વઢવાણ । સૌરાષ્ટ્ર । ગુજરાત । HAWA MAHAL । વઢવાણી મરચાં સિવાય બધું જ જોવા મળ્યું !

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • વઢવાણ રજવાડું બ્રિટિશ શાસન દરમિયાન ગુજરાતમાં આવેલું એક રજવાડું હતું.
    ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું વઢવાણ શહેર તેનું પાટનગર હતું.
    તેના છેલ્લાં શાસકે ભારતીય સંઘ સાથે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ ભારતમાં ભળી જવા માટે સંધિ કરી હતી.
    વઢવાણની સ્થાપના આશરે ૧૬૩૦માં થઇ હતી.
    તે ૧૮૦૭માં બ્રિટિશ શાસનની હેઠળ આવ્યું. વઢવાણ પર ઝાલા વંશના રાજપૂતો રાજ્ય કરતા હતા. રાજ્યના રાજવીઓને 'ઠાકોર સાહેબ' કહેવાતા હતા. અમે ગયા રવિવારે વઢવાણ ના જાજરમાન મહેલ અને માધા વાવ જોવા પહોંચ્યા હતા ! અહીં નો ઈતિહાસ રોચક અને રસપ્રદ રહેલો છે.
    Gadgets : ‪@Apple‬ ‪@AppleIndia‬ ‪@GoPro‬ ‪@DJI‬
    Music : ‪@artlist_io‬
    Partner : ‪@meghdhanush8018‬
    #gujarattourism #wadhwan #saurashtranews #kathiyawadi #zalawad
    #surendranagar #travelvlog #travelblog #djidrone #goproindia #goprohero12
    #historicalmonument #heritage #worldheritage #gujrattravel #canonphotography
    #history #historyofindia #incredibleindia ‪@Gujarattouristguide‬ ‪@GujaratTourismVideos‬ #gujarativlog #gujaratinews #gujaratsamachar #gujaratistatus

Комментарии • 81

  • @afjaljargela4048
    @afjaljargela4048 Месяц назад +1

    Khub saras Vah 👌

  • @solankiyogendrabhai1139
    @solankiyogendrabhai1139 18 дней назад +2

    Awesome 👍

  • @the.ketan.parmar.0448
    @the.ketan.parmar.0448 Месяц назад +4

    હજુ પણ ઘણું છે અમારા વઢવાણ માં ❤ તમે જેટલુ બતાવીયુ એટલું બવઝ ગમીયુ ❤

  • @amirajpatel6281
    @amirajpatel6281 Месяц назад +3

    Life... Ma Paheli Vaar Joyu Vadhawan. ❤️🌳🌹👌

  • @user-nm4vj4yc8m
    @user-nm4vj4yc8m Месяц назад +1

    Khhub saras...👌💕🙏🚩👌

  • @namratabhavsar50
    @namratabhavsar50 Месяц назад +3

    અદ્ભૂત

  • @jignavaria266
    @jignavaria266 Месяц назад +2

    Just wow…. Very beautiful place. Thank you for informative video👍

  • @shahkashmira6060
    @shahkashmira6060 Месяц назад +1

    Superb sir

  • @OnlyTtuth
    @OnlyTtuth Месяц назад +1

    Jay Swaminarayan bhagvan

  • @chimanbhaipatel4890
    @chimanbhaipatel4890 Месяц назад +5

    વઢવાણાની તમામ પ્રાચીન રચનાઓ રચનાઓનો ઇતિહાસ સાંભળી તેમજ વિડીયોમાં જોઈને ખરેખર આજના જેવી ટેક્નોલોજી ન હોવા છતાંય ખૂબ સરસ સ્થાનોની રચનાઓ કરેલ છે.વઢવાણનો
    ઇતિહાસ પણ ભારોભાર ભરેલ છે.
    ધન્યવાદ

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @_brij_vlogs_
    @_brij_vlogs_ Месяц назад +4

    મસ્ત વિડિયો છે ..
    ખુબજ મજા આવે છે...
    નવું નવું બતાવો છો એ....
    તમે બતાવો અમે જોવા અને જાણવા તત્પર છે સર....❤❤❤❤

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад

      જરૂર , જોતા રહેજો ❤

  • @anilkhanpara7547
    @anilkhanpara7547 Месяц назад +3

    મજા આવી. 👌👍

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад +1

      Keep watching
      & thank you very much 🙏🏼

  • @dhimantbhensjalia5032
    @dhimantbhensjalia5032 Месяц назад +1

    વઢવાણનું સ્વામિનારાયણ મંદિર એ પ્રાચીન નર-નારાયણ મંદિર છે.

  • @yagnikmaheta6270
    @yagnikmaheta6270 Месяц назад +3

    નમસ્કાર યજ્ઞેશભાઇ 🙏

  • @kbdesai6875
    @kbdesai6875 Месяц назад +2

    Thanks.

  • @pranavshah825
    @pranavshah825 Месяц назад +4

    વઢવાણ મા જૈન દેરાસર અને
    શ્રીમદ રાજચંદ્ર વગર વિડીયો
    અધુરો કહેવાય.

