શેર માર્કેટમાં ડૂબ્યા, હવે તો ગાડી ક્યાક ભટકાળી દઈએ,

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025
  • amzn.to/4fZF9YF
    amzn.to/4fZF9YF
    #prank #prank #mamubanavyo #CarPrank #RjVinod #prankcall #gujaratiprankcall
    Hi Mamu Lovers, અત્યાર સુધી તમે ઓડીઓ મામૂ સાંભળ્યા પછી કારમાં બેસીને one sided મામૂ સાંભળ્યા પણ હવે live મામૂ ની મોજ માણીયે એટલે કે #carprank આ કઈક હટકે કંઈક અલગ concept છે આ મામૂમાં આપને મામૂ બનાવનાર એટલે કે મારા અને મામૂ બનનાર બંનેના રિએક્શન જોવા મળશે ને આપના ચહેરા પરથી હાસ્ય છૂટી જશે means કે આપ ખડખડાટ હસી પડશો તો ચાલો નવા મામૂના concept ને Like કરો comment કરો અને બીજા સાથે શેર કરો બાકી Mamu Banavyo Gujarati Prank Call જે મારી ચેનલ છે એને Subscribe કરો. Happy Prank You🤣
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati |
    Search on insta - rjvinod_mamufame
    FB - RJ Vinod Bigfm, Rj vinod mamu fame
    Twitter - rjvinod_mamufame
    RUclips - Mamu Banavyo Gujarati Prank call
    Best Mamus
    Ep1
    • ભૂલ થઈ ગઈ તમારે કારમાં...
    Ep2
    • હડકાયો કૂતરો, મારા બાપ...
    Ep3
    • પીલે પીલે ઓ મોરે રાજા,...
    Ep4
    • છોકરી ભગાડી ગયા👩, ભાગત...
    Ep5
    • આજે તો માર ખાતા માંડ બ...
    Ep6
    • માર ઇન્જેક્શન માંડ હાથ...
    Ep7
    • ગાડીમાં લાઈવ ભૂત #carp...
    • Video
    • કાકાએ કરી છેડતી 😂? mam...
    • 4 મામૂ એવા કે 8 મિનિટ ...
    • મામુનો ચોગ્ગો, Mamu Ba...
    • અમેરિકાના ડોલર,Mamu Ba...
    • આ તો મામૂમાં મામૂ,mamu...
    • દરજી અઘરો હો ચણીયો ને ...
    Disclamation :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

Комментарии • 1 тыс.

  • @Nagarbhai.k.purohitN.k.purohit
    @Nagarbhai.k.purohitN.k.purohit 2 месяца назад +18

    એક. નાનો. માણસ. 5000/ ની. મદદ. કરવા. તૈયાર. થયો. વાહ. મારુ. ગુજરાત

  • @મામૈયાભાઈબુડા

    વિનોદભાઈ અને અર્જુનભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન ઓલા ભાઈ બહુ સારા માણસ કે વાત તેનાથી છાતી મદદ તમને કરતાતા

  • @ranjitsinghparmar5619
    @ranjitsinghparmar5619 2 года назад +202

    ભાઈ ને ખાલી લિફ્ટ આપી એમાં એ ભાઈ 2 5 હજાર રૂપિયા ની મદદ ની ઓફર કરી કે હું આટલું કરી શકું 👌👌😀😀

    • @mitulkevadiya2981
      @mitulkevadiya2981 2 года назад +10

      Ae gujrati bhai

    • @rahulnavsagre8354
      @rahulnavsagre8354 2 года назад +9

      Manas dildar che

    • @pratikpatel6135
      @pratikpatel6135 Год назад +15

      Khrekhar bau genuine manas che aa… nano manas pn bau dildaar che….

