Right. એના માટે બહાર ખુલ્લામાં નીકળી ને વિરોધ કરવો પડે..છાસ લેવા જવું ને દોણી સંતાડવી.. એવું નહીં થાય.. કોમેન્ટ લખવાથી ફરજ પુરી થાય એવું નથી.. ખુલ્લાં પડી ને વિરોધ કરો, સહકાર આપો, સમય આપો તો જ... બાકી કોમેન્ટ લખવાથી કોઈ ફરક પડતો નથી
Good work sir .. ચૈતરભાઈ તમારો ખુબ ખુબ આભાર અભિનંદન.. તમે પબ્લિક ના હિત માટે આવી જ રીતે લડતાં રહે,અને આવિ જ રીતે કામ કરવાની શક્તિ પ્રદાન કરે એવી ભગવાન બિરસામુડા ને પ્રાર્થના .. જય જોહાર... જય ક્ષત્રિય સમાજ...,🙏
જબરજસ્ત આદિવાસી શેર. 💪💪💪💪💪 જય જોહાર આખો નર્મદા જિલ્લો તમારી સાથે. થોડા ગણ્યા ગાંઠ્યા. અમુક વગરના લોટા જ તમારી સાથે નઈ હોય બાકી ખરો આદિવાસી તમારી સાથે જ છે.
kitna achhe se bolte ho.... vasava sir... har sentence me Bhav purvak ijjat ke sath etni achhi rajuaat kiya he..... dil jit liya.... vasava sir..aapne... agar fir bhi koi nahi sunta...to samaj jana Ki.... Savidhan khatre me he.... Ek bar fir Aazadi ki ladayi ladni hogi.... ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 bhagvan vasava sir ko svastha rakhe.... Yahi prathna... aisa vidhayak nahi milega.... public ko binanti he.... jyada me jyada vasava sir ka support kare.....
યુવાનોના પ્રેરક છે અમારા ચૈયત્ર ભાઈ તમને જોઈ ને અમે ઘણું શિકાયા છે સાહેબ અમે પણ હવે જાગૃત થયા છે તમને જોઈ ને સલામ છે સાહેબ તમારા જેવા કોઈ નેતા નથી એક નબર નેતા છો તમે હું અને મારા પરિવાર તમારી સાથે છે , જય આદિવાસી
ખરે ખર આવા ધારાસભ્ય હોવા જોઈએ❤❤ સેલ્યુટ છે.....તમારી જનેતા ને ચૈતર વસાવા સાહેબ...❤❤❤❤👍🏿👍🏿👍🏿
ચોર છે
Jangal khata police yadkreche che.
Good
🙏🙏 આવા ધારાસભ્શ્રી દરેક તાલુકા માં હોવા જોઇએ 🙏🙏 salute Chaitar bhai vasava ne 🫡🫡
ભાઈશ્રી ચૈતરભાઈમારો સંદેશો કે મારા મતદાર મારી પાસે આવીને કહે કે ચાલો અમારી સાથે ચાલો અધિકારી પાસે રજુઆત કરવા ના પ્રશ્રો છે
Jay aadhi vashi jay johar ❤
Ek neta...joya je boli sake....bhai vaah.....
ખરે ખર આવા ધારાસભ્ય ની દાહોદ જિલ્લા પણ જરૂર છે.સલામ સે તમને સૈતર વસાવા સાહેબ ને❤❤❤ ધન્ય સે તમારી જનેતા ને
Right. એના માટે બહાર ખુલ્લામાં નીકળી ને વિરોધ કરવો પડે..છાસ લેવા જવું ને દોણી સંતાડવી.. એવું નહીં થાય.. કોમેન્ટ લખવાથી ફરજ પુરી થાય એવું નથી.. ખુલ્લાં પડી ને વિરોધ કરો, સહકાર આપો, સમય આપો તો જ...
