Shree Mahant Indrabharati bapu interview Part 02 શ્રી મહંત ઇન્દ્રભારતી બાપુ સાથે મુલાકાત ભાગ 2
HTML-код
- Опубликовано: 6 фев 2025
- #Sant_IndrabharatiBapu #mulakat_Indrabharati_Bapu
S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :-સાધુ સંતો રૂપી સત્સંગ ઇન્દ્રભારતી બાપુ ઇન્ટરવ્યૂ ભાગ 2
01-સાધુ-સંતો ને 80 લાખ ની ગાડી અને બંગલા ની શું જરૂર છે ?
02-શું ભારત ના સાધુ પાસે એટલી સંપત્તિ છે કે ભારતનું તમામ દેવું ભરી દે ?
03-સામાન્ય માણસ ના જીવન માં અને સાધુ ના જીવનમાં શું ફરક છે ?
04-અખાડા ના કેટલા પ્રકારો છે ?
05-સાધુ સંતો અને મહંતો એટલે શું ?
06-મહામંડલેશ્વર 108 એટલે શું ?
07-ગુરુ અને સદગુરુ કોને કહેવાય ?
08-શ્રદ્ધા અને અંધશ્રધા માં શું ફરક ?
Speech/Anchor :-Vijay Jotva-Journalist
Respondent :-Shree mahant IndraBharati Bapu
Live Recording :-Vijay jotva -Journalist
All copyright :- Divy Darshan Bharati (DD Bharati) Bhakti Channel
Contact Mail-vijaykarshan@gmail.com
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(2)ઉત્સવ ગુજરાત bit.ly/2mkxgUk
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
Social Media Links
Facebook Page :-
/ bhajansantvanimedia
facebook profile:- / vijayjotvaahir
instagram :- / ahir_vijay_jotva
RUclips :- / vijayjotvajournalist
DD Bharati Official Channel- DD bharati gujarati channel
#DDBharati_Gujarati
WebSite :-bhajansantvani....
#Dharmik_Adhyatmik_Satsang
#Adhyatmik_Satsang_IndrabharatiBapu
#DharmikSatsang_RudrashwarJagirBharatiAshram
#IndrabharatiBharatiBapu_shivaratrimelo
indrabharati bapu sathe mulakat part 02
indrabharati bapu satsang
rudrashwar jagir bharati ashram junagadh -ghantavad
indrabharati bapu prem bharati bapu
indrabharati bapu speech
Live discussion and debate indrabharati bapu Развлечения
વાહ બાપુ એ ખુબજ સરસ અને સમાજ માટે ઉપયોગી વાત કરી 🙏🙏🙏🙏🙏
સદગુરુ દેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. જય ભારત.
આભાર ભાઈ ધન્યવાદ
ૐ નમો નારાયણ
Jay girnari
જય ગીરનારી બહુ સરસ સત્સંગ કર્યો બાપુ એ જીવન મા ઉતાર વા જેવો જય હો
વાહ વિજયભાઈ ઘણા સમય થી જેનું જીવન દર્શન માણવાનું મન હતું એ તમે પૂર્ણ કર્યું.. પુજય ઇન્દ્રભારતી બાપુ તો મહાન છે એમનો તાર તો ડાયરેકટ પરબ્રહ્મ સાથે જોડાયેલ છે આ એ મહાન પુરુષ છે કે જેમને એક દાતા એ દાન મા આપેલી કરોડો રૂપિયા ની જમીન એ દાતા ના જીવન મા ઓટ આવતા એટલીજ ઉદારતા થી પરત આપી દીધેલ.. નમો નારાયણ બાપુ.. રાજભા ગઢવી જામનગર.
😂 srs srs👍
rajbha tmne Taim saro mali gayo
જય ઇન્દ્રભારતી બાપુ ની જય ઓ ગઢ ગિરનારની
ઈન્દ્ર ભારતી બાપુ એ ખરેખર સુંદર વાત કરી છે
વાહ બાપુ વાહ ભારત ના ઇતિહાસ માં આવા સંતો અનેક થયા જે સતયુગ માં પણ ધન્ય છે મને તમારા જેવી અલખ મૂર્તિ ના ઓનલાઈન દર્શન થયા એ પણ આવા સમયમાં
વિજયભાઈ ખુબ સરસ મહંતશ્રી ઇન્દ્ર ભારતી બાપુ પાસે થી આધ્યાત્મિક વાતો તથા સાધુ સંતો ની પરંપરા ની વાતો ખુબ સરસ સાંભળી આનંદ થયો...જય માતાજી...જય જય ગરવી ગુજરાત....
