ્રી મહાપાત્રજી સરસ સમજાવી રહ્યા છે જય માં વિશ્વંભરી.....

  • @kapildonga9538
    @kapildonga9538 11 месяцев назад +6

    इस वीडियो देख कर सत्य क्या होता है वो जानने मिला और जीवन केसे जिए, केसे जीवन में आगे बढ़े इस वीडियो से सीखने को मिला

  • @jalpamovaliya4504
    @jalpamovaliya4504 11 месяцев назад +6

    શ્રી મહાપાત્ર નું એક જ લક્ષ્ય હતું કે આ સૃષ્ટિ ની રચના કરનાર કોણ છે આ જાણવા માટે મહાપાત્ર એ સાત સાત જન્મોની કસોટી માંથી પાર ઊતર્યા અને મૉ એ મહાપાત્ર ને દશૅન આપ્યા.
    જય માં વિશ્વમંભરી 🙏🙏

  • @kinjaldoshi4048
    @kinjaldoshi4048 11 месяцев назад +4

    શ્રી મહાપાત્ર આપ તો મહાન છો આપનાં ચરણોમાં કોટી કોટી વંદન

  • @jyoshnakachhot3560
    @jyoshnakachhot3560 11 месяцев назад +5

    Mhapatr aap na સરણ ma કોટિ કોટિ નમન 🌏🙏

  • @krishnathakkar6636
    @krishnathakkar6636 11 месяцев назад +9

    મેં ઘણા ધાર્મિક સ્થળે જઈ છું અને માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામમાં શ્રી મહાપાત્ર નું આચરણ જે જોયું તે ખરેખર આજ સુધી મેં ક્યાંય નથી જોયું અને આખાય વિશ્વનું જેણે સર્જન કર્યું તે મહાશકિત માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર ને મળ્યા. તેમ છતા કોઈ ભગવો નહી ખોટું જ્ઞાન નહીં બાહ્ય દેખાવ નહી એકદમ સાદાય થી જીવન જીવતા જોયા. ખરેખર આ જ સનાતન સત્ય છે. જય શ્રી કૃષ્ણ

  • @AkshPatel-y6d
    @AkshPatel-y6d 11 месяцев назад +3

    Nice experience speech given by Shree mahapatra ji
    Jay maa vishvambhari 🙏

  • @nishapatel5787
    @nishapatel5787 11 месяцев назад +4

    કમૅયોગી યુગપુરુષ શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન🙏

  • @k.pitrodab.pitroda7500
    @k.pitrodab.pitroda7500 Месяц назад +2

    શ્રી મહાપાત્ર સમજાવે છે કે આચરણ થી જીવન જિવો તો આનંદ આનંદ અને આનંદ થશે.

  • @kamanichetana1560
    @kamanichetana1560 Месяц назад +1

    ખેડુત પુત્ર કર્મ યોગી અનુભવી માર્ગદર્શક શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી પ્રણામ 🙏🙏🙏

  • @ashishartist3843
    @ashishartist3843 11 месяцев назад +6

    શ્રી મહાપાત્ર એ માં વિશ્વંભરી માં ના સાક્ષાત દર્શન કરિયા સતા પણ પોતાની ફરજ નિભાવતા નિભાવતા પોતાનું કર્મ કરે છે આજે લાખો લોકો એમનું જીવન જોઈને પણ એ રીતે સદગુણ થી જીવન જીવી રહ્યા છે
    ઓરિજનલ સત્ય આનાથી મોટું સુ હોય આનંદ આનંદ છે

  • @bhavnasanariya8245
    @bhavnasanariya8245 11 месяцев назад +4

    માં વિશ્વંભરી સુધી પહોંચવા માટે શ્રી મહાપાત્રને સાત જનમો લાગ્યા છે બધા જ દેવી દેવતાઓ ના દર્શન કર્યા પરંતુ આ સૃષ્ટિ નુ સર્જન આને સંચાલન કરનાર કોણ છે તે મના દશૅન કરવાનું લક્ષ હતું તે આ જન્મે દર્શન કર્યા આને આપણને પણ માં વિશ્વંભરી સુધી પહોંચવા નો રસ્તો બતાવ્યો છે જય માં વિશ્વંભરી 🙏

