ગાડીમાં લાઈવ લૂંટ 🧐 Gaadi maa Live Loot

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 408

  • @deepakkotak4959
    @deepakkotak4959 9 месяцев назад +37

    વાહ કાકા વાહ ,,,તમારી ઈમાનદારી ને દિલ થી સેલ્યૂટ ,,,આજ ના સમય ની ખુબ જ અગત્ય ની સમજ આપતો વીડિયો બનાવીયો,,,thenks વિનોદ સર @અર્જુન્ સર

  • @deepjogadiya8263
    @deepjogadiya8263 9 месяцев назад +81

    કાકા.. ઇમાનદાર.છે..સલ્યુટ...i proud of you...
    Jay Bharat❤❤❤

  • @karangoradiya9610
    @karangoradiya9610 9 месяцев назад +5

    ભાઈ ની ઈમાનદારી એટલે ઈમાનદારી આ જમાના માં સલ્યુટ છે ભાઈ ને અને જોંગો અને r j વિનોદ સમાજ ને સારા મેસેજ આપવા માટે વિડિઓ બનાવે છે આભાર તમારો 🙏🙏🙏🙏

  • @SahdevthakorThakor-uj4ns
    @SahdevthakorThakor-uj4ns 9 месяцев назад +29

    જોનગો ને વિનીયો ભાંગ પીને આયા છે❤❤❤❤❤😂😂😂😂😂હર હર મહાદેવ

  • @karasangami9379
    @karasangami9379 9 месяцев назад +13

    વાલીઓ લૂંટારો થયો વાલ્મિકી 👌👌👌👌😅

  • @Tinyanimals1
    @Tinyanimals1 3 месяца назад +5

    10:19 kalja kera katka kyathi tadka na batki gya 😂😂

  • @ChuahanDashratSinh-de4gt
    @ChuahanDashratSinh-de4gt 9 месяцев назад +6

    વિનોદ ભાઈ આ પ્રેન્ક જોવાથી કોઈ ની ઈમાન દારી જોવા મળી છે 🙏🙏🙏

  • @khodalrajofficial
    @khodalrajofficial 9 месяцев назад +10

    ફુલ મોજ આવી ગઈ વિનોદ ભાઈ જોગા ભાઈ જય માતાજી 🙏🙏

  • @AshvinAjadiya
    @AshvinAjadiya 9 месяцев назад +6

    Salutu to this elder uncle to show him an honesty.. Baki kaka "તોડી નાખશે, ભાંગી નાખશે, ભુક્કો કરી નાખશે" 👍🏻

  • @bharatahir7650
    @bharatahir7650 9 месяцев назад +11

    ભાઈ બુથાલા મા નાખી લેશે જોંગા છેટો રહેજે😂😅😂😅ખરેખર ખુબજ મજા આવી ગઈ👌👌👌👌😆

  • @rawaldhawal7662
    @rawaldhawal7662 9 месяцев назад +6

    Kaka jordaar imaandaar Che... Kaka ne Dhany Che...

  • @funnyvibes1
    @funnyvibes1 9 месяцев назад +10

    Welcome Jonga bhai .... vinod Bhai stay blessed 🧿 and keep entertaining all lots of love

  • @jigs_thakor143official3
    @jigs_thakor143official3 9 месяцев назад +6

    પેલી વાર આવો ઈમાનદાર માણસ જોયો 😂😂

  • @manojchudasama3313
    @manojchudasama3313 7 месяцев назад +2

    વિનુભાઈ તમારી એક્ટિંગ ખૂબ જ સુપર છે

  • @sandykat4695
    @sandykat4695 9 месяцев назад +10

    Aadat Padi Didhi Che Shanivare Tamara Video Jovani Khub Jordar Hoy Che

  • @nitinshah8832
    @nitinshah8832 7 месяцев назад +3

    Kaka ketla neeti wala che.. Apde badha e kaka pasethi shikhvanu che.. Sonane hath pun na lagadyo... Kaka we are proud of you🎉

