જય માતાજી બીજલભાઈ કેમ છે મંજા માં ને પણ અમરેલી જિલ્લા નું રાજુલા તાલુકા નું ગામ છે હાલમાં સરોવડા પણ એક સમયે સમયાણુ નામ નું ગામ હતું મહાદેવ ની સ્થાપના કરેલી નાગવાળા એ ઈ જગ્યા હાલ માં છે અને ઘણા બધા અવશેષો હાલ માં મળે છે અને હાલમાં નાગદેવતા દશૅન પણ આપે છે તમે જે વાત કરો છો પણ સાંભળ વાની ખુબજ મજા આવે છે જય સુરજદાદા
અમારો મૂળ વતન,, આજથી 400 વર્ષ પહેલા,,, અમે કાનમેર વતની,, હતા,,, પછી રતાડીયા મુન્દ્રા,, ગામ વસાવ્યું,,,,, અમારી કુળ,, મોથા રિયા,,,, રતાળીયા ગામ ની અંદર,, અમારા સુરાપુરા છે,,,,, જેમની ખાંભીઓ,, આજે પણ ગામના પાદરે,, જોવા મળે છે,,, જે 17 મી સદીમાં,, એ સુરાપુરા થયેલા,,,,,,, કુળદેવી ચામુંડા,,,,,,,,, જય,, માતંગદેવ,,,
Bijalbhau apne khub abhinadan aap gujrat ni dharti no anmol itihash batavo so mare tamne ek vaat karvi se tame dhola maru ni janan bhumi ni vaat batavo jay bholenath
@@bijalbhai5067 પેલા રાજકોટ જાવ ત્યાં સરધાર શહેર છે ત્યાં shihmoy માતાજી નું મંદિર છે જ્યાં બાકર ને સીહણ બની માર્યો એક વાર જાવ .પછી ત્યાંથી માહિતી મળશે કચ્છ માં લાલબાઈ તરીકે અવતાર લીધો એ
વાહ બિજલભાઈ કચ્છ ની ધરતી ના ખૂણે ખૂણે થી ઈતિહાસ ગોતી ગોતી લાવવા બદલ ખુબ ખુબ આભાર 🎉🎉🎉
આભાર ભાઈ 🙏
વાહ બીજલ ભાઈ વાહ 🎉🎉🎉
ખુબ સરસ બિજલ ભાઈ ધન્યવાદ છે તમને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ
જય દ્વારકાધીશ 🙏🤝
Jay...you..nag..mati..
Nagavadane....
હર હર મહાદેવ જય પરશુરામ
જય વડવાળા ભાઈ
જય માતાજી બીજલભાઈ કેમ છે મંજા માં ને પણ અમરેલી જિલ્લા નું રાજુલા તાલુકા નું ગામ છે હાલમાં સરોવડા પણ એક સમયે સમયાણુ નામ નું ગામ હતું મહાદેવ ની સ્થાપના કરેલી નાગવાળા એ ઈ જગ્યા હાલ માં છે અને ઘણા બધા અવશેષો હાલ માં મળે છે અને હાલમાં નાગદેવતા દશૅન પણ આપે છે તમે જે વાત કરો છો પણ સાંભળ વાની ખુબજ મજા આવે છે જય સુરજદાદા
માહિતી બદલ આપનો ખુબ ખુબ આભાર 🤝🙏
હાલ જાફરાબાદ તાલુકામાં છે સરોવડું ગામ આ ઘટના ત્યાં બનેલી. ઝવેરચંદ મેઘાણીએ ઉલ્લેખ કરેલ છે.
જય નાગમતી જય નાગદાદાજય
मतलब आपत्ती ग्रस्त लोग को दिया गया दान सबसे बड़ा दान होता है❤❤❤❤
Vah bhai abhar tamaro juna etihas tame loko sudhi pahochadyo
JAY SIYARAM, JAY MATA PITA, JAY NAGDEVJAY NAGDEVI
Paththar sivmandir naj hoy sake Jay nagmatti nagvada lakha lakha vandan
વાહ બિજલ ભાઈ....👌
જુના ઈતિહાસ ના દર્શન કરાવા બદલ આભાર ખુબ ખુબ ધન્યવાદ મા આશાપુરા
જય નાગમતી જય નાગવાળા જય હો કરછ ની ઘરા
Jay dawarkadhis bhai khubsaras mahiti aapi aape te badal aabhar
આપનો પણ આભાર 🤝🙏
જય હો બીજલભાઈ ધન્ય છે તમને કે તમે આવા ઇતિહાસ લોકોની સમક્ષ મુકો છો અને લોકો ને જાણકારી આપો છો. જય માતાજી બીજલભાઈ 🙏🙏🙏🙏🙏
જય માતાજી ગોવિંદ ભાઈ 🤝🙏
Jay Mata ji
જયનગમતીજયનાગવાળા
Jay hoooo
નાગમતી નાગવાળો અમારા સરધાર માં થયા રાજકોટ જિલ્લા નું ગામ
ભાઈ હું ગોધરા બાજુ નો છો સરધાર માં જે શિહમોય માતાજી છે એ અમારા કુળદેવી છે
જય માતાજી 🙏🏻
Jay nagdev 🙏
જય મહાદેવ
❤જય વડવાળા દ્વારકાધીશ ભગવાન શિવ શંકર ભોળાનાથ દુધરેજ ધામ ❤
Jay ho 🙏
Jay shree Krishna
સુપર વિડિયો
Har har Mahadev
વાહ બીજલભાઈ 🙏
જય હો ❤
વાગડ ધરા
કાનમેર ❤
Jay nagdevta
અમારો મૂળ વતન,, આજથી 400 વર્ષ પહેલા,,, અમે કાનમેર વતની,, હતા,,, પછી રતાડીયા મુન્દ્રા,, ગામ વસાવ્યું,,,,, અમારી કુળ,, મોથા રિયા,,,, રતાળીયા ગામ ની અંદર,, અમારા સુરાપુરા છે,,,,, જેમની ખાંભીઓ,, આજે પણ ગામના પાદરે,, જોવા મળે છે,,, જે 17 મી સદીમાં,, એ સુરાપુરા થયેલા,,,,,,, કુળદેવી ચામુંડા,,,,,,,,, જય,, માતંગદેવ,,,
વાહ ખૂબ સરસ બીજલભાઈ👌👍
જય હો ભીમાસર ગામ 🤝
જય હો ...
