ભુપત બારવટીયા ને પાકિસ્તાન ના પાધર સુધી કોણ મુકવા ગયેલ કચ્છ નો વાઢા ભાઈ

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии •

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 8 месяцев назад +5

    ખુબ સરસ દેશી વાર્તા કહી જય માતાજી આર બી ઠાકોર નાનીચંદુર વઢિયાર પાટણ ઉત્તર ગુજરાત

  • @vinubhaisorathiya9201
    @vinubhaisorathiya9201 9 месяцев назад +8

    ભૂપત બહારવટિયા નું ગામ બાવીશી બરવાળા જીલ્લો અમરેલી ગુજરાત

  • @rasikgopani5656
    @rasikgopani5656 2 месяца назад +3

    ઇતિહાસ ની વાત સાંભળી મજા આવી ગઈ છે...

  • @vimaldosani2507
    @vimaldosani2507 9 месяцев назад +17

    ભૂપત બારોટીયા એ અમારા બિલખા ગામ પાસે નવાગામ છે તે નાનું એવું ગામ છે અને વર્ષો પહેલા ત્યાં ઘણાના નાક કાપી નાખેલા ભૂપત બારોટ ની વાત સાચી છે આ ભાઈએ ભુપત બારોટ ઘણા ના કાપી નાખેલા હૈયા સુધી હમણાં સુધી હતા હવે ઘણા ગુજરી ગયા છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  9 месяцев назад +3

      માહિતી બદલ આપનો આભાર ભાઈ 🙏👍

    • @sagarsolanki1505
      @sagarsolanki1505 9 месяцев назад

      ભુપત સિંહ ચૌહાણ ક્ષત્રીય

    • @sunilbhaichavda4431
      @sunilbhaichavda4431 9 месяцев назад +1

      Khub saras Ane sachi mahiti apva badal apno abhaar 🙏

    • @ravigosairaviraj9667
      @ravigosairaviraj9667 9 месяцев назад

      બુપણ બારોટ નય,,,, બુપત બહારવટિયા,, એટલે ખુખાર ડાકુ,,સુરવિર,, રાજપુત હતા

    • @haha-ct4hq
      @haha-ct4hq 8 месяцев назад

      ભુપ બહારવટિયા એ નવ જણા ના નાક કાપી ને નાક વગરના નકટા ક્રીયા હતા ભાઈ

  • @jorubhaikathi9483
    @jorubhaikathi9483 2 месяца назад +1

    સરસ આ જુની વાત સાંભળી

  • @KathiDivyaraj1717
    @KathiDivyaraj1717 9 месяцев назад +15

    ભૂપત બહારવટિયો નું ગામ અમરેલી જિલ્લા ના કુંકાવાવ તાલુકાના બાવિસી બારવાળ નામનું ગામ હતું અમરાપુર ધાનાણી કાઠી દરબાર નું ગામ છે ત્યાં થી ૫ કિલોમીટર થાય બરવાળા મા કાઠી દરબાર આહીર અને લેઉવા પટેલ સમાજ ની વસ્તી છે

  • @RAJA_SIKOTAR_604
    @RAJA_SIKOTAR_604 9 месяцев назад +8

    જય હો વડવાળા ભગવાન શિવ શંકર ભોળાનાથ

  • @MakwanaKohliofficial
    @MakwanaKohliofficial 9 месяцев назад +3

    BlJAL bhai zabardast

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 9 месяцев назад +2

    જય જય જય હો ભૂપતસિંહ ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @MaganKachadiya-g2u
    @MaganKachadiya-g2u 9 месяцев назад +7

    ભુપત જુનાવાધણિયા નો ભાણેજ હતો મુખ્ય ગામ બાવિસિ બરવાયાનો હતો ત્યારે તાલુકો કુંકાવાવ હતો અત્યારે બગસરા સે જીલો અમરેલિ સે કારણ કે અમારાવડવાવ તેમનિસા થેભણતા આને ઇવાણિયાજુના નયાભણતા અમારાવડવાવ એમનિ હારે ભણેલા મારા નમસકાર

    • @bijalbhai5067
      @bijalbhai5067  9 месяцев назад +1

      ખુબ સરસ માહિતી આપી આપનો આભાર માનું છુ 🙏

    • @vinodbhaibarad6481
      @vinodbhaibarad6481 9 месяцев назад

  • @ranadilipsinh8345
    @ranadilipsinh8345 9 месяцев назад +5

    ગામ કરચીયા , તા, સાવલી , જી, વડોદરા.
    ઠાકોરશ્રી હરિસિંહ કુમસિંહ રણા ,
    ભાદરવા સ્ટેટ.