    • @Sikotarsrakar999
      @Sikotarsrakar999 5 месяцев назад +1

      ભાઈ ની લાગણી સારી કેવાય કે 2-5 હજાર કોણ આપે આ જમાના માં

    • @dhavalkotval881
      @dhavalkotval881 3 месяца назад

      Ct ​@@rahulnavsagre8354 rn😢 4:55 1ocv5t g

  • @darshitgujarati3209
    @darshitgujarati3209 2 года назад +35

    એ પ્રભુ.... એ ભગવાન ભાઈ તમે તો ભારે કરી હો.... 🤣🤣🤣

  • @ankitdarji4027
    @ankitdarji4027 2 года назад +7

    અર્જુન ની એક્ટિંગ એકદમ નેચરલ છે કોઈ ને એક વાર પણ શક ના પડે કે કેમેરા માટે પ્રેન્ક કરે છે

  • @niteshpatelvlogs6185
    @niteshpatelvlogs6185 Год назад +48

    કાકા પાન ખાવાનું ભૂલી ગયા😂😂😂😂😂

  • @jivrajbhaidevganiya7780
    @jivrajbhaidevganiya7780 2 года назад +71

    છેલ્લે છેલ્લે ખરેખર મજા આવી હો... 🤣🤣🤣

  • @muneban4720
    @muneban4720 2 года назад +7

    મારા સામુ તો જોવો યાર.. હું તો નિર્દોષ અટાઇ જાવ ને યાર.. 😃 જોરદાર

  • @MrsahilSindhav
    @MrsahilSindhav 2 года назад +50

    આવી જ રીતે બધાય ને હસાવતા રહો 😄#rjvinod

  • @rammodhavadiya2239
    @rammodhavadiya2239 2 года назад +4

    Vah supar maja aave che vinod bhai salu rakho Tam tamare full saport se

  • @jeetkambaliya8746
    @jeetkambaliya8746 Год назад +18

    Best prank forever 😂
    Love from junagadh 🥰

  • @shubhamvaja4839
    @shubhamvaja4839 Год назад +1

    Jabarjast video… manojbhai ni pathari fervi nakhi tame ho Vinod bhai and Arjun bhai… I really appreciate your acting…

  • @manojnanda6828
    @manojnanda6828 2 года назад +12

    Superb, Vinod bhai and Arjun bhai.
    બહુ જ સરસ, really entertaining

  • @mukeshchavda1462
    @mukeshchavda1462 2 года назад

    Jabar jast, super,
    Manas thodi var joi potana dukh bhuli hasva lage,nice

  • @harshsoni3396
    @harshsoni3396 2 года назад +57

    7:13 અમે કંઈ હાવ એવા તો નથી હો
    9:19 આટલું બધું ના કરાય
    11:18 મોત ના અખતરા ના હોય
    11:30 નાની ગાડી માં નહી ભટકાડું
    13:15 મજા આવત😂

  • @shivamvadher9653
    @shivamvadher9653 2 года назад

    Super duper hit bov mast comedy 20 var joy lidhu toy jovani maja aave Vinod bhai

  • @9909649917
    @9909649917 2 года назад +13

    ખૂબ સારું કામ કરો છો. ભાઈ તમે...તમને ભગવાન ખૂબ સ્વસ્થ રાખે અને આગળ વધારે... એવી અમારા તરફ થી શુભ કામના.

  • @suryapatel3210
    @suryapatel3210 Месяц назад +1

    Manoj hair ni vato thi evu feel thay haju manavta mari nathi mari parvari. Khub j innocent che. Thanks for making vedio.

  • @parmarjignesh3996
    @parmarjignesh3996 2 года назад +5

    🤣😂😂😂🤣🤣🤣🤣moj padi gay vinod bhai

  • @SportBoy2539
    @SportBoy2539 2 года назад +12

    નામ છે તેવા ગુણ નહિ 😂😂😂😄😄

  • @arvindprajapati2746
    @arvindprajapati2746 2 года назад +16

    આગળ બેસે એનોય વિમો હોય
    નાની ગાડી થી નહિ ભટકવું મોટી થી જ 🤣🤣

  • @allaboutviral368
    @allaboutviral368 Год назад +4

    Atyar sudhi no sauthi best video 😂😂

  • @ilyassura7294
    @ilyassura7294 2 года назад +12

    એલા ભાઈ ઓલા મનોજ ભાઈ ને બિચારા ને તમે પાન ચાવવાનું ભુલાવી દીધું સાવ આમ નો હોય 😂😂😂

