હુ એટલે કે ચમનજી ભાથીજી ભાકોદરા મડાણા (ડાંગીયા) તા.પાલનપુર બનાસકાંઠા મારી મીસીજ બબી ઇડર ફરવા ગયેલા કોઈ માણસ નહોતા નિજૅન પ્રદેશ હતો ગઢ નિરખી ખુબજ ખુશી અનુભવી જૈન મંદિર ના દર્શન કરી ધન્યતા અનુભવી હજુ ફરીથી જવા પ્રયત્ન કરું છું
યજ્ઞેશભાઈ, અમે લગભગ બે વર્ષ પહેલા ઈડરિયો ગઢ જોવા ગયેલા. કેટલાક મંદિરોના દર્શન કરેલા. પણ પેલેસ જોવાનું અમારાથી ચૂકાઈ ગયેલું. એ અધૂરપ આજે તમારો વિડીયો જોઈને પૂરી થઈ! આપ વ્યુઝ સારા બતાવો છો અને ડિસ્ક્રિપ્શન સુંદર રીતે રજૂ કરો છો. આપના પ્રયત્નને બિરદાવું છું. ધન્યવાદ👍🙏
पहली नजर में,,,, साईं लिम्बु शरबत,,,, 😂 महाराष्ट्र शिर्डी वाले साईं बाबा उर्फ चांद मियां को भी गुजरात में होटल और दुकानों में घुसेड़ दिया है ठीक उसी तरह जैसे बांग्लादेशी घुसपैठिये हर,,,, स्वामी नारायण उर्फ घनश्याम पांडे को भगवान बना दिया है 😂
All igneous rocks , one amitabh song of album aby baby was shot nearby the song was newer version of kabhi kabhi song, many of my first degree relatives live in idar and my native village is just 18 km from idar on the way to polo forest (polo forest is 60 km from idar) i have literally spent my childhood in that area but haven’t yet visited this gadh now i will have to 😅
Jo govt ni pase na hoai to janta na sahyog thi aa jagah no vikash karvo joiye jan bhagidari thi aano vikash karva maaave to aa ek sundar pravash mate Loko ne maja aavse etle nagar jano ye aani javabdari levi joaiye vilab n thay ye jaruri che athva gun rat sarkar ne àjavb dari Saul piblok bhagidari thi kam jaldi sath dhay te mare vagar vilambe kam saru thay ej sadbhavna sathe
Tame su am keva mango chho government na kabja ma je mehalo chhe te badha bav sari rite sachvela chhe . Kai duniya ma jovo chhe government sali ripering na name badha Paisa na ghar bhare chhe potana . Lukhi sarkar chhe 😢
मुंबई अहमदाबाद सड़क पर दोनों बाजुओं पर मुस्लिम समुदाय की होटल और रेस्तरां है। इसलिए हम वहां पैर भी नहीं रखते है।। और तो और,,,, किसी भी पीर दरगाह मजार मस्जिद का भारत में कोई लेना देना नहीं है कोई संबंध नहीं है। इतना ज्ञान भी सामान्य गुजरात के नेता और जनता को भी नहीं है 😂
કેમેરા એટલો સરસ ફેરવ્યો છે કે જાણે રૂબરૂ જોવા નિકળ્યા હોઇએ. અદ્ભુત.
Jain દેરાસર ની ભવ્યતા જોઈ.થોડો ઇતિહાસ કહ્યો હોત તો સારું.
વિડિયો ખુબજ સુંદર .
મને વધુ જાણવા ના મળ્યું નહીં તો જરૂર કહેતા
ખરેખર તમે ઈડરીઓ ગઢ જીત્યાં પંકિત તમારા મુખે સાંભળી ખૂબ આણંદ થયો. એક શિક્ષક પિતા ના પુત્ર પાસે જ આવું વૈવિધ્ય સભર જ્ઞાન હોય 👌🏻🙏🏻
હા , એવું જ છે
Have history khabar no hoy to bolay
.
Very beautiful and relaxing place..
ખરેખર વિડીયો શુટીંગ ખૂબ જ સરસ જાણે કોઈ ફિલ્મ જોતા હોય એટલી ક્લેરિટી સુપર ક્લાસ....માહિતી પણ ખૂબ જ સરસ રીતે આપી 👍🏻
Very nice Jain temple..
Very nice places for visitors.
Thank you very much Chiman kaka
ખુબ સરસ વિડીયો ગ્રાફી કરી મજા આવી ગઇ❤❤❤❤❤❤
Navi - Navi... Jagya O... Batavava Badal Thanks. By... This Tourism... Is Developing. So It's Good. ❤️🌳🌹✌️
ખુબ જ સુંદર ફોટોગ્રાફી અને વર્ણન.
