😍વાહ....અદભૂત.. હાલ સુધી તો સંતરામપુર નું નામ આપણી ST બસો પર જ વાંચ્યું હતું... આજે ખરેખર તમારો Video જોઈને આશ્ચર્ય થયું કે સંતરામપુર તો કુદરત ના ખોળામાં રમતું એક બાળક જેવું લાગે છે.. પહાડો, ચોમાસાની લીલોતરી, સૌથી ઊંચી ટેકરી પર ભલે ખંડેર દેખાય પણ હજુ પણ એની ભવ્યતા ભારોભાર છલકાઈ છે એવો રાજાશાહી મહેલ અને એનો ઈતિહાસ અને ખાસ કરીને Video માં સૌથી વધુ મને ગમ્યું હોય તો Top Hill પરથી જે Scene capture કર્યો છે જેમાં મામી એક મોટા પત્થર પર બેઠેલા છે એ કોઈ Hollywood movie ના Scene ને પણ પાણી ભરાવી દે એવી રીતે Cinematographed કર્યું છે... આપણા ગુજરાતનું સંતરામપુર આટલું સુંદર છે એવું આપના Drone Views થી અને Eye Lense થી પહેલી વાર ખબર પડી અને હા હું પણ માનું છું કે દિવ દમણ જેવા સ્થળો કરતા આટલા અદભૂત શહેર નો પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકાસ થવો જોઈએ...!!! હા હું એટલું પણ ચોક્કસથી કહી શકું કે જેવી રીતે અમુક ફિલ્મો Class (Aesthetic People) અને અમુક Mass Audience માટે હોય છે એ જ રીતે સંતરામપુર એ Class Travellers માટે છે...Video જોઈને તો મને તો મન થઈ જ ગયું છે કે ચોમાસામાં આ જગ્યાએ એક વાર તો જવું જ છે....Salute મામુ for this cinematic-picturesque VLOG of unexplored SANTRAMPUR...!!!!❤
ખરેખર આ એક સરાહનીય કામગીરી છે... આજનાં આ ઝડપી સમય માં આ બધું વિસરાતુ જઈ રહ્યું છે તેમાં તમારો આ વીડિયો જોઈ મન પ્રફુલ્લિત થઈ ગયું..... ભાવ થી યજ્ઞેશભાઈ આપને જય શ્રી કૃષ્ણ
Nicely captured video , Yagneshbhai. Drone photography also made it most amazing which ordinary visitor would hardly see otherwise. And most interesting part your brief comments , sitar as a background music and perfectly blend ( monsoon - mahi sagar and maharaja of santrampur ) video.
સાહેબ આપ પહોંચી ગયા ખૂબ જુના ઇતિહાસ દબાવવામાં જે તમે સંતરામપુર નામથી આવ્યા એનું નામ રામપુર હતું અને એ રામલી ભીલણ પરથી પડેલ છે સંતરામપુર સૂત નામનો ભીલ હતું એટલે સંતરામપુર પડ્યું સાચું છે પણ કડવું છે સંતના રસ્તા પાળીયો સાક્ષી છે
😍વાહ....અદભૂત.. હાલ સુધી તો સંતરામપુર નું નામ આપણી ST બસો પર જ વાંચ્યું હતું... આજે ખરેખર તમારો Video જોઈને આશ્ચર્ય થયું કે સંતરામપુર તો કુદરત ના ખોળામાં રમતું એક બાળક જેવું લાગે છે.. પહાડો, ચોમાસાની લીલોતરી, સૌથી ઊંચી ટેકરી પર ભલે ખંડેર દેખાય પણ હજુ પણ એની ભવ્યતા ભારોભાર છલકાઈ છે એવો રાજાશાહી મહેલ અને એનો ઈતિહાસ અને ખાસ કરીને Video માં સૌથી વધુ મને ગમ્યું હોય તો Top Hill પરથી જે Scene capture કર્યો છે જેમાં મામી એક મોટા પત્થર પર બેઠેલા છે એ કોઈ Hollywood movie ના Scene ને પણ પાણી ભરાવી દે એવી રીતે Cinematographed કર્યું છે... આપણા ગુજરાતનું સંતરામપુર આટલું સુંદર છે એવું આપના Drone Views થી અને Eye Lense થી પહેલી વાર ખબર પડી અને હા હું પણ માનું છું કે દિવ દમણ જેવા સ્થળો કરતા આટલા અદભૂત શહેર નો પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકાસ થવો જોઈએ...!!! હા હું એટલું પણ ચોક્કસથી કહી શકું કે જેવી રીતે અમુક ફિલ્મો Class (Aesthetic People) અને અમુક Mass Audience માટે હોય છે એ જ રીતે સંતરામપુર એ Class Travellers માટે છે...Video જોઈને તો મને તો મન થઈ જ ગયું છે કે ચોમાસામાં આ જગ્યાએ એક વાર તો જવું જ છે....Salute મામુ for this cinematic-picturesque VLOG of unexplored SANTRAMPUR...!!!!❤
Parmar rajput ki sant riyasat h or mahel bhi 🙌❤️
ખૂબ સરસ મહેતી આપો છો ધન્ય છે ભાઈ તમારો
ખુબ જ સુંદર અને ખુબ ખુબ શુભેચ્છાઓ...