  • @aartibhoraniya6173
    @aartibhoraniya6173 11 месяцев назад +4

    લક્ષ નક્કી હોવું જોઈએ અને જીવન માં આચરણ હોવું જોઈએ જય માં વિશ્વંભરી🙏🙏

  • @rupeshkhanpara9626
    @rupeshkhanpara9626 11 месяцев назад +4

    Shree mahapatra ne amara koti koti vandan 🙏🔱🌹

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly 10 месяцев назад +3

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું

  • @krupahinsu4314
    @krupahinsu4314 11 месяцев назад +4

    વિજયભાઈ અને શ્રી મહાપાત્રના બન્ને વચ્ચે નો સંવાદ સાંભળીને બોવ આનંદ આવ્યો 🙏

  • @vinamakadiya7215
    @vinamakadiya7215 Месяц назад +1

    કમૅ થી જ માનવ મહાન બને છે... જય માં વિશ્વંભરી 🙏🙏🙏

  • @kamanichetana1560
    @kamanichetana1560 11 месяцев назад +4

    Mahapatraji na charano ma koti koti pranamji 🙏🏻💖

  • @avinashthanth2748
    @avinashthanth2748 11 месяцев назад +5

    આનંદ આનંદ અને આનંદ
    પોતાની ફરજ ને ધ્યાનમાં રાખીને પોતાનું કર્તવ્ય કર્મ કરો અને આચરણ રૂપી જીવન જીવો
    જય માં વિશ્વંભરી 🙏
    #mvtydham

  • @rameshbhaikachhadiya742
    @rameshbhaikachhadiya742 Месяц назад +1

    લક્ષ્યને પ્રાપ્ત કરવું અંધ શ્રધ્ધા છોડી ધર તરફ પાછા વળવું આચરણ થી જીવન જીવવુ કર્તવ્ય કર્મ પુરી નિષ્ઠા થી કરવું અને ફરજ નુ પાલન કરવુ આવુ જ્ઞાન આપનાર શ્રી મહાપાત્ર ને મારા કોટી કોટી વંદન જય ર્મા વિશ્વંભરી

  • @krishnapatel_10
    @krishnapatel_10 Месяц назад +2

    સત્યનું આચરણ કરી જીવન જીવી બીજાને પણ જીવનની સાચી દિશા બતાવનાર કર્મયોગી શ્રી મહાપાત્ર ધન્ય છે...

  • @suketadedkiya6456
    @suketadedkiya6456 11 месяцев назад +4

    જય માં વિશ્વંભરી

  • @narolajignesh1017
    @narolajignesh1017 11 месяцев назад +11

    શ્રી મહાપાત્ર ખેડુત પુત્ર છે તે કર્મ કરે અને માનવ સમુદાય ને કર્મ તરફ વાળે....

  • @zalakbhesaniya7854
    @zalakbhesaniya7854 11 месяцев назад +4

    શ્રી મહાપાત્ર અમારા માટે અમારા આદર્શ છે શ્રી મહાપાત્ર ની પ્રેરણા થી આજે અમે અમારા ઘર મંદિરમાં શાંતિ નો અનુભવ કરીયે છીએ...જય હો માઁ વિશ્વંભરી 🔱🙇‍♀️🙏

  • @radhapatel15
    @radhapatel15 11 месяцев назад +3

    कर्म से बड़ा कोई नही... जय श्रीराम 🙏

  • @snehalgol6126
    @snehalgol6126 11 месяцев назад +3

    Dhany chhe ava sreshth anubhavi margdarshak ne

  • @BhargavVaishnav
    @BhargavVaishnav 11 месяцев назад +7

    શ્રી મહા પાત્ર ના મુખે થી શબ્દ સાંભળીને ખૂબ આનંદ આવે છે
    Jay maa vishvambhari 🙏

  • @rupeshkhanpara9626
    @rupeshkhanpara9626 Месяц назад +1

    કર્મયોગી શ્રી મહાપાત્ર 🔱🙏🌹

  • @RushabDonga_666
    @RushabDonga_666 11 месяцев назад +5

    શ્રી મહાપાત્ર પોતે પોતાના અનુભવ થી કહે છે.