અમે ઈડરિયો ગઢ જીત્યા ...વાહ...
હમણા જ હિન્દી ફીચર ફિલ્મ "જયેશભાઇ જોરદાર" નું થોડું શૂટિંગ ત્યાં થયું હતું ....
Thank you to film this' inwas waiting to see this since 50 yrs!
Thank you very much 🙏🏼
Keep watching other videos of Gujarat & subscribe my channel
Khub j sunder dhanyavaad
Saras information nice vlog yagneshbhai 👌👌
thank you very much 🤘🏼
Lyrics Here!
અમે ઈડરિયો ગઢ જીત્યા (નવવધુ આગમન)
અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો
અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો
અમે ભર્યા સરોવર છલ્યા રે આનદ ભયો
અમે ભર્યા સરોવર છલ્યા રે આનદ ભયો
અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો
અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો
દાદા દીકરો પરણાવી ઉઠ્યા રે આનંદ ભયો
દાદા દીકરો પરણાવી ઉઠ્યા રે આનંદ ભયો
દાદી મોતીડે વધાવો રે આનંદ ભયો
દાદી મોતીડે વધાવો રે આનંદ ભયો
અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો
અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો
કાકા ભત્રીજો પરણાવો રે આનંદ ભયો
કાકા ભત્રીજો પરણાવો રે આનંદ ભયો
કાકી ફૂલડે થી વધાવો રે આનંદ ભયો
કાકી ફૂલડે થી વધાવો રે આનંદ ભયો
અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો
અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો
લાડી લાખેડી અમે લાવ્યા રે આનંદ ભયો
લાડી લાખેડી અમે લાવ્યા રે આનંદ ભયો
આજે હરખ ના માય રે આનંદ ભયો
આજે હરખ ના માય રે આનંદ ભયો
અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો
અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો
અમે ભર્યા સરોવર છલ્યા રે આનદ ભયો
અમે ભર્યા સરોવર છલ્યા રે આનદ ભયો
અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો
અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો
અમે ઈડરિયો ગઢ જીત્યા (નવવધુ આગમન) (Gujaratilexicon)
આજ મારે ભર્યા સરોવર છલ્યાં રે આનંદભર્યા,
આજ મારે માડીના (વરનું નામ બોલવું)ભાઈ પરણ્યા રે આનંદભર્યા.
આજ મારે પરણીને (વરનું નામ બોલવું)ભાઈ પધાર્યા રે આનંદભર્યા,
આજ અમે લાખ ખરચીને લાડી લાવ્યા રે આનંદભર્યા.
આજ અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા રે આનંદભર્યા,
આજ અમે લાખેણી લાડી લઈ આવ્યા રે આનંદભર્યા.
આજ અમારે હૈયે હરખ ન માય આવ્યા રે આનંદભર્યા,
આજ મારે ભર્યા સરોવર છલ્યાં રે આનંદભર્યા
જબરદસ્ત 🤘🏼
Jay mewad 🚩 Jay mewad 🚩 Jay mewad 🚩 Jay mewad 🚩
Great
You are doing a great job 👏
Thank you very much 🙏🏼🙏🏼🙏🏼
Very very nice idar ghadh good idar
Very nice & Very good thanks 👍
Best video che. Khub saru lagyu tame available gujrat na vlog banavo
Nice Shoting By You Sir ji
Jay Mataji
Jordar video che 🙏🙏🙏👌👌👌👌
Wonderful place ❤
Yes it was!