  • @kartikbapududhrejiya7318
    @kartikbapududhrejiya7318 9 месяцев назад +6

    કાર્તિક દુધરેજિયા :- આજ નો પ્રેન્ક સાહિતિક અને સત્સગ સાથે - સાથે કોમેડી નો ત્રિવેણી સઁગમ છે વહાં વિનોદભાઈ અને અર્જુન ભાઈ અને હુ સાધુ છું તો બીજું તો શુ દઈ શકીએ ખુબ ખુબ શુભકામનાઓ અને આવા જ ખુબ વીડિઓ બનાવતા રયો અને લોકો ને મોજ માં રાખતા રયો

  • @pareshvaja9559
    @pareshvaja9559 9 месяцев назад +2

    વાહ વિનુભાઈ પ્લેન દાઢી... ન્યૂ સ્ટાઈલ

  • @ramesrames7057
    @ramesrames7057 9 месяцев назад +2

    ખુબ સરસ પ્રેન્ક વિડીયો બનાવવા બદલ અભિનંદન

  • @ShaileshjMasani-y5w
    @ShaileshjMasani-y5w Месяц назад +1

    Valiyo lutaro 😂😂

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 9 месяцев назад +3

    જોરદાર વિડિયો બનાવ્યો છે વિનોદભાઈ જોગા ભાઈ સારો બોધ માટે કે નિતી નું કમાવવું જોઈએ હરામનું ક્યારે સુખ નહીં આપે મેહેનતનુ લેવું જોઈએ ખુબ ખુબ અભિનંદન ❤❤❤ જોરદાર મજા મળી અને બોધ મળયો કે ખોટું કરતા બંધ કરશે

  • @devkaranpanchasara9702
    @devkaranpanchasara9702 9 месяцев назад +4

    ખુબ સરસ વિનોદભાઈ આવા નવા નવા આઈડિયા ક્યાંથી લઈ આવો છો તમે

  • @ChetanRawal6484
    @ChetanRawal6484 9 месяцев назад +6

    👉👉 Video Ma Je Tone Vage chhe Thodi Thodi Vaare Te Band Rakho plz👈👈

  • @DVIJ2022
    @DVIJ2022 2 месяца назад +1

    Wah valiya lutara kaka have valmiki rushi bani gaya wah kaka wah 😂😂😂😂😂😂😂

  • @RangitCharoliya
    @RangitCharoliya 9 месяцев назад +13

    જોંગા નુ પ્રોફોમાન્સ જોર દાર છે 👍 પાછલા વિડિયો ની શીખ છે 😂😂😅

  • @__-mu8ol
    @__-mu8ol 9 месяцев назад +7

    વિનોદ ભાઈ અને અર્જુન ભાઈ તમે તો જબરી જબરદસ્તી કરો છો સોનુ આપવા માટે 🤣🥳

    • @govindbhaikhadela9011
      @govindbhaikhadela9011 9 месяцев назад

      ગયા શનીવારે અમારૂ ફેંક કરયુ ને વિનોદભાઈ 🎉

  • @kekanimoj5349
    @kekanimoj5349 9 месяцев назад +4

    એક પેશન્ટ બીમાર છે તમારું લોહી જોવે છે એક એવો વિડિયો બનાવો

  • @VishuartOfficial9395
    @VishuartOfficial9395 9 месяцев назад +3

    પેલા ભાઈ ની વલ્યા લૂંટારા વાળી સ્ટોરી માં મજા આવી 😂😂

  • @amitjoshi4639
    @amitjoshi4639 9 месяцев назад +4

    Vah Moj moj......Superb ....Comedy 😂😂😂

  • @bateraabdulrasid1554
    @bateraabdulrasid1554 9 месяцев назад +1

    ❤❤❤ kaka ni imandari ne salam aatli Umar ma pan potana papa thi bive che Aaj maa bap ni moti rispect che khub saras vinod bhai lagela ro agar vadhta jo Ane aava video amara mate lavta raho ❤❤

  • @raghuveerthakor5571
    @raghuveerthakor5571 9 месяцев назад +2

    વિનોદભાઈ બહુ મસ્ત વિડીયો બનાવ્યો બધાયથી સુપર

  • @vankanigautam1546
    @vankanigautam1546 9 месяцев назад +2

    વા વિનોદભાઈ આ પ્રાંક દ્વારા તમે સારો મેસેજ આપ્યો સુપર

  • @nishchaykapadia971
    @nishchaykapadia971 2 месяца назад +1

    Uncle is really sweet ❤

  • @sonikishore3658
    @sonikishore3658 8 дней назад +1

    Bhai bhai 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @hanifpathan4255
    @hanifpathan4255 9 месяцев назад +3