  • @ramaniakhil3286
    @ramaniakhil3286 Месяц назад +1

    શ્રી મહાપાત્ર ને માઁ એ ઘણું આપ્યું છતાં તેવો સાદુ જીવન જીવી રહ્યા છે. શ્રી મહાપાત્ર કહે છે.જેવા છીએ તેવા રહો ખોટો દેખાવો કરવાની જરૂર નથી.નાના થય ને રહેવામાં મહાનતા છે.

  • @rajnikantdodiya3934
    @rajnikantdodiya3934 11 месяцев назад +3

    🙏જય માં વિશ્વમભરી 🙏

  • @jayshreedhaduk133
    @jayshreedhaduk133 Месяц назад +2

    મહાપાત્ર પોતાનુ કર્મ જાતે કરે છે. માં મળ્યા હોવા છતાં કોઈ અભિમાન નહી કે નહી કોઈ દેખાડો બસ સતત નિસ્વાર્થ ભાવે બધાને પોતાને મળ્યું તે સતત બધાને આપે છે.🙏🏻

  • @divyabutani9522
    @divyabutani9522 11 месяцев назад +6

    શ્રી મહાપાત્ર દ્વારા આજે આપણે સવ ને પ્રેણા મળે છે કર્મ થી જ માનવ મહાન છે , કર્મ વિના કસું જ નથી એટલે માનવ ને સત કર્મ કરવું જોઈએ❤❤❤

  • @vishnupatel3401
    @vishnupatel3401 11 месяцев назад +5

    શ્રી મહાપાત્ર આજે અનેક લોકો ને યાધી વ્યાધિ ઉપાધિમાંથી બહાર કાઢી સત્ય ના રસ્તે ચાલતા કર્યા છે જય માં વિશ્વંભરી

  • @vinamakadiya7215
    @vinamakadiya7215 11 месяцев назад +5

    લક્ષ નક્કી હોવું જોઈએ અને જીવન માં આચરણ હોવું જોઈએ.. જય માં વિશ્વંભરી

  • @ishwarbhaimarvaniya8138
    @ishwarbhaimarvaniya8138 10 месяцев назад +3

    यह वीडियो बनाने वाले को खूब अभिनंदन श्री महापात्र जी अपना कर्म खुद करते हैं वह मैंने मेरी आंख से देखा है

  • @bhavinramani3250
    @bhavinramani3250 11 месяцев назад +5

    શ્રી મહાપાત્ર સુપ્રીમ પાવર માં વિશ્વંભરી ના દર્શન કર્યા હોવા છતાં પોતાનું જીવન એક સામાન્ય મનુષ્ય ની જેમ સાદગી થી જીવે છે એવા ધીર પુરૂષ ના ચરણો મા કોટી કોટી વંદન 🙏🙏🙏

  • @BhumikaBhesaniya-pz2kp
    @BhumikaBhesaniya-pz2kp Месяц назад +1

    શ્રી મહાપાત્ર જે કહે છે એ પ્રમાણે જીવન જીવીયે ને તો ખરેખર જીવાત્મા નો ઉધાર થઈ જાય. જય માં વિશ્વંભરી

  • @aayushchauhan8341
    @aayushchauhan8341 11 месяцев назад +7

    શ્રી મહાપાત્ર ના મુખેથી અલૌકિક શબ્દો સાંભળીને ખૂબ જ આનંદ આયો અને કમૅ વિના માણસ કઈ જ નથી માણસ કમૅ થી જ મહાન છે જય માં વિશ્વમભરી🙏

  • @lakhanribadiya8405
    @lakhanribadiya8405 11 месяцев назад +9

    મહાપાત્રજી ની આ વાત અદભુત અને અકલ્પનીય પોતે આચરણ માં લઇ ને કરે અને બીજા લોકો મહાપાત્રજી તેમના આચરણ ને જોઈ ને લોકો પણ આચરણ કરે છે તો આપણે પણ આચરણ કરી ને આપણા જીવાત્માનો ઉધાર કરીએ
    જય માં વિશ્વંભરી

  • @ChirAag_maa
    @ChirAag_maa 11 месяцев назад +4

    श्री महापात्र का अनुभवी मार्गदर्शन से आज अनेकों घर आज मंदिर बने हैं..