દીવાલો પર લીટા નામ કોત્રી નાખ્યું આવારા તત્વો એ પ્લીઝ કહો સરકાર કઈક કરે ❤❤
ખૂબ જૂની વાતો સાંભળવાની ખૂબ મજા આવી અને તમારા મુખેથી ઇતિહાસ સાંભળવાની ખૂબ મજા.. આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏🌹
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
જોતા રહેજો , વસો નો વિડીયો પણ ખાસ જોજો
વાહ સરસ , આપનો વિડિઓ ખુબજ સરસ છે ! હું પણ શિક્ષક છું
ખૂબજ સુંદર, અંબાજી તો ઘણી વાર ગયા પણ રસ્તા માં આવતી આ સુંદર જગ્યા કોઈવાર જોઈ નહોતી જે તમારા બ્લૉગ મારફતે જોવા મળી. 👍🙏
ખૂબ ખૂબ સરસ .અભિનંદન
હુ એટલે કે ચમનજી ભાથીજી ભાકોદરા મડાણા (ડાંગીયા) તા.પાલનપુર બનાસકાંઠા મારી મીસીજ બબી ઇડર ફરવા ગયેલા કોઈ માણસ નહોતા નિજૅન પ્રદેશ હતો ગઢ નિરખી ખુબજ ખુશી અનુભવી જૈન મંદિર ના દર્શન કરી ધન્યતા અનુભવી હજુ ફરીથી જવા પ્રયત્ન કરું છું
जोरदार।
❤❤❤❤ धन्यवाद आपका हर हर महादेव हर महादेव शंभो हर हर
aa badhu gadh upar se bhai
Haaa
જય શ્રીકૃષ્ણ
Wonderful 👌👍
અજેય ગઢ છે... મોહમદ બેગડાએ જુનાગઢ અને પાવાગઢ જીતેલા... ઈડર અજેય છે
💯
ઇડર ગઢ ને ગણા શાસકો આવ્યા પણ કોઈ ઇડર જીતી ન શક્યા ઇડર ગઢ અજેય છે .એના પર થી ગીત છે કે "અમે ઇડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો"
મહમ્મદ બેગડાએ પાવાગઢ અને જુનાગઢ જીતેલા. માટે પૂરતું જાણતા ના હોય તો ખોટી માહિતી ના આપો.
Nice place
another hit video
નીચે જડેશ્વર મહાદેવ મંદિર પણ છે
Eider gadh ma koli maharaja savliya sod ji raj rah u hatu... Koy var yad karo.
i think the government and IDAR municipality must do something to preserve & restoration the greatest monument
Absolutely has to be done
idariya ghtha upar haju vadharema ek talav chhe vaav chhe kund chhe.vav pase mandiro chhe.
મહેરબાની કરીને આ પ્રકાર ની ઐતિહાસિક રચના પર કંઈ પણ લખશો નહીં. આ આપણી સંસ્કૃતિ છે અને આપણે તેને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાની છે. 🙏
વાહ.. રોચક માહિતી..
🙏🏼🙏🏼🙏🏼
યજ્ઞેશભાઈ, અમે લગભગ બે વર્ષ પહેલા ઈડરિયો ગઢ જોવા ગયેલા. કેટલાક મંદિરોના દર્શન કરેલા. પણ પેલેસ જોવાનું અમારાથી ચૂકાઈ ગયેલું. એ અધૂરપ આજે તમારો વિડીયો જોઈને પૂરી થઈ! આપ વ્યુઝ સારા બતાવો છો અને ડિસ્ક્રિપ્શન સુંદર રીતે રજૂ કરો છો. આપના પ્રયત્નને બિરદાવું છું. ધન્યવાદ👍🙏
Thank you very much 🙏🏼
માંડુ નો વિડીયો ખાસ જોજો
Very nice ❤😊
તમને ગમ્યું તેનો આનંદ છે
આટલી કીમતી વસ્તુ કરોડો અબજો રૂપિયા ની પ્રોપર્ટી સરકારે આની દેખ રેખ રાખવું જોઈએ ❤❤❤❤
juna divaso yaad aavi gaya bhai joor daar video hu swaminarayan gurukul ma bana to ha to 8 years joordaar bhai
જોતા રહેજો ને ગુરૂકુળ ના મિત્રો ને પણ મોકલજો 🙏🏼🤘🏼
पहली नजर में,,,,
साईं लिम्बु शरबत,,,, 😂
महाराष्ट्र शिर्डी वाले साईं बाबा उर्फ चांद मियां को भी गुजरात में होटल और दुकानों में घुसेड़ दिया है ठीक उसी तरह जैसे बांग्लादेशी घुसपैठिये हर,,,,
स्वामी नारायण उर्फ घनश्याम पांडे को भगवान बना दिया है 😂
ઈડર માટે એવું કહેવાયું છે કે પથ્થરો થી રચાયેલી કવિતા નો ગઢ.
ઇડરગઢ બતાવવાનો તમારો પ્રયત્ન ખૂબ સરસ મહેનત પણ લાગી હશે તમારી વાત સાચી છે ઇડરમાં જે કાંઈ ઇતિહાસ રચાયેલો છે સ્ટેટ ગવર્મેન્ટ પ્રવાસન ની ઉદાસીનતા દેખાય છે
રાઠોડી રજવાડુ જય નાગણેશ્વરી મા
wah🎉
બહુજ સરસ❤
👌 🎉❤
Great job sir
Very nice ❤❤❤❤❤🎉
Jay idar gadh
All igneous rocks , one amitabh song of album aby baby was shot nearby the song was newer version of kabhi kabhi song, many of my first degree relatives live in idar and my native village is just 18 km from idar on the way to polo forest (polo forest is 60 km from idar)
i have literally spent my childhood in that area but haven’t yet visited this gadh
now i will have to 😅
તો આવતા જતા રહો , ચોમાસું આવી જ રહ્યું છે
Idariyo gagh jityaa, vo Lagan git hai.
