Vishwambhari Stuti with Lyrics | વિશ્વંભરી સ્તુતિ | Vishwambhari Song | Vishwambhari Stuti Gujarati

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • Vishwambhari Stuti with Lyrics | વિશ્વંભરી સ્તુતિ | Vishwambhari Song | Vishwambhari Stuti Gujarati | Vishvambhari Akhil Vishwa Tani Janeta
    🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ ‪@NovaGujarati‬ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
    bit.ly/NovaGuja...
    📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
    www.NovaSpirit...
    Popular Videos
    🙏🏻 Lakh Lakh Divdani Aarti - • Lakh Lakh Divdani Aart...
    🙏🏻 Ruda Jagmag Divda Thay - • Ruda Jagmag Divda Thay...
    🙏🏻 Shakradaya Stuti - • શક્રાદય સ્તુતિ Shakrad...
    🙏🏻 Gayatri Satak Path - • ગાયત્રી શતક પાઠ Gayatr...
    Full Audio Song Available On
    🎧 Jio Saavn - bit.ly/2JAioAm
    🎧 Gaana - bit.ly/2JDZc4Q
    🎧 WYNK - bit.ly/353GFGq
    🎧 Spotify - spoti.fi/34WkOAT
    🎧 Apple Music - apple.co/3neikUV
    🎧 Amazon Music - amzn.to/3b069bK
    Set 'Vishwambhari Stuti' song as your Mobile Callertune (India Only)
    🎵 Airtel Subscribers Dial 5432117550692
    🎵 Vodafone Subscribers Dial 53712159662
    🎵 Idea Subscribers Dial 5678912159662
    🎵 BSNL (South / East) Subscribers sms BT 12159662 To 56700
    🎵 BSNL (North / West) Subscribers sms BT 7461109 To 56700
    Credits:
    Singer: Sohini Mishra
    Music Director: J Subhash
    Edit & Gfx : Prem Graphics PG
    Music Label: Music Nova
    Song Lyrics:
    વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
    Vishwambhari Akhil Vishwa Tani Janeta
    વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
    Vidhya Dhari Vadanma Vasajo Vidhata
    દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો
    Door-Budhhine Door Kari Sad-Buddhi Apo
    મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
    Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo
    ભુલો પડી ભવરણે ભટકુ ભવાની
    Bhulo Padi Bhavarane Bhataku Bhavani
    સૂજે નહી લગિર કોઈ દિશા જવાની
    sujhe Nahi Lagir Koi Disha Javani
    ભાસે ભયંકર વળી મનના ઉતાપો
    Bhaase Bhayankar Vali Man Na Utapo
    મામ્ પાહી ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
    Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo
    આ રંકને ઉગરવા નથી કોઈ આરો
    Aa Rankne Ugarava Nathi Koi Aaro
    જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો
    Janmaand Chhu Janani Hu Grahi Baal Taro
    ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો
    Naa Shu Suno Bhagavati Shishu Naa Vilapo
    મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
    Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo
    મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં
    Maa Karma Janma Kathni Karta Vicharu
    આ સૃષ્ટિમા તુજ વિના નથી કોઈ મરૂં
    Aa Shrushtima Tuj Vina Nathi Koi Maru
    કોને કહું કઠણ યોગ તણો બળાપો
    Kone Kahu Katthan Yog Tano Balaapo
    મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
    Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo
    હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
    Hoon Kaam, Krodh, Madh Moh Thaki Chhakelo
    આડંબરે અતિ ઘણો મદથી બકેલો
    Aadambare Ati Ghano Madthi Bakelo
    દોષો થકી દુષિત ના કરી માફ પાપો
    Dosho Thaki Dushit Na Kari Maaf Paapo
    મામે પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
    Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo
    ના શાસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું
    Naa Shaashtra Na Shravan Nu Paipaan Pidhu
    ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું
    Naa Mantra Ke Stuti Katha Nathi Kai Kidhu
    શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
    Shradhha Dhari Nathi Karya Tav Naam Jaapo
    મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
    Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo
    રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી
    Re Re Bhavani Bahu Bhool Thayi Che Mari
    આ જિંદગી થઈ મને અતિશય અકારી
    Aa Zindagi Thai Mane Atishe Akaari
    દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો
    Dosho Prajaali Sagada Tava Chhaap Chhapo
    મામ્ પાહિ ઓમ્ ભગવતિ ભવ દુઃખ કાપો
    Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo
    ખાલી ન કોઈ સ્થળ છે વીણ આપ ઘારો
    Khaali Na Koi Sthal Che Vina Aap Dharo
    બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો
    Bhrahmandma Anu-Anu Mahi Vaas Taro
    શક્તિ ન માપ ગણવા અગણિત માપો
    Shakti Na Maap Ganava Agneeta Mapo
    મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
    Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo
    પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો
    Paape Prapanch Karva Badhi Vaate Puro
    ખોટો ખરો ભગવતિ પણ હું તમારો
    Khoto Kharo Bhagavati Pann Hoon Tamaro
    જાડયાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો
    Jadyandhakaar Door Kari Sad-Budhhi Aapo
    મામ્ પાહી ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
    Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo
    શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે
    Sheekhe Sune Rasik Chandaj Ek Chitte
    તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે
    Tena Thaki Trividhh Taap Talek Khachite
    વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો
    Vadhe Vishesh Vali Amba Tana Prataapo
    મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
    Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo
    શ્રી સદગુરુ ના શરણમા રહીને ભજુ છુ
    Shri Sad-Guru Na Charanma Rahine Bhaju Chhu
    રાત્રિ દિને ભગવતિ તુજને ભજું છું
    Raatri Dine Bhagavati Tujne Bhaju Chhu
    સદ્ભક્ત સેવક તણા પરિતાપ ચાપો
    Sad-Bhakt Sevak Tana Paritaap Chaapo
    મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
    Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo
    અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની
    Antar Vishe Adhik Urmi Thata Bhavani
    ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃગાની
    Gaun Stuti Tava Bale Namine Mrugaani
    સંસારના સકળ રોગ સમૂળ કાપો
    Sansarna Sakal Rog Samoola Kapo
    મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો
    Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo
    Join Us
    ⦿ RUclips: bit.ly/NovaGuja...
    ⦿ Facebook: / novaspiritualindia
    ⦿ Instagram: / nova.spiritual.india
    ⦿ Android App: bit.ly/BhajanBh...
    ⦿ Website: www.medianova.in
    #VishwambhariStuti #BhaktiSong