Jay nagmati. Jay nagvara
❤ જય દ્વારકાધીશ ❤ જય વડવાળા દેવ ❤
Bijalbhau apne khub abhinadan aap gujrat ni dharti no anmol itihash batavo so mare tamne ek vaat karvi se tame dhola maru ni janan bhumi ni vaat batavo jay bholenath
જી ઓક 👌🙏
આ જગ્યા નુ સરનામું આપવા વીનંતી
ગામ પલાસવા આડેસર રોડ થી કાનમેર ગામ તરફ પલાસવા મા પચિમ ડીસાએ
Aa pather kadach shiv mandir na hoi sake
🙏🙏🙏🌹🌹🙏🙏
પથ્થર શિવ મંદિર ના લાગે છે...,!!
🙏
🙏🙏🚩🚩
Super
સંપૂર્ણ સરનામું આપેલ નથી મુલાકાત કેવી રીતે લેવી નાગમતી અને નાગવાલા નું
કચ્છ મા ગામ આડેસર થી પ્રાશવા ગામ
બીજલ ભાઈ કચ્છ માં નવલાખું .લાલબાઈ નો થડો છે એનો વિડ્યો બનાવો સરધાર વાળા શિહ્મોય નો બીજો અવતાર છે એ
આખા ઇતિહાશની ખબર હોય જણાવો 🙏
@@bijalbhai5067 પેલા રાજકોટ જાવ ત્યાં સરધાર શહેર છે ત્યાં shihmoy માતાજી નું મંદિર છે જ્યાં બાકર ને સીહણ બની માર્યો એક વાર જાવ .પછી ત્યાંથી માહિતી મળશે કચ્છ માં લાલબાઈ તરીકે અવતાર લીધો એ
Sorry Mari bhul hati લાલબાઈ નો થડો નય જહુ માં નો થડો છે કચ્છ
જય શિયારામ બિજલભાઈ ગામ નુ નામ એડ્રેસ આપજો નંમ વિનંતી
વિડિયો છે કચ્છ આડેસર સામખિયારી રોડપર
બિજલભાઈ ગામ નુ નામ આપજો શંકરનું મંદિર ક્યાં છે
વિડિયો મા છે પરાસવા ની ઉગમણે સીમાળે
બીજલ ભાઈ તમે વીડીયા સરસ બનાવો છો કેટલી ખામી છે કે સામેવાળાને માઈક નથી આપતા એટલે અવાજ ઓછો સંભળાય છે
તેબાપા વાત કરવા નતા માગતા માઈક કયા વાત હોય ભાઈ
Bhai vat tamari sasise pan samiyana gam nagesree pase se Hal ma te sarovada name gamse amari bajuma
Tenu locesan
maps.app.goo.gl/QSkgS6TRZeUWB9we8
ખુબ સરસ માહિતી આપી 🤝🙏
@@bijalbhai5067 thanks
જય માતાજી બીજલભાઈ આવો કયારેક મોમાઈ મોરા
કાઈક ઇતિહાશ જણાવ જો તો જરૂર થી આવિસુ
@@bijalbhai5067 પાળીયા મા ગોલી મારવાથી નીકળતુ લોહી અને ધણા બધા સતી ઓના પાળીયા મા મોમાઈ ના બેસણા છે
Hitiyas.no.khjano.
ભાઈ હમણાં તો વિડ્યો ઓછા આવે છે.અમે રાહ જોયે નવો વીડિયો કયે આવે..
રોજ 6 વાગે વીડીઓ આવેજ છે
બીજ ભાઈ એક. માયક લય. લો
માઈક તો છે કામ નથી આવતા એવી સિચવેસ હાય છે
નમસ્કાર બીજલ ભાઇ સામેની વ્યક્તી ને તો માઇક આપો
કાકા એ ના પાડી હતી 🙏હું નહીં બોલું
Har har Mahadev
Jay mataji
Har har Mahadev