અલગ સ્ટાઈલ થી ગાયેલું 🙏🌺 મારા વાલા એ મોરલી વગાડી 🙏🌺 ||(લખેલું છે)
HTML-код
- Опубликовано: 8 фев 2025
- મારા વહાલા એ મોરલી વગાડી
ચાલો જોવા જઈએ રે. (૨)
હે ચાલો જોવા જઈએ
મારા મોહન ને મળવા જઈએ રે
મારા વાહલા એ મોરલી વગાડી
ચાલો જોવા જઈએ રે
માથે શોભે મોરનું પીછલું
લાલ પીળી પાઘડી રે
હે નંદલાલા એ માયા લગાડી
ચાલો જોવા જઈએ રે
મારા વાલાએ .....
હું તો સૂતી શયન ભુવન માં
જબકિ ને હું તો જાગી રે
મોહિની રૂપે મોરલી વગાડી
ચાલો જોવા જઈએ રે
મારા વાલા એ ....
મારા અંતરમાં ઊર્મિ જગાડી
ચાલો જોવા જઇએ રે
ભાન ભૂલીને શોધુ હું તો
ચાલો જોવા જઇએ રે
મારા વાલા એ....
ક્યારે મળશે નંદદુલારો
ચાલો જોવા જઈએ રે
મારી સુતેલી આત્મા જગાડી
ચાલો જોવા જઈએ રે
મારા વાલા એ....
્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્
#ભજન #સત્સંગ
#bhajan
#ગુજરાતી
#કીર્તન
#krishna
#ગરબા
#krishna
#gujaratibhajan
#lagangeet
Wah manju ben wah
Jay shree krishna 🙏🙏👍
Jsk bheno khubj sundr bhjn
Sundar bhajan❤❤
Wah jamavat che 😊🎉❤
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏🌹🌹🌹
Nice ❤❤
👌👌whaaa must bhajan che
Khub saras bhajan gau manjuben 👌👌👌👌👌👌👌🙏
વાહ મંજુબેન ખૂબ જ મજા આવી ગયી જય રણછોડ🙏🙏
ખુબ જ સરસ ભજન છે મંજુબેન બહુ જ સરસ
બધા બહેનો ને ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ
Jey ho vah menju Ben
🙏🙏🙏🙏🥰
Khub saras bhajan
ખુબ સરસ
ખુબ ખુબ અભિનંદન
Sundar bhajan 6
Super bhajan 🙏🌹🙏
Nice
ખુબ સરસ ભજન ગાયું, બહેન આવા
જ ભજન સંભળાવતાં રહો.
સૌ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🤯 wow very nice voice Manjuben and badhi Beno 😅🎉
બહુ સરસ
જય શ્રી કૃષ્ણ બેન મને તમારા ભજન ભોજન ગમે છે ઉષાબેન વલભીપુર
🙏🙏🙏🥰
saras Bhajan manjuben Jay Sree krishana
Saras Bhajan Ben dhanyvad
Nice Bhajan
Very nice 👍 jay shree Krishna 🙏🏽🙏🏽🙏🏽😊
Jay shree Krishna 🌹🌹🌹
Saras Bhajan ghayu Manju ben
Mast bhajan jay ho morlivalani👌🙏
Very nice
મોરલી વાલાની જય હો
Jay Ho Murali wala re Jay Shri Krishna Radhe Radhe
🙏🙏🙏🥰
સુપર સુપર ખુબ જ સુંદર કિર્તન..બધી બહેનો મારા જય શ્રી કૃષ્ણ.. રાધે રાધે... તમારૂં મંડળ ફસટ નંબર વન છે.ખુબ ખુબ ધન્યવાદ.....
તમારા જેવા ભક્તો ના આશીર્વાદ થી ચાલે 🙏🙏🙏🙏🙏
Jay sri krishna
Abhinadan
જય શ્રી કૃષ્ણ
Very very nice bhajan
સરસભજન
મંડળની બહેનો ને જય શ્રી કૃષ્ણ
👌👌👌👌👌
amita vah sras bhu but Maj aavi gei
ખૂબ સરસ ધન્યવાદ
સરસ ભજન છે બધી બેનોએ સરસ ગાયુ છે આ ભજન નીચે લખીને મોકલવા વિનંતી બહુચર મંડળ અમદાવાદ મંજુલાબેન દરજી નીવીનતક🙏🙏🙏
ભજન લખીને મૂકી દીધું છે
Nice Bhajan Manju ben Jay shree krishna 🙏🙏🙏
🙏🙏🙏🙏🥰
ખુબ સરસ ભજન છે લખીને મોકલો
Nice🙏🙏🙏🙏👌👌👌
🙏🙏👍👍👍
👌👌👌👌👌👌👌
જય શ્રી કૃષ્ણ બહુ સુંદર ભજન છે
🙏🌹🌹🌹🙏
લખી મોકલશો સરસ છે
Jay swaminarayan
સુંદર ભજન ગાયું મંજુબેન ખુબ ખુબ અભિનંદન
આ બહેન બહુ સરસ ભજન ગાય છે ફોન નંબર સાથે લખો
નંબર લખેલો છે 🙏
Supar manju ben 👌👌👌mst bhajan 😘😘😘😘lakhi ne mukjo vela manju ben daxa ben kem nathi dekhata baar gaya che
ભજન લખીને મૂકી દીધું છે
ખૂબ ધન્યવાદ પુષ્પા બેન 🙏🙏🙏🌺🌺🌺🌺
🙏🙏🙏🙏🥰🥰
ખુબ સરસ ભજન ગાયું..
