અમારા ભીલ સમાજ ની શબરી બાઇ શ્રી રામ ને બોર ખવડાવે છે એ સાભડી ને આનંદ કે અમારા આદિવાસી ભીલ સમાજ ની શબરી બાઇ છે . હું છોટાઉદેપુર જિલ્લા ના કવાંટ તાલુકા ના સૈડીવાસણ ગામ નો એક ભીલ સમાજ માં થી છુ જય જોહાર જય ભીલ પ્રદેશ. જય રાઠ ઇલાકા
રામ રામ....ભગવાન શ્રીરામ ની અદભૂત ભુમિ અને પવિત્ર ભૂમિ જયાં આખી માનવ વસવાટ અને ડુંગરોની ભેખડો તથા આખી પ્રકૃતિ કહી રહી હોય કે આવો મારા.... રામ.....જય શ્રીરામ
દેવાનશી બેન ડાંગ ના આ રડીયામણા સ્થડો અને સબરીબાઈ ને નીહાડવા નુ ધામ એટલે ડાંગ એટલે કે અમારા આદિવાસી ની ધરોહર છે ને રહી નાગલી ના રોટલા ના મીઠાંસ ની તો આપની વાણી આપના કંઠમાં કંયક વધારે મિઠાસ લાગશે હું છોટાઉદેપુર નાં કવાંટ તાલુકાના કાનાબેડા થી રાઠવા કરણસિંગ ભાઇ કે
વહા.... આપશ્રીએ બહુ જ સુંદર સરસ સચોટ સટીક રીતે આલેખન કર્યુ...!!! Very well explained. આપની બોલી પણ ગમી જાય તેવી લાગણીસભર છે. પ્રેમનો ઉમળકો આપની પાસે થઈ શીખવા જેવો છે. You r Natural Beauty with Nature who knows how to capture the Natural Beauty. Everything is just superb n perfect. 👌 God Bless You 🙌 🙏 💖 Take Care ✨️ ♥️ 🙌 🙏 દિલીપ ગાંધીના જયજિનેન્દ્ર મુંબઈ.
તમે ડાંગની પ્રકૃતિની જોરદાર વાત કરી પ્રશંસા કરી સારી વાત છે એમને ખુબ જ ગર્વ છે .. પણ તમારે પત્રકાર તરીકે અમારા ત્યાં વસવાટ આદિવાસીઓ ને પડતી મુશ્કેલીઓ, બાજુમાં નર્મદા ડેમ હોવા છતાં એક એક પાણીના ટીપાં માટે આદિવાસીઓ વલખાં મારી રહ્યા છે આઝાદીના 76 વર્ષ થઈ ગયાં છતાં પણ ડાંગ માં વિકાસના નામે ઝીરો છે ! 😢
આ તો ભગવાન ની દેન છે. ખુબ જ સુંદર પ્રાકૃતિક ડાંગ. 👌. અમારા ડાંગ ની મુલાકાત બદલ આભાર... કોઈ દિવસે મારાં ગામ ની પણ મુલાકાત કરજો. 🙏.. મહાલ રોડ... પર. દિવાનટેબ્રુન. ...
Excellent Dang Darshan.. I am wondering in Dang forest since last 40 years..still it is going on..311 villages..almost all coverd by Bike & now by car..Wild life &Environment is main interest area..for many years organised Nature Education camps at Vaghai-NP-Mahal..
khub saras vani ane ahladak dashyo batavya ben ,kudrat ni najik javani ane swa ne olkhani sauthi sari jagya. tya jaine kudarate banaveli prakruti ne manvani ane jovani maja j kai k or se
અમારા ભીલ સમાજ ની શબરી બાઇ શ્રી રામ ને બોર ખવડાવે છે એ સાભડી ને આનંદ કે અમારા આદિવાસી ભીલ સમાજ ની શબરી બાઇ છે . હું છોટાઉદેપુર જિલ્લા ના કવાંટ તાલુકા ના સૈડીવાસણ ગામ નો એક ભીલ સમાજ માં થી છુ જય જોહાર જય ભીલ પ્રદેશ. જય રાઠ ઇલાકા
જય જોહાર..ભાઈ
@@rana_Dashrath જય જોહાર
Jay johar bhai
Kawant Rath elaka nathi.... chhotaudepur...pavijetpur.. Alirajpur Rath vistar che kawant nay
From Chhodwani ❤
જે મજા નથી દુનિયાનાં ટોળામાં એ મજા છે ડાંગનાં ખોળામાં ❤
વાહ! બેન તમે ડાંગમાં આવી પ્રકૃતિ માણી પ્રકૃતિને લોકો સમક્ષ પ્રદર્શિત કરી તે બદલ આભાર.
પ્રકૃતિની ખોળે🍃જોહાર દેવાંશીબેન🌿❣️
राम राम 🙏
ડાંગ ગુજરાતનું સુંદર સ્વર્ગ છે.