Комментарии • 512

  • @NovaGujarati
    @NovaGujarati  10 месяцев назад +282

    Chandipath - Shakradaya Stuti Full with Lyrics
    ruclips.net/video/BfpR86Atagc/видео.html

  • @Fonts_By_Ridit
    @Fonts_By_Ridit 10 месяцев назад +21

    Vishwambhari stuti is sung by multiple singers but the soothe I get after listening to the lady’s voice for this is so commendable. Jai Mata Di

  • @SwatiKothari422013
    @SwatiKothari422013 3 месяца назад +7

    A very superb heart 9:28 touching stuti of Maa Ambe Maa bhavani Maa kali n all nav durga maa ... Jai ambe jai bhavani

  • @chiragpatel17873
    @chiragpatel17873 10 месяцев назад +7

    Jai Mata di

  • @JayeshPatel-oc8ke
    @JayeshPatel-oc8ke 2 месяца назад +1

    Jay shree jagat janani jay shree shiv shakti jay ambe mataji pawan charnoma pranam

  • @dilipdonga38
    @dilipdonga38 Месяц назад +1

    જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી સૂર્ય નારાયણ જય શ્રી કૃષ્ણ શરણં મમ ધન્યવાદ અભિનંદન ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ સરસ્વતી માતા શ્રી આભાર વ્યક્ત કર્યો છે