  • @kapildonga9538
    @kapildonga9538 11 месяцев назад +5

    वास्तव में कर्म का सिद्धांत क्या है और जीवन कैसे जिया जाए इस वीडियो सीखने को मिला धन्य है श्री महापात्र जिन्होंने माँ का परिचय करवाया

  • @ChangeTheThink1
    @ChangeTheThink1 11 месяцев назад +4

    Wow very nice because shree mahapatra on this level live simple life that's thing is very interesting

  • @jagrutibarvadia2485
    @jagrutibarvadia2485 11 месяцев назад +2

    Sarve jagat maa mayam Jay maa vishvambhari 🙏🙏🙏🙏

  • @kachhadiyaarmy
    @kachhadiyaarmy 11 месяцев назад +13

    શ્રી મહાપાત્ર આજ જે કાંઈ પણ માર્ગદર્શન આપે છે તે પોતાના સ્વ અનુભવથી પીરસે છે. આજ એના માર્ગદર્શનથી અમારું ઘર મંદિર બન્યું છે આ મારો અનુભવ છે.

  • @binathakkar9108
    @binathakkar9108 11 месяцев назад +4

    શ્રી મહાપાત્ર આપણને એક માં નો સંદેશ આપે છે કે અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વળો અને સત્ય ને સાથ આપી પામી જાવ...!

  • @amipatel365
    @amipatel365 11 месяцев назад +5

    શ્રી મહાપાત્ર નું લક્ષ્ય હતું ત્યાં સુધી તે પહોંચી ને પરમ તત્વ મહાશક્તિ માં વિશ્વંભરી ને ધરતી ઉપર ઉતારી ને આજે સ્વયં આચરણ કરી ને કર્મ કરી ને આપણને પણ તે પ્રેરણા આપે છે.

  • @nirmalathesia6256
    @nirmalathesia6256 Месяц назад +2

    કર્મ થી મોટું કોઈ નહિ,એવું સમજાવનાર શ્રી મહાપાત્ર જી ના ચરણો માં અનંત કોટી પ્રણામ 🙏🙏🙏🙏🙏

  • @palakhirapara8648
    @palakhirapara8648 5 месяцев назад +4

    શ્રી મહાપાત્ર ને જે માં એ દર્શન આપ્યા છે તે મુખથી વર્ણન ન થઈ શકે તે તો શ્રી મહાપાત્ર એ અનુભવે લુ છે શ્રી મહાપાત્ર કહે છે ન ભૂતો ન ભવિષ્યતિ એટલે કે તેમનું વર્ણન ન થઈ શકે વિશ્વને એક સંદેશો છે કર્મ કરો કર્મથી માનવ શ્રેષ્ઠ છે શ્રી મહાપાત્ર કહે છે પ્રકૃતિને નિહાળો જ્યાંથી આવ્યા છો તેમાં ભળી જાવ શ્રી મહાપાત્ર ને માએ જે જે વાત કરી તે વાત શ્રી મહાપાત્ર એ દુનિયાની સામે મૂકી દીધી છે જેમણે અનુભવી હોય તેમને જ ખબર હોય શ્રી મહાપાત્ર એ પોતાની આંખેથી લાઈવ નિહાળ્યા છે મા ના દર્શન ત્યારે જ કહી શકે ન ભૂતો ન ભવિષ્યતિ એ નજારો કંઈક અલગ જ હતો માની મૂર્તિ ના દર્શન કરીએ છીએ તો આટલો આનંદ થાય છે તો શ્રી મહાપાત્ર એ તો લાઈવ માંના દર્શન કર્યા છે 45 મિનિટમાં સાથે સંવાદ કર્યો છે ખાલી વિચાર કરીએ તો નજર સમક્ષ દ્રશ્ય આવવા મંડે છે આમ હશે આમ હશે આમ દર્શન કર્યા હશે આમ માં સાથે બેઠા હશે ધન્ય ધન્ય છે શ્રી મહાપાત્ર તમને તમને માં મળ્યા અમને મૂર્તિ રૂપે દર્શન કરાવ્યા❤ જય માં વિશ્વંભરી

  • @vishvakachhadiya3237
    @vishvakachhadiya3237 11 месяцев назад +4

    કર્મનો સિદ્ધાંત તો દેવો અને દાનવો માટે પણ સમાન જ છે તો આપણે તો સામાન્ય માનવ છીએ આપણે તો કર્મ કરવું કરવું ને કરવું જ જોઈએ,સારા કર્મો દ્વારા જ મોક્ષ પ્રાપ્તી શક્ય છે...🔱જય માઁ વિશ્વંભરી🌷