  • @rameshkoli4618
    @rameshkoli4618 9 месяцев назад +4

    સરસ વાત છે

  • @sureshbhaivora6961
    @sureshbhaivora6961 9 месяцев назад +6

    મારુ ગામ અમરાપુર છે. અમારી નજીક 5 કિ.મી. બરવાળા બાવીસી ગામ નો હતો રજપૂત

  • @jigneshsinhchauhan5835
    @jigneshsinhchauhan5835 3 месяца назад +1

    Good information brother

  • @ranadilipsinh8345
    @ranadilipsinh8345 9 месяцев назад +7

    મારા દાદાજી એ ભૂપતસિંહ બારવટીયા જી ને 10 દિવસ રાખ્યા હતા .

  • @vipulsci-tech5743
    @vipulsci-tech5743 9 месяцев назад +3

    Khub saras

  • @vinubhaisorathiya9201
    @vinubhaisorathiya9201 9 месяцев назад +2

    બાવીશી બરવાળા જીલ્લો અમરેલી ગુજરાત

    • @vinubhaisorathiya9201
      @vinubhaisorathiya9201 9 месяцев назад +1

      ભુપત બહારવટિયાનુંગામ

  • @KhedrababubhaimangabhaiKhedra
    @KhedrababubhaimangabhaiKhedra 3 месяца назад +1

    Bhupatnugam bavisi Barnala Amareli jilo

  • @bkgohil4833
    @bkgohil4833 9 месяцев назад +9

    અત્યારે ભુપતનો પરિવાર પાકિસ્તાન મો કેવી રીતે નો રહે છે તે પણ જણાજો

    • @vijaybhaipatel184
      @vijaybhaipatel184 8 месяцев назад

      Bhupat Karachi ma rahi ...2010 ma death.

    • @dagbharajput4083
      @dagbharajput4083 3 месяца назад

      ભુપતસિહ બહારવટિયા ના દીકરા પાકિસ્તાન મા આર્મી મા શે એવુ કેશે 4દીકરા છે અહીંયા એની પત્ની રહેશે એ ભગવાન જાણે હશે

  • @KantibhaiSolanki-is7yb
    @KantibhaiSolanki-is7yb 9 месяцев назад +4

    સરસ વાત કરી

  • @TulshibhaiChauhan-xc8mr
    @TulshibhaiChauhan-xc8mr 6 месяцев назад +1

    બાપા સીતારામ જયજઞનનાથ

  • @Gamdiyo
    @Gamdiyo 9 месяцев назад +3

    Jay dwarkadhish

  • @krishna-cd1lu
    @krishna-cd1lu 9 месяцев назад +3

    સરસ ભાઈ

  • @girishchaudhary6114
    @girishchaudhary6114 9 месяцев назад +3

    Selam selo mirkhan barvtiyo sayed gam vatni

  • @BhaveshNimavat-dk1wq
    @BhaveshNimavat-dk1wq 9 месяцев назад +5

    Amreli jila nu bavisi barvada gam

  • @ChauhanDhanubha
    @ChauhanDhanubha 9 месяцев назад +7

    ભુપત બારવટીયાનુ ગામ વાઘાણીયા બરવાળા બાવીસી કહેવાય છે હતુ

  • @KalubhaiKachhadiya
    @KalubhaiKachhadiya 9 месяцев назад +2

    Bar vala.bavisi .raheta junavaghaniya.taluko.kukavav.jilo amareli

  • @GIRNARI_NI_MOJ_
    @GIRNARI_NI_MOJ_ 9 месяцев назад +2

    👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @jantibhaipatel6604
    @jantibhaipatel6604 9 месяцев назад +3