આભાર ભાઈ ધન્યવાદ
ૐ નમો નારાયણ
@@VijayJotvaJournalist અ
Pujya bharti bapu 4-4 gadi, banglo hovathi parmeshvar raji thay. 4 mathi 3 na paise garib na pet ma અન્ન pahoche. To parmeshvar raji n thay. 4 hoy 1 su fer pade.
@@VijayJotvaJournalist 99
@@VijayJotvaJournalist dhayvad vijay bhai🙏
વાહ વાહ બાપુશ્રી ! વાહ... ખૂબ જ સરસ અને સત્ય હકીકત જણાવી,,,તા.લાલપુર ( જી.જામનગર) થી લી.શાસ્ત્રી પ્રવીણભાઈ જોષી... નમસ્કાર....
ૐ નમો નારાયણ
જય ગુરૂદેવ
જય ગીરનારી બાપુ
જય ઈન્દ્ર ભારતી બાપુ
તમારા બન્ને ઈન્ટરવ્યુ જોયા સાંભળ્યા પછી સંકલ્પ કરૂં છું કે ઈન્દ્ર ભારતી બાપુ ને ગુરુ ધારણ કરવા જઈશ.
નમો નારાયણ
જય ગીરનારી
ભ્રમમાં નો રહેશો,,,આ એક ભોગી છે,,,
interview par thi utavad na karay
research karo hazi pachhi yogya lage em karo
Pela junagadh local ma pucho. Pachi decision lejo guru banava no.
@@jigneshparmar6638
બુલકુલશાચુ
વિજય ભાઈ જોરદાર સંત ઈન્ટરવ્યુ
Indrabharti bapu kharekhar mahan purush se jay gurudev
વિજય ભાઈ ખૂબ આનંદ થયો વાલા આપનો ખુબ ખૂબ આભાર પૂજ્ય બાપુ સાથે આપે મળીને અમને ઘણું બધું જાણવા મળ્યું આપના થકી...🙏🙏🙏👌
આભાર ધન્યવાદ ભાઈ
જય ગીરનારી
ૐ નમો નારાયણ
વાહ બાપુ વાહ
જય સનાતન
દસનામ ના બાદશાહ સે ભારથી બાપૂ ઓમ નમો નારાયણ
વાહ બાપુ ખુબ સરસ કહ્યું અંધશ્રદ્ધા
સાધુ સંતો ને લીધે અમુક લોકો ઇમાનદાર છે અત્યારે આપણી પાસે આધ્યાત્મિક ગ્યાન આપણી પાસે આવ્યું છે આ લોકો જ આપણી પાસે લાવ્યા છે આધુ અધુરૂ ગ્યાન થી પોતે દુઃખી થાય પણ બીજાને દુઃખી કરે
ઇન્દ્રભારતી બાપુ નો જય હો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ખૂબ ખૂબ સરસ બાપુ જી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જય જય ગરવી ગુજરાત જય ગિરનારી જય હો ઇન્દ્ર ભારતી બાપુ🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jay ho
આવા મહાન સંતો ની સાથે ધાર્મિક વાર્તાલાપ કરવા બદલ આપ શ્રી ને લાખ લાખ અભિનંદન...
જય ગિરનારી....
આભાર ભાઈ ધન્યવાદ
ૐ નમો નારાયણ
Gap between s
@@VijayJotvaJournalist ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે . સદગુરૂ આનંદ સ્વામી 2800 પાદરનું શાસન અને અયોધ્યાના અખાડાની મહંતાઈ પાંચસો સાધુ શિષ્ય મૂકી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતાં . સ્વામી શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય હતાં તો પણ ભજન સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું કરતાં . તમે ભગવાનનો વિરોધ કરો છો તો તેમનાં વિશે અને તેમના સંતો ભક્તોના જીવન તો જોઇલો . સનાતન ધર્મ સાક્ષાત મૂર્તિમંત બાળ પ્રભુના પીતા હતા . તો કેવી રીતે અમે તેમનો વિરોધ કરી શકી ? અમે ચલમ ગાંજા પીનારને અસૂર માનીએ છીએ .