    Koi garib pasethi nathi lidhu..jonga bhai 😂😂😂😂😂😂

  • @jinupanchal6649
    @jinupanchal6649 9 месяцев назад +2

    જોગો મારો ભાઈ કોક દી માર ખાશે હો...😂😂😂😂

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 9 месяцев назад +58

    જોગો આયો છે ને વિનોદ ભાઈ કે બીજો કોઈ છે 😂😂❤❤❤

  • @hareshgosiya1251
    @hareshgosiya1251 9 месяцев назад +2

    Good.looking.good.driving.good.acting.god.blessing.for.both.

  • @amirajpatel6281
    @amirajpatel6281 9 месяцев назад +1

    Aaa... Tame... Karo... Cho ! A Uttam... Che. Aanathi Vyakti... Ni Natural Philosophy... Bahar... Aave Che. ❤️🌳🌹

  • @rajusanju4598
    @rajusanju4598 9 месяцев назад +1

    😂😂 ઉનાળાના હાર્ટ અટેક આવશે વિનોદભાઈ😅😅

  • @VishuartOfficial9395
    @VishuartOfficial9395 9 месяцев назад +1

    ભાઈ પણ 50%લાગે 😂😂 આતા માજી સટકલી 😂😂😂😂😂

  • @lakhmanahir1160
    @lakhmanahir1160 5 месяцев назад +1

    Very good vinod Bhai good joga Bhai Jay murlidhar

  • @rajanraval3504
    @rajanraval3504 9 месяцев назад +1

    Super msg che vinodbhai
    Menat nu khav
    Baki Mari nazar same sotcut Vara dhandhe lagi gya che

  • @Radhe_Krishna_gift_g
    @Radhe_Krishna_gift_g 9 месяцев назад +1

    Aagad nakali police pan rakhvata haji maja aavat 😂😂😂😂😂😂

  • @girishgohil4852
    @girishgohil4852 9 месяцев назад +1

    Nice msg. ખુબ મજા પડી 😂😂

  • @baraiyahasmukh3569
    @baraiyahasmukh3569 9 месяцев назад +1

    આજના સમયમાં પોતાના પિતા ની કદર કરે છે🙏

  • @damjiparmar4168
    @damjiparmar4168 9 месяцев назад +5

    છે હજી ઈમાનદાર માણસ જોયું આ પ્રેંક માં ધન્યવાદ આભાઈ ને 14:39

  • @rameshkumarnamdev5655
    @rameshkumarnamdev5655 9 месяцев назад +9

    ऐसे ही विडियो बनाते रहो विनोद भाई बहुत मौज मस्ती😂

  • @IPOReviewWithOptionsTrading
    @IPOReviewWithOptionsTrading 9 месяцев назад +2

    happpy ending❤😊💫👌

  • @Rajeshmali-gl6nb
    @Rajeshmali-gl6nb 7 месяцев назад +2

    विनोद भाई 😂 कोक ने हाड़ हेटक आवी झांसे धंधे लागी जासो 😂

  • @DeepkumarDetroja-pq1nu
    @DeepkumarDetroja-pq1nu 9 месяцев назад +3

    Aavi giya aaavi giya joje jonga best try karje naksr hamna taru prank thai giyu tu pasu thai jase aena karta dhyan deje majak karu baki jonga ne vinod bhaine prank ma pochvani koini takat nathi real ma dil thi sachu 100 taka very very good a1 1 number fantastic mukta rejo

  • @JAY_KHODAL_II
    @JAY_KHODAL_II 19 дней назад +1

    ❤❤

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 9 месяцев назад +1

    Hahaha 😂😉😁😁👍

  • @DeepkumarDetroja-pq1nu
    @DeepkumarDetroja-pq1nu 9 месяцев назад +2

    Lambo rakhone vedeo jarak 30 k minitno aem thai joyaj rakhi aakho di

  • @DT.VIRADIA
    @DT.VIRADIA 9 месяцев назад +3

    Vah jongabhai best acting.......