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад

      ફરી આવીશું 👍🏼

  • @chetanthakkar4144
    @chetanthakkar4144 Месяц назад +1

    I am very happy to watch vadhvaan village
    I have made a documentry film on vadhvaan

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад

      that’s very surprising to know 🙏🏼

  • @DEVANGVYAS-k8y
    @DEVANGVYAS-k8y Месяц назад +2

    ભારત સરકાર કહેા કે ગુજરાત સરકાર જે આપણી રાષ્ટ્રીય ધરોહર હોય તેની જાળવણી પાછળ ખૂબ જ ઉદાસીન છે.
    બહુ જ સુંદર વિડીયો સર.
    🇮🇳જય હિંદ🇮🇳
    જય જય ગરવી ગુજરાત…🇮🇳

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад +1

      એવું જ છે , બાકી પ્રવાસ ના સ્થળો તો નાના નાના બહુ જ છે. અમારી નજરે ગુજરાત જોતા રહેજો

    • @DEVANGVYAS-k8y
      @DEVANGVYAS-k8y Месяц назад

      @@YagneshSuthar હા સર ચોક્કસ 👍🏻

  • @dimpalpatel-ih7lm
    @dimpalpatel-ih7lm Месяц назад +8

    થેક્યું સર , એવું આબેહૂબ વર્ણન કરો છો કે એમ લાગે કે પણ તમારી સાથે સાથે ફરવા ગયા હોય. ખૂબ જ અસરકારક ભાષા શૈલી અને સાદી સરળ રીતે આપ દરેક સ્થળને વર્ણવો છો. એક ડૉક્ટરની કલમ પણ આવી પ્રસંનીય હોય છે. ખરેખર અદભૂત.

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад

      આપનો ખૂબ ખૂબ આભાર 🙏🏼
      જોતા રહેજો 👍🏼

  • @chimanbhaipatel4890
    @chimanbhaipatel4890 Месяц назад +1

    Very nice video about Vadhhavan.
    Lots of awareness about old history.

  • @fakharuddinbhatti8982
    @fakharuddinbhatti8982 20 дней назад +1

    waah. . saheb. . tamara video thaki ketlu badhu jaanva ane jova made che. . tamaro khub khub aabhar. . .(ane pela chhokra e shot sachhe jmast marelo)

  • @shahkashmira6060
    @shahkashmira6060 Месяц назад

    👌👌👌👌👌

  • @heritagemusafir
    @heritagemusafir Месяц назад +2

    Surendranagar jiila nu hadala Darbargadh upar video banavjo.

  • @ghnshyamsinhzala5519
    @ghnshyamsinhzala5519 Месяц назад

    Saras.

  • @kanubhaimewada9556
    @kanubhaimewada9556 Месяц назад +2

    ખૂબ ખૂબ સરસ વિડિયો છે. મરચાં ક્યાં થાય છે..કેમ ના પડ્યું ...

  • @naishadhjani9487
    @naishadhjani9487 Месяц назад +1

    ખૂબ જ સરસ વર્ણન કર્યું છે, વઢવાણ એ પ્રાચીન સમયમાં વર્ધમાનપુર તરીકે ઓળખાતું હતું જૈન ધર્મના આગમો માં તેનો ઉલ્લેખ છે, હવે કોઈક બીજી સરસ અજાણી જગ્યા વિશે જણાવજો

  • @kanzariyahardik4661
    @kanzariyahardik4661 Месяц назад +3

    મજા આવી ને મારા વઢવાણ માં સોરી હોં ઈન્ટરીયુ આપી નો શકીયો

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад +2

      પણ મિત્રો ને બતાવજો તો એ તમારા ઈન્ટરવ્યું બરાબર જ થઈ જશે 😁🥸

  • @sonalmistrysonal9032
    @sonalmistrysonal9032 Месяц назад +1

    Bhu mast che.

  • @KiritJadavVlogs
    @KiritJadavVlogs Месяц назад +3

    જોરદાર વિડિયો છે અમારા વિડિયો પણ જોજો સર...,

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад +1

      જરુર 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @pathanspkhan7521
    @pathanspkhan7521 Месяц назад +1

    Naiccc.... sultan ❤❤❤ sir best

  • @pareshpatel1276
    @pareshpatel1276 Месяц назад +3

    વઠવાણ પેહલિ વાર તમારા વિડિયો દૃરા જોયુ

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 Месяц назад +1

    Good wishes 😊 journey mate

  • @chhayasoni5496
    @chhayasoni5496 Месяц назад +1

    Amaru vagheshvari ma nu mandir pan jovalalak 6 tame miss karyu

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад

      Yes , missed due to time & too much humidity

  • @Fireddoctor
    @Fireddoctor Месяц назад +1

    👌🏻👌🏻

  • @kiritjadav8119
    @kiritjadav8119 Месяц назад +1

    Superb video

  • @kenagajjarvlogs7324
    @kenagajjarvlogs7324 Месяц назад +1

    sir make a team and do restoration of beautiful places of gujarat, which people are unaware of.
    that will be great

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад +1

      we can make them aware but restoration is a huge task madam
      thank you very much
      will keep exploring places consistently