બાકી કોમેન્ટ લખવાથી કોઈ ફરક પડતો નથી
પાર્ટી ના ગુલામ બની ગયા છે, એ શક્ય નથી કે આદીવાસી ની સાથ આપે..
કોઈ પણ mla ke mp Adivasi Marad નથી બાયલા.. ઉપર પણ bayo...😢😢😢
Dahod na ne koi olkhatu nathi
સલામ છે.. આદિવાસી સેર ને.❤
અભિનંદન ચૈતરભાઈ, આપની લડાયક ભૂમિકાને સો સો સલામ. દેશને,રાજ્યને આવા નેતાની જરૂર છે. ધન્ય છે આપની જનેતાને.
લાગી રહ્યું છે આરપાર ની લડાઈ લડવાનો સમય આવી ગયો છે
જોહાર
જય આદિવાસી 🏹🏹🏹🏹🏹
हम सलाम करते हे ऐसे धारा सभ्य को❤❤❤❤
Very good 👍 Jay mamadev Bhai
Good work sir ..
ચૈતરભાઈ તમારો ખુબ ખુબ આભાર અભિનંદન..
તમે પબ્લિક ના હિત માટે આવી જ રીતે લડતાં રહે,અને આવિ જ રીતે કામ કરવાની શક્તિ પ્રદાન કરે એવી ભગવાન બિરસામુડા ને પ્રાર્થના ..
જય જોહાર... જય ક્ષત્રિય સમાજ...,🙏
Very good 👍 Jay mamadev Bhai
વાહ ખુબ સરસ જીગર બાજ MLA
જબરજસ્ત આદિવાસી શેર. 💪💪💪💪💪 જય જોહાર આખો નર્મદા જિલ્લો તમારી સાથે. થોડા ગણ્યા ગાંઠ્યા. અમુક વગરના લોટા જ તમારી સાથે નઈ હોય બાકી ખરો આદિવાસી તમારી સાથે જ છે.
ચૈતર સાહેબ ના વિડિયો જોઈને જ દિલ ગાર્ડન ગાર્ડન ❤❤ થઈ જાય છે 😅😅
😂😂😂
ખુબ સરસ કાર્ય કરો છો ચૈતર વસાવા સાહેબ
આભાર ચૈતર ભાઈ આદિવાસી સમાજ ના ટકાઉ વિશ્વાસ છે ચૈતર ભાઈ વસાવા
Real power of Aadivasi
ગુજરાતની અંદર એક જ ચાલે છેતર ભાઈ ચાલે જય આદિવાસી દાહોદ
Vaah chaitar vashava Vah khub khub dhnyavaad
kitna achhe se bolte ho.... vasava sir... har sentence me Bhav purvak ijjat ke sath etni achhi rajuaat kiya he..... dil jit liya.... vasava sir..aapne...
agar fir bhi koi nahi sunta...to samaj jana Ki.... Savidhan khatre me he....
Ek bar fir Aazadi ki ladayi ladni hogi.... ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 bhagvan vasava sir ko svastha rakhe.... Yahi prathna...
aisa vidhayak nahi milega....
public ko binanti he.... jyada me jyada vasava sir ka support kare.....
આને કહેવાય ધારાસભ્ય આવા મુખ્ય મંત્રી ની જરૂર છે
Very good 👍 Jay mamadev Bhai
સલામ છે સાહેબ આપને ...ખરેખર આવા નેતાઓ દરેક કૉમ્યુનિટી માં હોવા જોઈએ🎉
आदिवासी शेर चेतरभाई जिंदाबाद जय जोहार जय भील प्रदेश उलगुलानजिंदाबाद
ખુબ ખુબ આભાર ચૈત્ર ભાઈ વસાવા જય જોહાર 🏹 જાય આદિવાસી 🏹 ✌️ ભાઈ વરસાદ
ચૈતર ભાઇ વસાવા સાહેબ ની માણસાઈ ને મારા સલામ છે
આવો નેતા જોયે આ ચૈત્રર ભાઈ ને મુખ્ય મંત્રી બના વો
Atle Ana boss ni jem a pan Daru chor bani jai
Vah ....vah.....great....work......weldone...cheiterbhai....