Yes....amazing nature seen from palace...Santrampur is realy a historical place ..તેનો પર્યટન સ્થળ તરીકે વિકાસ કરી નિગમ આવક મેળવી શકે છે.
સાચી વાત છે , પણ મહેલ પર્સનલ છે
અદૃભુત સૌંદર્ય છે
Santrampur is a hidden gem. I wish rajvi family of santrampur preserve and maintain such wonderful premises of their legacy!
Superb Sir;
It's Really Very Interested Seen & Talk for Santrampur👌👏🙏
જય, મહિસાગર,મૈયા
Thank You... For Show Unique... Places. ❤️🌳🌹
Amazing! Breathtaking view of Mahisagar 😍
We're from santrampur. Nice video.
Vah bhai vah aapna santrampur taluka ni moj lunawada kadana dem, panam dem jay mataji jay johar jay aadivasi ni moj
ખરેખર આ એક સરાહનીય કામગીરી છે... આજનાં આ ઝડપી સમય માં આ બધું વિસરાતુ જઈ રહ્યું છે તેમાં તમારો આ વીડિયો જોઈ મન પ્રફુલ્લિત થઈ ગયું.....
ભાવ થી યજ્ઞેશભાઈ આપને જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ નિલેશભાઈ
મિત્રો ને પણ ચેનલ ફોલો કરાવો
ઉપરાંત આ વિડીયો પણ બતાવો
વિસરાતી જતી વિરાસત ની સુંદર રજૂઆત સુંદર હિ સુંદર
ખુબ સરસ
Really commendable 👏👏
સાચી વાત છે તમારી આભાર જય જોહાર
Beautiful 😊
ખુબજ સરસ
Jay Ho Maa Harshidhi
Nice 👍 post Sir ji
Thank you for a very beautiful video. Also your style of narration made it interesting.
Very nice video❤❤ thank you sir
Ha maru santrampur ❤❤❤
Beck ground music bahu j saras rakhyu chhe and vlog to always saras j hoy chhe tamaro khub saras yagnesh bhai
Wel come સર સંતરામપુર❤❤
Welcome to santrampur❤❤❤🙏
કડાણા સંતરામપુર મે જોયા છે ..યાદ આવી ગઇ
સુપરહીટ નરેન્દ્ર દેસાઈ. જામરા તા. માણસા. જી. ગાંધીનગર. ગુજરાત
So Beautiful drone shots sir 🙌
Thank you for showing the view of our Town from above
thank you very much 🙏🏼
please share it with other people of Santram Pur
@@dipu910Sure sir, i already did it. BTW I'm Rohan's jigri yaar
💫
વાહ અદભુત
Khub saras batavata raho aava video🎉🎉 please band na karta bav j saras. From Mumbai
Very very nice video sir 👍🙏
Nice place govt should develope
હમારા કડાણા માં આવવાબદલ ધન્યવાદ 🎉
Khub saras mahel che ame mahisagar hova chata nathi joyo thank you sir
જોઈ આવજો
અમે અહીંના જ છીએ છતાં આ ભવ્ય નજારાને આપના થકી જોયો... ખુબ ખુબ આભાર ભાઇ ❤❤❤❤❤
હા મારું સંતરામપુર... રૂડું ને રૂપાળું....
Nicely captured video , Yagneshbhai. Drone photography also made it most amazing which ordinary visitor would hardly see otherwise. And most interesting part your brief comments , sitar as a background music and perfectly blend ( monsoon - mahi sagar and maharaja of santrampur ) video.
Thank you very much for your kind words & perfect compliments 🙏🏼🙏🏼
Koi vaarasdaar saachavta nathi aa mahel ne..?
Aap no vdo superb..as always..👌🙏🌹🌺🚩💕🌷
Chale che Bhai hotel che heritage talav ma😅😅😅 aa khander che only
અતિયારે પરમ દીતીય સિંહજી ને મહેલ ને સાચવો જોઈએ, સફાઈ કામ અને લોકો પ્રવાસ નિહાલે માટે xMLa પરમ દિત્ય સિંહજી સમાર કામ કરાવો 🙏
ખુબ સુંદર
સંતરામપુર ની રમણીયતા વિશે સાંભળ્યું હતું આજે તમે બતાવ્યું હવે અમે ત્યાં જવાની યોજના બનાવીશું થેન્ક્યુ આભાર
જરૂર જજો , ખાસ તો ચોમાસા માં
Khub saras ❤❤❤
ખુબ સરસ ❤
From Santrampur❤❤
Our native kadana❤
. ખુબ સરસ મજાની વાત છે હું સંતરામપુર તાલુકાના મોકલાયા ગામ નોછુ અમારા રાજા ના મહેલ ની મુલાકાત લદી
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
સરસ વિડિયો બનાવ્યો છે . આવા બીજા વિડિયો પણ બનાવો .