  • @anjanadhrangdhariya4039
    @anjanadhrangdhariya4039 10 месяцев назад +3

    Jay maa Vishvambhari ❤

  • @JayshreeMakadiya-yi7oe
    @JayshreeMakadiya-yi7oe 11 месяцев назад +9

    શ્રી મહાપાત્ર ના મુખેથી શબ્દ સાંભળીને ખૂબ જ આનંદ આવે છે
    પૂર્ણ કર્મયોગી યુગપુરુષ શ્રી મહાપાત્રના ચરણોમાં અનંત કોટી પ્રણામ
    જય માં વિશ્વંભરી 🙏🙏🙏

  • @રમેશપટેલ-ધ3ઝ
    @રમેશપટેલ-ધ3ઝ 8 месяцев назад +3

    શ્રી મહાપાત્ર ને માયે દર્શન આપ્યા ત્યારે બોલ્યા તું પાત્ર તો સો પણ મહાપાત્ર છો માં એના સ્વ મુખેથી બોલ્યા એટલે આપણે સૌ શ્રી મહાપાત્ર કહીએ છીએ જય માં વિશ્વંભરી

  • @meetvekariya8220
    @meetvekariya8220 11 месяцев назад +4

    Man becomes great only by karma ...jay mataji सत्य दिखाई देता है

  • @kapildonga9538
    @kapildonga9538 Месяц назад +1

    धन्य है श्री महापात्र आप जेसे वीर पुरुष से पूरे विश्व को सत्य का सही मार्ग मिला ।

  • @ashvinmalaviya988
    @ashvinmalaviya988 Месяц назад +2

    કમૅ નો સિધાન્ત અટલ છે તે પછી દેવ હોય દાનવ હોય કે પછી માનવ હોય કમૅ નો સિધાન્ત બધા ને લાગુ પડે છે.... જય માં વિશ્વંભરી🙏🙏🌹🙏🌹🙏🌹🌹

  • @Anamika__donga1617
    @Anamika__donga1617 11 месяцев назад +4

    શ્રી મહાપાત્રને એક જ લક્ષ્ય હતું સૃષ્ટીનું સર્જન કોને કરવ્યુ સુપ્રીમ પાવર કોન તેના સુધી પહોચવું છે.શ્રી મહાપાત્રના સાત-સાત જન્મના પુણ્યના ફળથી માં મહા શક્તિ માં વિશ્વંભરી ને સ્વયંમ આ ધરતી પર ઉતર્યા. આનંદથી આગળ વધી આપણા જીવાત્માનો ઉધાર કરી લયે………………🌺🌹🌸
    🙏🏻મહા શક્તિ અને શ્રી મહાપાત્રના ચારણોમાં કોટી-કોટી પ્રણામ🙏🏻🌸🌺🌹🌻🌼🌷🌍🌺🌍🙏🏻🌍🙏🏻🌍🙏🏻🌺🌸🌹🌷

  • @HanshaHirapara-y1q
    @HanshaHirapara-y1q 11 месяцев назад +7

    શ્રી માહાપાત્ર મૂખે થી સાભળેલી માની વાતો આપણે આનંદ આવે છે
    કારણ કે તે વિશ્વભંરી ના દર્શન કરી ને ઘન્ય થયા
    અને આપણે જન્મો જન્મ ના ફેરા માથી કેમ મુક્ત થાવૂ તે શ્રી માહાપાત્ર શીખવે છે

  • @ramaniakhil3286
    @ramaniakhil3286 11 месяцев назад +5

    શ્રી મહાપાત્ર પોતાના આચરણ થકી માં સુધી પહોંચીયા. માં વિશ્વંભરી ના સાક્ષાત દર્શન કર્યા છતાં પોતે સવ નાના બાળકો હોય કે મોટા સવ સાથે સમાન રહી ને વાત કરે છે.તે શ્રી મહાપાત્ર ની મહાનતા છે.

  • @saurabhdobariya
    @saurabhdobariya 11 месяцев назад +6

    ખરેખર આવા પ્રકારના વિચારોની આ સમાજને જરૂર છે જે આ મહાન વિરલ પુરુષ દ્વારા અનુભવથી માર્ગદર્શન આપવામાં આવે છે.