    Bhupat no gaon to Bhai barish Barwala to karmabhoomi

  • @satyamfybernitinbhai6798
    @satyamfybernitinbhai6798 9 месяцев назад +4

    અમરેલી જિલ્લાનું વાઘણીયા ગામ છે ભાઈ

  • @yuvrajgovaliya7024
    @yuvrajgovaliya7024 Месяц назад +1

    Ha a sachi vat che bijal bhai ane nak vadhi nakhya hata a nak ane junagadh jilla na junagadh taluka na bagdu dundala pase na ghana gam che tya nak vadhya hata kem k ani sathe na barvatiya ne police marya tyare gam loko a mithat khadhi hati aatle nak kapya hata

  • @gohilhitesh6729
    @gohilhitesh6729 9 месяцев назад +5

    વાઘણીયા ગામ
    અમરેલી જિલ્લા

  • @ravaldharmesh7720
    @ravaldharmesh7720 9 месяцев назад +1

    તમે બહુ સરસ વાતો લાઇ આવો છો

  • @makwanadharmik3846
    @makwanadharmik3846 9 месяцев назад +1

    બહુ સરસ ઇતિહાસ સંભળાવો વાઘાભાઈ મકવાણા

  • @bharatbhaiahir5521
    @bharatbhaiahir5521 9 месяцев назад +3

    બીજલ ભાઈ ભૂપતનૃ ઞામ બરવાળા બાવિસી જેતપુર તાલુકામાં આવેલ છે

  • @jantibhaipatel6604
    @jantibhaipatel6604 9 месяцев назад +3

    Juna vaghaniya jila

  • @rg_rabari_6064
    @rg_rabari_6064 9 месяцев назад +3

    🔥🔥🔥

  • @VazirPanjwani
    @VazirPanjwani 9 месяцев назад +1

    Bhupat BHarvatiyo Maru gam bhagu haji nishani che

  • @ParmarSahdevsinh-d9n
    @ParmarSahdevsinh-d9n 17 дней назад +1

    Bhupatsinhji bapu chohan barhavatiya parmar bhagavatsinhji bapu bharatiya bhega hata taluko muli jilo surendranagar bijalbhai tame bhagavatsinhji bapu bharatiya ni vaat karjo mara mate hu nathi keto pan chachi hakikat vat Loko sundhi pohche to saru em Mari aatli vinti che Ane bhagavatsinhji bapu bharatiya ne mul jelma setrine Puri didha hata ene setrine be godi satima Mari toy jelna sadiya vari didha

  • @manilalkapuriya1339
    @manilalkapuriya1339 Месяц назад +2

    ભુપતે સો જણાના નાક વાઢી નાખ્યાં હતાં એ સો લોકો કોણ હતા?
    અને શા માટે કાપ્યા હતા એના વિશે માહિતી હોય તો જણાવવા વિનંતી

    • @bijalbhai5067
      @bijalbhai5067  Месяц назад

      માહિતી તો છે સમય નથી બતાવાવ નો વિવાદ થાય

    • @ManjiahirG
      @ManjiahirG День назад

      Mahiti sarkar api de lta ena nak kapya

  • @rangparaashokbhai2875
    @rangparaashokbhai2875 3 месяца назад +1

    Bavici. Barvala. Gam. Se

  • @jimmujimly17
    @jimmujimly17 3 месяца назад +1

    Vaagha dada no photo jova madyo hot to ahobhagya that .. .