  • @rayajibhaiparmar3273
    @rayajibhaiparmar3273 10 месяцев назад +3

    Jay mata ji

  • @JayeshPatel-oc8ke
    @JayeshPatel-oc8ke 2 месяца назад +1

    Jay ambe maa mahadev prabhu ji jai

  • @arvinddave2522
    @arvinddave2522 9 месяцев назад +2

    This is masterpiece what a melodious voice outstanding singing great music

  • @Dashrat-ef3yj
    @Dashrat-ef3yj 4 месяца назад +1

    Zala ni Janeta ma Shaktima Tamaro Jay Jay ho

  • @PravinaVaru-c2y
    @PravinaVaru-c2y 3 месяца назад +1

    જય શ્રી રામ 😊😊😊

  • @ranamanoharsinh9661
    @ranamanoharsinh9661 4 месяца назад +6

    માં આધ્યા શક્તિ માતાજી ના ચરણોમાં વંદન

  • @MukeshSolanki-ys5tw
    @MukeshSolanki-ys5tw 6 дней назад

    Maa Laxmi ji krupa Karo maa vaishnovi maa Krupa Karo maa

  • @idariyaghadhnivihatma
    @idariyaghadhnivihatma 3 месяца назад +1

    જય શ્રી વિહત માઁ

  • @PrajapatiVikram-jy4mi
    @PrajapatiVikram-jy4mi 4 месяца назад +6

    Jay Chamunda maa

  • @JayeshPatel-oc8ke
    @JayeshPatel-oc8ke 2 месяца назад

    Adhay shakti Jagat janani shiv shakti jay ambe mataji pawan charnoma pranam jay ambe maa jay

  • @nathulalchoubisa2762
    @nathulalchoubisa2762 8 месяцев назад +3

    Jai jagdamba

  • @ramanujchandrika8779
    @ramanujchandrika8779 5 месяцев назад +2

    Jay Ambe Jay Bhawani Jay Shakti Jay navdurga

  • @mnubapushukhanandi8852
    @mnubapushukhanandi8852 Месяц назад

    જય કમડા માતાજી જયમાતાજી જય સીયારામ જય હનુમાન જયસીયારામ જય દવાયકાઘીશ જયસીયારામ

  • @rutulpatel964
    @rutulpatel964 4 месяца назад +2

    Jay Maa bahuchar

  • @GunvantChavda
    @GunvantChavda 8 месяцев назад +1

    જય માતાજી

  • @tkjoshi7624
    @tkjoshi7624 9 месяцев назад +2

    જય માતાજી....જય અંબે...જય ભવાની....

  • @DeepakKumar-zy7qy
    @DeepakKumar-zy7qy 4 месяца назад +2

    Jai bhawani

  • @rathodmahendra1835
    @rathodmahendra1835 9 месяцев назад +1

    જય આદ્યશક્તિ માં
    , જય.

  • @JayeshPatel-oc8ke
    @JayeshPatel-oc8ke 2 месяца назад

    Jay maa jagat janani shiv shakti ambe maa pawan charnoma 🙏 pranam

  • @राष्ट्रचेतना-च6ध

    જય જગદંબા

  • @zalamukeshzalamukesh7770
    @zalamukeshzalamukesh7770 4 месяца назад +2

    Jay mataji 💐💐👏👏👏

  • @MukeshMaheta-m3l
    @MukeshMaheta-m3l 4 месяца назад +14

    વિશ્વ વિધાતાના અંબે માત ની જય દ્વારકાધીશ જય શ્રી સિકોતર સધી મેલડી માતાજી ગોગા મહારાજ શિવલિંગ ઉપર જળાભિષેક કરે છે પંચ મુખી નાગ દેવતા નો સાક્ષાત દર્શન મને તો સ્વપ્નમાં દર્શન આપ્યાં હતાં પણ હાજરાહજૂર છે