  • @bhanubenvasoya2
    @bhanubenvasoya2 11 месяцев назад +10

    શ્રી મહાપાત્ર ના જીવન માં 100% સત્ય આચરણ છે શ્રી મહાપાત્ર ના મુખેથી અલોકિક અમૃત વચન સાંભળીને આનંદ આવે છે જ ય માં વિશ્વંભરી

  • @YagnPadaliya-bk5vo
    @YagnPadaliya-bk5vo 10 месяцев назад +2

    मां विश्वंभरी तीर्थयात्रा धाम के स्थापक स्वयं कर्तव्य कर्म करके हमे भी कर्म करने की सीख दे रहे है।

  • @jigneshnarola7948
    @jigneshnarola7948 2 месяца назад +1

    માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ ખુબજ અલગ બધા તીર્થ સ્થળ કરતા કારણ કે ત્યાં કર્મ નુ ભણતર આપે છે...

  • @kinjalsavaliya5445
    @kinjalsavaliya5445 11 месяцев назад +2

    ખરેખર જીવન જીવવાની સાચી રીત તે જ શીખવાડી શકે જે ખુદ અનુભવ કરીને જીવતા હોય. ખરેખર ખૂબ જ સાચી સમજણ મળી છે આજે શ્રી મહાપાત્ર ના મુખે જીવન જીવવાની સાચી રીત શીખવા મળી છે.

  • @princedonga7309
    @princedonga7309 11 месяцев назад +5

    શ્રી મહાપાત્ર કહે છે કે જીવન માં હંમેશા સંઘર્ષ હોવો જોઇએ. આપણા જીવન માં આવતા સંઘર્ષ થીજ આપણા ખરાબ કર્મ કપાય છે.
    🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻
    #Mvtydham #shreemahapatra

  • @deepasureliya7094
    @deepasureliya7094 11 месяцев назад +10

    100% સત્ય છે અમે ધણા વર્ષોથી જઈ એ છઈ માઁ વિશ્વંભરીધામ ને શ્રી મહાપાત્ર બધાને સત્ય સમજાવે છે જય શ્રીકૃષ્ણ ❤

  • @patelvishnu3499
    @patelvishnu3499 11 месяцев назад +4

    શ્રી મહાપાત્ર ના સાત સાત જન્મના કર્મના પ્રબળ પ્રતાપે આજે આપણને મા વિશ્વંભરી માના દર્શન કરવા મળે છે અને જે આરતી દેવોને પણ દુર્લભ છે તેથી આરતી ઉતારવા નો આપણને લાભ મળે છે જય માં વિશ્વંભરી🙏🙏🙏🙏🙏

  • @hemlatathakkar5823
    @hemlatathakkar5823 11 месяцев назад +3

    શ્રી મહા પાત્ર જી નું લક્ષ્ય હતું સુપ્રીમ પાવર સુધી પહોંચવા નું એમના આચરણ થકી એમને મહાશક્તિ માં વિશ્વંભરી ના સાક્ષાત દર્શન થયા અને એમના સાત સાત જન્મ ના પ્રચંડ બેલેન્સ દ્વારા માં ધરતી પર ઉતર્યા અને આજે અમને પણ માં ના દર્શન શ્રી મહા પાત્ર થકી થઈ રહ્યા છે આજે એમનો આચરણ જોઈ લાખો ઘર મંદિર બન્યા છે એ બોલી ને નહીં પરંતુ practically કરીને બતાવે છે એમને સત્ય નું માર્ગ અને કર્મ નું સિદ્ધાંત અમને સમજાયું છે જો એમના બતાવેલ માર્ગ પર ચાલ શું તો ચોક્કસ સ્વયં ની જીવાત્મા નું ઉદ્ધાર કરી શકીશું

  • @krupaZalavadiya-ci2xe
    @krupaZalavadiya-ci2xe 11 месяцев назад +4

    શ્રી મહાપાત્ર કહે છે કે લક્ષ નક્કી હોવું જોઈએ અને જીવન માં આચરણ હોવું જોઈએ તો જ આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી શકીશું 🙏🙏

  • @dhadukselina993
    @dhadukselina993 11 месяцев назад +6

    વાહ! શ્રી મહાપાત્ર ને સાંભળી ખુબ આનંદ થયો . એમનું સુદ્ધ પવિત્ર આચરણ થકી આજે ઘરે ઘરે સત્ય ની જ્યોત પ્રગટે છે.