Har har Mahadev
Vah sundar
Have to Rani ruthva jay to maliya ma thi niche j pade
Aa ne prytk trike na viksavay
જય ઈડર ગઢ 🙏
Wah 👍👍
મહંમદ બેગડાએ junadadh
અને પાવાગઢ જીતેલા તેથી બેગડો
કહેવાયો
Aapana varasa nu jatan karavu.e aapdo faraj 6
💯
સરસ વ્યુ પોઈન્ટ
અહીંયા ગુજરાતી ફિલ્મ હું અમદાવાદ નો રિક્ષા વાળો ફિલ્મ ન્યુ શૂટિંગ થયેલું છે અશરાની ફિરોજ ઇરાની જેવા કલાકારો શૂટિંગ કરેલું છે
ઓહો , શોધી ને જોઈશું જરૂર 🙏🏼
Super
Jo govt ni pase na hoai to janta na sahyog thi aa jagah no vikash karvo joiye jan bhagidari thi aano vikash karva maaave to aa ek sundar pravash mate Loko ne maja aavse etle nagar jano ye aani javabdari levi joaiye vilab n thay ye jaruri che athva gun rat sarkar ne àjavb dari Saul piblok bhagidari thi kam jaldi sath dhay te mare vagar vilambe kam saru thay ej sadbhavna sathe
❤❤❤❤❤
Good
1Pavagadh 2junagadh
Idargadh nahi
Good job DADA😂
Very nice
Thank you very much 🙏🏼
મહમ્મદ બેગડાએ પાવાગઢ અને જૂનાગઢ જીતેલાં ્ ઈડરીયો ગઢ જીતવો ખૂબ મૂશકેલ હતો. તેથી તે અજેય છે.
Absolutely 💯
Yagneshbhai bija place nu vlog banavo ame rah joiye nava vlog ni
ટુંક સમય માં
મોટા ભાગે હું સોમ-મંગળ ના નવરાશે પોસ્ટ કરતો હોઉં છું . 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Keep watching
વિડિઓ સારો છે માહિતી ખોટી . 2 ગઢ એક જૂનાગઢ અને બીજો પાવાગઢ
એ માહિતી સુધારી ને લખેલી જ છે નીચે કેપ્શન માં
મે પોતે ઇડરિયો ગઢ જોયેલો છે તમે બતાવિયો તો સરસ કહેવાય
Government anu pajesan ly ne anu samar kam ty
सरस
Anu sanchal kon kareche halma
Not sure
અંબાજી માતા દેવસ્થાન નો વિડિયો બનાવજો હો
જરુર
tickets le vi pade se
Naa
खरेखर मने गमयु ।कारण में ईडर ना पत्थरों ना 24 पेंटिंग्स बनाव्या छे ।साइज 3/4 फुट नी छे ।टूंक समय मा गुफा अमदावाद मा एक्सिबिशन नी तैयारी थै रही छे ।
આપને ખૂબ ખૂબ અભિનંદન 💐
❤
આજ દિન સુધી કોઈએ ઈડરગઢ ની જીત્યો નથી.
18:30 😂😂
Tyana sthanik loco darvaja Chori Gaya Che
હોઈ શકે
Tame su am keva mango chho government na kabja ma je mehalo chhe te badha bav sari rite sachvela chhe . Kai duniya ma jovo chhe government sali ripering na name badha Paisa na ghar bhare chhe potana . Lukhi sarkar chhe 😢
those under world heritage & unesco
or under archeology department are at least in much better condition than this 👍🏼
Akbar ki gulami karney kay bad bhalmal ney apni beti ki sadi akbar sey karvai thi yahi itiyash hay😂
मुंबई अहमदाबाद सड़क पर दोनों बाजुओं पर मुस्लिम समुदाय की होटल और रेस्तरां है। इसलिए हम वहां पैर भी नहीं रखते है।।
और तो और,,,,
किसी भी पीर दरगाह मजार मस्जिद का भारत में कोई लेना देना नहीं है कोई संबंध नहीं है। इतना ज्ञान भी सामान्य गुजरात के नेता और जनता को भी नहीं है 😂
ત્યાંની દીવાલો પર લોકો યે ચિત્રવાલી કરી છે એ ખોટું છે નુકસાન ના કરવું જોઈએ
इडर गढ़ सोलंकी की सान है भाई पर्थ पहला
❤❤❤❤❤
Nice place