મજા પડી.બહેનો જય શ્રી કૃષ્ણ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🥰
Bhajan chahie
Jsk bhajan lakhi ne moklo
❤🎉bhajan lkhine muko ❤🎉🙏👌
સરસભજનછેલખીનેમોકલા
ખૂબ ખૂબ ધન્યવાદ ભજન લખી ને મુકવા બદલ 🙏🙏🙏🙏🌺🌺🌺🥰🥰🥰 હર્ષા રાવલ ના જય શ્રી કૃષ્ણ 🙏
🙏🙏🙏🙏🙏🥰🥰🥰
બહુ જ સરસ ભજન છે પણ લખી ને આપો તો સારુ છે 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
ભજન લખીને મૂકી દીધું છે
જય શ્રી કૃષ્ણ સરસછેલખીનેમુકોને
Very nice bhajan🙏
Saras bhajno che pan niche lakhi ne apo
સુંદર ભજન 🙏🙏
Tame bahu sarash Bhajan Karo cho
સરસ ભજન મંજુબેન
જય શ્રી કૃષ્ણ
વાહ વાહ ખૂબજ સરસ ભજન ગાયું છે બેન પલીસ લખી ને મૂકવા વિનંતી છે બેન 🎉
ભજન લખીને મૂકી દીધું છે
બેન બહુ સરસ ભજન ગાયું અને તમે લખી ને ના મૂકો તો કેવું દુઃખ થાય એ તમને ખબર છે?માટે વિનંતી કરૂં છું કે તમે નીચે લખેલું આપો ધન્યવાદ તમારા મંડળ ની દરેક બેનોને મારા જય શ્રી કૃષ્ણ
ભજન લખીને મૂકી દીધું છે 🙏🙏🙏🙏🙏🥰 માફ કરજો 🙏 થોડું મોડું થાય છે
भजन सरस गायुछे लखीने आपवा विनंती🙏
સુંદર ભજન ગાયુ બેનો લખી ને મૂકો જય સ્વામિનારાયણ
ભજન લખીને મૂકી દીધું છે
🙏🌹👌
❤આ ભજન સુંદર છે જરા લખીને મોકલો તો સારું
ભજન લખીને મૂકી દીધું છે
ખુબજ સરસ ભજન ગાયુમંજુબેન
જયશ્રીક ક્રિષન
🥰🥰🥰🙏🙏🙏🙏
Superb bhajan🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🥰
Jai Shri Krishna Manjuben this bhajan is very nice so please write it down.
ભજન લખીને મૂકી દીધું છે
Jay Shree Krishna ❤❤very nice bhajan 🎉🎉bhajan lakhi muko please 🙏🙏🙏
ભજન લખીને મૂકી દીધું છે
મારો ચારપડીયાનો રથ ઘુઘરા થમકએછએ મજુમાસી આભજન મુકોનિ
🙏🏼જય હો મોરલી વાળા ની 🙏🏼👌👌👌👌👌👍👍👍👍👍
લખી ને મુકો બેન ભજન સરસ ભજન છે
ભજન લખીને મૂકી દીધું છે
Lakhain mokalo ne
લખીને મૂકો ben
Bhajan saras che lakhi ne mukva
🙏🙏🙏🙏🙏🥰
સરસ ભજન ❤❤❤
Jay sirri Krishna lakhi na bhajan mukajo ben
ભજન લખીને મૂકી દીધું છે
Lakhine muko beno please
🙏જય શ્રીકૃષ્ણ બધી બહેનો ને
સરસ ભજન ગાયુ કાના નુ
Sir Kari a, bhajan, is
Tamaru મંડળ બોલાવવું hoyto kya malvusanamuaapokatonambar મોકલો hu halolthiranjanbensuthar
8160324152
ખૂબજ સરસ ભજન છે. જય શ્રીકૃષ્ણ .
🙏🙏🙏🙏🥰
Lakhi ne moklo ne please
Please lakhnie Moklo🙏🙏🙏🙏 words khber nathie padtaa please lakhnie Moklo🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ભજન લખીને મૂકી દીધું છે
Lakhine mokloto saru please
Bgga Sadi bbajanma aavone
આ ભજન લખી ને મુકવા વીનંતી 🙏🙏🙏🌺🌺👏🏻👏🏻👏🏻 “ મારા વાલા એ મોરલી વગાડી ચાલો જોવા જઇયે રે “ આ ભજન લખી ને મુકજો ને 🙏
સરસ, ભજન છે 😊😊😂😮😊😅😮
ભજન લખીને મૂકી દીધું છે
લખી ને મૂકો તો સારુ મંજુ બેન
ભજન લખીને મૂકી દીધું છે
Lakhine mokalo Bhajan saru che
Superb lakhine mokaljo please jara
ખૂબ ખૂબ ધન્યવાદ બધા ને
લખી મુકજો
ભજન લખીને મૂકી દીધું છે
Lakhine mokalo
ખુબ સરસ ભજન છે
Khub ja sarasbhajan gayu
જયમાતાજીજયમાતાજી