  • @JVaghani
    @JVaghani 11 месяцев назад +3

    માં અને શ્રી મહાપાત્ર ને મારા કોટિ કોટિ વંદન જય માં વિશ્વંભરી

  • @k.pitrodab.pitroda7500
    @k.pitrodab.pitroda7500 11 месяцев назад +4

    શ્રી મહાપાત્ર કહે છે કે જીવનમાં ના ના માં ના ના થઇ જવો. અને નાના થઈ જવુ એટલે જીવનમાં આચરણ લાવી ને જીવન જીવવું જોઈએ.

  • @sangeetadalvadi1794
    @sangeetadalvadi1794 10 месяцев назад +3

    શ્રી મહાપાત્ર એ તેમના જીવનમાં અનેક સંઘર્ષનો સામનો કરીને ખુદમાં વિશ્વવિધાતા સુધી પહોંચ્યા અને આખા વિશ્વને માં વિશ્વંભરીના દર્શન કરાવ્યા મુર્તિ સ્વરૂપે અને સાચો ધર્મ શું છે? અને સાચો કર્મ શું છે? તે આજે આ માં વિશ્ચંભરી તિર્થ યાત્રાધામ માંથી શીખવા મળે છે.જય માં વિશ્ચંભરી. 🙏

  • @bhumi9632
    @bhumi9632 11 месяцев назад +7

    શ્રી મહાપાત્ર કહે છે ને કે જીવન કેમ જીવીએ આપડા શરીર ને આરામ ન આપો સતત કામ માં રહો એટલે મન ના ભર્મ ના કરે જેથી શરીર સારું રહે ને જીવાતમા જાય હો માં વિશ્વંભરી 🙏

  • @divyadudhatra425
    @divyadudhatra425 11 месяцев назад +2

    100 taka saty nu aacharan Kari sree mahapatra maa vishvmbhari ne dharti upar utar iya Jay maa vishvmbhari 🙏

  • @ushaadvani9453
    @ushaadvani9453 11 месяцев назад +5

    શ્રી મહાપાત્ર પોતાના 100%આચરણ થી જીવન જીવે છે.... સત્ય ને સમજાવે છે..jay Maa Vishvambhari 🙏

  • @satvabhuva7736
    @satvabhuva7736 11 месяцев назад +4

    શ્રી મહાપાત્ર પોતે માઁ વિશ્વંભરી સુપ્રીમ પાવર સુધી પહોંચી ને પણ આટલું સાદાય થી જીવન જીવીને પોતાનું નૈતિક ફરજ નિભાવે છે. તે આપણને પ્રેરણા આપે છે બસ તેમને આપેલ ૯ મણકાની માળા અને ૧૭ વૈદિક સતગુણો નું આચરણ કરી ને આપણા જીવન નો ઉદ્ધાર કરી લયે .
    જય માઁ વિશ્વંભરી 🙏🏻

  • @gadarapayal4576
    @gadarapayal4576 11 месяцев назад +19

    શ્રી મહાપાત્ર નુ પરમ લક્ષ્ય હતુ કે આ સૃષ્ટી ની રચના કરનાર કોણ છે પરમ લક્ષ્ય સુધી પહોંચવા 100% સત્ય આચરણ કરી પોતે માઁ શક્તિ સુધી પહોંચી આજે આપણ ને સત્ય નો રસ્તો આપ્યો છે તો આચરણ થી આ સુંદર તક ને ઝડપી આપણા જીવાત્મા નો ઉધાર કરી લઈએ..

  • @payalpitroda7019
    @payalpitroda7019 11 месяцев назад +3

    This video is amazing 💐

  • @krishnatrada8898
    @krishnatrada8898 11 месяцев назад +3

    આખા વિશ્વ ના માં ના દર્શન જેમણે કર્યા છે એ શ્રી મહાપાત્ર કોઈ પણ જાતનું અભિમાન કર્યા વગર એક સાદું જીવન જીવે છે અને પોતાના કર્મ કરતા કરતા માનવજીવનને એક સાચી રાહ પણ બતાવે છે....

  • @vasugundaniya4674
    @vasugundaniya4674 11 месяцев назад +4

    માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.