જય આદિવાસી ધારાસભ્ય આવા હોવા જોઈએ આદિવાસી ના નેતાજી સાહેબ જય આદિવાસી
વાહ ચૈતરભાઈ વસાવા સાહેબ તમારા જેવા બધા ધારાસભ્ય હોય તો ગરીબ લોકો નો અને દેશનો ઉદ્ધાર થઈ શકે.
થાક્યા વિના કામ કરે છે ચૈતરભાઈ.... દરેક જનેતા આવા ઊગતાં સૂર્ય ને જન્મ આપે........ ખુબ સરસ કામ કરો છો. 👌👌👌🌹🌹🌹🌹
जय आदिवासी जय,जोहार
👍 Right 👍❤❤❤❤❤❤❤❤😂
Vah bhai Havaj nu kalju 6 ho ❤️💯 Jay Johar Jay Kishan ❤
આજે જ જાગવાની અને સંગઠન થવાની જરૂરી છે. જય જોહાર
Very nice work vasava saheb.
Jay Adivasi Jay Johar 👑🏹🔥💪 good work CD vasava ❤❤
Chaitar Vasava ko dil se salute hai garv se kehta hu jay aadivasi❤❤❤ I proud of you ❤
વાહ વાહ ચૈતર ભાઈ .આપ ધારાસભ્ય શ્રી ને સલામ છે.
ખરેખર આવા ધારાસભ્ય જોઈએ સેલ્યુટ છે તમને સાહેબ ગરીબોના ભગવાન છો ભાઈ
❤❤❤❤અમારા દાહોદ જિલ્લામાં આવા ધારાસભ્ય ની જરૂર છે
hamm
Good job chetarbhai
Khub khub abhinadan vasava saheb...
Gujrat ma pn chaitar vasava 👑 jeva cm ni jarur se khas Karine )🔥🏹 adivasi tiger
ખુબ ખુબ સરસ ચૈતર વસાવા સાહેબ આખા ગુજરાતમાં ધારાસભ્ય આવા જોઈએ
Congratulations chetar bhai
ગુજરાત માં એક જ બાહોશ નેતા છે ભાઈશ્રી ચૈતર વસાવા
એકજ ચાલે ચયતર ભાઈ ચાલે ❤❤❤ જય આદિવાસી જય જોહાર 🌾🌿🏹💪
Aadivasi Elakame Dadagiri Ek din Mahegi Padegi. Sutela Sinhne Jaga diya. Achchha Kiya.Jay Johar 🏹🏹🏹
ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની સાચી વાત છે 100%
સલામ છે ચૈતરભાઈ વસાવા સાહેબ ને
बराबर से साहेब jay Aadivasi
Nice chaitarbhai good work
સાચી વાત છે દાદા..
Jordar ho MLA saheb 🔥🔥
U are right chetar Vasava sir jindabad jindabad Jay johar Jay Bhil Pradesh
ખરે ખર આવા ધારા સભ્ય ની આ દેશમાં જરૂર છે
Salam he aise jagruk logo ko 👌
Great work sir I'm supposed 🙏
I support chaitar vasava
વાહ MLA saheb
હુ ચૈતર ભાઈ વસાવા સાથે 100% ચૈતર ભાઈ સાથે આદિવાસી સમાજ ગરીબ પરિવાર ઉપર આવેલ મુસકિલ હોય ત્યાર ચૈતર ભાઈ સાથે હોય છે
મારે મળવું સ ભાઇ cheyter ભાઇ ને મારા તાલુકામાં મારે ધારા સભ્ય બનવું સે જય aadivasi જય જોહાર
😂😂😂 સવારે નાવેલો કે ની પેલા 😂😂
Jay johar jay aadivasi
વાહ વસાવા ભાઈ વાહ ગુજરાત મા દરેક જીલા વાઈસ આવી વયકતી જોઇએ 🎉
Great 👍 salute Vasava sir
Sachi ladai ladi rahya so sir salut 6e tamne
Jaychaiter,saheb
Khare khar chaitar bhai tame to 2029 dudhi ma tame kidhu a sachu padse🎉❤❤❤❤
વાહ ખુબ ખુબ આભાર ચૈતર વસાવા❤❤❤
Wah ...