ખુબ સરસ જીવન માં શીખવા જેવું 🙏
વાહ બાપુ વાહ બાપુ એં ધુણવા વાળી વાત કરી એમાં હું સહેમત છુ. જય હો બાપુ
Bhai ato jene anubhav thay ane khabar pade.
@@chetanprajapati9488
777
Bhai Dhunvu kai ramat nthi ane jane aene khabar pade k Dhunvu su kevay. Janya vina bole aene sadhu kem kevo bhai.
જય ગિરનારી ઇન્દ્રભારતી બાપુ મોજ આવી બાપુ આવી રીતે જવાબ આપી દેવાય બહુ સરસ જવાબ આપો બાપુ જય મામા સરકાર સૌનુ ભલુ કરે
જય ઈન્દ્રભારતી જી મહારાજ જય હો
જય હો સંતો મહંતો જય સનાતન
વાહ બાપુ વાહ ધન્ય છે તમારા જેવા સંત ને 🙏🙏🙏ખુબ ખુબ આભાર વિજયભાઈ
આ છે મારા ભારતની સંસ્કૃતિ🙏.......
વિજય ભાઈ ને ધન્યવાદ બાપુનીવાણી સાંભળ વા મળી અમને ધન્યવાદ જયહિંદ જય ગિરનારી
આભાર ભાઈ ધન્યવાદ
ૐ નમો નારાયણ
Jay girnari
નમશ્તેવિજયસાહેબ.સાધુઓનેમળીમળીને.
તમેકયાંક.સાધુનોબનીજાતાથોળીધયાન.
રાખજોભાઈ.તમારેબાયળિછોકરાછે.
બાપુ સીતારામ અને સવારામ બાપુ ની ભક્તિ ને કોટી કોટી નમન કરું છું જય ગુરુદેવ 🙏🙏🙏
જય ગુરૂદેવ
બાપુએ ખુલ્લા દિલથી જવાબ આપ્યાં, ઘણું જાણવા મળ્યું સાધુ પરંપરા વિશે બાપુ પાસેથી,
વંદન બાપુને !
વાહ આ બાપુ ને ધન્ય ધન્ય છે સત્ય સાધુ નો સાચો પરિચય આપવા બદલ બાપુને નમન ...વંદન.....જય સદગુરુ કરુપા.......
आदरणीय,इंद्र भारती महाराज जी ह्यांना आमचा सादर प्रणाम,कोटी कोटी दंडवत 🙏
આ દ્રષ્ટાંત આત્માનંદ સરસ્વતી ની સાથે એના જુના મીત્રને ધેરે બનેલી સત્ય ઘટના છે એવુ આત્માનંદ સરસ્વતીજી એ કહેલ છે
જય હો મારો દસનામ સમાજ જય હો....
હર હર મહાદેવ
જય મહાકાલ જય મહાકાળી
જય ઇન્દ્રભારતી બાપુ
જય માતાજી જય હો સંતવાણી આદેશ જય હો સત્ય સનાતન ધર્મ ની જય
જય શ્રી ગિરનારી.. હરહર મહાદેવજી.. ૐ નમઃ શિવાય.. 👏👏👏👏👏🌿🌷🚩👌👌👌
JAyGEERNARI
सत्य वचन नी, महिमा नो,अनमोल अखुट,भंडार,श्री, महान्, संतों ने, हृदय काश,थी खरा,भाव, थीं श्री, चरणों में,मैं, कोटि,वंदन
જાતુ કરે ઈનું કંઈ નથી જાતુ.
