(લખેલું છે)🌺રૂમઝૂમ ઝાંઝર વાળા🌺 નયનાબેન ના સ્વરે
HTML-код
- Опубликовано: 5 фев 2025
- રૂમઝૂમ ઝાંઝર વગાડતા
એવા અંબે માં અમારા. (૨)
રૂમઝૂમ ઘુઘરી વગાડતા
એવા અંબે માં અમારા
એવા રૂડા ઝાંઝર એમને આરાસુર વગાડ્યા
અંબે માં કહેવાયા..એવા માડી અમારા
રૂમઝૂમ....
રૂમઝૂમ ઘૂઘરી વગાડતા
એવા ચામુંડ માં અમારા
એવા રૂડા ઝાંઝર એમને ચોટીલા વગાડ્યા
મારી ચામુંડ માં કહેવાયા..એવા માડી મારા
શેર પર સવારી આવ્યા એવા માડી અમારા
રૂમઝૂમ ઘૂઘરી વગાડતા
એવા કાલી માં અમારા
એવા રૂડા ઝાંઝર એમને પાવાગઢ વગાડ્યા
કાલી માં કહેવાયા એવા માડી અમારા
રૂમઝૂમ... એવા માડી અમારા
એવા રૂડા ઝાંઝર એમને સંખલપુર વગાડ્યા
બહુચર માં કહેવાયા એવા માડી અમારા
કુકડે સવારી આવ્યા એવા માડી અમારા
રૂમઝૂમ ઘુઘરી વગાડતા એવા માડી અમારા
એવા રૂડા ઝાંઝર એમને.. કટરા માં વગાડ્યા
વૈષ્ણવ માં કહેવાયા એવા માડી અમારા
રૂમઝૂમ...
એવા રૂડા ઝાંઝર એમને મીનાવાડા વગાડ્યા
દશામાં કહેવાયા.. એવા માડી અમારા
સાંઢણી સવારી આવ્યા એવા માડી અમારા
રૂમઝૂમ...
એવા રૂડા ઝાંઝર એમને ભાવનગર વગાડ્યા
ખોડિયાલ માં કહેવાયા એવા માડી અમારા
રૂમઝૂમ...
એવા રૂડા ઝાંઝર એમને વૈકુંઠમાં વગાડ્યા
ભક્તોને દર્શન આપે એવા માડી અમારા
રૂમઝૂમ....
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan
👌👌👌
Bhajan aakhu lakhine muko naynaben vaikuth Bhajan mandal ne Amara jay shri krisha
Mast gayu mastitis 🙏🙏🙏🌹🌹🌹👌👌👌👌👌
Very nice Bhajan che 👍
Khub saras lakhi share karo 🙏
Mast bhajan che❤ Manju Ben nice bhajan mandal
Khub sundar bhajan gayu dhanyavad naynaben Jay shree Krishna lakhi ne mukva vinte please 🙏🙏🙏
Khub sundr bhajan gayu naynaben Manju ben Jai shree Krishna Lakhi ne mukva vinti please 🙏 ❤❤❤❤
Saras naynaben khubj saras mataji nu bhajan gau che
Sara's.ñaynaban.ķhbj.saras
સરસ ભજન ગાયું નૈનાબેન લખીને મોકલો
👌👌👌🙏🙏🙏
👌👌jay mataji
Saras gavo cho.