  • @kantilalpatel40
    @kantilalpatel40 Год назад +5

    ભાઈ બહુજ સીધા છે આવા માણસો બહુજ 👍ઓછા મળે

  • @musiclover_sanket
    @musiclover_sanket 2 года назад +7

    Best video of your entire series....manoj bhai rocks

  • @kpthakor437
    @kpthakor437 Год назад +1

    Khub...srs...vidiyo,😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀🙏🏻

  • @chavdalagdhir7663
    @chavdalagdhir7663 2 года назад +8

    તમે મોટા ભાઈ રોજ વિડિઓ ઉપલોડ કરો કારપ્રાંક નો રોજ આખ્ખી ચેનલ ખોલી જોવી પડે છે નવો વિડિઓ આવીયો કે નઈ...
    ખુબ મનોરંજન થઇ છે ભાઈ કીપ ઈટ ઉપ મોટા ભાઈ

  • @dhirajlalpandya2525
    @dhirajlalpandya2525 2 года назад +2

    વાહ વાહ મોજ વિનોદ સાહેબ ખુબ જ સરસ👍👍👍👍👍👍

  • @sudakodiyatar9363
    @sudakodiyatar9363 2 года назад +3

    અરે ભાઈ બહુ મજા આવી ગઈ વિડીયો જોઈને ખુબ ખુબ તમારો આભાર આવા વિડીયો બનાવતા રહેજો ક્યાં વ્યાજ વઢાવવામાં કોઈ ફસાઈ નો

  • @desifarmingorganiconly7805
    @desifarmingorganiconly7805 2 года назад +2

    vah gajab ni Kari bhai ni પ્રભુ ભાઈ

  • @ravirajsinh7476
    @ravirajsinh7476 2 года назад +59

    એ પ્રભુ ભાઈ મારા સામું તો જોવો હૂતો નિર્દોષ અટાઈ જાવ ને 😂😂🤣 best line 😅
    12:25 ધ્યાન રાખજે હો બેય ને ખેંચવી પડશે 😂
    16:08 😂😂
    16:52 હાલી ને વયા જજો કોઈ બેસતા નઈ 🤣
    ઓલો ભાઈ પાછળ થી આઈડિયા આપે છે ભટકાળવા ના 🤣😂🤣🤣

    • @Uday_Chauhan_
      @Uday_Chauhan_ 2 года назад +1

      વાચી ને પણ યાદ આવે એટલે હસુ આવે 😂😂

    • @jaydip3284
      @jaydip3284 2 года назад +1

      🤣

    • @1w217
      @1w217 Год назад +1

      12:25 Op bhai🤣🤣😅😅

    • @damonsalvatore6491
      @damonsalvatore6491 7 месяцев назад

      😂😂😂

  • @shivamvadher9653
    @shivamvadher9653 2 года назад

    Super hit comedy stating thi kahe chhe door kholo kholo kholo pan and ma kye chhe door bandh nahi thay door bandh nahi thay vah manojbhai vah 👌👌👌👌👌😄😄😄😄😄

  • @agharaprince6135
    @agharaprince6135 Год назад +4

    બહુજ સરસ prank કરો છો કોઈક દિવસ સાયલા (ભગત ના ગામ) આવો prank karva

  • @mukeshparjapati7015
    @mukeshparjapati7015 2 года назад +3

    અત્યાર સુધી ની સૌથી ટોપ માં ટોપ માં ટોપ વિડીયો આ છે ભાઈ તમારો

  • @ghanshyamsolankar5076
    @ghanshyamsolankar5076 2 года назад +3

    Nice 👍 pranks all . It's new and currently affairs. Again nice 👍 rj sir ji and Arjun ji .

  • @tirthgohil4427
    @tirthgohil4427 2 года назад +2

    😄😄😄 😄એ ભાઈ મોત ના અખતરા ના હોય 👍👍🌹🌹😄😄😄😄👍

  • @rohitdodiya7860
    @rohitdodiya7860 Год назад +14

    Aa bhai Dil na Bov saaf che aa bhai tamne 2 ke 5 hajar aapva na hTa tamare aa bhai ne 5000:@hajar aapva joye ...