જય ગીરનારી
bhai tara karta to moj ni zingi jive se life style jota nathi lag tu
જય શ્રી ગુરુ મહારાજ જય ગીરનારી બાપુ,, ગુરુ,, હૉય તો આવા,,ગુરુ,,, હોવા જોઈએ,, જય માં ભવાની
જય નારાયણ બાપુ. એક વિનંતિ કરું. અત્યાર ના સંજોગો મા સમાજ મા હિન્દૂ ધર્મ ની રક્ષા માટે "આક્રમક" પગલાં લેવા ખુબજ જરૂરી છે. ગુરુદેવ શ્રી આદિ શંકરાચાર્ય જી એ ધર્મ ની રક્ષા માટે કાર્ય કર્યું એવુંજ મોટા પાયે ફરીવાર કરી ધર્મ ની જાગૃતિ અને રક્ષા જરૂરી છે
અવશ્ય
વાહ, બાપુ,મોજ,આવી,ઞયા,માણસ, માંટે,આતો, શીખવાનું,છે,
बापु ना चरणों मा सत सत नमन ऊं नमो नारायण।
જય ગિરનારી જય જય જય હો મારા દેશના સાધુ સંતો મહાત્માઓ નાં ચરણોમાં કોટી કોટી નમન જય સનાતન જય મોરલીધર વડીલબંધુ ઓને પ્રણામ જય દ્વારકાધીશ
વાહ ઈન્દ્રબાપુ વાહ શિવ શક્તિ નું જોરદાર જ્ઞાન છે અમને પણ જુની અખાડાની પરમ્પરા જાણવાં મળ્યું 🌹🌹🌹🌹🌹 ખુબ ખુબ પ્રણામ 🙏 🙏🙏🙏🙏
Nice Interview.My Pranam to Indrajit Bapu. 🙏🙏.
Jay siyaram. Nice
જય્ ગિરનારી જય દશનામ
કોટી કોટી વંદન બાપુ ના ચરણોમાં
વાહ સરસ
ઘણી માહિતી મળી બાપૂ પાસેથી
સરસ પ્રશ્નો પુષ્યા બાપૂ પણ સરસ સમજાવ્યું
જય દત્રાત્રેય
Nmo narayan bapu
આભાર ભાઈ ધન્યવાદ
ૐ નમો નારાયણ
Jay girnari
જય ઇન્દ્રભારતી બાપુ 🙏🙏🙏
સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી બને સંપત્તિ અને મોજશોખ પુરા કરવા માટે
હા મારા બાપુ ની મોજ ઇન્દ્રભારતી બાપુ
ધનનો ભૂખ્યો હોય તે સાધુ ન હોઈ શકે.... વાહ બાપુ... 🚩જય ગિર નારી 🚩
ભારતી આશ્રમ બાપુ🙏🙏🙏
બાપુ તમારી વાતો અને વાણી બહુ સરસ લાગી તુમ્હારી જય હો .
વાહ જય ગીરનારી જય હો બાપુ
🚩જય શ્રી ઈન્દ્રભારતી મહારાજ બહુ સારૂ સમજાવી જ્ઞાન આપી માર્ગદર્શન આપ્યું 🙏જય ગિરનારી 👈
Jay girnari
જય હો ઈન્દ્ર ભારતી બાપુ
બાપુ અંધશ્રદ્ધા વિશે ખૂબ સરસ માહિતી રીતે રજૂ કરવામાં આવી છે..
સહી બાત
Jay ho jay ho indrabapu ni
Bapu atli sharsh mahiti mate pranam🙏
જોરદાર ભાગ2
wah bapu wah dhani vadi vaat bov mast😊
વીજય ભાઈ મને બોવ મજા આવી
જય હો🙏 સાઘુ સંત જય ગુરુદેવ દત્ત🙏🙏
જય ગિરનારી......👏🇮🇳👏
જલારામ બાપા એ સંતો ને વીરબાઇ મા ને સોંપી દીધાં એ........ત્યાગ ......