ખુબ સરસ ભજન છે મહેરબાની કરી ભજન પૂરું લખી મુકશો
Khub mast
Jay mataji naynaben bahuj saras bhajan gayu🎉🎉 manjuben jaldithi lakhine mukva vinti che🙏🙏❤❤🌹🌹🌹🌹🙏🙏🙏
❤️❤️🙏🙏🙏🙏
Very 6:53 very nice version
Jay mataji🙏👌👌👌👌👌
❤️❤️🙏🙏🙏
Jordar bhajan naynaben jay mataji 🙏🏻🙏🏻
વાહ દીદી વાહ ખુબ સરસ જય શ્રી સ્વામિનારાયણ
❤️❤️🙏🙏🙏
ખુબ સરસ ગાયું બહેનો લખીને મૂકો ને પ્લીઝ નીચે બોક્સમાં
Bhajan lkhi ne muko Manju ben bhajan sars che.jay shree krishna 🙏 Radhe Radhe
Naynaben bhajan Saras se lakhine mukavu vinanti Jay mataji
❤️❤️🙏🙏🙏
Sars Jordar Mast 😊❤🎉
❤️❤️🙏🙏🙏
લખીને મૂકો❤❤મંજુબેન🎉🎉સરસ ભજન છે
Very nice Bhajan 👌👌👌👌
❤️❤️🙏🙏🙏
Puru bhajan lakhi ne muko
Bàhu j saras
veri nice kirtan gayu beno.❤😂❤😂❤😂❤😂😢😮😅😊
Jay shree krishna 🙏🏻🌹🙏🏻
Jordar Bhajan se lakhine muko ben
👌👌🙏
Very nice bhajan lyrics please
Jay Shri Krishna Radhe Radhe Bhajan mandal ne bahanon ne khoob khoob dhanyvad
❤️❤️🙏🙏🙏
જય માતાજી નયના બેન ખૂબ જ સુંદર માતાજી નું ભજન ગાયૂ
❤️❤️🙏🙏🙏🙏
Khub saras bhajan 6 lakhi ne muko
Very nice Jay mataji
Jay Ambe ma 🙏🌹
Lakhi ne muko saras chhe garbo plz
❤❤❤🎉🎉🎉🎉🎉😂
ભજન સરસ છે નયના બેન લખી ને મુકવા વિનંતી
Lakhi ne muko nice bhajan
જય અંબે બધા બહેનો ને આ ગરબો લખીને મુકશો🙏🙏👌
લખી ને મોકલો સરસ છે
Jay dwarkadhis.please lakhi ne muko.
લખીને મૂકો ભજન સરસ છે
Lakhi ne muko
જય માતાજી
ગરબો લખી ને મૂકો ને
લખાણ સાથે ગીતમોકલો
ભજન સરસ છે બેન લખી ને મોકલો🙏🙏
Mast bhajan 6 lakhi ne muko
વેરીનાઈસ નયનાબેન❤❤
આખું લખીને મૂકો
Lakhi ne muko
❤🎉ખૂબજ સરસ ભજન ગાયું છે નયના બેન પલીસ લખી ને મૂકવા વિનંતી છે
❤️❤️🙏🙏🙏
Lakhine muko ben saras Mela 6e
Lakhi ne mukajo 🙏
લખીને મુકવા વિનંતી 🙏🙏
Please lakhine muko sabd samjata nathi mast garbo che taan chade avoatle lakhine muko
Bhajan Bahu saras 6 nayanaben lakhine muko
Bau sars se lakhi ne moklyo ben
Iakhan sathe moklo
બેન લખી ને મોકલો
Lakhine mukjo pic ben
ગરબો લખી ને મોકલો
ભજન બહુ સુંદર છે લખીને મુકો આભાર
Lakhine muko sabdo sabhalata nathi
લખી ને મોકલો
Bhajan લખી ને મૂકો ❤
Gopi mandal na jay shri krisna vaikuth Bhajan mandal ne
ગોપી મંડળની સર્વ બહેનોને વૈકુંઠ ભજન મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ ❤️🙏
નયના બેન લખાણ સાથે મોફલો
વૈકુંઠ મંડળ ને બઘી બેહેનો જય શ્રી કૃષ્ણ 🙏 ખુબ જ સરસ ભજન ગાયો છો તમે 🙏🙏🙏👌
સરોજબેન ખૂબ ખૂબ આભાર ❤️🙏
Lakhi ne moklo
લખાણ સાથે મોકલો
Vaikunth Mandal ne bedhi bahano ne Jay Shri Krishna bhajan Lakhi ne mukva vinanti
પલ્લવીબેન જય શ્રી કૃષ્ણ લખવામાં થોડું મોડું થઈ ગયું છે 🙏
Lakhine mokalo ne
Aa bhajan lakhi ne muko
વાહ બહુ જ સરસ ભજન ગાયું છે
લખી ને મોકલો
બહુ સરસ બેન લખી ને મૂકો તો સારું લાગે જય માતાજી
ભક્તો ભજન લખીને મૂકી દીધું છે ❤️🙏🙏
લખી ને મુકજો