બીજલભાઈ કોઈ પણ અજાણ્યા સ્થળે જાવ તો એકલા ના જતા. કોઈ પણ ને સાથે લઇ જવા વિનંતી. 🙏🙏🙏કારણ કે બધા દિવસો સરખા નથી હોતા. મારી કુળદેવી બહુચર તમારી દરેક ક્ષણે રક્ષા કરે. જય માતાજી બીજલભાઈ. 🙏🙏🙏
Bijl bhai pela tme je moto પથ્થર બતાવ્યો કે આપથર ભૂકંપ ના હિસાબે અલગ થય ગયો તો દીવાર નું હું ગજું એ ઉપરથી અનુમાન લગાવાઈ છે કે દીવાર હમણાં ની કોઈયે મની લ્યો કે ચાલુ તાયમાં ત્યાં મતલબ બોડર બની ત્યારે લોકોની કે ભલે આત્કી કે કોય ભી હોય તો એ દીવાર આર્મી જવાનોએ બનાવી હોય કે ભલે કોય લોકો એ બાકી ડાકુઓ ની દીવાર નથી બનાવેલ
Khub sunder kudrati roop.
વાહહ બિજલ ભાઈ બહુજ સરસ માહિતી રજૂ કરી મોજ્જ પડી ગયી
વાહ બીજલ ભાઈ ખરેખર અદભૂત માહિતી માટે ખુબ ખુબ આભાર
વહા બીજ લભાઈ. આ જગ્યા મારા માટે મુશ્કેલ થાય..તમે બતાવી.મજા આવી
આભાર સાહેબ 🤝
બિજલભાઈ સુંદર માહીતી આપના દ્વારા આપવ બદલ ખુબ આભાર ઝવેરચંદ મેઘાણીની યાદ આવે છે ભાઈ🎉🎉🎉
આપનો આભાર 👍🙏
જયમાતાજી,બીજલભાઈ
હું જુનાઇતિહાસ ખુબ શોખીન સુ
ખુબ સરસ હોવો જોઈએ
Hu pan 6
એવા કામ કરતા રહો બિજલભાઈ
બીજલભાઈ આપનો પ્રયત્ન ખુબ સારો છે.... આભાર
બીજલભાઈ કોઈ પણ અજાણ્યા સ્થળે જાવ તો એકલા ના જતા. કોઈ પણ ને સાથે લઇ જવા વિનંતી. 🙏🙏🙏કારણ કે બધા દિવસો સરખા નથી હોતા. મારી કુળદેવી બહુચર તમારી દરેક ક્ષણે રક્ષા કરે. જય માતાજી બીજલભાઈ. 🙏🙏🙏
સાવ 100 ટકાની વાત કરી
બીજલ બાપા તમને ખૂબ ખૂબ ધન્યવાદ સે ❤🙏
આભાર 🙏
Tmari jem sir mne pn juni એતીહાસિક સ્થળો vise જાણવાનો bv sokh 6❤
બનાવો જૂના ઇતિહાશ યુજાગાર કરો
Vah bijal bhai❤❤❤❤❤
ખૂબ સરસ ઇતિહાસ
ɢᴏᴏᴅ ᴡᴏʀᴋ ʙʜᴀɪɪ ❤
વાહ ખુબ ખુબ સરસ માહિતી આપી બીજલ ભાઈ... ખુબ સરસ વિડિયો ભાઈ બનાવ્યો ભાઈ..👌👌..
બીજલ ભાઈ લોદ્રાની તો બનાસકાંઠા મા પણ આવેલું છે ભાઈ..👌.. ભાઈ હું તમારા વિડિયો બધા જોવું છુ.. બવ સરસ વિડિયો બનાવો છો જોવાની મજા આવે છે... લાઈક ડન...👍👍👍❤️
જય રામદેવપીર ભાઈ..🙏
આપનો ખુબ ખુબ આભાર ભાઈ 🙏👍
Super
❤Jay Murlidhr, Jay Mataji,Thanks For Must Vidio,
બી જલ ભાઈ સરસ તમારી વ્રત સાભલવાની મજા આવે છે જય વેલનાથ
Jordaar bijal Bhai Congratulations
આવા વિડીયો કોને કોને ગમે છે ઇ લાઈક કરો 😅❤
😅
બિજલભાઇ તમને ધન્ય વાદ છે આવુ સાહસ કરીને અમને આવા વિડ્યો બનાવી બતાવો છો
આપનો આભાર 🙏👍
બીજલ ભાઇ તમારા વીડિયો ખુબ અદભુત હોય સે ખરેખર તમારા વિડિઓ જોવા ની ખુબ મજા આવે સે 🙏👌👌
અરે ઓ સામ્બા જી સરકાર કિતની ગોલી હેરે સરદાર 3 😂😂😂😂😂 ...બીજલભાઈ તમે જે વિડિયો બનાવ્યો એ આમજ રહેતા સુપર વિડિયો હો બીજલ ભાઈ ધન્યવાદ
આપનો આભાર ભાઈ
@@bijalbhai5067 ધન્યવાદ ભાઈ હું b.k tharad thi chu aabhar
રામ રામ ભાઇ
🙏રામ રામ
ખુબજ સરસ.