  • @bhupatbhaimakwana1501
    @bhupatbhaimakwana1501 9 месяцев назад +3

    Barvala bavici kariya rajput

  • @ahiratlakhubhai985
    @ahiratlakhubhai985 2 месяца назад +1

    ભુપત બારવટીયા ને આંકોલવાડી ગામે આશરો આપયો હતો એ આશરો આપનાર નુ નામ હોય તો જણાવજો

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 месяца назад

      કોઇ માહિતી નથી

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 9 месяцев назад +5

    Mul vaghniya Darbar ne toyan nokri hati pachhi baharvate chadel aane baharvatiya no kahevay lutara kahevay baharvatiya to hata jogidas khuman ramvalo champrajvalo valo namori

  • @goldenrudraksh4777
    @goldenrudraksh4777 9 месяцев назад +1

    વાધણીયાનો હતો ભૂપત

  • @jaydeepbhaisojitra3317
    @jaydeepbhaisojitra3317 День назад +1

    Bavishi barvala
    Bhupat baharvatiya nu ga
    Taluko zillo Amreli
    Bijalbhai

  • @pandyagautam5272
    @pandyagautam5272 9 месяцев назад +2

    Atyare bhupat no Parivar pilay gayo hase Pakistan ma 😊😊

  • @ramjithakor3385
    @ramjithakor3385 8 месяцев назад +1

    હા મોજ

  • @lalbhaipatel1897
    @lalbhaipatel1897 7 месяцев назад +2

    ભૂપત બહારવટિયો ભંકોડા ગામ નો હતો

  • @ShivgorkhJati-v9n
    @ShivgorkhJati-v9n 4 месяца назад +1

    ભુપત બારવટીયા નું ગામ બરવાડા વાઘણીયા સ્ટેટ ભેગા નોકરી કરતા ડીઝલ ભાઈ ચેનલ વાળા આ વાત છે

  • @SumitrabenPatel-ql8ty
    @SumitrabenPatel-ql8ty 3 месяца назад +1

    અમરેલી પાસે ટીમલા ગામ ગામમાં ગામમાં ભૂપત નો જનમ જનમ જનમ થયો હતો

  • @sondharvajayantibhai4936
    @sondharvajayantibhai4936 5 месяцев назад +1

    ભૂપત બહારવટિયા નું ગામ નું નામ ( બરવાળા બાવિસી)છે

  • @sagarsolanki1505
    @sagarsolanki1505 9 месяцев назад +1

    હા ભાઈ ભુપત બાપુ નાક કાપતા

  • @dharmeshkanpara3156
    @dharmeshkanpara3156 8 месяцев назад

    નાક કાપવાની વાત સાચી છે

  • @sanjaym6689
    @sanjaym6689 3 месяца назад +1

    બરવાળા ગામ અમરેલી જિલ્લો

  • @rajendragoswami3385
    @rajendragoswami3385 9 месяцев назад +6

    Pakistan Ghana youtuber nagarparkar che Ane insta upar a veshay vat Kari sakso
    Tya avi koi bhopat barhotiyo histry hasetamne janavae

  • @nurmohmedmistry9606
    @nurmohmedmistry9606 9 месяцев назад +25

    ભાઈ શ્રી તમે સામે વ્યક્તિ ને માઇક આપો

    • @HarpalGhaghretiya
      @HarpalGhaghretiya 9 месяцев назад +3

      ભુપતબારવટીયાનુ ગામ સુદરીયાણાછે એવુસાભળુછે

    • @KathiDivyaraj1717
      @KathiDivyaraj1717 9 месяцев назад

      ભુપત બહારવટિયા નું ગામ ​બાવિસી બરવાળા કુંકાવાવ તાલુકો અમરેલી જિલ્લો​@@HarpalGhaghretiya

  • @dhanjibhaigadhiya6535
    @dhanjibhaigadhiya6535 9 месяцев назад +1

    ભુપતબરવાલાગામનોહતો સૌરાષ્ટ્ર

  • @vipulpadmani3946
    @vipulpadmani3946 9 месяцев назад +4

    Amreli nu barvala bavishi

  • @bhaveshprajapati2122
    @bhaveshprajapati2122 2 дня назад +1

    Bhai tamara hunkara disturb kare che

  • @aniruddhbhaimanjaria7737
    @aniruddhbhaimanjaria7737 6 месяцев назад +1

    બાવિસી બરવાળા જીલો અમરેલી

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 5 месяцев назад

    Bhupat kaka karachima mara kaka ne tya rehta hata 🎉 Pakistan ma temnu nom Haji Allo Rakho hato 🎉 Jay ho Vande 🎉