  • @sanjeevtanna6933
    @sanjeevtanna6933 Год назад +2

    😂😅ha R j bhai jongo idea ape che 😂😅Pachu Jonga Nu Naam Bhagwan Bhai Che.😂

  • @allfoodieezhere
    @allfoodieezhere 2 года назад +3

    વાહ ભાઈ માઇન્ડ fresh થઇ ગયું 👌👌😂😂બાકી આનંદ થયો... બને રહો👍👍👍👏

  • @rnrnmkmkmk8310
    @rnrnmkmkmk8310 2 года назад +1

    Bhai Bhai Mane tumhari a video joine khoob baj maja IV thank you video banata Rio

  • @nileshpatel6983
    @nileshpatel6983 2 года назад +3

    hu navo subcriber chhu. London thi chhhu. 3 divas ma me 10 thi vadhu video joi nakhya chhhe. bahu maja aave chhe. khas karine ne amuk kathiyavadi ni bhasa bahu maja aave chhe.

  • @imtiyazbilakhiya5084
    @imtiyazbilakhiya5084 2 года назад +1

    wahhh vinod bhai
    arjun bhai
    ek dam fresh kari didha

  • @Hfenmkkk
    @Hfenmkkk Год назад +4

    અલા ભાઈ હમ ની ક્યા માં આણે છો😂😂😂

  • @avipatel1274
    @avipatel1274 Год назад +1

    Best acting Arjun ni chhe, kevu pade ho jordar😂

  • @devangdevang4360
    @devangdevang4360 2 года назад +10

    વિનોદભાઈ હકીકત સારા માણસ છે ..તમને નથી ઓલખતા સતા પાસ હજાર આપવાની વાત કરી..

  • @sakinathathiya6917
    @sakinathathiya6917 2 года назад +1

    Maza avi bas beji key ney....😀😀😀

  • @jayshreeram4992
    @jayshreeram4992 4 месяца назад +3

    Mamu bavavyo કોઈ એ નોટિસ કર્યું😂

  • @nirmitpatel6485
    @nirmitpatel6485 2 года назад +1

    Mot na akhatara na hoy.. maja avi gai bhai...

  • @TravelWithVinod.
    @TravelWithVinod. 2 года назад +6

    કવર ને બદલે ઓશિકા ના કવરય વય ગયા હચોળા 🤣🤣🤣

  • @ArvindChauhan-w2c
    @ArvindChauhan-w2c 4 месяца назад +1

    😂😂 ખુબ ખુબ અભિનંદન ભાઈ 🎉🎉

  • @raxitlakhatariya5915
    @raxitlakhatariya5915 2 года назад +4

    17:17 have jamnagar lai lyo halo 🤣🤣

  • @FaizanMemon-tv2yv
    @FaizanMemon-tv2yv Год назад +1

    Bahu majaa aavi bhai🤣🤣🤣🤣🤣🤣🤣😍😍😍😍

  • @prashantvaghela5749
    @prashantvaghela5749 2 года назад +4

    મસ્તી કરતા સંદેશ આપો છો એ ખૂબ સરસ વાત છે ભાઈ

  • @chauhanjayendrasinh7980
    @chauhanjayendrasinh7980 2 года назад

    Jordar bhai ho kaka sachej biy gya bhai....

  • @vanrajbhaithakor4756
    @vanrajbhaithakor4756 2 года назад +16

    અડધાં વીડીયો માં જ્ ખરેખર મોજ આવી ગયી 😂😂😂

  • @sitapara2211
    @sitapara2211 2 года назад +2

    Vinodbhai na Expression Original ho baki.......🤣😂😂🤣🤣 Nanabhai Jordar ho😂😂😂🙏🏻🙏🏻🙏🏻

  • @mayankprajapati2251
    @mayankprajapati2251 2 года назад +13

    One of the best prank ❤️❤️

  • @sanjayajani9412
    @sanjayajani9412 Год назад +2

    જોંગા લાલની એક્ટિંગ એટલે એક્ટિંગ હો
    ..બાકી

  • @rajanindian9905
    @rajanindian9905 2 года назад +5

    પ્રભુ અને ભગવાન👌

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 2 года назад +2

    Arjun bhai kahe divider ma adadi diyo ne hahaha 😄😄👍

  • @parthbhaisamani
    @parthbhaisamani 2 года назад +4

    ✍️ Superrr,.. #RjVinod
    🔥 Finally Video Upload,...
    👍 Good KipItUp.