ચોમાસામાં ડાંગમાં ફરવા જઈએ તો ખરેખર સ્વર્ગનો અનુભવ થાય ગુજરાતનું સ્વર્ગ એટલે "ડાંગ"💚♥️❤️
જય શ્રી રામ 🚩
Dang❤❤❤❤❤ Gujarat
રામ રામ....ભગવાન શ્રીરામ ની અદભૂત ભુમિ અને પવિત્ર ભૂમિ જયાં આખી માનવ વસવાટ અને ડુંગરોની ભેખડો તથા આખી પ્રકૃતિ કહી રહી હોય કે આવો મારા.... રામ.....જય શ્રીરામ
જય જય જય આદિવાસી જોહાર 🏹
Ram Ram
सबरी की भूमि डांग 🎉🎉
🙏ધન્યવાદ દેવાંશી બેન,આ કુદરતી વાતાવરણ મા સફર કરાવવા બદલ🙏🌹અને ધન્યવાદ એ બધાને જે આ કુદરત નુ જતન કરી રહ્યા છે તેમને🙏🌹
રામ રામ
બધા આદિવાસી પરિવાર ને જય જોહાર🙏..... અમ રેજા શોમળાજી વાળા 😂😂😂😂😂❤🤟🏻
જય શ્રી રામ જય દ્વારકાધીશ
Jay johar jay bhilpardesh
વાહ શુ વાત છે. આજે જણાવવા મળ્યું શબરીનું ધામ મંદિર છે
રામ રામ... જય ખંડેરાવ.
જય જોહાર જય આદિવાસી 🏹🏹
जय जोहार 🌾🌱 प्रकृति पुज्यते 🍃💚
🙏જય જોહર🍃
જય આદિવાસી
જય ભીલ પરદેશ ✊
ruclips.net/video/tjF-CiLGxQ4/видео.htmlsi=cnH3KvZ4yzZCvU5e
જય જોહર ❤
ડાંગની સંસ્કૃતિ અને પ્રકૃતિ બતાવોશો.તે બદલ દેવાંશીબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Jay Johar Jay aadivasi ❤❤❤
jai johar..devanshiben
દેવાનશી બેન ડાંગ ના આ રડીયામણા સ્થડો અને સબરીબાઈ ને નીહાડવા નુ ધામ એટલે ડાંગ એટલે કે અમારા આદિવાસી ની ધરોહર છે ને રહી નાગલી ના રોટલા ના મીઠાંસ ની તો આપની વાણી આપના કંઠમાં કંયક વધારે મિઠાસ લાગશે હું છોટાઉદેપુર નાં કવાંટ તાલુકાના કાનાબેડા થી રાઠવા કરણસિંગ ભાઇ કે
ધન્ય છે! આપણા ગુજરાતના આદિવાસી સમાજનો વારસો
🌿જોહાર 🌿 દેવાંશી બેન
🌿🙏સબકા કલ્યાણ કરને વાલી પ્રકૃતિ કી જય 🌿🙏
ખૂબ ખૂબ આભાર બેન તમારો આદિવાસી વિસ્તાર તેમજ આદિવાસી સંસ્કૃતિ બતાવવા બદલ જોહાર
જય જોહાર દેવાંશીબેન🙏
પ્રકૃતિ જ માણસને આનંદ આપેછે, સરસ. મજા આવી.
राम राम
जय शबरी माँ
खु ब सरस
Jay Johar jay ADIVASI Dewnchi Ben khub sarsh
ભીલ તો રામ રામ બોલે છે મેડમ, જોહાર ઝારખંડ અને છત્તીસગઢ નું અભિવાદન શબ્દ છે. ગુજરાત નો નહિ.
આ છે અમારું ડાંગ ❤
JAY JOHAR 🏹💯💯🏹🎯 JAY ADIVASI 🏹💯🏹🎯💪
Love from Atlanta Georgia. Khub sundar
Jay Johar
Jai adivasi
જોહાર 🍃🏹
જય જોહાર 🙏
વહા.... આપશ્રીએ બહુ જ સુંદર સરસ સચોટ સટીક રીતે આલેખન કર્યુ...!!!
Very well explained.
આપની બોલી પણ ગમી જાય તેવી લાગણીસભર છે.
પ્રેમનો ઉમળકો આપની પાસે થઈ શીખવા જેવો છે.
You r Natural Beauty with Nature who knows how to capture the Natural Beauty.
Everything is just superb n perfect. 👌
God Bless You 🙌 🙏 💖
Take Care ✨️ ♥️ 🙌 🙏
દિલીપ ગાંધીના જયજિનેન્દ્ર
મુંબઈ.