Welcome to our santrampur
Jay
Johar
AMAZING VIDEO
Welcome 🤗 sir me santrampur thi chu
સાહેબ આપ પહોંચી ગયા ખૂબ જુના ઇતિહાસ દબાવવામાં જે તમે સંતરામપુર નામથી આવ્યા એનું નામ રામપુર હતું અને એ રામલી ભીલણ પરથી પડેલ છે સંતરામપુર સૂત નામનો ભીલ હતું એટલે સંતરામપુર પડ્યું સાચું છે પણ કડવું છે સંતના રસ્તા પાળીયો સાક્ષી છે
ખૂબ સરસ.. A એક પ્રવાસન સ્થળ તરીકે વિકસે એવુ હતું.. પણ 😢😢
સુંદર...
મહેલ ની દેખભાળ જરૂરી છે
વાહ ખૂબ સરસ
Ha maru kadana
જય, હષૅદભવાની
સુંદર
Thenkyu sir Ava video banavata raho
Nice 👍👍🙏🙏🙏
ખુબ સરસ વલોગ સાહેબ
આભાર
very good sir
Sant Namna Bhile satrampur ni sthapana kari hati
Hu Sant rampur no 6u ame tyaj mota taya ne ame nana hata tyra raj mahel na top ma sneaks ( nasto) karta hata tamaro video joi ne juni yad avi gai
આભાર તમને ગમ્યું અને તમારી યાદો તાજી કરવા માં અમે નિમિત બન્યા
Good work
Thanks
Nice 🎉🎉
સરસ
વલસાડ dharampur ma pan che aava bandh Mahel..
My village ❤️
Jay johar
ganu saras saheb
Nice video 📸
Nice❤
JORDAR
मै हिन्दी भाषी हूँ परन्तु आपकी सारी बाते बहुत अच्छे से समझ पाता हूं क्योंकी आपकी भाषा शेली अच्छी है
Thank you very much 🍁
Mara gam anandpuri thi 25 km dur che ❤
Nice !
Mahisagar Na Khanpur Taluka ma avel Kaleshvari pauranik sthan che jya Sasu wav ane Vahu ni wav , Bheem chori , purana mahadev temple, kund vagere che jeni mulakat karjo maza avse
Will keep it in mind 👍🏼
જય જોહાર
Best
યજ્ઞેશભાઈ. આપની સાથે યુટયુબ પ્રવાસ કરાવવા માટે આભાર...
Good
Ha maru mahisagar gj35 johar
NICE VIDIO AAP WHRE IS LIVE BRO
ભાઈ રાજમહેલ માં પહેલા
પીટીસી કોલેજ હતી.
બે વર્ષ મઝા આવી.
જણાવવા બદલ આભાર 🙏🏼🙏🏼🙏🏼
❤❤❤
Nice 👍
Very good😅😅😅
My netaive kadana
Make a video on Ilol Darbargadh (Sabarkantha).
જરૂર
Amaru Santarampur
Nice 🙂
saheb biwi aur gangster 2 (2013) movie na amuk scene ahiya shoot thaya hata ...a mahal ma
Pachad ek shiv mandir che jyare pani oxhu hoy tyare e arvalli mathi dekhay
Ohh , nice to know it
Saheb bibi our gangster movie suting aa mahel ma thayel chhe
Ha , bahu saras scene hata
Video khub j expertise sense thi banavyo. Videography na expert ho tevu lagyu. Khub j fine video. Congratulations 🎉
Thank you very much 🙏🏼
આવી અવશેષો જળવવી જોઈએ
👍🏼👍🏼
તમારા વિડિયો સરસ હોય છે. કડાણા ડેમ મે જોયેલો છે. મારે પરમિશન લેવી નોતી પડી.
તમારા ઘરથી પાટણ કેટલું દુર છે એ ખબર નથી પણ તે જોવાલાયક સ્થળ તરીકે સારૂં છે એવું મારૂં માનવું છે.
પ્લાન માં છે , જરુર જઈશું
Devabhai
SARKAR ADHIN LAI A MAHEL NU RINOVATION KARVU JOI ANE PARYATAN MA VISAVU JOIYE
Jo purtva khata e virasato ne jalavyu haut tau aavi halat na rahet
💯