  • @kishorthakor5109
    @kishorthakor5109 9 месяцев назад +1

    Supparrrrr વિનુભાઈ મજા આવી ગઈ

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 9 месяцев назад +1

    Je che tema Santosh rakho ☺️nathi tema bija nu joy ne dukhi na thav,😅😂To Jindagi Ma Aapde Kayrey Pan Dukhi Nahi Thy!👌☺️🙏👍 Mahadev Har 👍

  • @NavghanBolaniya
    @NavghanBolaniya 4 месяца назад +1

    એક સાપ વાળો ને એક કેરી વાળા વિડીઓ માં મજા આવી બહુ મજા આવી 1 નંબર

  • @sarvaiyark8_pbr
    @sarvaiyark8_pbr 5 месяцев назад +2

    🙏🙏 jimafagi

  • @GomajiTarak
    @GomajiTarak 9 месяцев назад +1

    કાકા ने સેલ્યુટ છે સ્ત્ય અને ઇમાનદાર છે કા કા

  • @parththakkar88
    @parththakkar88 Месяц назад +1

    Ak vaar aava case ma tamara friends ne police jeva clothes ma , bike ma aave ne amni same khel kare, ne avo video banavo majjja aavse 😂😂😂😂

  • @arashwivikasgoswami9900
    @arashwivikasgoswami9900 9 месяцев назад +1

    Wahh... Guru... Wah...
    Yar jaldi video banavo....
    Ame waiting karwa chea

  • @bsthakor8897
    @bsthakor8897 8 месяцев назад +1

    સાહેબ તમારા વિડિયો જોઈ આખા દિવસ નું ટેન્શન અને થાક દુર થય જાય છે..જય માતાજી

  • @nathumir778
    @nathumir778 2 месяца назад

    Wha kaka. Wha. imandari se baki kaka ni

  • @shaikhsahil8210
    @shaikhsahil8210 9 месяцев назад +1

    Aaje to bhai bhai smart Lago chho ❤❤❤❤❤

  • @pateli9513
    @pateli9513 9 месяцев назад +2

    A camera kyan mle je tme recoding kro chho

  • @naseembano-id1gc
    @naseembano-id1gc Месяц назад +1

    સરસ. સસ્તું હોય તે સારું ના હોય.....

  • @rajubalar250
    @rajubalar250 4 месяца назад +2

    My friend osm Kay baht hi 😃😄😁😆😋🥰😍🤩😚😗🥳😛😀😉😘😝😜🤪🙋🇳🇪❤️😙

  • @mustkimvohara117
    @mustkimvohara117 5 месяцев назад

    Jordar dada jonga jordar vinod bhai jordar

  • @harkishandasvadnagra1169
    @harkishandasvadnagra1169 8 месяцев назад

    Tmara vidiyo jovani bhu mja aave chemagj fres thay jay che😂😂😂😂😂😂

  • @solankikalpesh-mv1up
    @solankikalpesh-mv1up 9 месяцев назад +1

    😅😅😅😅😅😅😅😅😅. Ha moj aavi

  • @NamanBhatt-z2v
    @NamanBhatt-z2v 9 месяцев назад +6

    "Touch karo,,"😅🤣🤣🤣

  • @sanjaysanjayakaravdra3848
    @sanjaysanjayakaravdra3848 9 месяцев назад +1

    Aaj vinod bhai no program paka hto bachi giya😂😂😂😂

  • @pratikjoshi6956
    @pratikjoshi6956 9 месяцев назад +1

    Vaaa moj bhai

  • @gokulprajapati4119
    @gokulprajapati4119 8 месяцев назад

    Jordar jabarjast ... Vinod bhai

  • @tanujpatel427
    @tanujpatel427 5 месяцев назад +1

    Osm video ❤❤❤

  • @hardevghadhvi6843
    @hardevghadhvi6843 9 месяцев назад +4

    હા મોજ

  • @dervaliyasanjay7529
    @dervaliyasanjay7529 9 месяцев назад +1

    વીડીયો ભલે મજા કરવા માટે હોય પણ માણા
    એક નંબર સે ફુલ ઈમાનદાર હરામનુ લગભગ કોયદી નય ખાધુ હોય😂😂