સરસ ધન્યવાદ
બીજલ ભાઈ વીડિયો બનાવવામાં ખૂબ મહેનત કરો છો ખુબ આભાર ભાઈ
આપનો પણ આભાર ભાઈ 🙏👍
Nice video Love ❤️ from જૂનાગઢ city gujarat
સરસ માહિતી આપી બીજલ ભાઈ
પાકિસ્તાન આપણો નો કેવાય એભાઈ.
વાહ બિજલ ભાઈ
સુંદર
Jay ho
સરસ બીજલભાઈ
ખુબ સરસ 👌👌👌👌
Bijal Bhai mast video cha khub mhanet Kari cha
Full sports
ખુબ સરસ
ખૂબ જ સરસ...❤
થોડા આગળ ચાલી વિડિયો બનાવો.. શું બારવટીયા ની બીક લાગે છે ?
હા ભાઈ 👌🙏
Vah bijal bhai saras
ખૂબ સરસ બીજલ ભાઈ આવીજ માહિતી આપતા રહો
બાબરા.આવો..ઇતિહાસ.છે.બિજલભાઇ
જય મુરલીધર ભાઈ
Saras video bijal bhai....
❤❤❤
Khub saras
રામરામ ભાઈ
Maja avi jay che bijal Bhai tamara video joine tame aapna kutch na etihasik sthado batavo cho jovani khub maja aave
Dhanyawad bijal Bhai
જય હો આપનો આભાર ભાઈ 🙏❤️
Video. Baki masat banviyo
ખૂબ સરસ
Khub saras bhai
Kyu Gaam ?
લોડ્રાણિ ગામ કચ્છ રાપર
Ha bijal bhai
Good👍👌
Bijal bhai bahu saras jankari api pan arite tamaro jiv jokham ma na muko aavi jagya upar jav to sathe 1 ya 2 manso laine javanu akala nai javanu
હવે ના જતા હો બીજલ ભાઈ
Good❤
Wah
Jay vadvada
thank u hu pan bhil chu
Saras
બારવટીયા કોને કહેવાય અને લૂટારા કોને કહેવાય તે તેને સમજાવસો. ...😮😮😮
બીજલભાઈ માતાજીની રેગડી ગાજો
ખુબ સરસ વિડીયો બનાવોછોભાઈ
🎉🎉🎉🎉🎉😢❤❤
🎉
Bijl bhai pela tme je moto પથ્થર બતાવ્યો કે આપથર ભૂકંપ ના હિસાબે અલગ થય ગયો તો દીવાર નું હું ગજું એ ઉપરથી અનુમાન લગાવાઈ છે કે દીવાર હમણાં ની કોઈયે મની લ્યો કે ચાલુ તાયમાં ત્યાં મતલબ બોડર બની ત્યારે લોકોની કે ભલે આત્કી કે કોય ભી હોય તો એ દીવાર આર્મી જવાનોએ બનાવી હોય કે ભલે કોય લોકો એ બાકી ડાકુઓ ની દીવાર નથી બનાવેલ
જય હો 🙏
❤❤❤❤❤
Hi
Bhai addhi duniya bharat kahevay em to 3 khand sudhi bharat varsh nu raaj hatu .
અમારી બાજુ ક્યારેક આવજો
Porbandar Na Barda Dungar Vise Janavso, Jay Shree Krishna Jay Mataji,
ભજના દાદા ના બેટ ના ડુંગર નો વિડિયો બનાવજો રણ વચ્ચે નો અને અનો ઇતિહાસ વિશે માહીતિ આપજો બીજલ ભાઈ
આપણું પાકિસ્તાન નથી
બીજલ ભાઈ તમારૂં કયુ ગામ છે
ભાઈઓ આ ભાઈ ના ચેનલ ને સસકરાઈબ જરુર કરજો કારણ આવી માહીતી પૈસા આપીયે તોય ના મલ આવી જગયા જય ને વીડીયો બનાવા બધા થી નથી બનતા
આભાર ભાઈ 👍🙏
તમે પાકિસ્તાન નગરપરકર માં કરૂંજર પર્વત આવેલ 6 ત્યાં વીસ લયને જતાવો ત્યાં જયને વિડિયો બનાવો
હા મારે જાવાનું મન બઉ થાય છે
મારે પણ જવું પણ નગર પાર્કમાં જવાના વીસ મળતા નહીં કરાચી અને હિંગલા યાત્રા માટે વીસ
અવૈલબલ 6
પાકીસ્તાન આપણો ના કહેવાય
Man ni hakikat bolai gai, apdu Pakistan, rahevu India ma pan dil to hai Pakistani 😂
આ સ્થળ ની અમારે વિઝીટ કરવી છે તો આ ક્યાં આવું ? લોકેશન
લોદરાણિ માં પુછવી જરૂરી છે
Dhoko chhe etle vandho nathi!!
Jay ho
Good 👍👍❤
Thanks ✌
Good ❤