🙏 કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા... 🌹🌹લખેલુ છે)

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા...ગોવિંદા રાધે ગોવિંદા
    શેઠ મારો શામળિયો ને દ્વારકા છે ધામ રણછોડ રંગીલા... રંગીલા રણછોડ રંગીલા
    સોના ની નગરી વાળો મારો દેવ દ્વારકા વાળો
    માધવ તારી મેડી યુ માં બોલે ઝીણાં મોર.. રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
    કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા... ગોવિંદા રાધે ગોવિંદા
    શેઠ મારો શામળિયો ને દ્વારકા છે ધામ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
    ધજા બાવન ગજની ફરકે, જોય મારું હૈયું હરખે સામે બેઠા શામળિયો ને ગોમતીજિ ભરપૂર... રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
    કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા..ગોવિંદા રાધે ગોવિંદા
    શેઠ મારો શામળિયો ને દ્વારકા છે ધામ રણછોડ રંગીલા..રંગીલા રણછોડ રંગીલા
    મને વાલો અમારો ઠાકર, એને ભાવે મિસરી ને સાકાર સોના રૂપાના ઢોલિયા ને દીવડાં ઝકામ જોળ... રણછોડ રંગીલા...રંગીલા રણછોડ રંગીલા
    કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા...ગોવિંદા રાધે ગોવિંદા
    શેઠ મારો શામળિયો ને દ્વારકા છે ધામ રણછોડ રંગીલા ..રંગીલા રણછોડ રંગીલા
    વાલો મધુરી મોરલી વગાડી, રંગ રસિયો રાસ રમાડે ઝરમર વરસે મેહુલિયો ને વાદળીયું ધન ધોર.. રણછોડ રંગીલા... રંગીલા રણછોડ રંગીલા
    કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા... ગોવિંદા રાધે ગોવિંદા
    🙏
    Thanku

Комментарии • 35