  • @dineshchess9658
    @dineshchess9658 Месяц назад +1

    સાહેબ, વઢવાન માં હું નાનપણ માં ખુબ ફર્યો છું . તમે જૂની યાદો તાજી કરાવી દીધી. હાલ મોરબી રહું છું. મોરબી પણ પુરાણી નગરી છે. ત્યાં પણ ક્યારેક પધારજો 😅 વિડીઓ ખુબ ગમ્યો. ❤

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад +1

      ખૂબ ખૂબ આભાર 🙏🏼 જરૂર મોરબી નો પ્લાન કરીશું

  • @amirajpatel6281
    @amirajpatel6281 Месяц назад +2

    Baju... Ma Lakhtar Ane... Teno Killo... Fort Bahu Jova Jevo Che. ❤️🌳🌹👌

  • @RupsArtandCraft
    @RupsArtandCraft Месяц назад +1

    Nicely explained 👌

  • @sanjayami7575
    @sanjayami7575 Месяц назад +1

    Nice

  • @amanshah6489
    @amanshah6489 Месяц назад +1

    Wonderful... sir
    I am your very new Subscriber just 1 month
    but love your way of explanation
    by the way તમે kyana, I am from Nadiad ❤❤

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад +1

      Borsad
      thank you very much for watching my vlogs , trying to improve day by day

    • @heritagemusafir
      @heritagemusafir Месяц назад

      Bochasan​ Swaminarayan Mandir visit karjo @@YagneshSuthar

  • @amirajpatel6281
    @amirajpatel6281 Месяц назад

    Chokara... Ne Sathe Laine... Farava Vinanti. 😊❤️🌳🌹

  • @padmaraval9651
    @padmaraval9651 Месяц назад +1

    ,,🙏🙏

  • @vishalshah7929
    @vishalshah7929 Месяц назад +1

    Nice orignal name is vardhman puri(jain bhagvan mahavir) apbhransh thai ne wadhvan thayu ..

  • @vishalmakwana5498
    @vishalmakwana5498 Месяц назад +1

    આવો સરખેજ ના રોઝા જોવા.

  • @bapujidashrathbhaipatel
    @bapujidashrathbhaipatel Месяц назад +1

    Very nice ❤😊, if put hindi voice over for 140cr indian it will be great for ur channel... even your gujarati is super duper 😊... thanks dear❤

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад

      Gujarati માટે જ છે આ

  • @neelamparmar8152
    @neelamparmar8152 Месяц назад +1

    Aavi incredible vastu,ane aapdi Central government,ke state government,koi dyan nathi detu, Shu aavi vastu fari banshe? Aaj vastu jo videsh ma hot to loko moti moti fees daine jowa jat,

  • @Yummy_food_with_mummy
    @Yummy_food_with_mummy Месяц назад +1

    વઢવાણમાં લાલજી મહારાજ નું મંદિર પણ છે તયાજો

    • @arvindoad3542
      @arvindoad3542 27 дней назад

      એ તો સાયલા મા સે

    • @arvindoad3542
      @arvindoad3542 27 дней назад

      મહેલ ની કોઈ જાળવણી લાગતી નથી આવી એતિહાસિક જગ્યા ને પુરાતત્વ વિભાગે ધ્યાન દોરવું જોઈએ

  • @arvindoad3542
    @arvindoad3542 27 дней назад +1

    સ્વામિનારાયણ મંદિર ની સ્થાપના જો 1961મા થઈ હતી તો સ્વામિનારાયણ ભગવાન તો 1800ની સાલ મા હતા તો 1961 મા કઈ રીતે આવ્યા હસે સમજાય એવું બોલો

    • @YagneshSuthar
      @YagneshSuthar  26 дней назад

      આનું નિર્માણ સંવત ૧૯૬૧ માં થયેલું , જણાવેલું જ છે કે આચાર્ય કુંજવિહારી દાસે કરાવેલું

  • @OnlyTtuth
    @OnlyTtuth Месяц назад

    Gojari vav kahevay aato

  • @RAPTORRIDERchannel
    @RAPTORRIDERchannel Месяц назад +1

    સર મારે ટ્રાવેલિંગ કરવું છે
    પણ મને કંઈ ખબર પડતી નથી મારે પણ એક યૂટ્યુબ ચેનલ છે
    તમે મારો વિડીયો જોવો અને મારી શું કરવું શલાહ આપો

  • @rajeshbhai2241
    @rajeshbhai2241 Месяц назад

    Aajna.bhajpaio.prajnu.khun.11.years.thi.chuse.chhe.praja.a.modine.nakari.didho.pan.utarvanu.naam.leto.nathi

  • @drgaurang
    @drgaurang Месяц назад +2

    ખુબ જ મજા આવે છે તમારા વિડિયો ની રાહ જોઇએ છે....જો શક્ય હોય તો google location આપો જેથી અમને સ્થળો ની મુલાકાત લેવામાં સરળતા રહે...આભાર

    • @YagneshSuthar
      @YagneshSuthar  Месяц назад

      Let me check technically it’s possible or not in video 👍🏼