Vah devanshiben dang ni prakriti ma tme jamavat krichhe
Excellent, Excellent Videography excellent script with true language and verbatim richness
Dang ni sunder Jamavat matey hardik abhar🎉🎉
Good efforts to motivate people for Gujarat Tourism.
Jay johar Jay adiwasi
જૉહાર દેવાંશી બેન 🙏🙏🙏🙏
તમે ડાંગની પ્રકૃતિની જોરદાર વાત કરી પ્રશંસા કરી સારી વાત છે એમને ખુબ જ ગર્વ છે ..
પણ તમારે પત્રકાર તરીકે અમારા ત્યાં વસવાટ આદિવાસીઓ ને પડતી મુશ્કેલીઓ, બાજુમાં નર્મદા ડેમ હોવા છતાં એક એક પાણીના ટીપાં માટે આદિવાસીઓ વલખાં મારી રહ્યા છે આઝાદીના 76 વર્ષ થઈ ગયાં છતાં પણ ડાંગ માં વિકાસના નામે ઝીરો છે ! 😢
જય જોહાર જય આદિવાસી
Beautiful vlog. જય જોહર
Jay johar medam
जय आदिवासी जय जोहार
आप की जय🌾🌱
પાક્કું મેં પણ આ દરેક સ્થળોની મુલાકત લીધી છે અને માણી છે.....અદભુત🌱
મધ્યાહને તક્રમ અમૃતમ
મહાલ is rocking શિવ ધોધ....all explored.... Awesome
જોહાર 🌾✅
ખુબ જ સરસ તમને આમળા આપ્યા હતા તે મેમ..
❤❤❤જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ ❤❤❤
દેવાંશી જોશી મેમ ખુબ જ સુંદર..
જય..જો હાર🏹🏹🏹🏹🏹🏹🏹🏹
❤❤❤❤❤
Natural acting ... presentation... Voice...
Body language...
Selection of words..
Shooting..
Hats off..
આ તો ભગવાન ની દેન છે. ખુબ જ સુંદર પ્રાકૃતિક ડાંગ. 👌. અમારા ડાંગ ની મુલાકાત બદલ આભાર... કોઈ દિવસે મારાં ગામ ની પણ મુલાકાત કરજો. 🙏.. મહાલ રોડ... પર. દિવાનટેબ્રુન. ...
Jay જોહર
Jai Johar
Excellent Dang Darshan.. I am wondering in Dang forest since last 40 years..still it is going on..311 villages..almost all coverd by Bike & now by car..Wild life &Environment is main interest area..for many years organised Nature Education camps at Vaghai-NP-Mahal..
બવજ સારો વિડિયો બનાવ્યો છે, ઘરે બેડા મજા આવી ગય.
JAY JOHAR
Jay Johar🏹
વાહ..! અદભૂત..! હવે તો ચોક્કસ મારે ડાંગ જવું જ પડશે..!
બહુજ સરસ જય જોહાર
Jay Johar ❤
વીડિયો જોવાની ખૂબ મજા પડી જાણે અમે ખુદ ડાંગ ફરી આવ્યા 🙏
જય આદિવાસી બેન
Very nice dev
જય આદિવાસી જૉહાર welcome to ડાંગ આભાર બેન અમે અહીજ નોકરી કરીએ છીએ ❤
So beautiful
જોહાર🏹
Jay hohar ❤
Jay shree Ram to give us good information we are very thankful you and your family members will live long and healthy life every time
જય જોહાર...
Jayjohar
Jay Adivashi johar💪👍🔥🙏
બેન જય આપાગીગા 👏👏👌👌
Najar na lage aa dang ni beauty ne koi ni..❤
દેવાંશી બેન આપના દરેક વીડિયો એક એક થી પણ સુપર હોય છે.
જય જોહાર જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત
Thanks Devanshiben well come to Dang Again
khub saras vani ane ahladak dashyo batavya ben ,kudrat ni najik javani ane swa ne olkhani sauthi sari jagya. tya jaine kudarate banaveli prakruti ne manvani ane jovani maja j kai k or se
Proud to be tribal
Another Awesome place !
Thank you so much Ma'am ❤
જોહાર 🌿🏹
Pampa sarovar ni pale Shabari ni jhupadi ❤(At the bank of Pampa lake there is the hut of Shabari)
Jay johar🌾🌾
Very nice place and very nice video.....Madam.Thank you very much......I like this place.
Jay johar ben
જય જોહાર
ગુજરાત મા રેહવા છતા આવી અદ્ભૂત અવનવી જગ્યા નહી ફરી શકવાનો અફસોસ.જમાવટ ટીમ નો ખૂબ ખૂબ આભાર
કદાચ ૨૦૨૪ પછી આ પ્રકૃતિ નો પણ નાશ થાય એમાં કોઈ નવાઈ નહીં
100%sachi vaat
પંપા સરોવરની પાળ શબરીની ઝડપી