  • @MukeshbhaiPadhiyar
    @MukeshbhaiPadhiyar Месяц назад

    Jay mataji Krupa padhiyar

  • @namrtabaZala-h5h
    @namrtabaZala-h5h Месяц назад

    Jay Shakti sikoter ❤❤

  • @VasavaManhar-m2r
    @VasavaManhar-m2r 4 месяца назад +1

    Jay ambe bhavani

  • @BharatbhaiPatel-h4r
    @BharatbhaiPatel-h4r 4 месяца назад +1

    ❤❤ Jay shree ambaji maat kee Jay ho maa. ❤❤

  • @SapariyaHasmukhbhai-sb1eu
    @SapariyaHasmukhbhai-sb1eu 4 месяца назад +2

    Jay bhavani

  • @nileshshah8090
    @nileshshah8090 4 месяца назад +5

    Bhagwan badha ne shukhi rakhe

  • @SamatSorani
    @SamatSorani 4 месяца назад +1

    જય અંબે માં

  • @Mukeshmadana
    @Mukeshmadana 6 месяцев назад +9

    સરસ સ્તુતિ પૂજા છે જય શ્રી અંબે ગૌરી માતાજી ની કુળદેવી તરીકે ચામુંડા માતાજી છે સિકોતર સધી સરકાર તરફથી ખુબ ખુબ આભાર માનું છું મુકેશ મહેતા મડાણા ડાગિયા ગરીબ ભૂદેવ છું તા પાલનપુર ❤❤❤❤❤❤❤❤

  • @JayeshPatel-oc8ke
    @JayeshPatel-oc8ke 2 месяца назад

    Jay shree shiv shakti jay ambe maa jay

  • @arpitabrahmbhatt9936
    @arpitabrahmbhatt9936 2 месяца назад +1

    Jay madi Amba ma ni jay ho🎉❤😢

  • @chetansinhchauhan4456
    @chetansinhchauhan4456 4 месяца назад +2

    જય નવદુર્ગા મા

  • @MukeshbhaiPadhiyar
    @MukeshbhaiPadhiyar Месяц назад

    Jay ambe. Jay ambe.

  • @kumudbenbhavsar2661
    @kumudbenbhavsar2661 4 месяца назад +1

    જય અંબાજી માતા ❤❤❤

  • @ankurpatel2275
    @ankurpatel2275 8 месяцев назад +2

    જય શ્રી વહેરાય માતાજી

  • @DabhiVISHALbhai-q7t
    @DabhiVISHALbhai-q7t Месяц назад

    🙏 જાય શ્રી અંબે માં 🙏🚩 બાબુભાઇ ઈચ્છા પૂરી કરો

  • @ankurpatel2275
    @ankurpatel2275 2 месяца назад

    જય શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજી

  • @cnkhandar
    @cnkhandar 7 месяцев назад +11

    અતિ સુંદર સ્તુતિ. Jay Ambe. 🙏💐
    થોડી કડી હજુ બાકી છે આમાં.
    થોડી જોડણી સુધારો.. murdani chhe, mrugaani nathi kadach chheli pankti ma.

  • @PravinaVaru-c2y
    @PravinaVaru-c2y 3 месяца назад

    J જય શ્રી રામ 😊❤😊

  • @pinky0parmar
    @pinky0parmar 4 месяца назад +1

    Jay Mata Ji ❤❤❤

  • @GobarbhaiMakwana-ft1lz
    @GobarbhaiMakwana-ft1lz 26 дней назад

    🎉જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🎉

  • @ramilagajjar3993
    @ramilagajjar3993 4 месяца назад +1

    Jay kuldevi chamunda mata ji 🙏🙏

  • @pankajthakkar3906
    @pankajthakkar3906 4 месяца назад +4

    UCHHARAN IS VERY IMPORTANT FOR STRUTE.....JAY MATTAJI JI.....