    • @bijalbhai5067
      @bijalbhai5067  5 месяцев назад

      અપનો કોન્ટેક કરવા માગુછુ વિસેસ માહિતી મેળવવા માટે 🙏🤝

  • @makbulsherasiya9996
    @makbulsherasiya9996 9 месяцев назад +3

    Barvada bavisi

  • @vimaldosani2507
    @vimaldosani2507 9 месяцев назад +11

    ભૂપત બારોટીયા નું ગામ છે ને આમ વાઘણીયા છે અને વાઘણીયા બિલખા સ્ટેટ નું રાજાશાહી વખતનું જૂનાગઢ જિલ્લામાં આવેલું છે બીલખા પાસે વાઘણીયા છે અમરુ વાળા હતા ને તેનો ડ્રાઇવર હતો અને હજુ હાલમાં પણ ભૂપત બારોટ ના દીકરા અને પરિવાર છે ને વાઘણીયા ગામની અંદર રહે છે ત્યાં તેનો જમીન મિલકત પણ છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  9 месяцев назад +2

      માહિતી બદલ આભાર આપનો. 👍🙏

    • @jayantibhaiamreliya7633
      @jayantibhaiamreliya7633 9 месяцев назад +5

      ભાઈ વાઘણીયા નહિ બરવાળા બાવિશી બરવાળા અને વાઘણીયા,,, બેય એકજ માલિક નું સ્ટેટ હતું,,,

    • @jayantibhaiamreliya7633
      @jayantibhaiamreliya7633 9 месяцев назад +4

      હું પોતે બરવાળા ગામનો વતની છું અને ભૂપત બહારવટિયા ના ભત્રીજા પાસે ભણેલો છું,,, અને ભૂપત સિંહ ના બા અને એમના પત્ની ને પણ મેં સારી રીતે જોયેલા છે ભાઈ

    • @gujju9409
      @gujju9409 7 месяцев назад

      ​@@jayantibhaiamreliya7633atyare temna dikra k koi chhe hayat?

    • @pareshpatdiya2446
      @pareshpatdiya2446 5 месяцев назад +1

      bagasara taluka nu vaghniya juna

  • @kantibhaigajera6258
    @kantibhaigajera6258 9 месяцев назад +3

    Barvala bavishi nu

  • @BhaveshNimavat-dk1wq
    @BhaveshNimavat-dk1wq 9 месяцев назад +3

    Hu ej gam no su

  • @sanarabari1
    @sanarabari1 9 месяцев назад +4

    તમે માઈક લઈ લો ભાઈ અવાજ સરખો આવે

  • @babubhairadadiya2292
    @babubhairadadiya2292 9 месяцев назад +2

    Liliya gir, Etaligir, Jambala, gir, Khodiyar gir, gamna 14 lokona nak kan kapela

  • @valarohitbhai5160
    @valarohitbhai5160 9 месяцев назад +1

    Barvala gam

  • @Rahubha-s9j
    @Rahubha-s9j 5 месяцев назад +1

    Bhai aemne dhodo Ane ut Pasha apyata Ane Ane Emnugam bilkha she chelayiyakuvtvadu

  • @KJ._.Corner
    @KJ._.Corner 9 месяцев назад +2

    Kutch vada hansgiri bapu nu interview lo shivratri na Mela ma bav viral thayo emno video bahu gyani purush che