  • @devangdevang4360
    @devangdevang4360 2 года назад +1

    તમે રોવાં ના એકિટંગ જોરદાર કરી હો ભાઈ

  • @vahidvaraiya4313
    @vahidvaraiya4313 2 года назад +34

    હા મોજ હા.....જો જો...હો...:શિકાર મા કોઇ ને હાર્ટએટેક નો આવી જાય..........🤣🤣🤣 મજા આવી ગઈ .....Love you sir.....Love from PALITANA ❤❤❤❤

  • @vipulpatel46
    @vipulpatel46 2 года назад

    Vinod bhai and Arjun moj karavi bhai wah mast
    And bijo video pls jaldi banavo

  • @apnobharat
    @apnobharat 2 года назад +5

    મારે ય જામનગર જવું છે. મને લેતા જાઓ. ભગવાનભાઇની બાજુમાં બેસી જઇશ. હે પ્રભુ

  • @shaileshthakar5428
    @shaileshthakar5428 2 года назад +1

    Mout na akhtra na hoy....... 😂😂😂😂😂👌👌👌

  • @vishalmahajan2376
    @vishalmahajan2376 2 года назад +6

    Vinod bhai and Arjun Bhai...you both creating awesome video..keep it up sir..

  • @parmarramesh9897
    @parmarramesh9897 Год назад +2

    Bhai ne salute che bhai 2-5 hajar ni offer to kyri + pan khavu che bhai dildar manas 👏👏

  • @amardanidhariya8615
    @amardanidhariya8615 2 года назад +5

    બોવ કરી ભાઈ ઓલા ભાઈ ને પરશેવો આવી ગયો

  • @jayeshkotadiya3387
    @jayeshkotadiya3387 2 года назад

    Aava videos banavo ....... Khub saras chhe.
    Maza ane sikh bey vastu mali chhe

  • @dhanjiganodiya9033
    @dhanjiganodiya9033 2 года назад +11

    Acting superb 😎😎

  • @devangdevang4360
    @devangdevang4360 2 года назад

    વિનોદભાઈ તમારા વિડિયો જોવાની મજા આવેછે.. ખૂબ મસ્ત વિનોદભાઈ

  • @gpscnow
    @gpscnow 2 года назад +20

    આવી ગઈ છે ભાઈ મામુ પાર્ટી...... બહુ jordar vidio છે રોજે બનાવતા રો... તમારું કન્ટેન્ટ એટલું જોરદાર છે કે એક જ મહિના મા 6 લાખ view આવી ગયા છે 🙏🙏🙏🙏🙏

  • @tribhuvangadhavi422
    @tribhuvangadhavi422 2 года назад +1

    Vinod Bhai peli vaar roya 😂😂

  • @bhavansinhzala7161
    @bhavansinhzala7161 2 года назад +4

    ભૂકા કાઢી નાખ્યાં...🤣🤣

    • @mojyt2293
      @mojyt2293 2 года назад +1

      સુકા ને ભુક્કા😁😁

  • @Real.information
    @Real.information 2 года назад +2

    ,🤣🤣🤣🤣🤣 jor dar , mamu banavyo

  • @hirenpanara7107
    @hirenpanara7107 2 года назад +85

    નક્કી આ મામૂ પાર્ટી કોઈક ના ક્યારેક પાટિયા બેહાડી દેશે 😂😂😂😂😂

  • @jaymogaljaymogal7747
    @jaymogaljaymogal7747 2 года назад

    ભાઈ તમારી મોજ જોરદાર વિડિયો લઈ આવ્યા વાહ વિનોદભાઈ વાહ

  • @GGGG-be7cu
    @GGGG-be7cu 2 года назад +6

    મોતના અખતરા નો હોય 🤣🤣🤣🤣🤣🙃

  • @karansinh.gsarvaiya9910
    @karansinh.gsarvaiya9910 9 месяцев назад +2

    વાહ વિનોદભાઈ વાહ સુપર

  • @dharmikbaldev6640
    @dharmikbaldev6640 2 года назад +4

    Probably Best Pranks till now in my life!