  • @MukeshSolanki-ys5tw
    @MukeshSolanki-ys5tw 28 дней назад

    Maa vivambhari maa

  • @kartikrajput6605
    @kartikrajput6605 2 месяца назад +3

    Jay shree Ambe maa 🙏🫡

  • @mnubapushukhanandi8852
    @mnubapushukhanandi8852 2 месяца назад +1

    જયસીયારામ મનુબાપુ

  • @JadejaKrushnasinhK
    @JadejaKrushnasinhK 4 месяца назад +1

    🙏🙏🙏Jay Meldi maa🙏🙏🙏

  • @NaniMaa-eb6tn
    @NaniMaa-eb6tn 7 месяцев назад +1

    જય માતાજી❤❤❤❤❤

  • @JayeshPatel-oc8ke
    @JayeshPatel-oc8ke 2 месяца назад

    Jay shree raj rajeswari jagat janani shiv shakti jay ambe maa jay

  • @namangiri9573
    @namangiri9573 4 месяца назад +2

    har har Mahadev ❤❤❤

  • @MparmarParmar-w1y
    @MparmarParmar-w1y 8 месяцев назад +1

    જયમાભગવતી નીકૃપા 🙏🙏🙏🚩🚩

  • @savitabenghori7931
    @savitabenghori7931 Месяц назад

    🙏🙏🙏💐💐🌹💐
    જય અંબે મા 🙏🙏🙏💐🌹💐💐

  • @JayeshPatel-oc8ke
    @JayeshPatel-oc8ke 2 месяца назад

    Bol mari ambe jai jai ambe

  • @nitapatel5111
    @nitapatel5111 3 месяца назад +1

    ❤ Jay Ambe ❤

  • @SudhabnDonda
    @SudhabnDonda 6 месяцев назад +1

    જયમાતાજી

  • @royalgaming-hq1gc
    @royalgaming-hq1gc 4 месяца назад +2

    Jay mata di jay mata di jay mata di jay mata di jay mata

  • @jagdishchandraparekh368
    @jagdishchandraparekh368 3 месяца назад

    🌹💐🙏🙏 JAY SHREE AMBEY MAA 🙏💐🌹❤️❤️❤️

  • @MukeshSolanki-ys5tw
    @MukeshSolanki-ys5tw 4 месяца назад +4

    Maa Laxmi ji maa krupa Karo maa kali mahakali maa ki Jay mataji ki Jay

  • @GhanshyamTHACKER-t8s
    @GhanshyamTHACKER-t8s 27 дней назад

    Jay madi amba ma ni Jay ho Jay mataji cameda

  • @DVishv
    @DVishv 4 месяца назад +1

    Jay 🙏 Mataji

  • @kirtidesai1437
    @kirtidesai1437 10 месяцев назад +9

    Jay mataji ki jai ho 🌹🥥🪔💐🍊🍐🙏🌹🙏🌹 🙏🌹🙏🌹

  • @dalsukhparmar4670
    @dalsukhparmar4670 3 месяца назад +1

    🙏🇮🇳🌹 Jay Mataji 🌹🇮🇳🙏

  • @riyanikunjbhaigosai5342
    @riyanikunjbhaigosai5342 20 дней назад

    Jai ma ambe

  • @MukeshMaheta-m3l
    @MukeshMaheta-m3l 4 месяца назад +4

    જય શ્રી બહુચર માં ભૈરવ દાદા વિર મહારાજ ની કથા પર આધારિત છે અને સિકોતર સધી સીકોતર મેલડી માતાજી ગોગા મહારાજ નાં આશિષ ઉરે ઉરે મલકતી રે બહુચરા

  • @PravinaVaru-c2y
    @PravinaVaru-c2y 3 месяца назад

    J. જય શ્રી કૃષ્ણ 😊❤😊❤❤😊

  • @nalinipanchal1086
    @nalinipanchal1086 6 месяцев назад +2

    Jay maa
    Bhagavatidevi
    Jay durgamataji
    Jay bhavanlmaa
    Jay chamundamaa
    Jay khodiyarmaa
    Jay mahakalimaa

