અમે તો ગરીબ ભાઈ કહીએ છીએ કે દેશ આઝાદ થયો જ નથી ચોર નેતા ડાકુ આંતકવાદીઓને આ દેશ ઉપર કબજો કરી લીધો છે અને ન્યાય આપતા નથી બોલો વર્ષોથી આ લુટે છે ગરીબોને દેશને સમાજને બધાયને અને સાધુ ને બાવા ને ભગવાનને તો શું અમારે લુટવા માટે જ મત આપવાનો છે એ પણ જણાવજો ન્યાય આપતા નથી કોઈ જીહાદ વો પોતે પોતાની રીતે ન્યાય કરે છે અને આ સાધુ સમાજ બધોય તંત્ર પાસે ન્યાય લેવા જાય છે બોલો અને આપણે ચુંટેલા નેતાઓ બંગાળમાં બહેન દીકરીઓને પણ ઉઠાવી જાય બોલો આ છે લોકતંત્ર આવા રાક્ષસોનું આવા અંતકવાદી નો હવે કરવું શું ગોળી મારવી જોઈએ કે એનો ન્યાય શું કહે છે ભાઈ
આશ્રમમાં વારા જેના સેવકોને લાગે છે કહેતા હોય કે તમે ચોરી કરો ને અમારા ખીચા ભરો એટલે જ આશ્રમ મોટા થયા લોકતંત્રમાં કારણ કે નેતાઓ પગે લાગવા આશ્રમમાં જ આવે છે આજ લુટેરા છે તમે લોકો કેમ ભાઈ કોઈ કહેતા નથી તમે ચોર છો ડાકુ છે લુટેરા છે ગરીબોને લૂંટો દેશ ને લૂંટો છે બોલો અમે કહીએ છીએ ગેર કાનૂની ધંધા બધા ચાલે છે આ દેશમાં આની જવાબદારી લેતા નથી નેતા ગરીબોને લૂટવાની જવાબદારી લે છે સોગંદનામાં કરાવે છે ગરીબોને મજૂરો ને દેશભક્તો તમે છો એના 500 રૂપિયા ના બોલો કોપરેટર થી માંડીને સાંસદ તક બેઈમાન ફિર ભી મેરે આદેશ માં ને જય હો ભારત માતા કી જય હો એકે જો કોપરેટર થી માંડીને સંસદ સુધી જો કોઈએ લૂટો ના હોય ગરીબ ને અને દેશને તો આમાં જણાવજો કે આ ભાઈ છે કોયલ લૂટો નથી
🎉🎉mantranad🎉🎉
Jay hoo🙏
જય ગીરનારી
જય દ્વારકાધીશ
Wah bapu wah .......bov saras jvab aapya
good
Jey krisna
મહેશગીરી બાપુ નો આશ્રમ કઈ જગ્યા એ આવેલ છે ભગવાન
Bhavnath ma agni akhada ni baju ma annxetra chhe ane Bhesan taluka na ranpur gam e Aashram chhe
Girnar kamdalkund ane bhutanath Mahadev junagadh
વધારે પડતાં પ્રશ્નો રાજકીય હતા girnar ma આધ્યાત્મિક વાતો વધારે કરવાની હોય. મહારાજનું જ્ઞાન વધારે છે.
Om namo narayana 🙏🚩
Jay murlidhar
Jay mataji
ૐ નમો નારાયણ
Mahant shree maheshgiri ak power full sant se je atyare amuk loko giranar upar kabjo karava mange teni same khub mahenat thi lade
વાહ ભાઈ સરસ
જય નારાયણ
🙏🙏🙏
Atyar na shanto shadhu mota bhage niramayi nhi pan vaybhav vadi se jenahi shmaj mate nuksan ketlak sara shada pan sr
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન
ૐ નમો: નારાયણ જય ગિરનારી
Jay girnari
અમે તો ગરીબ ભાઈ કહીએ છીએ કે દેશ આઝાદ થયો જ નથી ચોર નેતા ડાકુ આંતકવાદીઓને આ દેશ ઉપર કબજો કરી લીધો છે અને ન્યાય આપતા નથી બોલો વર્ષોથી આ લુટે છે ગરીબોને દેશને સમાજને બધાયને અને સાધુ ને બાવા ને ભગવાનને તો શું અમારે લુટવા માટે જ મત આપવાનો છે એ પણ જણાવજો ન્યાય આપતા નથી કોઈ જીહાદ વો પોતે પોતાની રીતે ન્યાય કરે છે અને આ સાધુ સમાજ બધોય તંત્ર પાસે ન્યાય લેવા જાય છે બોલો અને આપણે ચુંટેલા નેતાઓ બંગાળમાં બહેન દીકરીઓને પણ ઉઠાવી જાય બોલો આ છે લોકતંત્ર આવા રાક્ષસોનું આવા અંતકવાદી નો હવે કરવું શું ગોળી મારવી જોઈએ કે એનો ન્યાય શું કહે છે ભાઈ
આશ્રમમાં વારા જેના સેવકોને લાગે છે કહેતા હોય કે તમે ચોરી કરો ને અમારા ખીચા ભરો એટલે જ આશ્રમ મોટા થયા લોકતંત્રમાં કારણ કે નેતાઓ પગે લાગવા આશ્રમમાં જ આવે છે આજ લુટેરા છે તમે લોકો કેમ ભાઈ કોઈ કહેતા નથી તમે ચોર છો ડાકુ છે લુટેરા છે ગરીબોને લૂંટો દેશ ને લૂંટો છે બોલો અમે કહીએ છીએ ગેર કાનૂની ધંધા બધા ચાલે છે આ દેશમાં આની જવાબદારી લેતા નથી નેતા ગરીબોને લૂટવાની જવાબદારી લે છે સોગંદનામાં કરાવે છે ગરીબોને મજૂરો ને દેશભક્તો તમે છો એના 500 રૂપિયા ના બોલો કોપરેટર થી માંડીને સાંસદ તક બેઈમાન ફિર ભી મેરે આદેશ માં ને જય હો ભારત માતા કી જય હો એકે જો કોપરેટર થી માંડીને સંસદ સુધી જો કોઈએ લૂટો ના હોય ગરીબ ને અને દેશને તો આમાં જણાવજો કે આ ભાઈ છે કોયલ લૂટો નથી
Aa maheshgiri bapu se ani pache badhi javab se tame yogyo vat muko javab malse
સંત આપણે લુટી અટાણે આપણે વોટ આપીએ એ નેતા લુટે આ કોઈ ન્યાય આપતા નથી બધા અમે તો ભાઈ લૂટવા માટે જ વોટ આપીએ છીએ હો ભાઈ
Sant koi day lute ny
જય ગિરનારી