  • @krishiv8737
    @krishiv8737 6 месяцев назад

    Nam baki જોરદાર પ્રભુભાઈ અને ભગવાનભાઈ

  • @DevOp
    @DevOp 2 года назад +4

    15:44 🤣🤣🤣🤣🤣🤣 padyo hasta hasta palang pr thi

  • @Pethanimehul2895
    @Pethanimehul2895 11 месяцев назад +1

    E Prabhu bhai mari same to jov......😂😂😂😂😂😂

  • @liladimple9939
    @liladimple9939 2 года назад +3

    Vinod Bhai I show this video at least 3 -5 times/ day. Awesome

  • @FaizanMemon-tv2yv
    @FaizanMemon-tv2yv Год назад +1

    Bhai enaa baaydi chokraa che🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😭😭😭😭

  • @rajajadeja2423
    @rajajadeja2423 2 года назад +3

    વિનોદભાઈ.. આપ ગ્રેટ છો યાર. છો જ ને મારાં કે'વાંથી થોડાં બની જશો 🤣🤣🤣 નેચરલ એક્ટિંગ ભાઇ 👏👏👏👏👌👌👌👌 ચશ્મા.. આંસુ 🤣🤣🤣🤣👏👏👏❤️🇮🇳

  • @sunilvaya7955
    @sunilvaya7955 2 года назад

    Jordar acting che bey ni arjun bhai 1 number
    Avaj video banavta ryo☺️☺️☺️☺️

  • @masaniraghuveersinh9344
    @masaniraghuveersinh9344 2 года назад +4

    ચાલુ વિડિઓ માં સ્ક્રીન ઉપર જોરદાર લખો છો હો 😂🤣

  • @valu1998
    @valu1998 Год назад +2

    Jetli var joyeee aetli var maja aveeee😂😂

  • @Nira_jadhav
    @Nira_jadhav 2 года назад +5

    પાછળ બેઠો ઈ બાઠીયા ને કોક દેવાનુ...😂😂😂

  • @hiteshsarapdadiya8705
    @hiteshsarapdadiya8705 2 года назад +1

    Aa channel no best video che.. aa
    Vinodbhai and Arjun to Sara actor chej...pan aa Manoj Bhai pan...bhuka kadhi nakhe eva che...

  • @baldevdabhi172
    @baldevdabhi172 2 года назад +3

    ભાઇ આવીજ રીતે જલ્દી થી નવા વિડિયો અપલોડ કરજો .તમારા વિડિયો જોવા ખૂબ ગમે છે 🥳😂🤗🤗

  • @UmeshSharma-xf1mn
    @UmeshSharma-xf1mn 5 месяцев назад +1

    આ પણ બહુ મજા ની વિડિઓ છે...❤😂

  • @ParthPatel-df9yb
    @ParthPatel-df9yb 2 года назад +4

    Same subject par bija koi sathe prank karo vinod uncle..Maja aavse😄😄

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 2 года назад +1

    rova ni style ma pan hasvu aave yar hahaha 🤣🤣😄😄👍

  • @khushbhudigital9131
    @khushbhudigital9131 2 года назад +4

    આ પ્રેંક હું રોજ જોવું છે હસી હસી પેટ દુખી જય છે બંને એક્ટિંગ જોરદાર છે 😂😂😂

  • @aku6524
    @aku6524 2 года назад

    Bhai Bhai full mojj aavi Bhai
    Doing good job bhai aaje full Diwas tension maaa haato tamara video joiyu toh moj aavi

  • @rajputvipul2609
    @rajputvipul2609 2 года назад +4

    વિનોદ ભાઈ આવાજ વિડિયોઝ બનાવો કાર પરેનક 😂😂

  • @abrarumrani87
    @abrarumrani87 2 года назад +1

    😂😂😂😂👌વાહ ફુલ મોજ 👍🏻🇮🇳ગુજરાતી 🇮🇳