  • @NagjibhaiKoli
    @NagjibhaiKoli 9 месяцев назад +2

    દજા ભાઈ ગુજરી ગયા છે

  • @noghabhairajput9016
    @noghabhairajput9016 4 месяца назад +2

    હરણ,હાલે,હાલે😂

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 5 месяцев назад +1

    Chi thi copy thaye kai nahi sambhlatu 🎉 Jay ho Vande

    • @bijalbhai5067
      @bijalbhai5067  5 месяцев назад

      કૉપી નો મ્તલબ મારો વિડીયો અન્ય માં એપ ન ચડાવવા

  • @vaghelamayur2783
    @vaghelamayur2783 8 месяцев назад +1

    અમારા ગામ ના વાણિયા ને લૂટા તા ભૂપત બાપુ એ

  • @rambhaihirpara260
    @rambhaihirpara260 6 месяцев назад +1

    Bhupat. Barwala. Bavici. Gamno. Hato. Ammreli. Pase

  • @jayantilalmalaviya
    @jayantilalmalaviya 2 месяца назад +1

    Cor lutara. Kevay ethoda mahan thay

  • @jayantilalmalaviya
    @jayantilalmalaviya 2 месяца назад +1

    Lutarani. Vato na karay

  • @MohanbhaiGujarati
    @MohanbhaiGujarati 5 месяцев назад +1

    तेनुगामबरवाला

  • @ravigosairaviraj9667
    @ravigosairaviraj9667 9 месяцев назад +4

    તમને સાભળવાના છે કે દાદા ને ઈ ખબર નો પડી

  • @BhartaBhai-sc4nj
    @BhartaBhai-sc4nj 8 месяцев назад +1

    Bhai bijal bhupat no itihas judo se

  • @BhupatThakor-kb5ey
    @BhupatThakor-kb5ey 3 месяца назад +1

    Rava baba atale
    Mara papa na nana hata

  • @vijaybhaipatel184
    @vijaybhaipatel184 8 месяцев назад +3

    BHUPAT JEL ANE FOSHI NA DAR THI BHAGI PAKISTAN BHAGEL... MUSLIMO NA DAR THI KARACHI MA MUSALIM DHARM APANAVYO.. MUSLIM ORAT SATHE SHADI KARI..BINA SANTAN DETH THAU .... GUJARAT NO CHHLLO BAR VATIO KUTCH NO " KHANJI JADEJA HATO * BHUPAT DARPOK..DHARM VIRODHI ...JYARE KHANJI CHARITRA VAN .TEKILO HATO...TENA VISHE HU JANU SU...JAY MATAJI...JAY SHREE RAM.

    • @bijalbhai5067
      @bijalbhai5067  8 месяцев назад

      માહિતી બદલ આભાર 🙏👌

  • @sandhikasam6219
    @sandhikasam6219 8 месяцев назад +1

    छेलोबारवटियो हमालहसनथयगयो

  • @renurathod3603
    @renurathod3603 9 месяцев назад +4

    તમે જેમનો ઈન્ટરવ્યુ લો છો તેમનો અવાજ સ્પષ્ટ નથી, તેમને માઈક આપવું હતું. હાલમાં ગુજરાત માં કઈ જગ્યા એ એમનો પરિવાર રહે છે, તથા પાકિસ્તાન ના પરિવાર ની માહિતી આપી હોત તો વિડીઓ વધું રસપ્રદ બનત.

    • @bijalbhai5067
      @bijalbhai5067  9 месяцев назад

      હા ભાઈ આપનો આભાર 🙏👍

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 6 месяцев назад +1

    એતો દબાવી ને લય જાય

  • @PunoGadhvi-v7n
    @PunoGadhvi-v7n 8 месяцев назад +1

    ચરખઙી

  • @aarifbhaisandhawani2653
    @aarifbhaisandhawani2653 6 месяцев назад +1

    khoti vaat chhe bhupat ne pakistan na padhar sudhi maliya no miyano mukva giyo to

  • @AltafRaja_shaikh
    @AltafRaja_shaikh 9 месяцев назад +2

    BHAI.GUJRT.MAA.BIJO.BARVATIO.KADU.MAKANADI.HATO.GIR.SOMNATH.IRAJ.NO.HATO

  • @jimmujimly17
    @jimmujimly17 3 месяца назад

    Bijal bhai aapno contact number aapjo ...

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 месяца назад +1

      તેરાશી વીસ વીસ ચૂમોતેર પંચોતેર બીજલભાઈ

    • @jimmujimly17
      @jimmujimly17 3 месяца назад

      @@bijalbhai5067 khub khub aabhar