Salute...🎉🎉🎉🎉
Jay aadivasi🏹jay bhil💪🏾pradesh 🏹 જય આદિવાસી જય ભીલ પ્રદેશ🏹🏹🏹🏹🏹🏹
🌿Jay Johar 🏹
ऐक नंबर छे आ धारा सभ्य
શો..શો..સલામ...ચૈતર..ભાઈ..સાહેબ..ને
વાહ આદિવાસી શેર....ચૈતર વસાવા ❤
Right chetar vashava saheb MLA 🙏jay johar jay Aadivashi 🙏
જોરદાર છે તમારો સવાલ દારૂ નો
જય જોહર ,જય આદિવાસી વહ
સલામ છે ચેતનભાઈ તને નર્મદા જિલ્લાના આદિવાસી આશીર્વાદ છે
Vah chaitarbhai vah
Dhany se tari janeta ne
યુવાનોના પ્રેરક છે અમારા ચૈયત્ર ભાઈ તમને જોઈ ને અમે ઘણું શિકાયા છે સાહેબ અમે પણ હવે જાગૃત થયા છે તમને જોઈ ને સલામ છે સાહેબ તમારા જેવા કોઈ નેતા નથી એક નબર નેતા છો તમે હું અને મારા પરિવાર તમારી સાથે છે , જય આદિવાસી
ચૈતર ભાઈને કોટી કોટી વંદન આવો જોઈએ વીર નેતા.
સું શીખ્યા છો? એમને જોઈને? એની 2 બૈરી છે તો Tu પણ શીખીને 2 લાવજે...
જય હો આવા ધારાસભ્ય ની દરેક તાલુકા માં જરૂર છે 💪
Very good 👍 Jay mamadev Bhai
Chaitra bhai is hiro 👍👍 good job bhai
આદિવાસી. સમાજ નાં. 99%માણસો સાવધાન. કરી. ધિધા. ચયતર વસાવા. સાહેબ હો. અવાજ. ધારાસભ્ય. જોયે. હો 🏹🏹🏹જય. આદિવાસી.
Barabar kariyu kevu pade aemni himmat ne so salam
એક જ ચાલે ચૈતર ભાઈ ચાલે❤🏹🏹🏹🏹જય આદિવાસી જય જોહાર
ગાજરતમાં એકજ આદિવાસી શેર છે, સેતરભાઈ વસાવા, જય જોહાર, જય આદિવાસી 🙏🙏🙏🙏
I support chitarbhai 👏🏼 ❤
Ha mara bhai aadivasi ni moj jay 🙏🏹 johar 🏹💪🙏 jay 🙏🏹 Adivasi 💪🙏🙏
Good job, god bless you
Ek j chale chaiterbhai Vasava saheb j chale
સેલ્યુટ ધારાસભ્ય 👍
Great ekta 🏹
Me dil se apko salute karta hu
Very good job sir
હું તો આશા રાખું કે આવા મુખ્ય મંત્રી દેશને મળે
So beautiful ❤️❤️❤️❤️❤️❤️❤️
Vah vah mla saheb
Jay Hind doston mera ek nivedan Chetan Bhai Ko sab log support karo Jo bhrashtachar samne ladte Hain
Wah vashava saheb
Very good sir..
આવા neta hova joye..દરેક તાલુકા ma.ગ્રેટ sir
Good Job