સાધુ હોય કે સંસારી માનવ કમઁ થી કોઈ મુક્ત નથી.. ભગવાન ની પ્રાપ્તી બધા કરી શકે
સાધુ ને સંસારિ મા રાત દિવસ નો ફેર આજથી મારુ ગુરૃ નુ બિરૂદ પાવુ છુ આ વાત થિ મને એકનાથ મહારાજ યાદ આવિ ગ ઇ
જય ગિરનારી બાપુ
ખુબજ સરસ પરંપરા.અખાડા તેમજ તેના નિયમોની માહિતી મળી
કોટી કોટી વંદન બાપું ને
વાહ બાપુ સમાજ ને સાચી વાત સમજાવી જય ગિરનારી
જય ગીરનાર
જય ઇન્દ્રભારતી જી મહારાજ જય હો🙏🙏🙏
જય હો સાધુ સંત
જય માતાજી
ૐ નમો નારાયણ
Kub saras vijay bhai
vijay bhai 👌🏻👌🏻🙏🏻 sras bhai
abhar
Wah bapu no javab jay bhagva rang👏👏👏
જય રામાપીર જય ગુરુદેવ શ્રી મહેશ ભગત બાપા જય રામાપીર બહુ સરસ માહિતી બાપુને ઉપલબ્ધ કરાવી જય ગિરનાર જય અલખધણી
વાહ બાપુ વાહ તમને ધન્ય છે
જય ગિરનારી
ૐ નમઃ શિવાય
Excellent explanation by Bapu 🕉🙏🙏🙏👍💐🇮🇳😷
So nice of you
જય ઇન્દ્રભારતી બાપુ
ઓમ નમઃ શિવાય વાહ બાપુ
દેવું ભરવામાં તો બાવો એ બીયયજ્યો વાહ રીપોટર વાહ રામ રામ 🙏 જય માતાજી ☝️ જય ગિરનારી👍
To tara bap ne keni
Va vijay bhai va khub saras
બાપુ ને 🙏 ૐ નમો નારાયણ
ખુબ સરસ
Jay ho Jay girnari om namo narayan koti koti vandaan aapne Jay siyaram
Bhu saras Javab aaypo che Maharaj shree Radhe Radhe 🙏
Jay ho bapu 🙏
Om namo narayan 🙏
Jay hind 🙏
જય શ્રી ગીરનારી જયજયકાર કરું છું જય જય મહાકાલ
Jai Gurudev om namoh narayan..bapu..
jay gurudev
Khub saras bapu ....Jay Girnar , Jay Siyram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સનાતન ધર્મ ની જય હો જય ગિરનારી
❤❤❤ સાધુ સંતો ના ચરણોમાં અમારા કોટી કોટી વંદન કરી એ છીએ ઈનદૃભારતિ બાપુ ના ચરણોમાં મારા પ્રણામ ભાટુ જયસુખભાઇ આહીર ઞામ તણસવા તાલુકો ઉપલેટા જય દ્વારકાધીશ ❤❤❤
હા બાપુ હા જય ઠાકર 🙏🙏🙏
વિજયભાઈ ખુબ સરસ મહંતશ્રી ઇન્દ્ર ભારતી બાપુ પાસે થી આધ્યાત્મિક વાતો તથા સાધુ સંતો ની પરંપરા ની વાતો ખુબ સરસ સાંભળી આનંદ થયો...જય માતાજી...જય જય ગરવી ગુજરાત....
Abhar jay ho
વિજયભાઈ.રામરહિમ.બાબા.ને.મલોને
👍👍👍👍👍🤼🤼🤼🤣😭😀😃😄😁😆😅😂🤣😍
અથવા.આશારામનેમળો😆😋😆
ખુબ સરસ જય ગીરનારી આદેશ
પૂજ્ય બાપુ🙏🙏, તમે કિધુ કે સાધુઓ ને ધનનો ઉપયોગ પુર્સારથ માટે હોય, પરંતુ ધન અને પુર્સારથ ને શું લેવા દેવા. પુર્સારથ તો પોતાના આત્માની અંદર થાય , તો તેમા ધન ની તમારે કઈ જગ્યાએ જરૂર પડે છે. 🙏🙏🙏🙏🙏 (બાપુ બોલાવામાં ભુલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. 🙏જય ગિરનારી🙏 )
Jay ho indar bharthi bapu jay mogal
*❤️🙏જય ગીરનારી જય ગુરૂદેવ 👑💚*
જય ગિરનારી
પરમ પુજય ઈન્દ્રભારતી બાપુ આપશ્રીએ ટીવી ઈન્ટરવ્યુમાં ખૂબજ સરસ રીતે ધમૅ અંગેની સમજણ સહીત છણાવટ કરી સમાજને રાષ્ટ્રીય સેવાનો ઉપદેશ આપ્યો છે તે બદલ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું જય ગુરુદેવ, જય માતાજી, રાજ રાજેશ્વરીશ્રી મેલડીમાતાજી અને સધીમાતાજીના ઉપાસકશ્રી આર કે નાયક, અમદાવાદ
આભાર ભાઈ ધન્યવાદ
ૐ નમો નારાયણ