  • @kantibhaimer9833
    @kantibhaimer9833 7 месяцев назад +1

    એ ભાઈ જોગા ઓલા ભાઈ ને એટેક આવી જશે😂😂😂😂

  • @ronakparmar2466
    @ronakparmar2466 9 месяцев назад +1

    Bhai love you bey Bhai ne Rajkot aavu atle bey Bhai ne malva aavu che specially ❤

  • @SonuSharma-bi4wx
    @SonuSharma-bi4wx 9 месяцев назад +1

    Jordar😂😂😂😂mane week lagto hato kaka ne hard attack na aavi jay binod bhai 😂😂😂

  • @dineshthakor4689
    @dineshthakor4689 8 месяцев назад +1

    Super video

  • @TheNBVLOGER4T7
    @TheNBVLOGER4T7 9 месяцев назад +2

    Vloger is best👍💯❤❤❤❤

  • @haressaresa1248
    @haressaresa1248 9 месяцев назад +2

    હા મોજ ❤😂😂😂😂😂😂😂😂😂

  • @MRsilent0007
    @MRsilent0007 9 месяцев назад +1

    Pehla to kaka bahu hasta ta 😅😅😅

  • @Extramyriadvlogs
    @Extramyriadvlogs 9 месяцев назад +1

    ભાયડાઓ ઝો તમે આ વિનિયાભાઈ ની મોટર મા ગ્યા તેI તમે હIયલા હમઝો.😂😂😂

  • @maldebhaikeshwala3309
    @maldebhaikeshwala3309 9 месяцев назад +1

    Hmmmmmm 😂😂😂😮😮

  • @mahakalkediwane290
    @mahakalkediwane290 9 месяцев назад +1

    Jim jim hathila baba no video bannavo 3 bhag banavo e video maa mazza ave jova nu ane hasvani mood kharab hoy to mast thai jade

  • @shalimlakhva75
    @shalimlakhva75 9 месяцев назад +1

    😂😂😂😂 super bro 👌👌👌👌

  • @goswamirasikgiri1738
    @goswamirasikgiri1738 9 месяцев назад +1

    😂😂😂 atakk lavi. De. Eva se 😂😂

  • @babubhai4802
    @babubhai4802 9 месяцев назад +1

    સરસ.મસ્ત.સુપર💚💚💚🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanketvekariya2241
    @sanketvekariya2241 9 месяцев назад +2

    પિંજડ ,ભાઈ 1000 વખત બોલ્યા🥲🤣🤣🤣

  • @jitubhaibopaliya3522
    @jitubhaibopaliya3522 9 месяцев назад +1

    તમારી મુસાફરી સુખદ રહે....😂😂😂😂

  • @hiteshjani1207
    @hiteshjani1207 9 месяцев назад +1

    Sara Actor Lai aavo e suggestion chhe. Acting badha ni saras chhe.

  • @dineshparmar3591
    @dineshparmar3591 9 месяцев назад +1

    વિનોદ ભાઈ એે દાઢી સાફ કરાવી લાગે છે 😋😋

  • @nitashukla2210
    @nitashukla2210 7 месяцев назад +1

    Pela bhai daant bhisi ne kach todvano try karta hata😂😂😂😂😂

  • @BatmanwithoutT
    @BatmanwithoutT 9 месяцев назад +2

    થોડી થોડી વારે તમે બંને બધું ભૂલી જાઓ એવો પ્રેક બનાવો... ગઝની ના જેમ ભૂલી જાઓ બધું😂😂😂 મજા આવશે.. પેસેન્જર ને કહો કે કોણ છો તમે? થોડી વાર પછી પાછું પૂછવાનું કોણ છો તમે??

  • @pratikjoshi6956
    @pratikjoshi6956 9 месяцев назад +1

    Tame sara video banavo cho ne mehnat pan khub karo cho ne aasheervaad pan

  • @Khpanchalvlogs
    @Khpanchalvlogs 9 месяцев назад +2

    Jonga nu roj nu kam che 😂😂😂

  • @SamirPatel-me3oh
    @SamirPatel-me3oh 9 месяцев назад +1

    Super 😅😅😅😅😅