  • @hetpatel2374
    @hetpatel2374 4 месяца назад

    Jay shree mataji

  • @kirtirn6617
    @kirtirn6617 9 месяцев назад +4

    જય અંબે ma❤❤

  • @bansrithaker3811
    @bansrithaker3811 4 месяца назад

    Ambe maa ki jai

  • @MukeshbhaiPadhiyar
    @MukeshbhaiPadhiyar 3 месяца назад

    Jay. Harsad bhavani. Maa

  • @DADUSINGSolanki-b4r
    @DADUSINGSolanki-b4r 4 месяца назад +1

    Jay shree Chamundama. Jay shree Ambema. Jay shree Vahanvatima 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @archanapatel3857
    @archanapatel3857 4 месяца назад

    Jay ambe ma 😊

  • @Amrutadarji-z1f
    @Amrutadarji-z1f 8 месяцев назад

    Jay mataji ❤

  • @bjgnchf
    @bjgnchf 4 месяца назад

    Jay ambe maa

  • @govindkanjibhaiparamar3492
    @govindkanjibhaiparamar3492 3 месяца назад

    Jay mataji, nam:

  • @UnnatiBarot-n8z
    @UnnatiBarot-n8z 4 месяца назад

    Jay maa ambe❤

  • @himmatchauhanhimmatchauhan7619
    @himmatchauhanhimmatchauhan7619 10 месяцев назад +6

    જયમાતાજી

  • @MobailMobail-e9l
    @MobailMobail-e9l 4 месяца назад +2

    Jay. Mataji

  • @MukeshSolanki-ys5tw
    @MukeshSolanki-ys5tw 4 месяца назад +9

    Maa vaishno devi

  • @bhartibenpatel2610
    @bhartibenpatel2610 6 месяцев назад

    Jay mataji 🙏🙏🙏🙏🙏

  • @divyanshuchaubisa7727
    @divyanshuchaubisa7727 4 месяца назад

    Jai mata di🙏🙏🙏

  • @amrutprajapati5368
    @amrutprajapati5368 6 месяцев назад

    Jay Maa Jagatjanni jagdamba 🙏🙏👏

  • @ketkivora6107
    @ketkivora6107 2 месяца назад

    Jay ma

  • @ankurpatel2275
    @ankurpatel2275 2 месяца назад +2

    જય શ્રી મેલડી માતાજી

  • @ankurpatel2275
    @ankurpatel2275 26 дней назад


    જય શ્રી અંબાજી માતાજી
    જય માતાજી

  • @PravinaVaru-c2y
    @PravinaVaru-c2y 2 месяца назад

    જય શ્રી સ્વામિનારાયણ 😊🎉❤😊🎉❤

  • @rahulsolanki-nl5vp
    @rahulsolanki-nl5vp 17 дней назад

    Jay shree bhagviti maa🙏🏻🙏🏻

  • @MAHESHBHAIZALA-u8r
    @MAHESHBHAIZALA-u8r 3 месяца назад

    માં આધ્યા શક્તિ માતાજી ના ચરણો માં વંદન

  • @राष्ट्रचेतना-च6ध

    જય જગદંબે🙏

  • @RajuPargi-d2e
    @RajuPargi-d2e Месяц назад

    જય શ્રી અંબે માં 🌹🥥🪔💐

  • @rahulsolanki-nl5vp
    @rahulsolanki-nl5vp Месяц назад

    Jay maa bhagvati🙏🏻🙏🏻

  • @varmorachamanbhai8327
    @varmorachamanbhai8327 8 месяцев назад +6

    🌹🙏 જય શ્રી અંબે માં 🙏🌹🚩

  • @JayeshPatel-oc8ke
    @JayeshPatel-oc8ke 2 месяца назад

    Jay maa jagat janani shiv shakti maa jay ambe maa jay